પર્વ પજુસણની પ્રથમ દિવસની સજજાય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024
  • પર્વ પજુસણ આવીયા, આનંદ અંગ ન માય રે;
    ઘરઘર ઉત્સવ અતિ ઘણા , શ્રી સંઘ આવે ને જાય રે.
    પર્વ પજુસણ આવીયા.(૧)
    જીવ અમારી પલાવીએ, કીજીયે વ્રત પચ્ચક્ખાણ રે,
    ભાવ ધરી ગુરુ વાંદીએ, સુણીએ સૂત્ર વખાણ રે.
    પર્વ પજુસણ આવીયા.(૨)
    આઠ દિવસ એમ પાળીએ, આરંભનો પરિહારો રે;
    નાવણ, ધોવણ, ખંડણ, લિંપણ પીસણ વારો રે.
    પર્વ પજુસણ આવીયા.(૩)
    શક્તિ હોય તો પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સારો રે,
    પરમ ભક્તિ પ્રીતિ લાવીને, સાધુને ચાર આહારો રે.
    પર્વ પજુસણ આવીયા.(૪)
    ગાય સોહાગણ સવિ મળી, ધવલ મંગલ ગીત રે,
    પકવાને કરી પોષીએ, પારણે સાહમિ મન પ્રીત રે.
    પર્વ પજુસણ આવીયા.(પ)
    સત્તર ભેદી પૂજા ચ્ચી, પૂજીએ શ્રી જિનરાય રે,
    આગળ ભાવના ભાવિએ, પાતકમલ ધોવાય રે.
    પર્વ પજુસણ આવીયા.(૬)
    લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણાં માંડી રે,
    શિર વિલેપન કીજીએ, આળસ અંગથી છંડી રે.
    પર્વ પજુસણ આવીયા.(૭)
    ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે,
    કુંકુમ ચંદન ગહુંલી, મોતીએ ચોક પુરાવે રે.
    પર્વ પજુસણ આવીયા.(૮)
    રૂપા મોહર પ્રભાવના, કરીએ તવ સુખકારી રે,
    શ્રી ક્ષમાવિજય કવિરાયનો, બુધ 'માણેક વિજય' જયકારી રે.
    પર્વ પજુસણ આવીયા.(૯)

ความคิดเห็น • 40

  • @bipinshah5061
    @bipinshah5061 4 ปีที่แล้ว +1

    Khub Khub Anumodana Jai jinendra 🙏🙏🙏

  • @sulshashah4274
    @sulshashah4274 4 ปีที่แล้ว +2

    🙏🙏Jai jinendra /pranam
    👌👌Very nice sajjay and very nice voice and very nice bhav

  • @binamehta6981
    @binamehta6981 4 ปีที่แล้ว +2

    Thank you Anumodana 🙏🙏🙏

  • @prafullashah3423
    @prafullashah3423 4 ปีที่แล้ว +1

    Very good sajjaya I want this and got it so many many thanks

  • @hareshbahuva875
    @hareshbahuva875 4 ปีที่แล้ว +2

    Nice sajjay n nice voice

  • @prernashah3753
    @prernashah3753 4 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ...આવી રીતે સજ્જાય ગાવાથી પ્રતિક્રમણ ખૂબ ઉલ્લાસ અને ભાવથી થાય

  • @charmishah8881
    @charmishah8881 4 ปีที่แล้ว +2

    ખૂબ સુંદર પ્રસ્તુતિ.

  • @jayshreeshah6105
    @jayshreeshah6105 4 ปีที่แล้ว +2

    Khub Sara's voice anumodna

  • @jainamjayatishasanam
    @jainamjayatishasanam 4 ปีที่แล้ว +1

    ખુબજ સરસ

  • @binamehta6981
    @binamehta6981 4 ปีที่แล้ว +1

    Anumodana,,🙏🙏🙏

  • @jitendrashah2457
    @jitendrashah2457 4 ปีที่แล้ว +2

    Khub Sara's, helpful.Khub khub anumodana

  • @urjitamikinshah8282
    @urjitamikinshah8282 4 ปีที่แล้ว +2

    બહુજ મદદરુપ થશે પયુॅષણમાં

  • @alkasatish9066
    @alkasatish9066 4 ปีที่แล้ว +2

    Aa sajjay mate khub aabhar🙏

  • @nikitashah5495
    @nikitashah5495 4 ปีที่แล้ว +2

    Superb voice..

  • @ilashah5916
    @ilashah5916 4 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ અવાજ ખુબ ખુબ અનુમોદના

  • @parthshah6726
    @parthshah6726 4 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અવાજ.

  • @jigneshshah7320
    @jigneshshah7320 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌👌

  • @heenashah6889
    @heenashah6889 4 ปีที่แล้ว +2

    Thank you very much 🙏🙏

  • @ruchivora6290
    @ruchivora6290 4 ปีที่แล้ว +2

    Khub Saras.... Ek dam easy rag 6....

  • @binathakker5466
    @binathakker5466 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏👍👌👌

  • @rajninanawati2388
    @rajninanawati2388 4 ปีที่แล้ว

    Bahut sundar Lyric bhi deve

  • @nileshmalviya1473
    @nileshmalviya1473 4 ปีที่แล้ว +2

    Thanks

  • @vaishalishah2008
    @vaishalishah2008 4 ปีที่แล้ว +2

    It's really helpful to all in this pandemic period.

  • @parasmehta3703
    @parasmehta3703 4 ปีที่แล้ว +2

    Thanks for giving shajay of pagushan

  • @lmshah8227
    @lmshah8227 4 ปีที่แล้ว +3

    આભાર સજ્જાય માટે

  • @hitaishishah540
    @hitaishishah540 4 ปีที่แล้ว +2

    So nice

  • @toralssheth9270
    @toralssheth9270 4 ปีที่แล้ว +1

    Thanks for sharing

  • @sum6989
    @sum6989 4 ปีที่แล้ว +1

    Nice 👍 thank you

  • @aratimaniyar9652
    @aratimaniyar9652 4 ปีที่แล้ว +1

    Thanks. Raag pan badhane fave aeva che.

  • @amitajain2519
    @amitajain2519 4 ปีที่แล้ว

    Very nice and anandkari..ek request aapse ek aur sazzay record kare..sevo bhiya parav puryushan...sab parav ma sardar hai

  • @nikitaoswal9730
    @nikitaoswal9730 4 ปีที่แล้ว

    Thanks 🙏🙏

  • @KokilaShah-ed6gt
    @KokilaShah-ed6gt หลายเดือนก่อน

    Kayo rag chhe jara janavjo

  • @hareshbahuva875
    @hareshbahuva875 4 ปีที่แล้ว +2

    Shalibhadrea ni sajjay ane anjanasati ni sajjay you tube ma nakhaso

    • @JainVideoHub
      @JainVideoHub  4 ปีที่แล้ว

      Sure, bahuj jaldi upload karishu...