દિપચંદી ના સરળ બોલ | સંતવાણી સિંગલ દિપચંદી | DRIPCHANDI NA SARAL BOL | SANTVANI NI SINGAL DRIPCHANDI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • આ વિડિયો દ્વારા મારા દર્શક મિત્રો તબલા શિખવાડ નો પ્રયાસ છે. દિપચંદી ના બોલ મે મારા અનુભવ પ્રમાણે મે બનાવ્યા છે. જેના થી તમે સરળતાથી સમજી ને શિખી શકો.. બીજી કોઈ માહીતી જોતી હોય મને દરરોજ કોમેન્ટ કરતાં રહો જેનાથી હુ કાઈક અવનવું તમને શિખવાડ તો રહુ..
    પણ.. મારે વિડિયો મા તબલા ના બોલ વિશે માહિતી આપતા ૩૦ દિવસ જેટલો લાગ્યો છે એટલે હુ દર્શક મિત્રો ની હુ માફી ચાહુ છુ પણ તમે દરરોજ નોટીફીકસન દ્વારા તમે વિડિયો જોતા રહેજો. તમે વિડિયો દ્વારા કાઈક શિખસો અને મહેનત કરશો તો જ. હુ આગળ વિડિયો અપલોડ કરતો રહીશ.. 🙏
    બને ત્યા સુધી લાઈક અને શેર કરવા નુ નો ભુલતા. તમારી એક લાઈક અમારા ખુબ જરુરી છે...
    _______________________________________________
    ભજન સંતવાણી ની સિંગલ દિપચંદી તબલા બોલ
    શરુઆત ના તબલા બોલ -
    👉 તાતા તેટે | તાતા તેટે
    ભોરણ તબલા સાથે બોલ -
    👉 ધીગેટ | ધાધીગે | તા
    રનીંગ વગાડવું -
    👉 તાતા તેટે | તાતા તેટે - ધીગેટ | ધાધીગે | તા
    *******************************************************************
    👉 આ લિંક પર જઈ ફેસબુક મા
    મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇
    www.facebook.c...
    LIKE 👍 SHARE 🔄 AND SUSCECRIBE 🙏
    _______________________________________________
    ઉમેશ પરમાર તબલા ઉસ્તાદ
    અશોક ગોંડલીયા તબલા ઉસ્તાદ
    અરુણ ગાયકવાડ
    Umesh parmar tabla ustad
    Ashok gondliya Tabla ustad
    Arun gayakvad Tabla usttad
    દિપચંદી ના સાવ સરળ બોલ
    ભજન સંતવાણી મા તબલા શિખવા વાળા માટે ની સિંગલ દિપચંદી
    દીપચંદી ભજન
    દીપચંદી તાલ
    દીપચંદી તબલા
    દીપચંદી ના ભજન
    દીપચંદી
    Dripchandi Taal
    deepchandi taal loop
    deepchandi taal tabla
    deepchandi taal songs
    deepchandi taal dholak
    deepchandi taal lehra
    deepchandi taal loop d#
    deepchandi taal c#
    deepchandi taal bhajan
    deepchandi taal loop g#
    deepchandi taal laggi
    તબલા વગાડવાની રીત
    તબલા વગાડતા શીખવાડો
    તબલા વગાડવા
    તબલા વગાડે
    તબલા વગાડો
    તબલા વગાડતા શીખો
    તબલા વગાડવાનું શીખવાડો
    તબલા વગાડવાની
    તબલા વગાડતા શીખવું
    તબલા વગાડવા વાળા
    #umesh_parmar #તબલા #તબલાશીખવાનીરીત #tabla

ความคิดเห็น • 47

  • @dipakrajgor8628
    @dipakrajgor8628 7 หลายเดือนก่อน +3

    Khub sarsh

  • @SmilingCondorBird-jk9ey
    @SmilingCondorBird-jk9ey หลายเดือนก่อน +1

    ખૂબ સરસ સાહેબ

  • @sk_gaming7157
    @sk_gaming7157 5 หลายเดือนก่อน +1

    Best

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @manojgarala3650
    @manojgarala3650 5 หลายเดือนก่อน +1

    ❤ ખુબ ખુબ સરસ વાદ્ય

  • @narpatchauhan5446
    @narpatchauhan5446 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સર આરીતે શીખવા જોઈએ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @gohil74com
    @gohil74com 7 หลายเดือนก่อน +1

    Hi sir

  • @gohil74com
    @gohil74com 7 หลายเดือนก่อน +2

    તમે હળવદ માં ક્યાં રહો છો મારે તમારા પાસે તબલા ક્લાસ કરવા છે

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน +1

      તમારુ ક્યુ ગામ..

    • @gohil74com
      @gohil74com 7 หลายเดือนก่อน +1

      Halvad

  • @tejaspandya5033
    @tejaspandya5033 7 หลายเดือนก่อน +1

    Very nice have thi aa rite bol sathe video banavava vinanti

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน

      હા. ભાઈ.. જેવી રીતે શિખવા વાડા કહે તેવી રીતે વિડિયો બનાવીસ.. પણ તમને આવડે એ અમારા માટે મહત્વ નુ છે... 🙏🙏

  • @jitendragoswami2484
    @jitendragoswami2484 7 หลายเดือนก่อน +1

    Super👌👌👌 🙏🏻

  • @surendrachaudhari8195
    @surendrachaudhari8195 7 หลายเดือนก่อน +1

    Supper sir🎉

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર 🙏🙏

  • @natwarsignparmar9716
    @natwarsignparmar9716 6 หลายเดือนก่อน

    Super

  • @MerVipulbhal
    @MerVipulbhal 7 หลายเดือนก่อน +1

    ગણપતિ થાપના એક લેસન બનાવો ને પ્લીઝ

  • @mahendrakhant048
    @mahendrakhant048 3 หลายเดือนก่อน +1

    સંતવાણી મા વાગતો કે હરવા તાલ નો બોલ આપો

  • @ShambhuBoliya-g8e
    @ShambhuBoliya-g8e 7 หลายเดือนก่อน +1

    સરસ ખૂબ સરસ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર

  • @Bipinbhaikaila
    @Bipinbhaikaila 2 หลายเดือนก่อน +1

    Dabal dipachndina bol aapo

  • @bhajansantvaniavantiofficial
    @bhajansantvaniavantiofficial หลายเดือนก่อน +1

    Phela thire vagado pachi thodi thodi speed Karo

  • @ishwarsonagra4114
    @ishwarsonagra4114 7 หลายเดือนก่อน +1

    दीपचंदी ना सिंगल लगीं ना बोल बताओ ने

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  7 หลายเดือนก่อน

      આજ વિડિયો મા સિંગલ દિપચંદી ના બોલ છે.. વિડીયો ચેક તો કરો..

  • @akashmakvana4671
    @akashmakvana4671 4 หลายเดือนก่อน +1

    dhadhintit dhadhadhintit tatintit tatatit tatatit

  • @kamleshchhatrola3417
    @kamleshchhatrola3417 2 หลายเดือนก่อน +1

    Dhip chandi bolche dhadhin dhadha dhin tatin tatatin

  • @SmilingCondorBird-jk9ey
    @SmilingCondorBird-jk9ey หลายเดือนก่อน +1

    ખૂબ સરસ સાહેબ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ

    • @ustadrameshhalvad
      @ustadrameshhalvad  6 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર