વાયરલ થયેલી આ વિડિઓ એ ભારત દેશ ને હચમચાવી નાખ્યો By Gyanvatsal Swami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #બેસ્ટ_મોટિવેશનલ_સ્પીચ_અક્ષર_મંત્ર
    #gyanvatsal_swami
    #Gyanvatsal_swami_motivation

ความคิดเห็น • 85

  • @harshadpatel43
    @harshadpatel43 3 ปีที่แล้ว

    Harshad.v.patel
    Adbhut.gyan.of.satsang.no.mahima
    In.adhunik.yug.for.living.succeful
    Live.life.nu.pravachan.by.gyanvastal
    Swami.
    Jay.swaminarayan

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 3 ปีที่แล้ว

    ઘણી સારી ઘણી અગત્યની વાત છે

  • @ashokbhaipunjabi1412
    @ashokbhaipunjabi1412 ปีที่แล้ว +1

    jay swami narayanan

  • @user-uj4di4qj8k
    @user-uj4di4qj8k 3 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ. આજના વડીલો માટે. પોતાના સંતાનો. અગાઉના. વડીલો કરતા જોજનો દૂર દેખાય છે. જે એણે સાવ નજીક જોતા શીખવાની જરૂર છે. આજનો પિતા મારું સાંભળ. મારું સાંભળ કરવામાંથી. બીજું વિચારી જ શકતો નથી. પરિણામે. સંતાનો ઉઠીને જતાં રહેવાની પેરવી શોધે છે ને. જતા રહે છે. માતાપિતાએ. વડીલોએ. એક વાત શાંતિથી સાંભળવી જોઈએ પછી. ભલે ચાર વાત કરે. પણ એક પણ સાંભળે નહિ ને આંખો મીંચીને. બોલીયે જ રાખે. ત્યારે. ઘણા સમય પછી. આ વખતે સાંભળશે ની આશા પર. પહેલે ધડાકે જ પાણી ફરી વળે છે. અને છેવટે ઘણા મા બાપને ખબર જ હોઈ કે ગયો હાથથી. તેથી અન્ય સમક્ષ આવી વાતો શરૂ કરી દીએ છે. કે સંતાનો આજના સંતાનો પાસેથી કશી આશા રાખવી જ નહિ. આપણે આપણી તૈયારી કરી જ રાખવી. ઘણી વખત સાંભળનારને એક પિતાની નિષ્ફળતા ચોખ્ખી દેખાતી હોઈ છતાં પોતે જે કહેશે તે આં માણસ જરાય નહિ માને. એમ વર્તાતા. કામનું જે હોઈ છે તે. હિરાકની જેવું જીવન તત્વ દબાતું જાય છે. કહેનાર એવું કહેવા માંગે છે. કે હું તો મારા બાળકને નાન પણ થી જ મારા વડીલ સ્વરૂપે જોતો આવ્યો છું. એની. દસ વાત સાંભળી. પછી કહું છું બેટા તું ભાગ્યશાળી છે. અમે તો ઓછી સવલતોમાં દિવસો બેકાર કાઢી નાખ્યા છે. પરિણામે નાન પણ થી જ તે. પપ્પા. પપ્પા ને મમ્મી મમ્મી કરતો એના મિત્રો સામે અમારી ઉપાધિ કરતા મોટો થતો આવ્યો છે. આજે એણે એના મોટા ગૃપને ઘર તેમજ ઘરના સભ્યો તરફ વળતા કરી દીધા છે. પ્રણામ.... જય સ્વામિનારાયણ

    • @dineshshah6532
      @dineshshah6532 3 ปีที่แล้ว

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppp00000pppp00000000000000000000000000@@

  • @afzalpatel4463
    @afzalpatel4463 3 ปีที่แล้ว +2

    It's true.guruji.its remarkable speech.heart touching.its good message. If people put in practical life.there is no he'll and heaven.if u be practical person. It's make. Difference. And bless your mother and father. U take care your mother and father. This is heaven in this life.bless of mother and father. Absolutely fantastic. Good speech.i learn from your speech.and make be practical. I pray u got long life and healthy life.u make difference so many people life.

