41 Non Stop Dhamal : Vol - 1 | Popular Gujarati Garba Songs | 2016 Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 327

  • @bhaskarbagul8590
    @bhaskarbagul8590 2 ปีที่แล้ว +51

    मैं महाराष्ट्र से हु , परन्तु यह गुजरात के ओरिजनल लोक गीत सुनकर झुमने को मन करता है, आज भी यह गरबा लोकगीत सुनकर बचपन के दिन के गरबो में झूमते दिन याद आते है , प्रफुल भाई दवे, पद्मश्री स्व दिवालीबेन , ज्योत्स्ना जी और सभी लोकगायकों को शत शत प्रणाम ,और अप्पू जी का संगीत का क्या कहना, ,आज इतने नए नय गरबो के गाने है पर यह लोकगीत का जवाब नही , तोड़ नाही , प्रणाम है गुजरात सुराष्ट्र की भूमि को महान है मेरा भारत

  • @subodhkumar457
    @subodhkumar457 2 ปีที่แล้ว +25

    ગુજરાતી સંસ્કૃતિ ની ઓળખ સમાન સાચા ગરબા સાંભળી ને ખુબજ આનંદ આવ્યો
    દિવાળી બેન ભીલ, કરસનદાસ સાગઠીયા દમયંતી બરડાઈ જેવા લોક ગાયકો ના અવાજ સાચે માં ગુજરાતી સંસ્કૃતિ ની ઓળખ છે
    આ અવાજો હંમેશા ગુજરાત માં ગાજતા રહે એવી ઈશ્વર ને પ્રાર્થના🙏

  • @lakhmanbhaimakwana43
    @lakhmanbhaimakwana43 6 หลายเดือนก่อน +7

    આ કેસેટ થી નોન સ્ટોપ ની સરુવાત થઈ એવુ કઈ સકાય તેવું મારું માનવુ છે અને આ કેસેટ સુપર હિટ છે 👍👍👍💯 ટકા

  • @darijihitash3267
    @darijihitash3267 2 ปีที่แล้ว +7

    બહુ જૂની. યાદો. જોડાયેલી. સે. આ. આલ્બમ. ની. સાથે. અભિનંદન. સમર્ગ. ટીમ. ને.દિવાળી. ની. શુભેચ્છાઓ. હીતેશ. દરજી. રખિયાલ. દહેગામ.👍👍👌💐

  • @LVsinger54
    @LVsinger54 5 หลายเดือนก่อน +3

    રંગલો જામ્યો
    હૂતો કાગળિયા લખી લખી
    મણિયારો તે હલુ હલુ
    પૂનમ ની પ્યારી પ્યારી રાત
    ઓ રંગ રસિયા
    અમે મહિયારા રે..
    ખમ્મા મારા નંદજી ના લાલ
    રામ ના બાણ વાગ્યા
    વા વાયા ને વાદળ
    તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું
    લીંબુડા જુલે તારા બાગ માં
    મેહદી તે વાવી માંડવે ને
    મોર કા બોલે
    પાણી ગયા તા રે બેની અમે તળાવ ના રે
    અંગુઠડી ખોવાણી
    વાદલડી વરસી રે સરોવર
    મારો સોનાનો ઘડુલો રે
    જુલાન મોરલી વાગી રે
    એક લાલ દરવાજે
    3 tali
    છેલાજીરે મારી હાતું
    સાથીયા પુરાવો દ્વારે
    નાગર નંદજીના લાલ
    પાંદડું લીલું ને રંગ રાતો
    છાનું રે સપનું કંઇ થાય નઇ
    ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા
    મોરલી તો ચાલી રંગ રુસને
    તાળીયો ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
    રૂડી ને રંગીલી રે
    આલા લીલા વસ્લીયા રે વડાવો
    રામ જોવા હાલી રે જીવણ જોવા હાલી રે
    સાચી રે મારી સત રે ભવાની મા
    ખેલ ખેલ રે ભવાની મા
    ઘોર અંધારી રે
    તમે કિયા તે ગામ ના ગોરી રાજ
    હાલાજી તારા તારા હાથ વખાણું

  • @amaratbhaichaudhari7785
    @amaratbhaichaudhari7785 4 หลายเดือนก่อน +3

    જૂના દિવસો યાદ આવી ગયા ખરેખર ગુજરાતી સંસ્કૃતિ ની ઓળખ સમાન સાચા ગરબા સાંભળી ને ખુબજ આનંદ આવ્યો

