ફેનિલને ફાંસી આપતી વખતે જજ શું બોલ્યા? કોર્ટમાં શું-શું થયું? | Grishma Case | Surat | Fenil Goyani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2022
  • #grishmavekariya #fenilgoyani #grishmacase
    ફેનિલને ફાંસી આપતી વખતે જજ શું બોલ્યા? કોર્ટમાં શું-શું થયું? | Grishma Case | Surat | Fenil Goyani
    સુરત ગ્રીષ્મા હત્યા કેસ | ​​​​​​​હત્યાથી લઈને ફાંસીની સજા સુધી ક્યારે શું બન્યું? આજે પણ ફેનિલને કોઈ ડર કે અફસોસ નથી
    સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા કરતાં પહેલાં જજ વિમલ કે. વ્યાસે મનુસ્મૃતિના એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. આ શ્લોક હતો... यत्र श्यामः लोहिताक्षः दण्डः चरति पापहा प्रजाः तत्र न मुह्यन्ति नेता चेत् साधु पश्यति। આનો અર્થ ન્યાયશાસ્ત્ર અને દંડના વિધાન સાથે સંકળાયેલો છે. પુરાતન સમયમાં ન્યાય વ્યવસ્થા દ્વારા સમાજને કેવી સુચારુ રીતે ચલાવવામાં આવતો હતો એનું દૃષ્ટાંત આ શ્લોકમાં આપવામાં આવ્યું છે.
    #grishmavekariya #fenilgoyani #grishmacase
    Please don’t Forget to Like, Share & Subscribe
    ► Facebook: / loksattajansatta
    ► Twitter: / loksatajansatta
    ► Instagram: / loksattajansatta
    ► LinkedIn : / loksatta-jansatta
    ► TH-cam: / theloksatta
    ► Website: www.loksattanews.co.in
    ► Advertisements e-mail us at: theloksatta@gmail.com
    #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm

ความคิดเห็น • 75

  • @user-hv8dt1ph1j
    @user-hv8dt1ph1j 2 ปีที่แล้ว +32

    બહુજ સરસ કર્યું.. ફાંસી આપી દેવાઈ છે.

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 12 วันที่ผ่านมา +6

    बिल्कुल ही सही डिजिशन है

  • @KAC-zi9fy
    @KAC-zi9fy 20 วันที่ผ่านมา +6

    સરસ ફાંસી ની સજા 🎉🎉🎉🎉🎉

  • @rakeshparmar4035
    @rakeshparmar4035 2 ปีที่แล้ว +5

    Bahu saras....jarj saheb

  • @jitendrabhaipatel4891
    @jitendrabhaipatel4891 25 วันที่ผ่านมา +5

    Vah saru kam karyu police and kort ne dhanvyad

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 26 วันที่ผ่านมา +9

    જેટલા આવું કરે એટલે આવું ક્રાઈમ કરવું જરૂરી છે

  • @RameshPatel-lz4hb
    @RameshPatel-lz4hb 13 วันที่ผ่านมา +2

    Good News

  • @hetaltandel2003
    @hetaltandel2003 25 วันที่ผ่านมา +12

    આવા મોટા ગુનેગાર ને યોગ્ય સજા સંભળાવી.

  • @patelrajvir860
    @patelrajvir860 2 ปีที่แล้ว +5

    Good job respected sir

  • @rajthakor7015
    @rajthakor7015 19 วันที่ผ่านมา +4

    That is good think indian court has done jay shree ram jay mataji

  • @rakeshshah8387
    @rakeshshah8387 13 วันที่ผ่านมา +1

    Bahu jordar excellant

  • @MukeshRathod-zs3pt
    @MukeshRathod-zs3pt 25 วันที่ผ่านมา +3

    👌👌👌👌

  • @jaibholenathvlogs8376
    @jaibholenathvlogs8376 2 ปีที่แล้ว +7

    Dil ❤️🙏 thanks vimal ji aap jeshe jaj hone cahye aap k feshle se me bahut kush hu sir mere bhole nath aap ko duniya ki tahmam kushiya de ab girshma ki athma ko sahnti milegi vimal ji

