કંવશીક ભાઈ હિમંત રાખજો અને આપણી માતાજી ઉપર ભરોસો રાખજો અમે પણ બાર બીજ ના ધણી રામદેવપીર ને પ્રાર્થના કરી ઈ કે તમારી દિકરી બરોબર થય જાય ભાઈ જય રામદેવપીર બાપા
વાહ કૌશિક ભાઈ આપનું છેલ્લું વાક્ય બહુ ગમ્યું કે આપણા દુશ્મન ને પણ દવાખાનું ના આવવું જોઈએ... તમારી કાવ્યા ને ભગવાન જલ્દી સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી દેશે એવી ભગવાન ને દિલ થી પ્રાર્થના 🙏🙏🙏જય માતાજી
૭૫ ટકા ડોકટરો ખરાબ અને લુચા છે હુ પોતે બાળકો ના દવાખાનામાં નોકરી કરૂ છુ ટારગેટ પૂરૂ કરવા ખોટા ખોટા દાખલ કરે છે
100% avuj lage
Sashi vat se
100 %sachi vat chhe
Atyar na doktar madarchod hoy se
Kalyug na Kasai ane daku etle doctor. 99% doctor sav lukhha chhe. Koi doctor ne khotu lage to Bahu saru.
કૌશિક ભાઈ દવાખાન ની વાર્તા સાપડી ને આંખમાંથી આંસુ આવી ગયાં માતાજી બધાય ને ખુશ રાખે🙏🙏🙏
દાદા વચ્છરાજ બેન ને જલ્દી સાજા થઈ જાય એવા આશીર્વાદ. ખુશ રહો મસ્ત રહો. કૌશિક ભાઈ
સાચી વાત છે કૌશિક ભાઈ એતો જેની પર વિતે ને એને જ ખબર પડે 🙏💯💯
😢કૌશિક ભાઈ પહેલી વાર તમને આમ રડતા જોયા 😢
તમે હંમેશા હસતા રહો એવી પ્રાર્થના ❤❤❤❤❤
હા સાચી વાત સે ભાઈ
100%
🙏કાવું બેન ને સુરાપુરા દાદા સહીસલામત અને તંદુરસ્ત રાખે🙏
એકદમ ચાચી વાત છે મારાં મમ્મી પાપા એ પણ બહુ મારી પાછળ રૂપિયો ખર્ચ કર્યો છે 🙏🙏🙏
હિંમત રાખજો ભાઈ બધું સારું થઈ જશે❤❤❤
જય માતાજી 🙏 ભાઈ સીતારામ ભાઈ એક વાર ભોળાદ લય જાવ બેનને બોવ જલ્દી સારુ થય જશે 100 સારુ થય જશે
તમારી વાત સાંભળી ખૂબ દુઃખ થયું ભાઈ પણ આજે નહિ તો કાલે બધું સારું થય જાસે 👍 અને પહેલો સાચો ભરોશો ભગવાન ઉપર
Ha bhai 🙏🏻
બધું સારા વાના થઈશે ભાઈ
તમે બન્ને ઢીલા ના પડો તમે તો કડક રહો
હા મે પણ બે મહિના ખૂબ દવાખાનુ વેઠેલુ પણ મને તમારો વિડીયો જોઈને ખૂબ દુખ થયું મારા બાપુ ની યાદ આવી ગઈ😢😢😢
સાચી વાત છે તમારી કૌશિકભાઇ
બેન ને સારું થઈ જશે એવી પ્રાર્થના કરશો
ભાઈ હિંમત રાખજો કાંઈ ન થાય માતાજી બધાનું સારું સારુ કરે❤❤❤❤ કૌશિકભાઈને સપોર્ટ હોય તે like કરે
કંવશીક ભાઈ હિમંત રાખજો અને આપણી માતાજી ઉપર ભરોસો રાખજો
અમે પણ બાર બીજ ના ધણી રામદેવપીર ને પ્રાર્થના કરી ઈ કે તમારી દિકરી બરોબર થય જાય ભાઈ
જય રામદેવપીર બાપા
કાવું બેન જલ્દી સારા થય જાય એવી u.m .dada ne પ્રાથના કરીએ કૌશિક ભાઈ
🙏🏻🙏🏻🙏🏻
સાંચી વાત છે કૌશિક ભાઈ..઼.....જય દ્વારકાધીશ
અરે કૌશિકભાઈ તમે વિડીયો બહુ મસ્ત બનાવો છો ભાઈ❤❤❤❤❤
નાની ઢીંગલી ને કાય નય થાય ભાઈ રામદેવપીર હર હમેશા ખુશ રાખે એવી પ્રાર્થના ભાઈ
જય માતાજી ભાઈ હિંમત રાખજો બધું .સારૂં થયજાછે
Hbhai chasi vat che dusmanney no aave davakhanu me vethu aetle mane khabar che
Mataji raksha kare Bhai. Apratim himmat Bhai. Jay mogal.
