Salute છે sir તમને, આજ ના સમય માં coaching ના નામે કરોડો નો વેપાર થાય.. એવા મા તમે કલાકો ને કલાકો મહેનત કરી મુફ્ત સેવા કરો છો.. તે પણ ખૂબ સારી રીતે ભણાવીને... Thank you...
અત્યાર સુધી મેં ખૂબ જ જાણીતી સંસ્થાઓ ના ગુજરાતી ના ખ્યાતનામ સાહેબો ના વીડિયો જોયા... પણ ન સમજાયું.. પણ બધા ની તુલના એ કિશન ભાઈ નો આ વીડિયો ખૂબ જ સારો છે...સારી મહેનત કરી છે...આભાર....
ખૂબ ખૂબ આભાર સાહેબ આટલું સારું અને સરળ રીતે ભણાવવા બદલ.... ઘણાને એવું હોય છે કે પૈસા ભરીએ ત્યાં સારું હોય પણ એવું કાય હોતું નહિ... હાલ બધા એકેડેમી વાળા પૈસા કમાવાજ બેઠા છે ત્યારે તમારા જેવા ઘણાં સાહેબો મફત માં ઘણુ બધું સારું ભણાવી રહ્યા છે..again thank you sir 😍 God bless you 🙏
ધન્યવાદ સાહેબ આપે આપની મધુર વાણી અને સચોટ ઉદાહરણથી જે વ્યાકરણ રૂપી અમૃત પાયું એ ખરેખર એક સાચા ગુરુનું કર્મ છે જે ફળની આશામો ફક્ત પોતાનો સ્વાર્થ નહિ પણ બધા બાળકોની સફળતા જોવા માગે છે એ જ ગુરુ સાચા છો આપ શ્રી પ્રણામ 🙏
જેના મા આ તાકાત હોય જે આ કરી શકે એના માટે મન જ તૈયાર થય જાય છે કે આજ ગુરૂ છે સાચા અને આપણે નય આપડુ મન જ તૈયાર થય જાય છે આ ગુરુ ના પદ ના સાચા હકદાર છે એમ 🙏
આભાર સર આટલું મસ્ત શિખડવવા માટે સર તમે મોસ્ટ ઓફ બધા વિષય યુટ્યુબ ફ્રી ભણાવિયા છે એટલે કહું ગુરુ વહ હોતા હૈ જો શિક્ષા કા જ્ઞાન કરતા હૈ....એટલે હું તમને દિલ ગુરુ માનું છું સર.....🙏 સર તમે હર વિષય જોરદાર ઉદાહરણ સાથે સમજાવ્યા એટલે બધું યાદ રહી જાય..... THANK YOU SO MUCH SIR.....❤️🙏❤️
Sir tq so much Tamara lidhe Maru gujrati grammar, Bandharan , resning, and current affairs ae badhuj saras rite samjay Jay 6 ae mara mate vadhare usefull 6 tq sir Bhagvan tamne life ma ghani badhi Success aape😊 And God bless you
આખા Gujaratની TH-cam ચેનલો માંથી આટલું સરળ , સચોટ અને ઊંડાણપૂર્વક સમજાવેલું હોય એવા Video's માત્ર આ Channelમાં મળે છે. IPC,IEA,CrPC, ગુજરાતી વ્યાકરણ આટલું સરળ , સચોટ અને વિગતે ભણાવવા બદલ સર નો આભાર માનતાં કદી થકાય એમ નથી..
Sir you are amazing.... હુ કેટલાક વર્ષો થી try કરતી હતી કે મને વ્યાકરણ આવડી જાય પણ મને ફાવતું જ નહતું પણ તમારો આ વીડિયો જોઈ મને ગણો ફાયદો થયો અને મને આવડી પણ ગયું.....thank you so much ☺️ video ઘણો મોટો છે છતાં બીલકુલ કંટાળો નથી આવતો infact શીખવા માટે વધારે રસ આવે છે boring પણ નથી લાગતુ... એવું લાગે છે કે હું કોઈ ક્લાસ રૂમ માં બેસી ને શીખી રહી છું... મને આ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ગણું ઉપયોગી બનશે....
