જયદીપભાઈ તમારા પપ્પા એમના મોટા ભાઈના અનુભવની વાતો કરતા હોય એ સાંભળવાની અમને બહુ જ મજા આવે પણ તમે વાત કાપી નાખો છો ઉડાડી નાખો છો એ લોકોના અનુભવ સાથે બંને ભાઈઓ રહ્યા હોય એની બધી જિંદગીની વાતો કરતા હોય તો ભલે પાંચ દસ મિનિટ નો એપિસોડ વધી જાય પણ એ વાતોમાં પણ અનુભવ હોય છે તો મહેરબાની કરીને વડીલો કોઈ સારી વાત કરતા હોય તમે વાતો કાપી ના નાખો દિનેશભાઈ આગળ ઘણા જ સારા અનુભવો છે અમને પણ સાંભળવાની મજા આવે છે સુવિચારો પણ બહુ સરસ હોય છે
જય શ્રી કૃષ્ણ માસાના મોટા ભાઈ સાથે વિતાવેલો સમય યાદ આવે ભલે ઉંમર હોય ઘરનુ સભ્ય છે કોઇ કોઇ રીતે યાદ આવે વધારે મીઠુ ખાવાથી પેટતો સાફ થઇ જાય પણ બીપીની તકલીફ થાય
Jaydeepbhai pet mate gharghatu ilaj che. 100g variyali ane 100g ajmo ane 50g Jeru ne 10 thi 15 minute tava par sekene mixture ma powder banavi jamya Pasi thoda pani Sathe 1 spoon jetlu levanu jethi pet ma gas nai thay
Jdbhai tame ketla lucky cho aavu organic shak khava male che pan bhavnaben hamesha kaka mate undhu bolta hoy che ke emne kheti.ma.kay no aavdebadhu manso pase.karave Kam pan majuro pase Kam karavu selu nathi ghare betha betha to badha ne bolta aavde😊
ભાવના માસી ને જય શ્રી કૃષ્ણ બીજા માસી ને જય સ્વામિનારાયણ સારિકા બેન ને જય શ્રી કૃષ્ણ જયદિપ ભાઈ ને જય દ્વારકાધીશ હાર્દિક ભાઈ ને દિનેશ કાકા ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
जय श्रीक्रुष्ण, पपाजी ने मस्त सुविचार बताये!ऊमर वक्त साथ सेम नही रहेता!केलेंडरका पाणी पीनेका महत्व वाला सुविचार भी मस्त!
કઢી માકેલાનાખવાથીદાલસરસથાયછે
રમીલામાસી જેવી વ્યક્તિ ઘર માં હોય તો કોઈ દુઃખ દર્દ નઈ રહે ઘર માં..😅❤
જયદીપભાઈ તમારા પપ્પા એમના મોટા ભાઈના અનુભવની વાતો કરતા હોય એ સાંભળવાની અમને બહુ જ મજા આવે પણ તમે વાત કાપી નાખો છો ઉડાડી નાખો છો એ લોકોના અનુભવ સાથે બંને ભાઈઓ રહ્યા હોય એની બધી જિંદગીની વાતો કરતા હોય તો ભલે પાંચ દસ મિનિટ નો એપિસોડ વધી જાય પણ એ વાતોમાં પણ અનુભવ હોય છે તો મહેરબાની કરીને વડીલો કોઈ સારી વાત કરતા હોય તમે વાતો કાપી ના નાખો દિનેશભાઈ આગળ ઘણા જ સારા અનુભવો છે અમને પણ સાંભળવાની મજા આવે છે સુવિચારો પણ બહુ સરસ હોય છે
Bohot achaa vlog hay 😊😊
Kanishk n hezu ni papa sathe ni msti bahu mst Rambla masi & chakuben sarika beautiful lage che nice vlog
Jai shree Krishna 🙏 🌹 🌻 Jai shree Khodiyar ma 🙏 🌹 🌻
Very very beautiful video Jay shree Krishna🙏🙏🙏🙏🙏🙏
Hezu kanish ki masti jay deep Bhai sathe very nise❤😂
જય શ્રી કૃષ્ણ માસાના મોટા ભાઈ સાથે વિતાવેલો સમય યાદ આવે ભલે ઉંમર હોય ઘરનુ સભ્ય છે કોઇ કોઇ રીતે યાદ આવે વધારે મીઠુ ખાવાથી પેટતો સાફ થઇ જાય પણ બીપીની તકલીફ થાય
Very nice vlog Sarika di😅😅😅🎉🎉🎉🎉 jaydeep bhai ni comedi 😂😂😂😂
Jay shree krishna, very nice enjoy your family members and kids ❤❤😂😂🎉🎉🥰🥰😘👏💖💖
Aa vlog ma Bo maja aavi😅😅😅 masi Bo comedy kare che . Masi atle biji maa.