  • @rameshbahadur8321
    @rameshbahadur8321 3 ปีที่แล้ว +1

    Jay swaminaryan

  • @pritidalal4939
    @pritidalal4939 3 ปีที่แล้ว +1

    Swamiji tame bahuj loko ne saru marghdarshan apo cho tena mate 🙏 Aap ne kai rete hamara mandal ma aamantran apwu jeythi ahiya loko nu bhalu thaye,unati thaye.🙏

  • @vimalgpatel1701
    @vimalgpatel1701 3 ปีที่แล้ว

    Jai swaminarayan

  • @vinodthakkar4670
    @vinodthakkar4670 3 ปีที่แล้ว +2

    🌹🙏જય સ્વામિનારાયણ 🙏🌹

  • @hasmukhbhaisuthar4591
    @hasmukhbhaisuthar4591 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 3 ปีที่แล้ว +1

    સાદર પ્રણામ.🙏🙏🙏

  • @pratibhadave7633
    @pratibhadave7633 3 ปีที่แล้ว

    🙏🏻 JAISHREESWAMINARAYAN 🙏🏻 P. GANVATSALSWAMI SANSKAR NI VAT 💯 AMARA JIVANMA UTARE TE J APNA CHARNOMA LAKHO KARODO DADVANT PRNAM P. BAPA A CHARNOMA KOTI KOTI DANDVAT PRNAM SATHE PRATHNA.
    🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nayanpatel3870
    @nayanpatel3870 3 ปีที่แล้ว +4

    This is a very nice pravachan wish you could add English subtitles so the present generation can take advantage of this

  • @kavajagdishful
    @kavajagdishful 3 ปีที่แล้ว

    શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય
    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @kishorbhai4203
    @kishorbhai4203 3 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +2

    નાના બાળકોને સારા અને સાચા સંસ્કાર આપવા માટે દરેક પરિવારે આ વિડિયો અચૂક જોવો. અમેરિકા 🇺🇸 થી અમારા જય સ્વામિનારયણ 🙏

  • @vandnaparmar4311
    @vandnaparmar4311 3 ปีที่แล้ว +2

    Jay Swaminarayan ji 🙏

  • @vipulluhar4261
    @vipulluhar4261 3 ปีที่แล้ว +1

    Jay Radhe Krishna

  • @ranjanvaniya162
    @ranjanvaniya162 3 ปีที่แล้ว

    Jay swaminarayan .. Very nice

  • @dollynair3318
    @dollynair3318 3 ปีที่แล้ว

    Superb jeberjast. 100% correct.

  • @ChaudhariRuTVik64
    @ChaudhariRuTVik64 3 ปีที่แล้ว +1

    Jai Swaminarayan🙏🙏

  • @smitabhavsar7587
    @smitabhavsar7587 3 ปีที่แล้ว +1

    🙏Jai Swaminarayan

  • @mukeshrathva7711
    @mukeshrathva7711 3 ปีที่แล้ว +1

    Jay Swaminarayan

  • @hasmukhsodha6771
    @hasmukhsodha6771 3 ปีที่แล้ว +1

    Jai Swaminarayan 🙏

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 3 ปีที่แล้ว

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏

  • @bharatteckchandani5154
    @bharatteckchandani5154 3 ปีที่แล้ว +1

    Not nice but very very nice motivation for new generation , Thanks swamiji

  • @vikrammali2807
    @vikrammali2807 3 ปีที่แล้ว

    Wow best vidio

  • @movietrailers2347
    @movietrailers2347 3 ปีที่แล้ว +2

    Jai Swaminarayan ☺️😍

  • @bhavnachavda850
    @bhavnachavda850 3 ปีที่แล้ว +1

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @keshavlalpandya4325
    @keshavlalpandya4325 3 ปีที่แล้ว

    Jay svami Narayan

  • @neetapatel8314
    @neetapatel8314 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏

  • @Dipal0620
    @Dipal0620 3 ปีที่แล้ว +2

    My kids and I listen Swami Gyan Vatsal Swami’s speeches every day.

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 3 ปีที่แล้ว +1

    *⊍ || જય શ્રી સ્વામિનારાયણ || ⊍*

  • @vimapa
    @vimapa 3 ปีที่แล้ว

    Jai Shri Swaminarayan.

