Kayam Koi Nathi Revanu - Suresh Rabari || કાયમ કોઈ નથી રેવાનુ
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- taital :કાયમ કોઈ નથી રેવાનુ ..
Singer :Suresh Rabari.
Lyrics :kavi shree Bapalbhai Gadhvi
Recording: kiran recording Studio Surendranagar
#KayamKoiNathiRevanu,
#lendennasambandhsaunabhagyabheluthavanu
#lendennasambandhsaunabhagyabheluthavanu
#kyakoinathirevanu
#સમજીજાજેસાનમાંભજન
#લેણદેણનાભજન
#samjijajoresanamkayamkoinathirevanu
#kamkoinathirevanubhajan
#samjijajesanma
#sureshrabari #rabari #bhajan #bhajans #bhajansong #bhajansandhya #bhajanindia #bhajan2023 #bhajan2022
#newgujarati
#ભજન
#sureshbhairabarinewsong
#bhajannewbhajan
#KayamKoiNathiRevanu·SureshRabari
#KayamKoiNathiRevanu
#sureshrabari
#samjijajooresanmakayamkoinathirevanubhajan
#kayamkoinathirevanubhajan
જીવન ની અંદર આ ભજન ખૂબ ઉતારવા જેવુ છે.આટલુ સમજાય એટલે ભગવાન તમારી સાથ મા જ છે.આ ભજન વરસો વરસ થી અમર થંઈ જવાનુ્.જય બાબારી.
Best Bhajans chhe.Samji jajo shanma.
વાહ સુરેશભાઈ રબારી વાહ ખુબ જ સરસ તમારો અવાજ સંભળાયો આ ભજનમાં તમે ખૂબ જ ઊંચી કોટિનું જ્ઞાન સમજાવો છો તમે ખૂબ આગળ વધો અને ખૂબ નામના મેળવી રબારી નું નામ રોશન કરો તેવી શુભકામના
વહા ભાઈ વહા ખૂબ સરસ ભજન જીવતર નો ખુબ સુંદર રાહ દેખાડ્યો સે જય હો
❤
હા બરાબર છે ભાઈ પરંતુ દુનિયામાં કોઈ નથી સમજતુ મારા વ્હાલા એક એક શબ્દ સમજવા જેવી બાબત છે વાહ મારા વ્હાલા વાહ સુરેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે મારા વ્હાલા
❤😂😂🎉🎉😢😮😮😊😊😂❤❤❤❤3🎉😢😮😮😅😅00❤😂🎉🎉😢😢😮😅😊
હા માલધારી સમાજ ના સંસ્કારી ભક્ત ""કોટી કોટી વંદન ❤❤❤ બહુ સરસ ભજન
સુરેશભાઈ જ્યાર થી આ ભજન સાભળ્યું છે ત્યાર થી આ ભજન નું વ્યસન થઈ ગયુ છે દિવસ મા એક વખત જો આ ભજન ના સાંભળું તો ચેન નથી પડતું
ખરેખર તમારી ગાવાની કળા ને દિલ થી વંદન કરુ છું 🙏
ખૂબ સરસ ભાવાત્મક ભજન, સુરેશભાઈ વંદન છે.
❤❤
👍🙏
આ ભજન સાંભળતી વખતે ખરેખર આખમા આસુ આવી જાય 🙌🙌🙌🙌👏👏 ખરેખર રૂવાડા ઉભા કરી દીયે આ ભજન❤
સુરેશભાઈ વાહ ખુબ સરસ રજૂઆત કરી ભજનને યોગ્ય ન્યાય આપી ભજનની શોભા વધારી છે જય માતાજી
વાહ સાહેબ જીવનમાં પહેલીવાર આવું ભજન સાંભળ્યું 🙏🏻🙏🏻🙏🏻
જય હો સુરેશ ભાઇ ખૂબ સરસ દિલ થી આ ભજન ગાયું વાલા ખૂબ સરસ તમારી ગાયકી દિલને અસર કરે તેમજ સમાજ માં જીવન જીવવા મા ઉપયોગી ભજન ગાયું વાલા જય હો સંતવાણી જય સીયારામ
વાહ
Super bhai
🎉🎉🎉 aa Bhajan me 100 thi vadhu vakhat sabharu hashe khubaj mast che..jivan ma utariye to saru...