  • @UkramRathwa
    @UkramRathwa 25 วันที่ผ่านมา

    Super 👍

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 8 วันที่ผ่านมา

    Very good 👍

  • @bhimjibhaikanpariya4108
    @bhimjibhaikanpariya4108 2 ปีที่แล้ว +2

    Rarest of rare case

  • @baraiyamukeshbhai8044
    @baraiyamukeshbhai8044 25 วันที่ผ่านมา +1

    Good ❤❤❤❤

  • @bhimjibhaikanpariya4108
    @bhimjibhaikanpariya4108 2 ปีที่แล้ว +7

    Historical judgement

  • @Urmilapatel-qz6cj
    @Urmilapatel-qz6cj 13 ชั่วโมงที่ผ่านมา

    જેટલા લોકોઆવુ કરેછે એને આવુજ કરવુજોઈએ સરસકામ કર્યુ છે તથ્થને પણ આવુજ થવુ જોઈએ

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 16 วันที่ผ่านมา +1

    Om Shanti

    • @willywonka58
      @willywonka58 5 วันที่ผ่านมา +1

      ૐ શાંતિ આવા રાક્ષસ માટે ?ખબર પણ છે કે એણે શું કર્યું હતું તે ?દીકરી કે બેન નથી ત્યારે ગધેડા ?

  • @JethibenBhakabhai
    @JethibenBhakabhai 9 วันที่ผ่านมา +1

    Bol kul shi kiya hai ❤❤

  • @laljiparmar4122
    @laljiparmar4122 13 ชั่วโมงที่ผ่านมา

    Savidhan jindabad

  • @ajmerisalim7433
    @ajmerisalim7433 2 ปีที่แล้ว +2

    Jaher.ma.fasi.aapo☝️aa.asal.saja.jaj.saheb.ne.salam🙏

  • @neelnilu1212
    @neelnilu1212 22 วันที่ผ่านมา +2

    જય ભીમ 💙📓

  • @chetanpatel86
    @chetanpatel86 2 ปีที่แล้ว +2

    yash good job aaj rite repist ne pan fashi aapo.surat ma bo cash aave che rep na

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว +8

    ફાંસી આપો તાત્કાલિક ફાંસી આપો તાત્કાલિક ફાંસી આપો

  • @hareshpatel2409
    @hareshpatel2409 4 วันที่ผ่านมา +1

    Aane Fasi Aapi Che Ke Haju Jail Ma Bandh Che

  • @MukeshRathod-zs3pt
    @MukeshRathod-zs3pt 25 วันที่ผ่านมา +1

    Bav.saras.fosi.fosi.ha

  • @user-yr1bz2op6k
    @user-yr1bz2op6k หลายเดือนก่อน +4

    Khub saras fasi apo

    • @Ratlamichacha
      @Ratlamichacha 26 วันที่ผ่านมา

      Ha bhai
      Aava jehadi aatankwadi ne fansi aapo

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 26 วันที่ผ่านมา +6

    ધન્ય વાદ દી

  • @devshichovatia188
    @devshichovatia188 2 ปีที่แล้ว +3

    Fasi nahi huva to Aese 10 toiri jag jaye ge

  • @harshadsamadhiya777
    @harshadsamadhiya777 2 ปีที่แล้ว +2

    AK vat barbar ripit karya Vina je hedingh 6e tenaa par vat Karo pahelani vat to khabar 6e 🙏

  • @vijaythakor9652
    @vijaythakor9652 2 ปีที่แล้ว +3

    Haju kya Aapi se ?

  • @user-ie8dx8vr8e
    @user-ie8dx8vr8e 24 วันที่ผ่านมา +1

    Manushumuti no aathar na levay .potani Vivek budhi no use karay.

  • @artipatel7631
    @artipatel7631 2 ปีที่แล้ว +2

    Fansi kyare apase???

  • @kumargandhi5689
    @kumargandhi5689 หลายเดือนก่อน +2

    Fansi kyare aapi?

