ગોપાલદાસ બાપુનો સત્સંગ (ભાગ:૧ ) || 2023 ના નવા વર્ષ નિમિત્તે ગોપાલદાસ બાપુનો સત્સંગ ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2022
  • ગોપાલદાસ બાપુનો સત્સંગ (ભાગ:૧ ) || 2023 ના નવા વર્ષ નિમિત્તે ગોપાલદાસ બાપુનો સત્સંગ ||
    #GopaldashBapunoSatsang
    #GopaldasBapu
    #MeshwaMusicalGrop
    #ગોપાલદાસબાપુ
    #GopaldasBapuComedy
    #GopaldasBapuSatsang
    #GopaldasBapunaBhajan
    #GopaldasBapunajokes
    #GopaldasbapuBhajan2023
  • เพลง

ความคิดเห็น • 94

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +7

    જય હો ગોપાલદાસ મહારાજ જી સમાજ નવા સત્યવાદી સંતો મળ્યા છે તો ધર્મ નો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઇએ આવા સંતો વારંવાર મળતા નથી તેમની દિવ્ય વાણી સાંભળી ધન્યતા અનુભવીએ હે કૃષ્ણ મારા ગુરુજીને ખૂબ શક્તિ હિંમત આપો સ્વાસ્થ્ય સારું રાખે તેવી બે હાથ જોડીને પ્રાર્થના છે જય ગુરુદેવ

  • @dhruvpatidar7914
    @dhruvpatidar7914 8 หลายเดือนก่อน +4

    રામ નોમ ચરિત્ર કરી તને રામ સુકરે તને. ત્રણ જગત નાથ મા વગર નો અનાથ કહેવાય હતો તને ખબર કુષ્ણ મહાદેવ મા કીધું માનતા હતા જમ રામ પુતે જુકે નહીં જે પોતાની મા ના જુકે બઇ જુકે છે તું મોટો રામ ભક્તિ અમલ કરે હું તને. પ્રસન્ન તું મને જવાબ આપીને બતાવી તને રામ ભક્તિ અમલ કરે કહેવાય

  • @jayantibhaichaudhary2081
    @jayantibhaichaudhary2081 2 วันที่ผ่านมา

    Jay.shriram

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +41

    જય હો ગોપાલદાસ મહારાજ સાહેબ આવા સતવાદી સંતો મળ્યા છે તો સમાજે તેમનો પૂરેપૂરો ધર્મ નો લાભ ઉઠાવવો જોઇએ બાળકો વડીલો સ્ત્રીઓ બહેનો વહુ ઓને

  • @rahulnayee7807
    @rahulnayee7807 ปีที่แล้ว +8

    Jay guru dev

  • @ramilapatel9160
    @ramilapatel9160 5 หลายเดือนก่อน +1

    આવા સ્પષ્ટ વક્તા સંતો જ અંધશ્રદ્ધામાં થી બહાર કાઢી શકે હોં...માતા, પિતા ને સત્સંન્તોને વંદન...

  • @MukeshDantani-iw8ti
    @MukeshDantani-iw8ti 14 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @purnimapathak569
    @purnimapathak569 ปีที่แล้ว +6

    Jay ગુરુ મહારાજ

  • @ramanrathva8865
    @ramanrathva8865 ปีที่แล้ว +4

    Jay gurumahaj

  • @rameshbhairaval9473
    @rameshbhairaval9473 2 หลายเดือนก่อน +1

    જય શ્રી ગુરૂ મહારાજ
    જય ગોવિંદ રામ મહારાજ
    ખૂબ ખૂબ સરસ સત્સંગ
    આવા સત્સંગ નો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવો જોઈએ

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 2 หลายเดือนก่อน

      ગોપાલદાસ ભાઈ આપની દિવ્ય વાણી સાંભળીને આત્મા જાગ્રત થાય છે...બહાર ક્યાંય જવાની જરૂર નથી...આપણી અંદર જ છે..

