Paper 3- વેણીભાઈ પુરોહિતના કાવ્યો: નીચે મુજબ ના કાવ્યો બાકી, અનંત સફરે,અમલકટોરી,કોક તો જાગે!,રામઝરૂખો,દસ્તુર થાતો જાઉં છું, નાનકડી વારનો મેળો, મંથન, વિસામો,બગડેલો દિવસ,લગની,મજૂરની કવિતા,પાનીને પગરસ્તએ,પૂનમનો નોક,અલબેલો અંધાર હતો, વરસાદ તારા નામ પર,અંધકારને સપનું આવ્યું ,અમારા મનમાં , સાંવરિયા, સાયુજ્ય Pepar 4- 'આંધળી ગલી'- ધીરુબહેન પટેલ: ૧.ધીરુબહેન પટેલનું જીવન વ્યક્તિત્વને ઘડનારા પરિબળો, સાહિત્ય સર્જન. ૨.નવલકથા સ્વરૂપ લક્ષણો અને વિકાસરેખા. _આટલા વિડિયો લેક્ચર બાકી છે,તદ ઉપરાંત આપને એક સલાહ કે વિડિયો લેક્ચર માં બ્લેક બોર્ડ ના ઉપયોગ થી વધુ અસરકારક રીતે સમજી શકાશે..
Bhu j srs samjaviyu mam
FYBA mate pan video bnavo medam..
છે જ.પ્લે લિસ્ટ જુઓ બેટા
હા એતો છેજ પણ હજુ થોડા બીજા બનાવો reply આપવા બદલ આભાર 🙏🙏
નામ લખો.કયા બાકી છે?હું ખાલી પીજી ભણાવું એટલે બધી ખબર ન હોય બેટા
Paper 3- વેણીભાઈ પુરોહિતના કાવ્યો:
નીચે મુજબ ના કાવ્યો બાકી,
અનંત સફરે,અમલકટોરી,કોક તો જાગે!,રામઝરૂખો,દસ્તુર થાતો જાઉં છું, નાનકડી વારનો મેળો, મંથન, વિસામો,બગડેલો દિવસ,લગની,મજૂરની કવિતા,પાનીને પગરસ્તએ,પૂનમનો નોક,અલબેલો અંધાર હતો, વરસાદ તારા નામ પર,અંધકારને સપનું આવ્યું ,અમારા મનમાં , સાંવરિયા, સાયુજ્ય
Pepar 4- 'આંધળી ગલી'- ધીરુબહેન પટેલ:
૧.ધીરુબહેન પટેલનું જીવન વ્યક્તિત્વને ઘડનારા પરિબળો, સાહિત્ય સર્જન.
૨.નવલકથા સ્વરૂપ લક્ષણો અને વિકાસરેખા.
_આટલા વિડિયો લેક્ચર બાકી છે,તદ ઉપરાંત આપને એક સલાહ કે વિડિયો લેક્ચર માં બ્લેક બોર્ડ ના ઉપયોગ થી વધુ અસરકારક રીતે સમજી શકાશે..
Thank you so much teacher for your well researched lecture.