Sir english grammar par videos banavone.. Badha topic wise koi 1 channel ma nathi malta... alag alag topic mate alag - alag var search karvu pade 6.. so, tame j aagad 2ja subjects ma playlist banai 6 tena thi khub easy re 6.. to english mate bhi badha topics cover thai jay avi gujarati grammar jevi playlist banavo ne Sir.. 🙏🙏
🙏🙏ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏 તમારા માટે કેવા શબ્દ નથી તમારા એવા અનેક વિડિયો ના કારણે કોઈક ભાઈ બહેન ની જીંદગી બની જાય છે. એવા વિડિયો બનાવતા રેજો અમને પણ exam માં સપોર્ટ મળતો રહે .👏👌🙏
બધા જ વિષય બહુ જ મસ્ત ભણાવો છો એક વાર જીવન મા તમારા જેવા ગુરુ મળી જાય તો તો વિદ્યાર્થી ક્યાંય પાછો ના પડે ગમે તેવી પરીક્ષા હોય તો પણ પાસ કરી સકે તમે જે ભણાવો છો એ ગરીબ બાળકોને બહુ જ મદદ રૂપ થશે જે કોઇ ક્લાસ મા ભણી સકતા નથી તેવા બાળકો ને બહુ જ મદદ થાએ Thank you so much ❣️🥰
સર મેં આપ ના ૨૨ topic જોયા અને સમજ્યાં, આપે ખુબજ સરસ ઉ. દા આપી સમજાવ્યા અને મને સમજ પડી તે બદલ આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન કે આપણાં થકી હું ગુજરાતતી વ્યાકરણ સમજી શકયો, મને તમારી શીખવડાવવાની ની પધ્ધતિ ખુબજ ગમી,.🙏🌹જય યોગેશ્વર 🌹🙏
Tamara badhaa topics samjyaaa ane ani notes bnavi cheee bov j useful cheee thank you sir . Clsss karva chataa pnn vyakarann nai aavdiuu tamara video naa lidhee j sikhi chu❤️ god bless you 🌟
Thanks , For this easy type of concept learning and making grammer so easy and I appreciate you for this type of contribution for free education learning , onces again. Thank you sir🙏😇
વ્યાકરણ શીખવું કેટલું મુશ્કેલ છે kishan Sir પણ તમારા લેક્ચર દેખવાથી કોઈ પણ topic હાર્ડ નહિ લાગતો બધું જ સારી રીતે મગજમાં બેસી જાય છે નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર Thank you so much Sir ❤🙏
Advance Gujarati Grammar : th-cam.com/video/cIU6y3hBbM4/w-d-xo.html
Salute છે sir તમને, આજ ના સમય માં coaching ના નામે કરોડો નો વેપાર થાય.. એવા મા તમે કલાકો ને કલાકો મહેનત કરી મુફ્ત સેવા કરો છો.. તે પણ ખૂબ સારી રીતે ભણાવીને... Thank you...
💯 shree man
Right bhai
Jem ke angel vado vepari chhe
0:00 - અલંકાર
1:3:33 - નિપાત
1:25:29 - ક્રિયાવિશેષણ
2:2:32 - સંજ્ઞા
2:43:30 - કૃદંત
3:11:01 - વિભક્તિ
3:46:43 - અનુગો -નામયોગી
3:56:34 - સમાસ
5:6:13 - દ્વિરુક્તિ -રવાનુકારી શબ્દો
5:22:38 - સાદું , સંયુક્ત અને સંકુલ
5:47:20 - કર્તરી , કર્મણિ અને ભાવે
6:17:16 - પ્રેરક પુનઃપ્રેરક
6:31:42 - વિધિ , નિષેધ , પ્રશ્નાર્થ
6:48:11 - વિશેષણ
7:9:52 - છંદ
9:11:58 - ધ્વનિશ્રેણી
9:42:16 - શબ્દકોશ
10:2:49 -સર્વનામ
10:34:31 -સંધિ
12:40:31 - વર્ણ વ્યવસ્થા
13:24:24 - સંયોજક
13:35:23 - વિરામચિન્હો
Thanks 🥰
Thank you sir and very helpful your video... 🙏🙏
Tnx bhai
Yes
Thanks 😊
ગુરુ વો હોતા હે જો વિદ્યા કા દાન દેતા હે, વિદ્યા કા વ્યાપાર નહિ કરતા. આપને જે કર્યું છે તે એક ગુરુ જ કરી શકે છે સર. Thank you kishan sir 😊😊
💯%✔️
Bhai mane pdf aap ne
Sachi vat
હમ જાહેરાત દેખતે હે વિદ્યા કા વીડિયો કે સાથ તો સર કો youtube વાલા પૈસા આપતા હૈ.