  • @RajeshRana-en6nv
    @RajeshRana-en6nv 2 หลายเดือนก่อน +2

    Super 41 non stop garba 1992 na che bhai aaje 32 vash thaigaya che jordar

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +14

    આ કલાકારો અને આ જુના ગીતો ના વખાણ કરવાના શબ્દો મારી પાસે નથી... અવરણીય અને અવિસ્મરણીય આ વારસો અમર થઈ ગયો ભાઈ. 👍

  • @jashubhaiparmar6673
    @jashubhaiparmar6673 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏હુ કચ્છ ગાંધીધામ થી જસવન હા મોજ હા જોરદાર મસ્ત સુપર. 👌પેલા ની વાત અલગ છે હા જય ગરવી ગુજરાત અને દીવાળી બેન ભીલ દયમંતી.બરર્ડાઇ મારા ફેવરીટ 🥰કલાકાર સે હો તમે તો ગુજરાત નુ ગૌરવ સો કાયમ રહેસો અમારા તનમન દિલ માં તમે તો ગરવી ગુજરાત ને ગુજાવી દીધુ હતુ ધૂમ મચામી હતી 💖😄😍💕👏👌👍💯

  • @sejalwaghire
    @sejalwaghire 3 ปีที่แล้ว +6

    Su vat chee bhay bavv yad Ave che juna divas ni 👌👌

  • @pinakinvariya1847
    @pinakinvariya1847 3 ปีที่แล้ว +10

    આવા ગુજરાતી ફિલ્મી ગીતો (જુના) આલબમ રજૂ કરતા રહેજો.સાંભળવાની ખુબજ મજા આવે છે.સાથે ફિલ્મી ભજન પણ.

  • @SureshBhai-d2f
    @SureshBhai-d2f 11 หลายเดือนก่อน +2

    ❤❤❤❤ ખરે ખર જૂના દિવસો યાદ આવી ગયા ભાઈ thenks

  • @hanifsaiyd3026
    @hanifsaiyd3026 ปีที่แล้ว +102

    મારાભાઇઓ હુ એકમુસલીમછુ તો પણ મને રાસઞરબા સાભળવા બોવ ઞમેછે ખાસ કેરીને પહેલાના જુના રાસઞરબા હું રાતે વાડીયે સાભળુસુ અને રોજડાનુ ધ્યાન રાખુસુ

    • @divyakvirani3715
      @divyakvirani3715 ปีที่แล้ว +10

      તો એમાં હું સુ કરું મારો ભાઈ!

    • @jayeshvadher4672
      @jayeshvadher4672 ปีที่แล้ว +7

      અરે ભાઈ આમાં હિન્દુ મુસ્લિમ નું નો હોય કાય 🙏

    • @OnePlusmemes
      @OnePlusmemes ปีที่แล้ว +4

      Navratri koi dharm nu culture nathi e to Gujarat nu culture che

    • @newnew6782
      @newnew6782 ปีที่แล้ว +1

      ​@@divyakvirani3715🎉🎉😢😢😢

    • @newnew6782
      @newnew6782 ปีที่แล้ว

      ​@@divyakvirani3715to the way to 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @thakorgamlt3590
    @thakorgamlt3590 2 ปีที่แล้ว +4

    पहेलाना समयमा प्रकृति ने वणी लय गरबा बनता ते मुजब गवाता हता।आ गरबो साभली जूनी यादो ताजी थय गई। मझा आवी गय जो गानार जीवित होय तो भगवान लाबु आयुष्य आपजो अने जीवित न होय तो भगवान तेमना आत्मा ने शान्ती आपे ऐवी मारी प्राथना छे।

  • @gohelkalpesh4435
    @gohelkalpesh4435 4 ปีที่แล้ว +5

    Khub saras.
    Balpan ma aa nonstop Garba ghani var sambhalya chhe

  • @anandramanandi8246
    @anandramanandi8246 4 ปีที่แล้ว +27

    દમયંતી બરડાઈ નો અવાજ વારંવાર સાંભડવા નુ મન થાય છે.....all time my favorite voice in female

    • @akilpatel5743
      @akilpatel5743 3 ปีที่แล้ว +2

      Super calection sambdya
      Pachi lage ke aapnu
      Gujrat farihi dhabkara
      Lye rahu che.
      dil khus thyi gau.
      Jay gujrat.