  • @padhiyarnatvarsinh4806
    @padhiyarnatvarsinh4806 3 หลายเดือนก่อน +1

    Har har mahadav

  • @mohan.lal.damorrama319
    @mohan.lal.damorrama319 ปีที่แล้ว +3

    Jay. Guru. Maharaj

  • @jayantparmar9366
    @jayantparmar9366 9 หลายเดือนก่อน +6

    🙏 અમારા અહોભાગ્ય તમ જેવાં મહાન બ્રહ્મનીષ્ઠ આત્મા
    નો આ ભવ માં ભેટો થયો.
    🙏🙏🙏🙏

    • @RavalJigana-kj9qw
      @RavalJigana-kj9qw 9 หลายเดือนก่อน +2

      Shashdgurunp

    • @RavalJigana-kj9qw
      @RavalJigana-kj9qw 9 หลายเดือนก่อน

      Y

    • @RavalJigana-kj9qw
      @RavalJigana-kj9qw 9 หลายเดือนก่อน

      Tmarajvshatbhamneshathshdagurumalatobavshgartrabhamneshthvrnnushdahnoydkheshkhsakenadh

  • @sutariyamahesh6560
    @sutariyamahesh6560 ปีที่แล้ว +9

    👌🏻👌🏻👌🏻🙏👍

  • @bharatsinhpzalabharatsinhp1860
    @bharatsinhpzalabharatsinhp1860 ปีที่แล้ว +4

    👍👍👍👍

  • @vishalthakorvishal-uk5py
    @vishalthakorvishal-uk5py ปีที่แล้ว +6

    Vah guru dev vah tamari magaj ni sakti 👌💯

  • @ukadrathva8503
    @ukadrathva8503 11 หลายเดือนก่อน +2

    Jay. Gopal. Dash. Bapu. Sathg ane. Bhjn. BV. Smjnma. Aave. Chhe.

  • @user-ud9nj4id4f
    @user-ud9nj4id4f 2 หลายเดือนก่อน

    જય ગુરુમહારાજ 🙏🙏🙏🙏🙏

  • @geetabenpatel7570
    @geetabenpatel7570 2 หลายเดือนก่อน

    Vah bapu tmari bdhi vat sachi

  • @mukeshbhaipatel1024
    @mukeshbhaipatel1024 2 หลายเดือนก่อน

    😢BAPA jay GURU DAV

  • @abanasdigital7286
    @abanasdigital7286 3 หลายเดือนก่อน

    જય ગુરૂ મહારાજ બાપુ

  • @RohitbhaiSenma
    @RohitbhaiSenma 3 หลายเดือนก่อน

    જય ગુરુદેવ મહરાજ 🙏🙏

  • @chetanthakor7006
    @chetanthakor7006 9 หลายเดือนก่อน +1

    Jay gurudev.

  • @kisanmahant5579
    @kisanmahant5579 6 หลายเดือนก่อน +1

    જયગુરૂદેવ.

  • @praveenjain1110
    @praveenjain1110 ปีที่แล้ว +5

    🌹🌹🌹🙏 प्रणाम

  • @chauhanyuvaraj7249
    @chauhanyuvaraj7249 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-ys3wt6ws3i
    @user-ys3wt6ws3i 3 หลายเดือนก่อน

    ધનજીભાઈ
    .ગૂરૂદેવ

  • @pateljayntibhaigopalbhai7674
    @pateljayntibhaigopalbhai7674 3 หลายเดือนก่อน