અભી કે યુગમેં youtube પે વીડિયો બનાના બહોત હી અચ્છા પૈસા કમાને કા માધ્યમ હે.
Kishan sir jevu kam koi na kari sake
ઘણા બધા ગરીબ વિધાર્થીઓના આશીર્વાદ મળશે કિશનભાઇ 🙏
Yaaaa
અત્યાર સુધી મેં ખૂબ જ જાણીતી સંસ્થાઓ ના ગુજરાતી ના ખ્યાતનામ સાહેબો ના વીડિયો જોયા... પણ ન સમજાયું.. પણ બધા ની તુલના એ કિશન ભાઈ નો આ વીડિયો ખૂબ જ સારો છે...સારી મહેનત કરી છે...આભાર....
ખૂબ ખૂબ આભાર સાહેબ આટલું સારું અને સરળ રીતે ભણાવવા બદલ.... ઘણાને એવું હોય છે કે પૈસા ભરીએ ત્યાં સારું હોય પણ એવું કાય હોતું નહિ... હાલ બધા એકેડેમી વાળા પૈસા કમાવાજ બેઠા છે ત્યારે તમારા જેવા ઘણાં સાહેબો મફત માં ઘણુ બધું સારું ભણાવી રહ્યા છે..again thank you sir 😍 God bless you 🙏
Sir... તમારું ગણિત ખૂબ જ સરસ સે 👌🏻અને ગુજરાતી વ્યાકરણ પણ 👌🏻................ Ramapir bless u sir😘
Ha 😃
@@chaudharideva818 z
જે જોવ તુ હતું તે મળી ગયું thanks sir🎉🎉
ખુબ ખુબ આભાર કિશન સાહેબ... ❤️🤟 ગુજરાતી વ્યાકરણ સાવ મફત માં અને એ પણ સાવ સરળ ભાષામાં ✨🥰
Pdf hoy to send karo paisa pay kari dav tamane
Me purchase nathi kari Bhaii...
Ok bhai koi na jode hoy to kejo
Yes
સર તમે ગરીબ વિદ્યાર્થી ઓં માટે ભગવાન છો....તેમના આશીર્વાદ મળશે... જે ફી ભરી નહીં શકતા. 👏👏👍
Ha kishan sir..English grammar na pn aa rite video banavjo..💕
Kishan Sir તમારા ગુજરાતી વ્યાકરણ ની સરખામણીએ કોઇ ના આવી શકે તમે અમને બહુજ helpful થયા છો
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏
તમારો આ એક જ વિડિઓ જોઈ ને વ્યાકરણ માં ફુલ માર્ક્સ મેળવ્યા અને પરીક્ષા(ફાર્માસિસ્ટ)પણ પાસ કરી.હું તમારો ખુબ ખુબ આભાર માનું છું.
🙏👍
@@chauhansuresh3782 5t
Congratulations bro😍
❤
Pharmacist ni exam mare pn pass krvi che tips apone bhai..
ધન્યવાદ સાહેબ આપે આપની મધુર વાણી અને સચોટ ઉદાહરણથી જે વ્યાકરણ રૂપી અમૃત પાયું એ ખરેખર એક સાચા ગુરુનું કર્મ છે જે ફળની આશામો ફક્ત પોતાનો સ્વાર્થ નહિ પણ બધા બાળકોની સફળતા જોવા માગે છે એ જ ગુરુ સાચા છો આપ શ્રી પ્રણામ 🙏
ખુબ ખુબ આભાર સાહેબ શ્રી.... ભગવાન ને પ્રાથના કરીશ કે તમારું યશ, કીર્તિ અને જીવન નો વધારો થાય....
