સાહેબને રાતની નીંદર નથી આવતી.આ વાતની છે સાહેબને ઉપાધિ |🤦

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • સાહેબને રાતની નીંદર નથી આવતી.આ વાતની છે સાહેબને ઉપાધિ |🤦#dharafamilyvlog #gujrativlog
    #dharafamilyvlog #sortvlog #gujrativlog#dailyvlog #minivlog #sorts #vlog

ความคิดเห็น • 52

  • @nikitachaklasiya2568
    @nikitachaklasiya2568 หลายเดือนก่อน +1

    Jay bajrang bali

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +2

    ધારા કહે મને એમ થયુ કે લાવ ને વીડિયો ઉતારી લઉ .એ બહુજ સરસ ક્યૂટ બોલતી હતી 👌👌

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હેમાબેન અમારા ધારા બેન ની વાતો તો કંઈક અલગ જ હોય કોઈ નો વિચારે ને એવા શબ્દ એ વિચારે એટલે ક્યારેક ક્યારેક ધારાબેન વિડીયો સુટ કરે ને તોય પણ મજા આવે

  • @mahekmorbiya9543
    @mahekmorbiya9543 หลายเดือนก่อน +1

    Jay mataji anju ben .tamara pura family ne mara ane mara family tarafthi happy guru purnima ni subhkamna. Sadi saras lage chhe. Mast video hato..

  • @user-jr5up1qp1i
    @user-jr5up1qp1i หลายเดือนก่อน +1

    Jai Shree Krishna plant tamara mast Che Anju Ben tame patla thei giya cho Sara’s Sadi che❤

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હા બેન હું હમણાં ઘણી પતલી થઈ ગઈ છું મારો પાંચ કિલો વજન ઉતરી ગયું છે બસ હવે વધારે ઉતારવું

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના મારા આને મારા પરિવાર તરફથી

  • @riddhipatel695
    @riddhipatel695 หลายเดือนก่อน +1

    Nice video diii Jay swaminarayan 🙏 and mari daughter nu name sachu bolya ta diii Ruhani 😊 thanks diiii

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      રિદ્ધિ બેન ધન્યવાદ

  • @rdmakwana3367
    @rdmakwana3367 หลายเดือนก่อน +1

    ગુરૂ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🙏🙏

  • @nayanapatel881
    @nayanapatel881 หลายเดือนก่อน +1

    Jay sree krishna & jay mataji Anjuben saras video ben

  • @user-mw8dx1yf1o
    @user-mw8dx1yf1o หลายเดือนก่อน +1

    Taraben Baroda Jay shree krishna

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      તારાબેન અમારા મકાન માલિક છે ને એ બેન નું નામ પણ તારા બેન જ છે અને એ પણ સ્વામિનારાયણ છે જય સ્વામિનારાયણ

  • @deepikasoni4768
    @deepikasoni4768 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏

  • @sonalpaida8000
    @sonalpaida8000 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 หลายเดือนก่อน +1

    Manav ni vahu sari j avase
    Ene nahi avade e ap training karajo kem k ap experts chho darek kam ma
    Amari be putravadhu avi ger ene thoduganu avadatu hoy n thoduganu apane shikhavadie etle jaladi set thai jay apana ger
    Hal banne vshu all rounder thai gayi chhe darek vat ma

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      જગદીશભાઈ એ વાતનું તો મને જરા પણ ટેન્શન નથી માનવની વહુ આવશે તો આપણે બધું શીખવાડી દેવું કોઈ પણ છે ને કંઈ પણ કામ શીખીને ના આવ્યું હોય અને એકબીજાના કામ જોઈને જ શીખવાનું હોય એટલે મેં કીધું હતું ને વીડિયોમાં કે હું અત્યારની મોર્ડન સાસુ બનીશ પહેલાના જમાનાની સાથ નહીં બનવું પછી તો હવે મારા અને મારી વહુના ભાગ્ય

  • @divyrajjadeja5196
    @divyrajjadeja5196 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Jay shree Krishna Jay mataji family happy guru purnima family