Jai Shree Krishna 🙏
Aapki badi masi or bade mama bahot comedy h, aacha lagta h jab ye ghare aate h inki baatein sunkar maza aata h😊
Jay dwarkadhis 🙏
Radhe Radhe 🙏
🙏🙏🙏🙏🙏
Srs vlog se.👌
Ame daily tamare vlog jovisi.
Loved kanishk explaination
Vegetables look beautiful.
અમે પણ કેવા વાળી જ કઢી બનાવીએ. એનો સ્વાદ જ અલગ લાગે. ખૂબ ટેસ્ટી લાગે.❤❤❤
Paka Kela nakhvana k kacha ?
@@kundagirlzzz 。。。。wrsyryurwqs
Jay shree krishna 🙏🏻❤️
Radhe Radhe 🙏🏻❤️
Aje bhavna Ben ne Mali ne maja avi gai 😊😊
Very nice vediyo ❤❤🎉🎉
Nice vlog 👌 savarkundla
JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
Masi video ma ave etle mojj j ave hoo 😊
Vha supar ringla kaka su colar chhe ringnna 🎉🎉
Jay shree Krishna 🙏 patel family Happy Birthday JD Bhai Maro pan kale birthday che advance ma tamne whis karu che
🙏⚘️જય શ્રીકૃષ્ણ ભાવના બેન જયદીપ ભાઈ & ફેમીલિ 🎉
માસી આવે ને લાલા ભાઈ આવે તો મજા જ મજા 😅
Very very nice vlog❤
Papa na shuvichar roj bhi j sares hoy che
Madi A tho maja karavi lala bhai ni jam
Very nice vlog JD Bhai ♥️🙏🙌
ભાવના બેન તમને મરૂન સાડી સરસ લાગે છે આવી જ સાડી પહેરો બધા કલર સારા લાગે છે👍👍👍
Mast nice vlog khush rho moj karo 👌👌👍🙏🌹👍👍👌
Jay shree Swaminarayan 🙏
ભાવના બેન તમારા પરીવા્ર ને જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ માસી ને મામા આવે ત્યારે કોમેડી સરસ થાય છે
Aap palkh or mathi ke bhaji khana sartrt kar do pet saf ho jyenga or achha fil hoga jaydip bhai🎉🎉
Mama ne masi jordar bole😅
So good fresh vegetables
Kadhi me pineapple bhi daal sakte hai....bohot yummy lagta hai.
Jay shree Swaminarayan jaydipbhai and family members
જય સ્વામીનારાયણ જયદીપ ભાઈ દાદા નો સુવિચાર બહુ જ સરસ હોય છે
🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻જયદીપભાઈ એન ફેમેલી
Jai jinendra sa 🙏
Kera hoy hoy😂😂😂
Mast suvichar ❤
Happy birthday Jaydeep Patel
Happy birthday Jaydeep bhai❤🎉🎂🎂🎂
Very nice video 🎉❤
Jay Swaminarayan love all your family ❤
Jay Sri Krishna khub sars video
Jay shri Krishna...To All Patel Family...👪👪.. ❤❤
Wow so nice and funny vlog 😄
😂😂😂😂jay shree krishna masi🙏
Jaydeepbhai Kanishk ketli Saras acting kere che temay ane bichara ni udado cho em no keray 😃
Good morning Jay shree Krishna 🙏 everyone. Jay Swaminarayan masi🙏. Khub saras suvichar kaka.