  • @jayeshjoshi2631
    @jayeshjoshi2631 2 ปีที่แล้ว

    Fasi

  • @lavjibhaigautami5775
    @lavjibhaigautami5775 2 ปีที่แล้ว

    L,m,gautami,varigood

  • @SanjayThakor-qv6xj
    @SanjayThakor-qv6xj ปีที่แล้ว

    Family nirdosh che

  • @suekumar1077
    @suekumar1077 2 ปีที่แล้ว

    SPEAK SLOWLY AND PROFESSIONALLY

  • @shaileshmer8974
    @shaileshmer8974 2 ปีที่แล้ว

    4 5 divas ma apodyo

  • @duniya6663
    @duniya6663 2 ปีที่แล้ว +1

    મરી ગઈ એનું જોવો છો જીવતો છે એને તો પૂસો🙏

    • @hematchavda2701
      @hematchavda2701 27 วันที่ผ่านมา

      તું યાર થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે....
      ધિક્કાર છે લોડા તારા સંસ્કારોને.

  • @bipinghuntla3616
    @bipinghuntla3616 23 วันที่ผ่านมา +1

    Bharat ma katla ne aapi fansi

  • @bharatshah528
    @bharatshah528 2 ปีที่แล้ว

    Line. Prem.na.kray. na.karay

  • @unadkathetal700
    @unadkathetal700 3 วันที่ผ่านมา

    Ava ne fashi j thavi j joi

  • @virjibhaiparmar3411
    @virjibhaiparmar3411 10 วันที่ผ่านมา

    ખરેખર ફાંસી અપાઈ કે નહીં? ચૂકાદો આવ્યો, પરંતુ અમલ થયો કે કેમ? ...

    • @user-yr7ii1tl6u
      @user-yr7ii1tl6u 22 ชั่วโมงที่ผ่านมา

      ખરેખર ફાંસી આપવામાં આવી છે કે શું થયું એ ખબર નથી ભાઈ

  • @oveshvohra7488
    @oveshvohra7488 2 ปีที่แล้ว +1

    To pa6i bandh karavo ne avi kharab web series su leva avi Web series ni parmission aapo cho tyare Loko na chokra bagde che ne

  • @bhaveshkota4568
    @bhaveshkota4568 9 หลายเดือนก่อน

    Chadavi didho ne aa chhe boys mate sarkar ne samaj ni vastvikta 😡

  • @ahmultan4562
    @ahmultan4562 3 วันที่ผ่านมา

    Ena maa baap no waak kevay lagan karavee deva ooota samaz ma chokree sodhy to aawoo naa karte aa chokro

  • @lakshmlmali8705
    @lakshmlmali8705 2 ปีที่แล้ว

    Ad kamlesh mali
    जो मने आ केश लडवानो मोको मलेतो हु आ केस लडी सकु छु

  • @yuvrajvaghela5924
    @yuvrajvaghela5924 16 วันที่ผ่านมา

    Fake news fasi nathi api haji

  • @ashokbhaikunjadiya7196
    @ashokbhaikunjadiya7196 24 วันที่ผ่านมา

    Bjp*sarkar*2*varash*thigayachhe*toi*fasihh*kem*nathi*aapti

  • @badbunny1910
    @badbunny1910 26 วันที่ผ่านมา

    Garib che atle baki asaram tandurkand brijfusan anginat

  • @iqubalmansoor823
    @iqubalmansoor823 2 ปีที่แล้ว

    Ayi rit. No nayay kaya sudhi chalawsho.
    Awa ritey laakhoo finaliooo fasia chadi jawana ne chokriooo Mari. Jawani.
    Samasaya na muur maaa.
    Jawooo jayoye.
    Jooo jooo kale Tamara chokra chokri nooo varooo bhi awase .
    Avi vat thi khush nahi thawu.
    Chinta karvi.
    Mur. Vaat. Pnograpy par koi pan boltu nathi .
    Chokra chokri na lagnani umar sarkare
    Vadhari didhi che
    Avi ghatna vdhawani vadhwani ne vadhwani.

  • @user-lu8el9xi1m
    @user-lu8el9xi1m 9 วันที่ผ่านมา

    Jaldi patavo