⭐ લગ્નગીત ફટાણાં ⭐|ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યાં અમે | Gujarati lagna geet |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ⭐ લગ્નગીત ફટાણાં ⭐|ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યાં અમે | Gujarati lagna geet |#lagngeet #fatana
    🌹🌹🌹 ફટાણું 🌹🌹🌹
    ઘોડાગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે
    ઘોડાગાડી રીક્ષા રીક્ષા માં બેસી આવ્યા અમે
    હો મારા અલ્પેશભાઈ આ ભાભી ક્યાંથી લાવ્યા
    ગામડાની ગોરી છે ને બદલાવાની બોલી છે
    ઓ મારા અલ્પેશભાઈ આ ભાભી ક્યાંથી લાવ્યા
    રંગે રૂપે રૂડી છે ને આમ તો જરાક નીચી છે
    ઓ મારા અલ્પેશભાઈ આ ઢીંગલી ક્યાંથી લાવ્યા....
    ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે
    ઓ મારા અનિલભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    સીટીની છોરી છે ને બદલવાની બોલી છે
    ઓ મારા અનિલભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    રંગે રૂપે રૂડી છે ને આમ તો જરાક ઊંચી છે
    ઓ મારા અનિલભાઈ તમે સાંઢડી ક્યાંથી લાવ્યા. ...
    ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે
    ઓ મારા વિશાલ ભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    અમરેલીની છોરી છે ને બદલવાની બોલી છે
    ઓ મારા વિશાલ ભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    રંગે રૂપે રોડી છે ને આમ તો જાડી છે
    ઓ મારા વિશાલ ભાઈ તમે ટીપણું ક્યાંથી લાવ્યા. ....
    ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે
    ઓ મારા હર્ષદભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    મજેવડી ગામ ની છોકરી છે ને બદલવાની બોલી છે
    ઓ મારા હર્ષદભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    રંગે રૂપે રૂડી છે ને આમ તો જરાક કારી છે
    ઓ મારા હર્ષદભાઈ તમે ડામર ક્યાંથી લાવ્યા. ...
    ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે
    ઓ મારા પરેશભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    કર્ણાટકની કાબરી છે ને બદલવાની બોલી છે
    ઓ મારા પરેશભાઈ તમે ભાભી ક્યાંથી લાવ્યા
    રંગે રૂપે રૂડી છે ને આમ તો જરાક વાંકી છે
    ઓ મારા પરેશભાઈ તમે છપ્પર પગી ક્યાંથી લાવ્યા
    ફટાણાં
    કોમેડી_ફટાણા
    રમુજી_લગ્ન_ગીત
    પ્રાચીન_લગ્નગીત
    લગ્નગીત_કંકોત્રી
    લગ્નગીત _2025
    મંડપ_રોપણ_નું_ગીત
    વિવાહ_સોંગ
    લગ્નગીત_ફટાણા
    કોમેડી_લગ્નગીત_ગુજરાતી
    ગુજરાતી_લગ્ન_ગીત_2024
    ક્રિષ્ના_ભજન
    કૃષ્ણનું_ગીત
    લગ્ન_ગીત
    ગુજરાતી_કીર્તન
    ગુજરાતી_ભજન
    સત્સંગ_મંડળ
    મહિલા_મંડળ
    મહિલા_મંડળ_ના_ભજન
    દેશી_કીર્તન
    હાર્દિક_ભજન_મંડળી_ગીર
    ભજન
    સત્સંગ
    કીર્તન
    ભજન_કીર્તન
    #gujarati_lagn_geet #lagan_geet #fatana #gujarati_lagna_geet #ગુજરાતી_લગન_ગીત #madhurlagnageet #newfatana #lagnasong
    #Vivah_song_2024 #lagan_geet_gujrati
    #comedy_lagna_geet #lagna_geet_fatana
    #mahila_bhajan#Radhe_Krishna_Bhajan
    #lagna_geet_special_2025 #ગુજરાતી_કીર્તન
    #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan #dhun #satsang_mandal
    #gujarati_kirtan #bhakti_ahir #ગુજરાતી_ભજન #હાર્દિક_ભજન_મંડળી_ગીર#Gujarati_bhajan
    #vasantben_nimavat #Kiran_Prajapai
    #rasila_thumar #bhakti_ahir #લગ્નગીત #Hardik_bhajan_mandali_gir
    #ઘોડાગાડી_રીક્ષા_રીક્ષામાં_બેસી_આવ્યાં_અમે

ความคิดเห็น •