Jaydeepbhai pet mate gharghatu ilaj che. 100g variyali ane 100g ajmo ane 50g Jeru ne 10 thi 15 minute tava par sekene mixture ma powder banavi jamya Pasi thoda pani Sathe 1 spoon jetlu levanu jethi pet ma gas nai thay
Jdbhai tame ketla lucky cho aavu organic shak khava male che pan bhavnaben hamesha kaka mate undhu bolta hoy che ke emne kheti.ma.kay no aavdebadhu manso pase.karave Kam pan majuro pase Kam karavu selu nathi ghare betha betha to badha ne bolta aavde😊
Ajno blog bahuj mast 6
Masi Jay swaminaryan jordar 😂😂😂
સરસ વ્લોગ. માસી રમૂજની સારી સમજ ધરાવે છે… સારૂ હસ્યા!
JAY SHREE KRISHNA ❤❤❤❤
રીંગણા માંથી આયન મળે ... જે ફળ કે ફ્રુટ કે શાકભાજી કાપીએ ને કાળુ પડે એ વસ્તુ માંથી આયન મળે
Dineshbhai knows a lot, his proverbs are very interesting, no wonder Kano is so clever, he is like his Dineshdada 👍it goes in haridity 👍
Jai jinendra
Jai shree Krishna 🙏 baa avigya ghr bhryu thaigyu kapda no ghan kadhyo😂jaideep kanu bhai ne uuuj style kari😂😂😂jordar thavano masi majja avigai boley 😂😂
Jay swaminarayan 🙏
Super cute🥰🥰🥰🥰🥰🎉
Mashi n Lalabhai ave tyare bav Hashave aje Mashi aviya etle bav maja avi
Jay Shree Krishna
Very Nice Vlog
Mamma biim😂😂😂.ame e 50 var sambhadyu ne bahuj hasya😂😂😂😂😂😅😅.pet ma dukhi gyu.
Wah!! Ratio tuverdal na owner mari friend che.❤
Jai shree krishna 🙏🙏
મામા ને માસી વીડિયો માં આવે ત્યારે એ બોલે ઈ સાંભળી ને બહું મજા આવે
Uncle aa sachi vaat kari 😊😊😊
Nice Video
Jay shree krishna❤
હર હર મહાદેવ 😊
Very nice suvichar
Maza avi
Good video
👌🏻👌🏻😀😀❤❤❤❤
Jaideep bhai dada upar uncle ne share karva dyo .apda generation ne inspiration male
ભાવના માસી ને જય શ્રી કૃષ્ણ બીજા માસી ને જય સ્વામિનારાયણ સારિકા બેન ને જય શ્રી કૃષ્ણ જયદિપ ભાઈ ને જય દ્વારકાધીશ હાર્દિક ભાઈ ને દિનેશ કાકા ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
Bauuuuuuuuuuuuj moj pdi gyi aaj na vlog ma jay swaminarayan🙏🙏
Jay shree krishna 🙏❤
JAY SHREE KRISHNA 🙏
Good morning Jay Shree Krishna
savarma koi davas char glass pani na pivay.ayurved ma chhokhi na padi che.taras lage to pivanu hoy. ek glass piy sakay.
Svar ma 1 or 2 glass pani pivathi pet saf rahe che and thodu garam ane thndu pani pivathi pet ne lagti smsya pn dur thay che
Badh thi vadhare kanu ni comedy maja ave 😜
😊😊
Hi jd bro tamara vlog jovani bov mja aave chhe .tame vlog editing kay rite karo chhe teno pn video batavo ne . possible hoy to .jay shree Krishn 🙏🏻❤️
Tamaru farm kya chhe ?
Nice vlog
🎉🎉
જય સ્વામિનારાયણ ભાવનાબેન અમે પણ કઢીમાં કેળા નાખીને બનાવીએ છીએ સરસ લાગે જય સ્વામિનારાયણ
Happy birthday jd bhai
I like your masi
Bhavnaben khub kam kare chhe..swabhav pan saras chhe..
👌👌👌
Jay Gopal
જય કષ્ભંજનદેવ દેવ..❤
જય સ્વામિનારાયણ કઢીમાં કેળા નહીં પણ કેળાનું શાક સરસ બને
Bhavnaben ne Saro jok mariyo rigna na 😮😮
Jay shree krushna 🙏