    • @heetgamer926
      @heetgamer926 ปีที่แล้ว

      😊

  • @goheljitendrabhaidhanjibha5206
    @goheljitendrabhaidhanjibha5206 6 หลายเดือนก่อน +4

    બહુ સરસ જુના ગીતો છે અભિનંદનીય ને પાત્ર છો ❤❤❤❤❤

  • @pinkywaghela2831
    @pinkywaghela2831 3 ปีที่แล้ว +9

    Wah wah Damyanti baa saras. Old is gold

    • @jatinkansara4121
      @jatinkansara4121 3 ปีที่แล้ว

      Rmlll લઇ. Rrjllllllllrlrlll, રપ થઇ ઈવીએમ m I. Irkir r

    • @jatinkansara4121
      @jatinkansara4121 3 ปีที่แล้ว

      J namaste. જો તમારી કોમેન્ટ pp
      J. J

  • @ramparmar716
    @ramparmar716 3 ปีที่แล้ว +17

    બાળપણ આ ગીત ખુબ સાંભળતા . જૂની યાદો જુડાઈ છે. ખુબ સરસ .મઝા આવી ગઈ.❤️👍🙏

  • @jayeshsutariya1308
    @jayeshsutariya1308 4 ปีที่แล้ว +12

    गुजराती लोकगीत एसे सामिल किया है कि हर रोज सुनने को "जी " चाहता है।🙏🙏👍

    • @bhaskarbagul8590
      @bhaskarbagul8590 2 ปีที่แล้ว

      बिल्कुल सही कहा आपने

  • @thakorgamit8996
    @thakorgamit8996 8 หลายเดือนก่อน +2

    આવા લોકગીતો જીવન મા ક્યારેય આવશે નહિ આપણે સમજી લેવાનુ કે આ એક સપનુ હતુ.

  • @keshavjighedia5545
    @keshavjighedia5545 ปีที่แล้ว +1

    પાણી ગ્યા તા રે,
    પાળે થી લપસ્યો પગ ,
    બેડાં મારા નંદવાણા.
    વાહ મોજ દમયંતી બરડાઈ.❤

  • @sachinbhobu2265
    @sachinbhobu2265 3 หลายเดือนก่อน +1

    हे गाणे एकुन खुप बरे वाटले
    ह्या गाण्यांची कॅसेट होती , आमच्या घरी
    आम्ही खुप मजा करायचो ह्या गाण्यांवर❤❤❤❤❤❤❤

  • @bhalchandragayakwad8557
    @bhalchandragayakwad8557 2 ปีที่แล้ว +1

    Bhai...aa album mane 90 ni yad aapto che...te time T-Series no aavo j ek album aavyo hato..👌👌👌

  • @aak4shh
    @aak4shh 2 ปีที่แล้ว +13

    જૂના દિવસો યાદ આવી ગયા 😭😭😭

  • @dineshvyas399
    @dineshvyas399 2 ปีที่แล้ว +14

    ઓરિજનલ ગીત ની મજા કંઈક અલગ જ હોય છે આવા ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે આમાં કેટલા લોકો નો પ્રયાસ હોય છે જેવો કે ગીતકાર સંગીતકાર ગાયક પુરી સંગીતકાર ની ટીમ સવૅ નો અથાગ પરિશ્રમ હોય છે ત્યારે સુમધુર ગીતો સાંભળવા મળે છે ખુબ ખુબ ધન્યવાદ આપું છું

    • @harshidrabari1177
      @harshidrabari1177 ปีที่แล้ว +2

      Sachi vat che tamari😊

    • @avnikathiriya8923
      @avnikathiriya8923 ปีที่แล้ว

      તાવડી નાં રેકોર્ડ ગરબા

  • @HituMusic.offilcal
    @HituMusic.offilcal 3 หลายเดือนก่อน +3

    ખુબજ સરસ હું વધારે પસંદ કરું છું

  • @PankajKubavat-w7z
    @PankajKubavat-w7z 2 หลายเดือนก่อน

    સૌરાષ્ટ્ર તથા બરડા નુ શ્રી દમયંતી બહૈન ઘરેણું છે આવા કલાકારો ને કારણે જ આપણા પ્રાચીન લોકગીત /ગરબા સચવાયેલ છે

