karmyogi Gujarat ragistration | કર્મયોગી પર સ્થાવર જંગમ મિલકત અપડેટ કઈ રીતે કરવી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @sciencegrupstd8645
    @sciencegrupstd8645 15 วันที่ผ่านมา

    Husband and wife sayukt nam hoy to su karavu

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  14 วันที่ผ่านมา

      Percentage maa 50% karvanu thay

  • @aniruddhsinhchavda
    @aniruddhsinhchavda 18 วันที่ผ่านมา

    APR final submit karel se, history ma pan submitted batave se parantu download ma nill report batavavanu karan su se ?

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  18 วันที่ผ่านมา

      Download maa Khali immovable j batavse. Ane APR final comment submit karine pachi batavse

  • @amitkumarchapadiya2267
    @amitkumarchapadiya2267 21 วันที่ผ่านมา

    Add property details pchi koi option nhi aavto.

  • @bhaveshbhairathva8464
    @bhaveshbhairathva8464 19 วันที่ผ่านมา

    APR SUBMISSION YEAR KAYU BATAVVVU?
    2023 કે 2024?

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  19 วันที่ผ่านมา

      Submission automatically 2023 maa j thase

  • @jcshah2331
    @jcshah2331 19 วันที่ผ่านมา

    Bank deposit add karva su karvu

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  18 วันที่ผ่านมา

      Movabal maa સબમિટ thase

  • @shaktisinhsarvaiya4566
    @shaktisinhsarvaiya4566 18 วันที่ผ่านมา

    APR ભરવા એપ્લીકેશન મા ગુજરાતી ભાષા છે. . ?

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  16 วันที่ผ่านมา

      માહિતી ગુજરાતી માઁ ભરી શકાશે, પરંતુ અંગ્રેજી માઁ જ ભરવી

  • @parmarhetal8679
    @parmarhetal8679 24 วันที่ผ่านมา

    Amara name par koi property n hoy to???

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  23 วันที่ผ่านมา

      તો NIL પર અપલોડ કરવું

  • @shaktigadhvi1
    @shaktigadhvi1 21 วันที่ผ่านมา

    વાર્ષિક પગાર ક્યાં બતાવવા નો??

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  21 วันที่ผ่านมา

      ફાઇનલ સબમીશન વખતે

  • @parmarps85
    @parmarps85 23 วันที่ผ่านมา +1

    એકને એક એન્ટ્રી વધારે વાર એડ થઈ ગઈ અને સબમિટ થાય1જાઈતો delete કે રેમુવ2કેમ કરવી

    • @parmarps85
      @parmarps85 23 วันที่ผ่านมา

      જવાબ આપવા વિનંતી

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  21 วันที่ผ่านมา

      ફાઇનલ સબમીશન પછી ડીલીટ નહિ થાય

    • @raviakhiya2507
      @raviakhiya2507 14 วันที่ผ่านมา

      Anilbhai tamaro contact number apso

  • @bhaveshbhairathva8464
    @bhaveshbhairathva8464 19 วันที่ผ่านมา

    સાહેબ જમીન ની મિલકત add કરવી છે અને સર્વે નંબર 3થી4 ચાર છે દરેક સર્વે નંબર માટે અલગ અલગ APR ભરવા પડે કે એક માં બતાવવું

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  18 วันที่ผ่านมา

      અલગ અલગ દસ્તાવેજ મુજબ submit કરવું

    • @bhaveshbhairathva8464
      @bhaveshbhairathva8464 18 วันที่ผ่านมา

      પરંતુ જમીન વારસાઈમાં મળેલ છે.

    • @bhaveshbhairathva8464
      @bhaveshbhairathva8464 18 วันที่ผ่านมา

      એટલે દસ્તાવેજ નથી

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  16 วันที่ผ่านมา

      તેમાં ગિફ્ટ માં મળેલ છે તે રીતે સબમિટ કરવું, તેમાં દસ્તાવેજ સબમિટ કરવો પડશે નહિ ​@@bhaveshbhairathva8464

  • @sanikumarbagal5251
    @sanikumarbagal5251 24 วันที่ผ่านมา

    કોઈ પ્રોપર્ટી ના હોય તો શું કરવાનું

    • @anilparmar-pi2go
      @anilparmar-pi2go  23 วันที่ผ่านมา

      તો NIL અપલોડ કરવું