બામણોજ નું તળાવ જે ડેમને આપે ટક્કર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • આજના આ વીડિયોમાં આપણે જોઇશું ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના બામણોજ ગામનું તળાવ તળાવ એટલું વિશાળ છે કે તે એક નાના એવા ડેમ જેટલું મોટું છે અને વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ તળાવમાં ઘણું બધું પાણી સમાઈ રહે છે તેને હજી પણ મોટું કરી શકાય તેમ છે પણ તળાવના કિનારે ત્રણથી ચાર નાના-મોટા ગામ આવેલા હોવાથી તેને મોટું કરી શકતા નથી પણ જો આ તળાવને ઊંડો કરી દેવામાં આવે તો હજુ પણ આ તળાવમાં વધુ પાણી સમાઈ શકે તેમ છે ઉનાળાના સમયમાં આ તળાવ સમતલ તડિયા હોવાના કારણે અને તેમાં લીલુ ઘાસ ઉભેલું હોવાના કારણે વિદેશના રમ ણીય દ્રશ્ય જેવું દ્રશ્ય નીકળવું થાય છે

ความคิดเห็น • 4