  • @sobhanah2521
    @sobhanah2521 2 ปีที่แล้ว +2

    Bov mast se aava garba gujrati song have to song badhi love nas gais pela jeva garbani moj jova have marti nathi badha disko dans mas nase se

  • @ragneshpatel2242
    @ragneshpatel2242 3 ปีที่แล้ว +4

    Apna Gujarat na gamda ni yad avi gai ne ankh pan juni yad thi bhinjai gai su e samay hato Jay Ambe

  • @VasavaHarman
    @VasavaHarman ปีที่แล้ว +9

    આવા ગીતો ફરી આવશે કે કેમ આવા ગાયક કલાકારો પણ ફરી સાભળવા નહી મળે સર્વ ગુજરાતના ગાયક કલાકારો ને મારા પ્રણામ

    • @jashrathjain8884
      @jashrathjain8884 ปีที่แล้ว

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢d😊

    • @sajjanparmar3490
      @sajjanparmar3490 ปีที่แล้ว

      😢😢😢😢

  • @leelaasarsa4794
    @leelaasarsa4794 2 ปีที่แล้ว +3

    बहुज सरस जूना गरबा नी वात ज अलग छे मने बहुज पसंद👍 छे

  • @jashubhaiparmar6673
    @jashubhaiparmar6673 ปีที่แล้ว +1

    ઓલ્ડ is ગોલ્ડ હા મોજ હા જોરદાર મસ્ત સુપર 💯👏👌👍

  • @prakashsolanki1348
    @prakashsolanki1348 5 ปีที่แล้ว +12

    wah wah wah juna divas yaad aavi gaya old is good

  • @j.d3680
    @j.d3680 5 หลายเดือนก่อน +2

    Hindi Song me muhmmad rafi jesa koi singer nhi gujrati song me Shree praful dave jesa koi singer nhi

  • @rakeshchomal5476
    @rakeshchomal5476 3 ปีที่แล้ว +5

    The No.1 gujrati lok geet songs

  • @rajchannel4370
    @rajchannel4370 5 ปีที่แล้ว +6

    Ha maru gujrat ....must geet ...nice

  • @vipulparmar947
    @vipulparmar947 3 หลายเดือนก่อน

    આ ગીત માં ગુજરાત સમાઈ ગયું છે અને દેખાઈ રહ્યું છે કે આપણી સંસ્કૃતિ શું છે . આવા ગીત હવે કોઈ દિવસ નઈ બને.

  • @tandel1480
    @tandel1480 6 ปีที่แล้ว +6

    Bachpan yaad aavi gayu. Very nice

  • @rajendratanna528
    @rajendratanna528 6 ปีที่แล้ว +10

    અતિશય સુંદર...
    આવા જ ગરબા અપલોડ કરતા રહો..

  • @ukaghodadara777
    @ukaghodadara777 2 ปีที่แล้ว +2

    હમે નાનપણ બહું ડાડિયા રમ્યા છે, આ કેશેટ ઉપર..

  • @prakashchudasama2368
    @prakashchudasama2368 2 ปีที่แล้ว +1

    Aama badha geet bau saras chhe.sambharvama bau maja aave chhe

  • @ParvatJala-m1i
    @ParvatJala-m1i 4 หลายเดือนก่อน +2

    Vaah jee Koi vat, hai

  • @RajeshMakavana-r2b
    @RajeshMakavana-r2b ปีที่แล้ว +4

    એ જમાનો હતો

  • @jagdishbhai.babubhaisoitaw9524
    @jagdishbhai.babubhaisoitaw9524 5 ปีที่แล้ว +8

