ભજન નીચે લખ્યું છે .નવું ભજન સાંભળીને ખુબ આનંદ થશે.મેં દોડી આવું જમુના કિનારે.શ્રી સખીભજન મંડળ.મમતા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • આ ભજન જોરદાર ભકિતમય સાંભળજો મઝા આવશે
    અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar &
    Comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.મમતા રાઠી.વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    -------------------------- ભજન--------------------------
    તું જબ જબ મોરલી બજાવે , મેં દોડી આવું જમુના કિનારે
    હરપલ તેરા રસ્તા નિહાળે , દિલ લાગે નહીં તેરે બિના રે
    તું જશોદા કા લાલા , તું હે નંદ કા દુલારા , મેરે ભોલે સાવરા
    બોલો જય શામળા....(2)
    તું જબ જબ મોરલી..........
    જમુના કે તટ પર કાન તું , ઐસી મુરલી બજાતા હૈ
    સો ઈ સબ સહેલીયા , એક પલમેં તું જગાતા હૈ
    તેરે રંગ કાલા કાલા.....તું હે જશોદા કા લાલા , મેરે ભોલે સાવરા....બોલો જય શામળા
    તું જબ જબ મોરલી..........
    માખણ ચુરાને વાલા તું , સબ કો નચાને વાલા તું
    બંસી બજાને વાલા તુ , ગૈયા ચરાને વાલા તું....તેરા રંગ કાલા
    મેરે ભોલે સાવરા.......બોલો જય શામળા
    તું જબ જબ મોરલી..........
    શ્રી સખી મંડળમેં આયા તું , ભજન સુનને વાલા તું
    સખીયોકો દર્શન દેના તું , શરણમેં અપની બના લે તું
    નીતાબેન કે ઘર મેં આયા તું , શરણમેં અપની બેના તું
    તેરા રંગ કાલા કાલા....તું હે જશોદા કાલાલા , મેરે ભોલે સાવરા.....બોલો જય શામળા
    તું જબ જબ મોરલી...........
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

ความคิดเห็น • 53