વાહ સુરેશભાઈ... આપનો સૂર અને ભજનના શબ્દો દિલને સ્પર્શી ગયા 🙏🚩
સરસ
વાહ ભાઈ વાહ સરસ ભજન સાંભળ્યું મસ્ત ભજન સરસ સરસ સુરેશભાઈ આવા નવા ભજન સંભળાવો રહો જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય સદગુરુ શરણમાં નમન વાહ ખુબ જ સરસ ભજન કીર્તન ગાયું છે ભાઈ
Super Bhai. Jay Shree ram
Vah sureshbhai Sundar Bhajan chhe
જય હો
ભાવથી ગાયેલું સુંદર અણમોલ ભજન. લેણદેણના સંબંધ સહુના ભાગ્યે ભેળું થાવાનું... 🙏🙏
વાહ સુરેશ ભાઈ તમરા ભજન આગળ વધે
ફાઇન
Moj
વાહ સુરેશભાઈ વાહ ખરેખર આ ભજન ધણું બધુ સમજાવે છે ધન્યવાદ ભાઈ
ધન્યવાદ સુરેશભાઈ મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય શ્રી રામ
ધન્યવાદ ભાઈ જય શ્રી રામ
ધન્યવાદ મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય શ્રી રામ
❤❤😂😂🎉😢😢😢😮😮😮😅😊😮😢😢🎉😂❤❤❤
વાહ સુરેશભાઈ મસ્ત ભજન છે
35 વર્ષ માં ભજનો ખુબ સાંભળીયા પણ આ ભજન વા શું વાત છે અવાજ પણ ખુબ સરસ જય ભવાની ❤ ખુબ સરસ ભજન છે
😊😊
હદયના ઉડાણ સુધી સ્પર્શી જાય તેવું આબેહૂબ ભજનછે ❤
He manav visvash kari le.....bhajan Hemat chohan nu...te pan khubaj Sara's che...
Superb lajawab
Khub j sunder samjava jevu Bhajan geet
અરે વાહ સુરેશ ભાઈ, બહુજ સરસ મજાની વાત કરી, મોજ આવી ગઈ. જય સનાતન ધર્મ
વાત સાચી છે પણ કોઈ સમજ તુ નથી ખૂબ ખૂબ ધન્યવાદ
Bahu saras Bhajan che.
EXCELLENT.
WE ARE PROUD OF YOU AND YOUR ALL TEAM MEMBERS.
વાહ સુરેશભાઇ ખૂબજ સરસ ભજન એક વાર સાભલવાથી દિલ નહિ ભરાતુ વારંવાર સાભલવાનુ મન થાય છે.આવાને આવા ભજનો બનાવતા રહેજો ગાવા માટે તમને વધુ શક્તિ પ્રદાન કરે એવી ભગવાન મારી પાર્થના છે.
P
Vah..bhai
Vah
😅😅😅😮 5:1bu😮😢🎉😅7 😮😢🎉🎉ug 5:20 5:20 😮😮😢😢🎉🎉
અને 😊 ચચ ચ
@@chavdakhimabhai690 89o
Sundar majanu bhajan se
જય જય ભગવાન
જય જય સૂર્ય ભગવાન
શ્રી રામ જય રામ જય જય રામ
વાહ સુરેશ ભાઈ ખૂબ સરસ ગાઉં અને હા બાપલ બાપુ ના શબ્દ એનાથી વધારે અસર કરે એવા સે વાહ બાપલ બાપુ ગઢવી
Va suresh bhai kya bat he
ખુબ સરસ વાલા ભાઈબંધ
લખેલું મુકજો જય સોમનાથ
ખૂબ સરસ
સરસ્વતી છે મુખે આ સુરેશ ભાઈ ને
વાહ સુરેશભાઈ ખુબ સરસ ભજન ગાયું વારંવાર સાંભળ વાનું મન થઇ
બોવજસરસભજનગાયુજીવનનીઅંદર.ઉતારવાજેવૂછેછેલલેઆવીયાતેમજ.જવાનુ😢😢😢❤🙏🙏🙏🙏
Super bahi moj
Vah Rabari ❤
જીન્દગીની સચ્ચાઈ બહૂ જ સુન્દર ગીત અંને સન્ગીત
Bahu Sara's Bhajan છે
તમારું ભજન મને ખુબ ગમે છે હું દિવસ માં ચારથી પાંચ વખત સાંભળું છું ધન્યવાદ હર હર મહાદેવ 🙏🙏👌👌👍
વાહભાઈ
ભજન સાથે સંગીત ખૂબ સરસ છે❤
દ્વારકાધીશ સુરેશભાઈ હજુ આગળ વધો એવી પ્રાર્થના બહુ સરસ ગાયકી
Jay ho Bhai 👌👌
વાહ ખૂબ સરસ ભજન બનાવ્યું આપે..ખૂબ સમજવા જેવું ભજન છે..