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Aaje majja aavi

  • @user-td6py3nw3n
    @user-td6py3nw3n หลายเดือนก่อน +3

    અંજુબેન કપડા‌ સુકવવાનુ પેલુ સ્ટેન્ડ ક્યાંથી મળે લેવું છે અને શું પ્રાઇસ છે

    • @jeetbhatt1107
      @jeetbhatt1107 หลายเดือนก่อน +1

      મારેય આજ પુછવુ છે અંજુબેન જવાબ આપજો ઓનલાઇન વધારે ભાવ છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      બેન ને આ કપડાનું સ્ટેન્ડ ઓનલાઈન જ મંગાયું હતું અને મિસ યુ માંથી મંગાવ્યું હતું અને ત્રણ વર્ષ પહેલાં લીધું હતું એટલે એક્ઝેટ તો મને ભાવ ખબર નથી પણ જોઈને કહીશ કે કેટલાનું આવ્યું હતું પણ મેં લીધું હતું ઓનલાઇન

    • @momococojojodave4746
      @momococojojodave4746 หลายเดือนก่อน

      મારા મમ્મી ઇંડિયા રહે છે એમણે ફુરનીચર ના શોરૂમ માથી કદાચ ૧૬૦૦ લીધેલું છે

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Sadi mast lage che.

  • @Meenapatel0410
    @Meenapatel0410 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ અંજૂબેન થોડોક વરસાદ અમારા ત્યાં મોકલી આપો જરાંય નથી

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      મીનાબેન હું તો રોજ કહું જેને જોઈએ એ લઈ જાઓ વરસાદ હવે અમે કંટાળી ગયા વરસાદથી ચાર પાંચ દિવસ થયા સતત રાતને દિવસ વરસાદ ચાલુ છે નથી બહાર નીકળાતું નથી દુકાને જવાતું નથી કપડાં ઉકાતા માખી મચ્છરે એટલા છે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે જો મારું ચાલતું હોત ને તો હું ભગવાનને કહીને અહીંથી સીધા કોન્ટેક્ટ કરીને તમારે ત્યાં તમારી ઘરે વરસાદને મોકલી દે પણ આ દોરી મારા હાથમાં નથી ત્યાં તકલીફ છે પણ પ્રાર્થના કરીશ કે તમારા ગામમાં વરસાદ થઈ જાય ધન્યવાદ

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Guru Purnima ni shubhechha

  • @queenofcuteness3939
    @queenofcuteness3939 หลายเดือนก่อน +1

    Shadi ma tame bahu j mast Lago chho

  • @momococojojodave4746
    @momococojojodave4746 หลายเดือนก่อน +1

    અંજુબેન તમે માનવ ને પૂછજો ને કે તમારે સુપર થેન્ક્સ કેમ નથી આવતું ?

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      સુપર થેન્ક્યુ લઈને આપણે શું કરવું છે અને સુપર થેન્ક્યુ દેવાથી શું થાય ને એ મને જરૂરથી કહેજો

    • @momococojojodave4746
      @momococojojodave4746 หลายเดือนก่อน

      @@dharafamilyvlog7431 ધારો કે ધારા ને ચોકલેટ લેવી છે એમ કહે છે મને થયું મારે લઇ દેવી તો હું અહીં વિદેશ માથી કે દેશ મથી તમને જેટલાનું સુપર થેન્ક્સ મોકલું એ પૈસા તમારા અકાઉંટ મા આવી જાય … પણ મને એ નથી ખબર કે તમારે એના માટે ફીસ ભરવી પડે કે ને I think માનવ ને ખબર હસે

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Amare Baroda ma Haji varsad nathi .

