Kavino Awaj - Dileep Jhaveri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાતી
    ‘કવિનો અવાજ’ શ્રેણીમાં, ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર, કવિ દિલીપ ઝવેરી પોતાની રચનાઓ રજૂ કરશે. એમનાં સર્જનોનો આસ્વાદ કરાવશે જાણીતા વિવેચક કમલ વોરા. અસિત મહેતાના સૌજન્યથી રજૂ થતા આ કાર્યક્રમના સંયોજકો છે- ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા.

ความคิดเห็น • 3