Mataji ma badhu saru kari deshe 🙏🏻👍tamri kalu ne pn saru thay jashe🙏🏻🤗👍👍
કાવુબેન જલ્દી સારૂં થય જાય એવી ભગવાન ને પ્રાર્થના
વાહ કૌશિક ભાઈ આપનું છેલ્લું વાક્ય બહુ ગમ્યું કે આપણા દુશ્મન ને પણ દવાખાનું ના આવવું જોઈએ... તમારી કાવ્યા ને ભગવાન જલ્દી સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી દેશે એવી ભગવાન ને દિલ થી પ્રાર્થના 🙏🙏🙏જય માતાજી
વાહ ભાઈ સાચી વાત સૅ
Very nice 👍🏼
Jay dwarikadish 🙏🏻
Himmat rakhvani Bhai .mogal raksha kare Bhai.
Bhai mara chokra ne arvuj htu mne khbr che sachi vat jene vethu hoy tene j khbr hoy ane sachi vat dr. Later che kavu ben nu dhyan ralhjo
જય માતાજી 🙏🙏🙏👍 મોટા ભાઈ કેમસો જોરદાર વીડિયો 👍
કાવુ બહેન જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન ને પ્રથના કરુ ભાઈ
દુનિયામાં માતા પિતા સૌથી મોટા ડોક્ટર છે 🙏
ભાઈ હિંમત રાખો આ સમય પન વીતી જાસે 🙏🙏
સુરા પુરા દાદા
Mataji upar vishvash rakho badhu saru tay jase kavu ne saru tay jase
Mari bikri bald cdu tu 2 mhinni hti tyre bald udi gutu kat la axre kravu ta davakun koi nena bta. So kas Nan cakravone.
😂hasi.vat.ce.bhai.jeni.upar.padi.hoi.ane.khabar.pade😢
જય માતાજી
Maa Meldi khush rakhe Ben ne🙏🙏
Bhai sachi vat video sara hoy 👌👌👌👌👌
Jay mataji
Bhavnagar sir t hospital sari se private mato loote ja se bhai
Aaj to karan chhe k Rajasthan sarakar Right to Health bill pass karyu to ena virodh karva mate badha doctor rasta par avi gya chhe.
Kavu beta😢😢😢😢🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😢😢😢😢😢😢😢👩❤️👩👩❤️👩👩❤️👩👩❤️👩👩❤️👩👩❤️👩👩❤️👩👩❤️👩Sachi bhai
ખૂબ ખૂબ દુઃખ થાય છે તમારી બેબી વશે
હજીય કોઈ અમારામા ધ્યાન નથી દેતુ કૌશીકભાઇ
જય દાદા 🙏🙏
માલાદાદાઉકાદાદાનીકૂપાથીસારૂથઈજાસેબાંભણીયાનૂંસારૂકરેમાતાજીહુપણબાંભણીયાણીછોકરીસવ
Bhavnagar ma balko mate ik vijli vala nu davakhanu se tya tme kavu ne batavo te tmne badhu sachu keshe Ane te balko mate speshial se
bhai ame pn bvo veta dvakha na Mari dikrini pn janm ti tkalif se akoni
તમારા વીડિયો લગભગ બધા જોયા છે સાવ દેશી વીડિયો આવે પણ મજા આવે❤
જય માતાજી ભાઈ
સાચી વાત કૌશીકભાઈ
Mahadev ni Krupa thi badhu saru thay jase Bhai.