  • @parmargopal7180
    @parmargopal7180 3 ปีที่แล้ว +1

    Jay svaminaryan 👏🏿👏🏿👏🏿

  • @lalitanikar1691
    @lalitanikar1691 3 ปีที่แล้ว +2

    🙏SANSHKAR J MANAV MATE JARURI CHE BAKI PAISA TO BADHA PASE CHE
    JAY SWAMINARAYAN🙏🙏

  • @alkashrivastava1467
    @alkashrivastava1467 3 ปีที่แล้ว

    Soul searching

  • @madhuprajapati2781
    @madhuprajapati2781 3 ปีที่แล้ว

    Jay guru dev

  • @vijayjoshi46
    @vijayjoshi46 3 ปีที่แล้ว

    Jay shree swaminarayan

  • @dipakshah7024
    @dipakshah7024 3 ปีที่แล้ว +12

    Perfect as par today's required

  • @nooralilalani8625
    @nooralilalani8625 3 ปีที่แล้ว

    Kharekhar. Ekdam Sanchu

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 3 ปีที่แล้ว

    सु संस्कृत भव

  • @studywithme-z
    @studywithme-z 3 ปีที่แล้ว

    ખરી વાત છે પણ સંતાન અને એના માં બાપ વચ્ચે એક પ્રેમ , મિત્રતા અને લાગણી જેવી વસ્તુ પણ તે હોવી જોઈએ . આજ કાલ બો બધા માં બાપ આ શિકાયત કરે કે એમના છોકરાઓ એમની વાત ના સાંભળે , પોતા ની ચલાવ્યા કરે કા તો સામે વાત કરે પરંતુ આ બો ઓછા કા તો કોઈ માં બાપ ના જોયે કે એમના છોકરાઓ નું સું વિચાર છે , એમના છોકરા સુ માંગે છે , શું એમને એમના માં બાપ નું સમય જોઈએ , પ્રેમ જોઈએ , મિત્રતા જોઈએ કે બીજું કંઈ ? આજ કાલ લગભગ બધા માં બાપ બાળકો ની બધી વાત આ કહી ને ટાળી દે કે "તને ખબર શું છે , હું બધા પૈસા તારા માટે જ તો કમાવી રહ્યો છું , તારા માટે હું દિન રાત આટલી મેહનત કરું છું" પણ શું એ માં બાપ ને આ વાત નથી ખબર કે એજ માં બાપ એમના છોકરાઓ પાસે થી કઈ માંગે પણ છે , જે બધા માં બાપ આ કહે છે , એ એજ માં બાપ હશે જેમને જોઈએ કે હજાર , લાખ બાળકો માં થી એમનો બાળક બધીજ વસ્તુઓ માં શ્રેષ્ઠ આવે , ચાહે એ ભણવાનું હોય , કે ખેલ હોય . અને હા , આ વાત એમના છોકરાઓ માટેજ સારી છે , પણ બધા બાળક સરખા ના હોય ને . કોઈ ભણવા માં સારા હોય , કોઈ રમવા માં સારા હોય , કોઈ ચિત્રકારી માં સારા હોય અને બીજું બધું. અને બધાજ વ્યક્તિઓ ને બધી વાર સફળતા ના મળે , એ બાળકો ને કોણ કહેશે ? બાળક એક વાર સફળ ના થાય , કોઈ ભૂલ ચૂક થયી જાય , તો ઘર વાળા બધા માથે ચડી જાય , કે તે આ શું કર્યું ?! તારે તો પ્રથમ આવાનું હતું ને !? મે તારા પર આટલા પૈસા ખર્ચ કૈરા છે એ બધા પર તો તું પથારી ફેરાવી નાખશે . શું માં બાપ આ બધું નહિ કહેતા એમના બાળકો ને ? શું બાળક ને એમની નાંહી ઉંમર માં આ નત જોતું કે એમના માં બાપ એમને સમઝે , એમને હોસ્લો આપે , એમને લાગણી થી રાખે . શું આ નન્હી ઉંમર માં આ બાળકો ને પૈસા થી બેંક ખોલવી છે ? શું કરશે તમારા બાળક તમારા અંગીનાત પૈસા નું અગર તમે એમને તમારું સમય ના આપી શકો ? તમે એમને પૈસા તો આપી દેશો , પણ એ ના શિખાવી શકસો કે એ પૈસા નું કરવાનું શું છે . તમે એમને ભણાવી તો દેશો , પણ એ નહિ બતાવી શકસો કે એ જ્ઞાન નો ઉપયોગ કેવી રીતે કરવાનું . તમે આ બધું કરી ને તો જોવ , પછી જો જો તમારા બાળક તમારી વાત મને કે નહિ . એમને લેક્ચર નથી જોતું તમારા થી , પણ એક મિત્ર જેવી વાત કરી જોવ એમના સાથે , પછી જોવ , તમારા દીકરા તમારી કઈ વાત ના માને .
    બાળક ને પ્રેમ ની જરૂર હોય , માર ની નહિ .