    Satsang

  • @bhooharakesh7604
    @bhooharakesh7604 ปีที่แล้ว +2

    Krishna

  • @jitendrsinghmakvana-hj1gd
    @jitendrsinghmakvana-hj1gd 9 หลายเดือนก่อน

    ઓમ,.્આદેશ .જય.ગુરૂ.દેવ

  • @kalyansinhparmar7792
    @kalyansinhparmar7792 ปีที่แล้ว +1

    સત સાહેબ બંદગી

  • @ganpatzalasingerofficial2734
    @ganpatzalasingerofficial2734 ปีที่แล้ว +3

    🙏 Jay ho 🙏

  • @ismaibhaisabasara1778
    @ismaibhaisabasara1778 7 หลายเดือนก่อน

    DHANY......VAD....
    BAPU....ISMAILBHAI

  • @girishbhisolanki5409
    @girishbhisolanki5409 10 หลายเดือนก่อน +1

    🌹🌹🙏🙏🌹👍

  • @jagdishdamor4369
    @jagdishdamor4369 11 หลายเดือนก่อน +1

    जय हो गोपाल दास महाराज साहब

  • @chaturpatel9473
    @chaturpatel9473 ปีที่แล้ว +5

    सर आपकी बात सही हे लेकिन ❤महा भयंकर,कली काल में आपकी बाद नही सुने

  • @radhegamer9345
    @radhegamer9345 หลายเดือนก่อน

    તું હારા ભૂત હું

  • @vagheladevisinh2389
    @vagheladevisinh2389 ปีที่แล้ว +2

    Jay Mahraj

  • @PratapjikakathKor9934
    @PratapjikakathKor9934 11 หลายเดือนก่อน

    Saras

  • @ParvinBhai-tz7id
    @ParvinBhai-tz7id 8 หลายเดือนก่อน

    પ્રવિણ એસપરમાર કઠલાલપીઠાઈ

  • @sagarthakor7463
    @sagarthakor7463 10 หลายเดือนก่อน

    Vah Gopal dash bapu❤Tamari satshgvani

  • @tggaming3039
    @tggaming3039 ปีที่แล้ว +7

    જય શ્રી રામ

  • @mukeshpatel6530
    @mukeshpatel6530 หลายเดือนก่อน

    Puja ni vastu koi fake nahi Bava rong satsang
    Mandir majid aastanu gar se

  • @savitabenpatel640
    @savitabenpatel640 ปีที่แล้ว +2

    સત્ કૈવલ સાહેબ

  • @L.I.S.750
    @L.I.S.750 ปีที่แล้ว

    મહા પુરુષો બીજા કયા હાલ વર્તમાન મા જૅ હૉય ઍજ બરા

  • @jagdishkumarjagdishkumar3980
    @jagdishkumarjagdishkumar3980 ปีที่แล้ว +2

    Komedi kem lakho so

  • @user-wp6zm2it3b
    @user-wp6zm2it3b ปีที่แล้ว +3

    Bhrtji Takor 🐚 omnamhsivay

  • @VishnuSolanki-tl4qh
    @VishnuSolanki-tl4qh 7 หลายเดือนก่อน +1

    તમને ખબર છે આપણું બ્રહ્માંડ કેટલું વિશાળ છે. ખગોળશાસ્ત્ર નો અભ્યાસ કરી લો. પછી આ વાતો કરવી.

  • @L.I.S.750
    @L.I.S.750 ปีที่แล้ว +2

    ❤ભૂત ભુવા અનૅ અંધકાર ના કૂવા ઍજ તકલીફ છૅ અથવા ભગવાન છૅ પણ આ શરીર છૅ ઍ ભગવાન નથી પણ ભગવાન ઍ ઍકજ છે અનૅ અખંડ હૉય છૅ....આપણા મનથી લઈનૅ નમન સુધી દરૅક સંપ્રદાય ખતમ.... કર્મ કરવાં કર્મ નહિ તૉ કસુજ નથી..... જય સીતારામ રામ રામ.....

  • @gohilrangit6669
    @gohilrangit6669 ปีที่แล้ว +2

    😂જ્ઞાન જીવનમાં લીધા જેવું 😂છે

  • @PratapParmar-gr3oy
    @PratapParmar-gr3oy 11 หลายเดือนก่อน

    Tame bijanu Satasung Karo so .Tame. bhut.thavana so Tame bhagvan nathi Tame Manas cho aetale .gamandh karvo nahi