    Gujarat ma haju pan garba ramvani Maja Ave Che e halo..
    .👏👏👏👏👏💃💃💃🌹🌹🌹🌹🌹🌃🌃🌃

  • @RathodAmit-qv1gl
    @RathodAmit-qv1gl 3 หลายเดือนก่อน

    મનપસંદ ગીતો આવતા છૅ.😊 આ ગરબા માં 😊

  • @rakeshchomal5476
    @rakeshchomal5476 4 ปีที่แล้ว +3

    My favourite song gujrati lok geeto

  • @maheshsinh1622
    @maheshsinh1622 7 หลายเดือนก่อน +2

    Jemna ghare Lagna hoi atle Ane dandiya Ane 41 Caset Leva mate tayari karta

  • @rushimodha4298
    @rushimodha4298 5 ปีที่แล้ว +24

    જૂની ગરબી યાદ આવી ગયી એકદમ જોરદાર 👌👌👌

  • @ParvatJala-m1i
    @ParvatJala-m1i 2 หลายเดือนก่อน +4

    જુનુ્ પણ સોનું

  • @rupeshpandya9590
    @rupeshpandya9590 4 ปีที่แล้ว +13

    ઉત્તમ પ્રાચીન રાસ ગરબા નો અદભુત સમનવય 👍❤️🙏

  • @ashokbhosale2350
    @ashokbhosale2350 2 ปีที่แล้ว +6

    दिवाळी बेन भील अने दमयंती बरडाई गुजरात नी लता दीदी अने आशाताईं कहेवाय

  • @ParvatJala-m1i
    @ParvatJala-m1i 3 หลายเดือนก่อน +1

    Surat, Thnku bhai mere liye

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 3 ปีที่แล้ว +3

    Super Garba Jay Ho Ambe Maa

  • @mubeenmansoori6624
    @mubeenmansoori6624 2 ปีที่แล้ว +2

    maira bachpan ki yaad agayi shadi waqera main zabardast main karachi sa

  • @subhashpadhiyar2664
    @subhashpadhiyar2664 2 ปีที่แล้ว +2

    My choice garba vadodara gujrat

  • @GajrajshihaRana
    @GajrajshihaRana 5 หลายเดือนก่อน +2

    તમારા ધન્યવાદ

  • @SariramJhosi
    @SariramJhosi 6 หลายเดือนก่อน +3

    ગુજરાતી ગરબા બીજા મોકલો

  • @bhaveshrathodbhaveshrathod8356
    @bhaveshrathodbhaveshrathod8356 2 ปีที่แล้ว +1

    બોજ જોરદાર old .ગરબાના સૂર છે 😍😍😍😍😍👏👏👏👏👏

  • @mayurpanchal990
    @mayurpanchal990 6 หลายเดือนก่อน +1

    Superb performance che baki... Aaj na nava kalakar aaj badha juna garba gai ne aagad aavya che... Ane nava kalakar juna kalakar ni copy mari nej aavya che aagad...

  • @Poorhelpinghand1816
    @Poorhelpinghand1816 3 ปีที่แล้ว +19

    આ બધા ગરબા તો ક્યાં ખોવાઈ ગયા છે . બસ હવે તો આ બધા ગરબા બસ પ્રેમ ના ગીતો જ આવે છે. કોઈને ગતાજ નથી આવડતું

    • @MRXYASH_GAMER
      @MRXYASH_GAMER ปีที่แล้ว +1

      Ppppp

    • @dilavarsinhdodiya543
      @dilavarsinhdodiya543 ปีที่แล้ว

      એ વાત ગઈ છે ભાઈ હવે તો શું ગાય છે શું સમજવું

  • @dilipgajiwala6073
    @dilipgajiwala6073 3 หลายเดือนก่อน +1

    Super collection all hits garbage old day memories colecsan

  • @smileparmar3727
    @smileparmar3727 5 ปีที่แล้ว +4

    Old is gold juna garba jevi maza
    atyar na nava dj na garba ma nathi
    Jay mataji dosto