Thank you sir
@@alpanarathva6411 DD DCCC Dr fffer fcefffcffeecfffer CFC f gt6 guy ttttttt
@@alpanarathva6411 Tyler gt gtg gtt5t truthful truthful ttttttgg
t5tttg
@@alpanarathva6411 5 TT gtg ttyl g5t go t they5t t5
બહુ જ સારું ને એક એક શબ્દ ને ધ્યાન રાખી અમને શિક્ષણ આપો છો સર...તમારો ખુબ ખુબ આભાર 🙏😘😊😊😊
ખુબ સરસ કિશનભાઈ તમે નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓ ને સેવા આપો છો.
આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના આશીર્વાદ તમને મળશે
🙏🌹👈👍
Thanks!
Hi
જેના મા આ તાકાત હોય જે આ કરી શકે એના માટે મન જ તૈયાર થય જાય છે કે આજ ગુરૂ છે સાચા અને આપણે નય આપડુ મન જ તૈયાર થય જાય છે આ ગુરુ ના પદ ના સાચા હકદાર છે એમ 🙏
Congratulations sir for 1M Views 🥳🥳🥳🥳🥳🥳
આભાર સર આટલું મસ્ત શિખડવવા માટે સર તમે મોસ્ટ ઓફ બધા વિષય યુટ્યુબ ફ્રી ભણાવિયા છે એટલે કહું ગુરુ વહ હોતા હૈ જો શિક્ષા કા જ્ઞાન કરતા હૈ....એટલે હું તમને દિલ ગુરુ માનું છું સર.....🙏 સર તમે હર વિષય જોરદાર ઉદાહરણ સાથે સમજાવ્યા એટલે બધું યાદ રહી જાય..... THANK YOU SO MUCH SIR.....❤️🙏❤️
Pdf che tamari jode ?
ખૂબ ખૂબ આભાર આપનો સર ભગવાન તમને ખુબજ પ્રગતી કરાવે અને આપ આમજ લોકોને નિસ્વાર્થ ભાવે મદદ કરતા રહો😍
સર, વિભક્તિ માં પ્રોબ્લેમ પડતો પણ હવે એકદમ સરળ રીતે સમજાઈ ગઈ.
આભાર સર તમને.
You are the best sir.❤️
Sir tq so much
Tamara lidhe Maru gujrati grammar,
Bandharan , resning, and current affairs ae badhuj saras rite samjay
Jay 6 ae mara mate vadhare usefull
6 tq sir
Bhagvan tamne life ma ghani badhi
Success aape😊
And God bless you
આખા Gujaratની TH-cam ચેનલો માંથી આટલું સરળ , સચોટ અને ઊંડાણપૂર્વક સમજાવેલું હોય એવા Video's
માત્ર આ Channelમાં મળે છે.
IPC,IEA,CrPC, ગુજરાતી વ્યાકરણ આટલું સરળ , સચોટ અને વિગતે ભણાવવા બદલ સર નો આભાર માનતાં કદી થકાય એમ નથી..
Thanks you sir ગ્રેટ work ❤🎉
Super Mind blowing awesome video sir Mataji bless you and your family ❤
Thanks you sir ... Gujrati graamer khubaj ... Saru .. bhnavo so tame .....aane free video youtube ma mukva badal....abhar...❤,🎉
Very very good lecture....thank you very much for giving free knowledge...man with golden heart💥 i wish your life will be full of happiness ✌️
ખૂબ ખૂબ આભાર સાહેબ આટલું સરળ રીતે સમજાવા 👏❤️
એકડે એક,...... પાપડ છેક,.. પાપડ કાચો..... હવે થી મહેનત કરો.......❤❤❤❤
અદભુત લેકચર સર .....બઉ જ સરસ સમજાવ્યું .....Thank u very much..