  • @bharatrajput1363
    @bharatrajput1363 3 ปีที่แล้ว

    Jay shri Krishna

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar2801 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fatemafathullahchiba3783
    @fatemafathullahchiba3783 3 ปีที่แล้ว +1

    👌

  • @sanjaysolanki9447
    @sanjaysolanki9447 3 ปีที่แล้ว

    👌👌jordar

  • @krunalthummar4847
    @krunalthummar4847 3 ปีที่แล้ว +1

    jay swaminarayan!

    • @kishorbhai4203
      @kishorbhai4203 3 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ

  • @jayshreeramani7357
    @jayshreeramani7357 3 ปีที่แล้ว

    Jsn

  • @haripanchal432
    @haripanchal432 3 ปีที่แล้ว +1

    🙏🌹🙏

  • @ashvinchudsama7700
    @ashvinchudsama7700 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @rajiv514
    @rajiv514 3 ปีที่แล้ว

    Jay Swaminarayan bhgavan

  • @madhuprajapati2781
    @madhuprajapati2781 3 ปีที่แล้ว +1

    Svami dikarana jivan ma patni aavya pachhi sanskri hova chhata badlai jaychhhe aeno to koi upay nathi hoto

  • @pritibenbhavsar8677
    @pritibenbhavsar8677 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹

  • @sounds_of_soulx220
    @sounds_of_soulx220 3 ปีที่แล้ว +1

    👌nice

  • @VishalRaj-mc8fq
    @VishalRaj-mc8fq 3 ปีที่แล้ว +1

    Beautiful Speck 🙏

  • @pateliyatanvilaxmanbhai324
    @pateliyatanvilaxmanbhai324 3 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @mehrunissasurani3750
    @mehrunissasurani3750 ปีที่แล้ว

    Raymond

  • @winnergeming
    @winnergeming 3 ปีที่แล้ว

    Nice

  • @Kishankhimaniya
    @Kishankhimaniya 3 ปีที่แล้ว

    Su vaat cche yaar tamari bapu

  • @amishacharaniasulemanchara1728
    @amishacharaniasulemanchara1728 3 ปีที่แล้ว

    Kevi rite aapsho

  • @dipakshah7024
    @dipakshah7024 3 ปีที่แล้ว +1

    Deepak Shah Mumbai

  • @parmarlaxmi1910
    @parmarlaxmi1910 3 ปีที่แล้ว

    Sad vichar kyathi aave karaoke loko pote kare kayk gunho to temna mate te saru pan bija kare to tebahuj moto gunho chhe

  • @heenafofindi4044
    @heenafofindi4044 3 ปีที่แล้ว

    Atlej to kahyu chhe ne k bharya pan gariya nay

  • @amishacharaniasulemanchara1728
    @amishacharaniasulemanchara1728 3 ปีที่แล้ว

    Su mara prashn no utar aapi sakso?

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 3 ปีที่แล้ว

    Sarkar ne Sanskar apo

  • @winnergeming
    @winnergeming 3 ปีที่แล้ว

    भाई तुम्हारी नजर इस कमेंट पर पड रही है तो प्लीज 💯 सब्सक्राइबर करवा दो

    • @rameshbhaipanchal5365
      @rameshbhaipanchal5365 3 ปีที่แล้ว

      Jay Swminarayan " ભણીયા પણ ગણીયા નથી"

  • @Santoshbandagi81
    @Santoshbandagi81 3 ปีที่แล้ว

    Bhanela lokoj chori kare che.

  • @greatsuccessr7916
    @greatsuccessr7916 3 ปีที่แล้ว +1

    Dislike vala loko e sanskar vagarna, પ્રાણી છે😼😼

  • @kalabhaichaudhary9284
    @kalabhaichaudhary9284 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan

  • @rekhathakkar2631
    @rekhathakkar2631 3 ปีที่แล้ว +1

    Jai Swaminarayan 🙏🏻

  • @sarmistabenrathva3646
    @sarmistabenrathva3646 3 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ

  • @pateljindal3161
    @pateljindal3161 3 ปีที่แล้ว

    Jay Swaminarayan

  • @bharwadpiyush8213
    @bharwadpiyush8213 3 ปีที่แล้ว

    jay swaminarayan 🙏

  • @sanjayparmar7385
    @sanjayparmar7385 3 ปีที่แล้ว

    Jay svami narayn

  • @masumpatel7944
    @masumpatel7944 3 ปีที่แล้ว

    Jay Swaminarayan

  • @dharticreation2213
    @dharticreation2213 3 ปีที่แล้ว

    Jay swaminarayan