અંબાજી પગપાળા સંઘ 2023 / અંબાજી વિશાળ સેવા કેમ્પ 2023 / Ambaji Seva camp 2023 / Ambaji Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • અંબાજી પગપાળા સંઘ 2023 / અંબાજી વિશાળ સેવા કેમ્પ 2023 / Ambaji Seva camp 2023 / Ambaji Live
    આ અંબાજી સિરીઝ નો ભાગ- ૪ છે અને અમારી અંબાજી સિરજ ના વિડિયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ને Subscribe કરી લેજો
    અંબાજી નો ભાદરવી પોનમ નો બોવજ મોટો મહા મેળો ભરાય છે
    અને આ મેળો ચાલે છે ત્યારે અહીંયા યાત્રી ઓ માટે સેવકો સેવા પણ બોવજ કરે છે ગણા બધા સેવકો ભક્તો ની સેવા પણ બોવજ કરે છે અને ઘણા બધા મોટા મોટા કેમ્પો પણ લાગેલા હોય છે એટલે ભક્તો ને કોઇ પ્રોબ્લમ નથી થતો
    હજુ અંબાજી નજીક ના પણ કેમ્પ ના વિડિયો આવશે તો ચેનલ ને subscribe કરી લેજો
    #ambajisevacamp #ambajisevacamp2023 #ambajipagpalasangh #ambajilive #ambaji #ambajipagpalasevacamp #ambaji2023 #ambajibhadarvipoonam #Rockybhai #Vinodsolanki86
    જય અંબે🙏🙏🙏

ความคิดเห็น • 20