બહું જ સરળ રીતે વ્યાકરણ સમજાવો છો સર
ખૂબ ખૂબ સરસ
લાઈક વેરી મચ 😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Good
Hii
Sar
ધન્ય છે સાહેબ તમને જે ટોપિક લો. એ પાયાથી લઈ.ને ભૂકા.કાઢી નાખો છો અને એ પાસા ફ્રી માં ખુબ ખુબ આભાર સર 🙏🙏
Sir you are amazing.... હુ કેટલાક વર્ષો થી try કરતી હતી કે મને વ્યાકરણ આવડી જાય પણ મને ફાવતું જ નહતું પણ તમારો આ વીડિયો જોઈ મને ગણો ફાયદો થયો અને મને આવડી પણ ગયું.....thank you so much ☺️ video ઘણો મોટો છે છતાં બીલકુલ કંટાળો નથી આવતો infact શીખવા માટે વધારે રસ આવે છે boring પણ નથી લાગતુ... એવું લાગે છે કે હું કોઈ ક્લાસ રૂમ માં બેસી ને શીખી રહી છું... મને આ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ગણું ઉપયોગી બનશે....
Tnq sir
Aa video joy ne Gujarati grammar shikhiyu
Atyre Government job chhe mari
Nurse
Tnq sir🙏
Sir english grammar par videos banavone.. Badha topic wise koi 1 channel ma nathi malta... alag alag topic mate alag - alag var search karvu pade 6.. so, tame j aagad 2ja subjects ma playlist banai 6 tena thi khub easy re 6.. to english mate bhi badha topics cover thai jay avi gujarati grammar jevi playlist banavo ne Sir.. 🙏🙏
1:29 Golden advise of life 👈🤗
🙏🙏ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏 તમારા માટે કેવા શબ્દ નથી તમારા એવા અનેક વિડિયો ના કારણે કોઈક ભાઈ બહેન ની જીંદગી બની જાય છે. એવા વિડિયો બનાવતા રેજો અમને પણ exam માં સપોર્ટ મળતો રહે .👏👌🙏
Very surprising n shocking sir too good aneko dhanyavad saheb 👍🙏❤
Sir you teach very well thank you 💯💯💯💯
Sir છેલ્લા 6 કાં 7 મહીનાનુ current affairs videos બનાવો ને police constable ને લગતું સાહેબ ....
બધા જ વિષય બહુ જ મસ્ત ભણાવો છો એક વાર જીવન મા તમારા જેવા ગુરુ મળી જાય તો તો વિદ્યાર્થી ક્યાંય પાછો ના પડે ગમે તેવી પરીક્ષા હોય તો પણ પાસ કરી સકે તમે જે ભણાવો છો એ ગરીબ બાળકોને બહુ જ મદદ રૂપ થશે જે કોઇ ક્લાસ મા ભણી સકતા નથી તેવા બાળકો ને બહુ જ મદદ થાએ Thank you so much ❣️🥰
Thank you sir તમે વ્યાકરણ બહુ સારી રીતે સમજાવુ છે
Thank you sir ❤❤❤❤
ખુબ જ સરસ સાહેબ તમારી સમજાવવાની રીત મને ખુબ ગમી અને સમજાય પણ જાય છે સાવ સહેલું લાગે છે
Yes
સર મેં આપ ના ૨૨ topic જોયા અને સમજ્યાં, આપે ખુબજ સરસ ઉ. દા આપી સમજાવ્યા અને મને સમજ પડી તે બદલ આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન કે આપણાં થકી હું ગુજરાતતી વ્યાકરણ સમજી શકયો, મને તમારી શીખવડાવવાની ની પધ્ધતિ ખુબજ ગમી,.🙏🌹જય યોગેશ્વર 🌹🙏
કિશન સર તમારા વિડિઓ માં ઘણું બધું શીખવા મળે છે tnx
Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir tmara bdha j subjects tme j pn study kravo 6o....that all r so perfect... thank you very much.... it's very helpful for us...
Thanks!
🙏
બોવજ સરળ ભાષામાં સમજાવવા માં આવ્યું છે તેથી યાદ જલ્દી રહી જાય છે thanks sir
Sir tamari samjavava ni method khub saras che👍
Excellent sir 🙏🙂🙂🙂🎉🎉❤️
Tamara badhaa topics samjyaaa ane ani notes bnavi cheee bov j useful cheee thank you sir . Clsss karva chataa pnn vyakarann nai aavdiuu tamara video naa lidhee j sikhi chu❤️ god bless you 🌟
Super ..