કૌશિક ભાઈ કાવું બેન ને કય પણ નય થાય 🤗
બેન ને સારુ જઈ જશે 😊😊
Kaushik bhai asmita ben bhagva tmne khush rakhe
Su thayu tu kavu ne javad apjo pizz bhai
Best wishes Always bhai
Kavsik bhai bhgvan sovnu saru kre tmari ઢીંગલી jaldi saji thay jay dvakhna ma ame pn bov heran thyela sie
🙏🏻🙏🏻🙏🏻
જય ઉકાદાદા જય માલા દાદા ને પ્રાર્થના કરું કાવુબેન જરુર સારું થયજાશે
🙏🏻🙏🏻🙏🏻
જય સુરવાળા દાદા
Kaw.hamesa.khus.rahe
ભાઇ & ભાભી ચિંતા ના કરો ભગવાન બધું બરાબર કરશે,🙏
Kavu ne shu thayu che?
Jay murlidhar Bhai saras video banavo chho
😂😂😂😂😂😢😢😢😅😅😅
Maa mogal ne aevi prathna ne kavu jaldi saru thay jay ❤
Maa mogal tamane khush rakhe
Maa meldi tamari dikri ne khush rakhe bhai
કૌશિક ભાઈ એને થોડી થોડી કસરત કરવ જો❤❤
હર હર મહાદેવ બેન ને મહાદેવ બરાબર કરિ દેસે માહાદેવ ઊપર ભરોસો રાખો મે બેન માટે માનતા રાખિ છે
બેન ને કઈ નઈ થઈ સારું થઈ જશે એવી અમારી બધાની પ્રાથના સે
સરસ વિડીયો લાગ્યો.કૌશીકભાઇ
કૌશિક ભાઈ બધું સારું થઈ જશે દાદા ઉપર ભરોસો રાખજો
🙏🏻🙏🏻🙏🏻
11:07 11:09 @@kaushikasmitavlogs
Hospital ne cort kacheri bhagwan koe ne na aape bhai 🙏
VA kusik bhai va
👌👌🙏🙏
Games video
સમય શે આજ ઈનો કાલે આપડો પન ઉપર વારો જોવે ઈનુ નામ નોધાઈ ગુ હોઈ
કાવું બેન અને તમારા પરિવારને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું ❣️
God bless you ❤️
કૌસિક ભાઈ દિકરી ઓ ને કસુ જ થાય ને ,,!!
એ તો ફટ ફટ મોટી થય ને બાપ ને મદદદ રુપ થસે ભાઈ,,,!!
બધુ સારુ જ થસે,,!!
Mataji jaldi saja kride ben
તમારી વાતો સાંભળી રડું આવી ગયું ભાઈ
kavudii ne jaldi saru thai jai avi maa mogal ne prathna se
માં મોગલ માં કાઉબેન ને સારૂ કરી દેછે
જય રામદેવપીર મંડળ ભૂતેશ્વર
Kaya gam ryo chavo tame bhai
Bov sachi vat bhai
Mogal ma ne prathna karu chhu k badhuy saru kare
જય માતાજી કૈવશિકભાઈ તમે તમારી કુલ દેવિ ઉપર ભરોસો રાખજો બધુ સારુ થ ઈ જાસે
🙏🏻🙏🏻🙏🏻
ભાઈ ભગવાન દ્વારકાધીશ સૌ સારાવાના કરે એવી પ્રાર્થના
God bless you😢
ડોક્ટર ની વાત કરી ને કૌશીકભાઇ એ વાત સાચી છે મારી સાથે પણ કાયક એવુજ બન્યું હતુ
Jay jalarambapa na blessings for your family
કોશીક ભાઈ મુજાવા નો હોય કિસ્મત મા લખુ હોય એ થાય
Doctors please bhagavan no darr rakhi lokoni seva karo normal se dikari saru thai jase
🙏🙏🙏🙏
🙏🙏😭