દેવ જી જય શ્રી ભજન ગીત બધુ ગમે એના માટે મગજ મારી થય જાય આખો દિવસ ગત વગડ અમારા મા ધયા નથી આપ તિ😊🙏🙏🙏
खूब खूब सुंदर ❤
Super
Bau saras hu Banas Kantha no chu Mane bau maja aavi aa Bhajan ma
Jay mataji ..khub saras bhajan
ખુબ સરસ ભજન
જય માતાજી
Bauj sachu bhajan gayou chhe bahi..im muslim
Sachi vat che
Mane bavu gamiu Hu Gujrat thi Chu
भाई जी को सत सत नमन❤❤❤
मैं गोवर्धन मथुरा से हूं और भगवान श्री कृष्ण का घोर पुजारी, भक्त जो जमझें वो हूं
आपके भजन के जो भाव और बोल हैं चाहे पूरी तरह समझ मैं नहीं आ रहे हों लेकिन ऑफिस जाते समय सुनता हूं दिल को छू कर जो शकून देता हैं उसको आपको लिख कर समझा नहीं सकता हूं ।
मैने इस भजन के कुछ अंश अपने शॉर्ट वीडियो मैं लगाए भी हैं ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊
❤❤. વાહ ભાઈ વાહ શું ભજન સે
વાહ સુરેશ ખુબ સરસ સુંદર ભજન કોટી કોટી પ્રણામ
આ સુંદર ભજન 2024 મા કોણ કોણ સાંભળે છે
જે જે જાદવ
✔️✔️
Sanjay Thakor
Mu
DHaNsukh bhai
Vahhhhh
Vaah vaah Bhai karuna vyapi gai bhajanma
વા મોજ વા સાહેબ બંદગી બાપુ
Bhai Bhai Ram Ram ,
ખુબ જ સરસ રાગ છે અને ખુબ જ સારી ગાયકી બદલ ભગવાન તમારૂ આયુષય ખુબ જ વધારે આપે.અને લખવા વાલા ને પણ.જય બાબારી.
હા સમજી જાજો હળીમળી હસ્તા રેવુ દેવ દ્રકાવાળા અમારા છે હો
Jindagi no tamam sar a bhajan ma avi jai chhe.Nice voice and bhajan.
Vahhhh ........su bhajan che.....khub Sara's....
मन खुश हुआ आभार 😊
Ha moj
બચકાં બાંધ્યા રહેશે તે લીટી બહુ ગમી છે.
खुब सरस छे
ખુબ ખુબ અભિનંદન સુરેશભાઈ રબારી ભજન બહુ સરસ ગાયું છે તમે જયશ્રી ભગવાન વડવાળા જય પાળિયાદ ના ઠાકર જય હરી
જય..હો
Wah ખૂબ સરસ ❤❤❤❤❤❤
सुपर
100% sachi vat che જીવન જીવવા નું કય સેલું નથિ.
Khub saras
ખુબ જ સરસ ભજન બનાવ્યું છે આવા રાગમાં બીજું બનાવો નવું
Khubaj sara mitha avajma ane samjavajevu bhajan chhe
વાહ માલધારી વા
વાહ 🙏🙏🙏🙏
વાહ ભાઈ વાહ શું તમારો કંઈ આવાજ સે ભાઈ મને તો બહુ મજા આવી ગઈ છે
હા સમજી જાજો હળીમળી હસ્તા રેવુ દેવ દ્રકાવાળા અમારા છે હો હા જય દેવ જી સારૂટલી બનાવી લવ ઉઠી ગયા છે
ખુબ સરસ ભજન છે અવાજ પણ સાંભળવા જેવો છે મહુ મુસ્લિમ છું છતાં ભજન ઘણું બધું કહી જાય છે એ સમજાય છે
હીન્દુ મુસ્લિમ રાજકારણ વાળા કરે આપડે તો આવ્યા એમ જ વયુ જાવાનુ
🙏👍vha bhai
uvvggbymmmkkkkkkmmmr
જે સમજદાર સે ઐ માનસ સે ભાઇ યે હિન્દૂ કે મુસ્લિમ નો હોઇ
ભાઈ સંગીત ને કોઈ ધર્મ નથી હોતો
પછી ભજન કે કવ્વાલી હોય
Vah
લાખ નમન....❤
ઠોકર ખાધી હોય તેને સમજાય ભજન ❤❤❤❤❤
❤❤❤❤❤❤
આ ભજન જ્યારે સાચા હ્રદયથી સાભળો તો જરુર સમજાશે્...
जियो जियो हरे हरे खूबसरस भजन
ખોટા કોનુ નામ નય લેવા નુ મને ગુસ્સો આવે છે 🙏
Khub saras❤
જય હો બાપુ