Thank you so much sir 😊
👍 Awesome
Thank uhhh sir tame bav j mst bhanavo cho badhu yaad rahi jay re rite 🤗❤️✨
Right heena❤️💯
@@vilasvatukiya1642 🤗🤗❤️
Thank you so much sir🙏🙏🙏🙏
Tq sir tame khub j saras bhanavo chho samjavine🙏🙏
Thanks , For this easy type of concept learning and making grammer so easy and I appreciate you for this type of contribution for free education learning , onces again. Thank you sir🙏😇
Thank you so much sir aap bohot achhe hai ❤🎉
ખુબ ખૂબ આભાર સર.. 🙏... Good lecture ❤️
Thank you sir
ખુબજ સરળ રીતે સમજાવી આપ્યું.
મને અત્યાર સુધી એવું લાગતું હતું કે વ્યાકરણ કઠિન છે પણ આજે લાગ્યું k ખૂબ સરળ છે.
Thank you sir
ખૂબ ખુબ ધન્યવાદ.. અતિ ઉત્તમ
Sir me class kariya ama pn aatlu saras nathi samjanu etlu saras tamari pase sikhva maliyu 👍 thank you sir🙏
Nice teaching 👌🏻... Kishan sir🤗 RAMAPEER BLESS U..........
Hq
Best video for gujarati grammar.....u r best sir 👍 best teacher ❤️
thank you sir 🙏 your video is very helpful
Samash jordar samjavya 👍
Thank you so much sir..u r the best
વ્યાકરણ શીખવું કેટલું મુશ્કેલ છે kishan Sir પણ તમારા લેક્ચર દેખવાથી કોઈ પણ topic હાર્ડ નહિ લાગતો બધું જ સારી રીતે મગજમાં બેસી જાય છે નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર Thank you so much Sir ❤🙏
Thank you so much sir 🙏 really very useful information providing you so heartly bless you sir 🙏🙏👏👏🙌🙌👍🏻👍🏻
Thank you so much sir🙏
To great teaching sir so so good❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સર ગણીત માટે એક જ લેક્ચર માં પૂરું થાય એવો વિડિઓ બનાવો એવી વિનંતી 🙏
Bau j jordar sir aa video bauj helpful thyo❤️❤️❤️🙏
sir English grammar na topic start kr jo
Amazing,mind blowing trik gujrati grammar,,,, Thanks
Really sir....tme bov j saras banavo so....ma mogal tmne har pal Khush rakhe 🙌🙌🤗
વાહ સર ખુબ ખુબ આભાર 🙏🏻
Thank you so much sir....... forest mate video banavo ne plz sir 🙏
આખું લેકચર કમ્પ્લેટ થઇ ગયું ખાલી છઁદ સિવાય બધી ખબર પડી tnq sir
❤️Thank you so much ❤️🥰
Saras sar chand bov mast samajavya atyre sudhi chand ma khabr nati padti have samj pade che tq sar😊
હેલ્લો સર આવો જ વિડિયો English grammar માટે બનાવો ને જે સરળતા થી સમજાય જાય
Thanks
Sir very nice lecture God bless you🙏
Kishan sir is best. Skill and teacher
ખૂબ સરસ રીતે સમજાવો છો. ખૂબ ખૂબ આભાર.
Thank you so much sir ...itne ache se gujarati grammer padhane ke liye
I can't explain this lecture,it's very very helpful..😋😋
thank u very much sir🙏🙏🙏
ખુબ ખુબ આભાર સર તમારો
માતાજી તમને ખુબ આગળ વધારે
જય હિન્દ જય ભારત
ખૂબ ખૂબ આભાર સર તમારો
Thank you so much sir. AA pela mne Gujarati grammar ma kaij samj Nati padti .but tmaro aa ek lec joi ne clyster clear Thai gyu.👍😊
Tysm sir u r awesome and your teaching style is incredible 😊
Hi
Ever n for ever best teaching
Only on teaching with kisan sir😊😊
Thnqq word is not enough ❤🫡👏
May god bless you with prosperity and happiness 🤍
Hii
Bgvan valinath Aapne Khush rakhe sirr
Awesome 👍😊 sir
Thank you so much for such effort 🥰🤗🤗
ખૂબ j abhar સાહેબ नमस्ते 🙏
Nice teaching..... Thank you sir
Nice your teaching scheme
સર તમારો ખુબ ખૂબ આભાર