  • @amanthakur.1010y
    @amanthakur.1010y 3 ปีที่แล้ว +6

    😘Old __is__ gold 🥇 😇

  • @pratibhaparmar540
    @pratibhaparmar540 6 หลายเดือนก่อน

    Very beautiful garba songs 😮 Jay Mataji ❤

  • @shambhulalmuljidudia745
    @shambhulalmuljidudia745 2 ปีที่แล้ว +2

    Kon kon shamde che 2022 ma

  • @chauhanakshay8119
    @chauhanakshay8119 4 ปีที่แล้ว +4

    Supar
    Old is gold 🔥🔥🔥👌👌👌👌👌👌

  • @vishalzende1629
    @vishalzende1629 4 ปีที่แล้ว +5

    1992 जुन्या आठवणी nice khellaya

  • @RameshbhaiMaisuriya-k6p
    @RameshbhaiMaisuriya-k6p 3 หลายเดือนก่อน

    Boj saras che gito😊

  • @DhanjiKarsan
    @DhanjiKarsan 7 หลายเดือนก่อน +2

    Very. Good. Song

  • @shivanimaheshjilpe4998
    @shivanimaheshjilpe4998 ปีที่แล้ว +2

    Wah

  • @ishvarghoyel2501
    @ishvarghoyel2501 4 ปีที่แล้ว +7

    My fevrit garba

  • @ancientff4406
    @ancientff4406 5 ปีที่แล้ว +2

    Khub saras🤗

  • @bhupendrabhupemdrapatni3313
    @bhupendrabhupemdrapatni3313 2 ปีที่แล้ว

    Super super super tame jivo hajaro sal

  • @rams4447
    @rams4447 6 หลายเดือนก่อน

    ખુબજ સરસ, કર્ણ પ્રિય અવાજ!

  • @જગદીશભાઈપંચાલ-ડ9ભ
    @જગદીશભાઈપંચાલ-ડ9ભ 2 หลายเดือนก่อน

    અતિશય સુંદર

  • @bhaveshchauhan6776
    @bhaveshchauhan6776 4 ปีที่แล้ว +9

    All time favourite, evergreen 👍💯

  • @tvfilmstageprofetionalacto3473
    @tvfilmstageprofetionalacto3473 3 ปีที่แล้ว +2

    Karsan sagathiya is great super pley beck boliywoodanddholiwod singer super voice great sir

  • @Moosaphir
    @Moosaphir 4 ปีที่แล้ว +2

    Saras chhe

  • @rameshchauhan7188
    @rameshchauhan7188 4 ปีที่แล้ว +3

    Garba ni ramjat

  • @gaurangkansara4642
    @gaurangkansara4642 8 หลายเดือนก่อน

    ❤ Jai Jai Garvi Gujarat ❤

  • @rajnikantdarji8154
    @rajnikantdarji8154 5 ปีที่แล้ว +2

    Very very very good shadabahar garbba good

  • @tandelbilesh5725
    @tandelbilesh5725 5 ปีที่แล้ว +7

    Very. Nice. Garbo

  • @darshilparmar4764
    @darshilparmar4764 6 หลายเดือนก่อน

    Kharekhar bahuj maja avi gai geeto sambhalvama

  • @iqbalmir7034
    @iqbalmir7034 3 ปีที่แล้ว +19

    One of the my favourite non stop album used to listen regularly !!!

  • @satishvasava3333
    @satishvasava3333 ปีที่แล้ว +1

    🙏🙏🙏🌹🌹

  • @chauhanakshay8119
    @chauhanakshay8119 4 ปีที่แล้ว +2

    Love from GJ 17 / Gujrat ♥️🔥

  • @prakashsodvadiya8535
    @prakashsodvadiya8535 2 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર છે

  • @ayubbhai8654
    @ayubbhai8654 2 ปีที่แล้ว +1

    Juna geet humne Bahu gam a Gujarati non stop

  • @rajendratankariya4183
    @rajendratankariya4183 3 ปีที่แล้ว

    Aa geet sambadtaj mara haath pag ramva lagi gyaa chey jane saamej dandiya raas chale chey ane hu bdaa ni vachey ramoochooh

  • @hitalmakwana3335
    @hitalmakwana3335 5 ปีที่แล้ว +3

    My fevrite garba Maja avi gai

  • @BandhanMeghanathi-y8i
    @BandhanMeghanathi-y8i 3 หลายเดือนก่อน +1

    3:14

  • @DanabhaiChauhan-rm4xh
    @DanabhaiChauhan-rm4xh 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ 8:52

  • @makanitaraben4306
    @makanitaraben4306 ปีที่แล้ว

    My fevrit song old is gold❤😊

  • @tankpradip1779
    @tankpradip1779 2 ปีที่แล้ว

    Vip 👌👌👌👍👍👍💞💞💞💞જોરદાર 💞💞💞💞💞1 no.....

  • @r.k.digital
    @r.k.digital 6 ปีที่แล้ว +14

    old is gold

  • @naranbhaisolanki2117
    @naranbhaisolanki2117 5 ปีที่แล้ว +5

    Nice garba

  • @વાધજીભાઇમોહનભાઈરાઠોડ
    @વાધજીભાઇમોહનભાઈરાઠોડ 8 หลายเดือนก่อน +2

    બીજો ભાગ મોકલાવો

  • @pareshajani7413
    @pareshajani7413 5 ปีที่แล้ว +6

    O R I G I N A L