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      નયનાબેન થોડોક વરસાદ અહીંથી લઈ જાવ ને બસ હવે અમે વરસાદથી કંટાળી ગયા છે કેમકે આખો દિવસ વરસાદ ચાલુ રહે ઘરમાં બેસવાનું નથી સુરજદાદાના દર્શન થતાં નથી દુકાન ખુલતી અને ચારેય બાજુ પાણી-પાણી જ છે એટલે હવે તમે કંટાળી ગયા અમારા સીઝન નો વરસાદ થઈ ગયો છે તો હવે તમે લઈ જાવ

    • @nayanaghoda227
      @nayanaghoda227 หลายเดือนก่อน

      Ha sachi vaat che

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Ben Mumbai ma to buka kadhi hai Ho Varshad pandra Dey the surj dada na aaram se

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      વર્ષાબેન અમારે અહીંયા ચાર પાંચ દિવસ થયા સુરજદાદાના દર્શન નથી અમારે અહીંયા ભુકા કાઢે એવો વરસાદ છે

  • @nayanapatel881
    @nayanapatel881 หลายเดือนก่อน +1

    Tamne badha ne pan Guru Purnima ni subhecha ben bhai ni vat sachi che hamna manav ni vahu avi jase samay jata kaya var lage che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      નયનાબેન હજી માનવની વહુ આવશે ને તો આખું વળે જશે કાન કોઈડે જાય ને ત્યારે આવશે એમ આપણે વિચારીએ એટલી જલ્દી માનો ભાઈ ની વહુ આવી નહીં જાય તમારા પાસે ખોટું ટેન્શન લે છે અને મને ટેન્શન આપે છે

    • @nayanapatel881
      @nayanapatel881 หลายเดือนก่อน

      @@dharafamilyvlog7431 sachi vat che ben

  • @Batul1199
    @Batul1199 หลายเดือนก่อน +1

    અંજુબેન કપડા સુકવવાનુ પેલુ stand કયાથી મળે લેવુ છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      આ કપડાં સૂકવવાનું સ્ટેન્ડ મેં ત્રણ વર્ષ પહેલાં ઓનલાઇન મંગાવ્યું હતું અને એનો પ્રાઇસ તો મને ખબર નથી હું ભૂલી ગઈ પણ કેશોદમાંથી નથી લીધું ઓનલાઇન મંગાવ્યું તું અને બહુ સારું છે અને ઘણા બધા કપડા સુકાઈ જાય છે અને સાચવવામાં પણ થોડીક એવી જગ્યામાં પણ રહી જાય છે અને કોલેટી બહુ જ સારી છે

    • @Batul1199
      @Batul1199 หลายเดือนก่อน +1

      OK thanks. અંજુબેન મને તમારા vlog જોવાની બહુ જ મજા આવે છે સરસ vlog હોય છે . તમે રસોઈ સરસ બનાવો છો

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      ધન્યવાદ 🙏🏻

  • @user-mi5ih7jf2w
    @user-mi5ih7jf2w หลายเดือนก่อน +1

    Anjuben tamara sasu Kem nathi avta

  • @dharapatel5795
    @dharapatel5795 หลายเดือนก่อน +1

    Tme ane saheb chai pi ne km pani pivo cho .chai pidha pela pani pivay .chai pi ne pani no pivay.ano jvab vlog ma apjo.km k ani pela na video ma tme chai pi ne pani pidhu tu aje saheb a chai pi ne pani pidhu.atle vlog ma jvab dejo please

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      બેન ચા પીને મને અને સાહેબને બેયને પાણી પીવાની આદત છે એનું કારણ છે કે ચા થોડીક એવી મીઠી હોય કડક હોય દૂધ હોય એને હિસાબે આપણા દાંતમાં કે મોઢામાં એ બેક્ટેરિયા રહી ન જાય અને મોઢામાંથી વાસ ન આવે એટલે એ ગુટણો પાણી પીવાથી ઘણી બધી તકલીફમાંથી રાહત મળે છે મારું માનવું એવું છે કેમકે હું ને સાહેબ પહેલેથી ચા પીને તરત જ પાણી પીએ છીએ અને કોગળો કરી લઈએ છીએ એટલે મોઢું એકદમ ક્લીન થઈ જાય છે અને દાંતમાં કઈ બેક્ટેરિયા નથી થતા મારું એવું માનવાનું છે પર્સનલી પછી તો ખબર નથી બસ આજ કારણ છે બીજું કંઈ કારણ નથી કેમકે ચા મીઠો હોય અને ઘર પણ કંઈ પણ દાંતમાં ન રહી જાય એના હિસાબે અને મોઢામાંથી કોઈ એવી ખરાબ વાસ ના આવે