Jai Khodiar Ma | Aarti Utaro Maani | Gujarati Song | Usha Mangeshkar | Mahendra Kapoor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 791

  • @saregamaregional
    @saregamaregional  ปีที่แล้ว +46

    Get ready to hit the dance floor with ' What Jhumka'! th-cam.com/video/87JIOAX3njM/w-d-xo.html
    #aliabhatt #ranveersingh #Rockyaurranikiipremkahaani #Arijitsingh #Jonitagandhi

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 หลายเดือนก่อน +6

    અમે 1979/80 માં આ આરતી ભાવનગર રહેતા ત્યારે ખૂબ સાંભળતા હતા .

  • @surendrasinhdod2750
    @surendrasinhdod2750 ปีที่แล้ว +41

    જય માં ભગવતી ખોડિયાર. 🙏 આ આરતી 80 ના દશક ની શરુઆત થી દર નવરાત્રી માં સાભળવા મળતી હતી. તે સાંભળી ને બચપણ ની એ મીઠી યાદો તાજી થાય છે ને આંખો મા ભીનાશ આવી જાય છે. આમ પણ ઉષા મંગેશકર ,મહેન્દ્ર કપૂર અને સંગીતકાર અવિનાશ વ્યાસ નો તે યુગ ગુજરાતી ફિલ્મો ને ગીતો નો સુવર્ણકાળ હતો.

    • @sumitrapatel7609
      @sumitrapatel7609 7 หลายเดือนก่อน +1

      સાચી વાત

    • @dineshprajapati3659
      @dineshprajapati3659 3 หลายเดือนก่อน +1

      Sumitra Dinesh Prajapati

    • @ratansinhbaria9229
      @ratansinhbaria9229 2 หลายเดือนก่อน +2

      હા બરાબર હું ટ્રેનિંગ મા હતાં ત્યારે SRP ની કેન્ટીગમા સવારે ચા પીવા લાઈનમાં ઉભા રહેતાં ત્યારે આ ખોડીયાર માની આરતી સાંભળતા ૧૯૮૧ મા

  • @Dhiraj375
    @Dhiraj375 หลายเดือนก่อน +4

    જય માઁ ખોડલ 🙏
    જેટલી વાર સાંભળું પણ મન ભરાતું નથી હું ભાગ્યશાળી છું મારી કુળદેવી માઁ ખોડીયાર છે🙏 માઁ સદા તમારા ભક્તો ની વહારે આવજો તમારા ખોળે લેજો માઁ

  • @darijihitash3267
    @darijihitash3267 2 ปีที่แล้ว +34

    💐👌.નાના. હતા. તે. વખતે. નવરાત્રી. માં.આ. આરતી. બહુ. વાગતી. જય. માં. ખોડિયાર....

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +16

    વિડિયો પ્રસ્તુત કરતા ને અમારા લાખ લાખ અભિનંદન અમારી સવારની શરૂઆત આરતી થાય છે આખો દિવસ ખુબ જ સરસ રીતે નીકળી જાય છે આ આરતી નો સંગીત ગૌરાંગ વ્યાસ ને અમારા લાખલાખ ધન્યવાદ આ ગીત સાંભળીને મનની અંદર પવિત્રતા ખૂબ આવી જાય છે માતાજી પ્રત્યે શ્રદ્ધા દૃઢ થઈ જાય છે જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @shashikanthirani6222
    @shashikanthirani6222 ปีที่แล้ว +13

    નાનપણમાં ભાવનગરથી ૧૭ કિલોમીટર દૂર આવેલું રાજપરા ગામે આવેલું ખોડીયાર મા નાં મંદિરે આમ તો ખાસ કરીને રવિવાર નાં દિવસે જેમણે ખોડીયાર મા ની લાપશી માનેલી હોય તેવાં સગાંવહાલાં અને સનેહીજનો આમંત્રણ આપતાં ત્યારે હોંશે હોંશે અમે ત્યાં જઈને એનો અનેરો આનંદ6લેતાં હતાં એનાં સંસ્મરણો આજે પણ નજરે તરે છે .એ દિવસોની યાદ આવી જાય છે અને આ માટે જેની સાથે જઈને એની સાથે જે આનંદ માણ્યો છે એને અત્યારે યાદ કરીએ છીએ ત્યારે આંખમાંથી આનંદનાં અશ્રુ સરી પડે છે એને કેમેય કરીને ભુલાય તેમ નથી.બસ આ ગીત સાંભળીને એની અનુભૂતિ અહેસાસ અને એનો અનુભવ અનુભવવા મળે છે એવું અત્રે નિખાલસ નિખાલસતાં પૂર્વક સ્વીકારવું રહ્યું .અસ્તુ .

  • @atulbarot1768
    @atulbarot1768 2 ปีที่แล้ว +54

    ખૂબ જ સરસ આ આરતી મારા મન ની ખુબ જ નજદીક છે, અને મને નાનપણ ની યાદ અપાવે છે.
    🙏 જય ખોડીયાર માં 🙏

    • @vijaydabgar8834
      @vijaydabgar8834 2 ปีที่แล้ว +1

      Ha bachpan ni yaad 6, me ketla varso pa6i aa aarti sambhli , Jay khodiyar Maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @virsinhzala4855
      @virsinhzala4855 ปีที่แล้ว +1

      હા એકદમ સાચું

    • @shodhavijaybhai8250
      @shodhavijaybhai8250 ปีที่แล้ว

      ❤❤❤જયખોડીયારમા

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 2 ปีที่แล้ว +21

    જય માં ખોડીયાર..આ આરતી સાંભળતાજ જુના દીવસો યાદ આવે.. શું કંઠ છે ઉષા મંગેશકર જી અને મહેન્દ્ર કપુર સર નો..જય માં ખોડીયાર

  • @rashikprajapati5566
    @rashikprajapati5566 ปีที่แล้ว +17

    આ આરતી અને અબ્રાહમભગત ની
    આરતી જય આદ્યા શક્તિ જેવી કોઈ
    ગાઈ ન શકે જય ખોડીયાર માં

  • @taktakastudio8272
    @taktakastudio8272 ปีที่แล้ว +22

    આરતી ગાતા માઁ પ્રત્યક્ષ હોવાનો અનૂભવ થાય હો.....જય માઁ ખોડલ

  • @rameshpatni3229
    @rameshpatni3229 9 วันที่ผ่านมา +1

    હે મારી માવડી મારી વડોલી માં ખોડલ માં ખોડલ માં ખોડલ માં આપણો જય જય હો જય હો

  • @prajapatipravin5456
    @prajapatipravin5456 4 หลายเดือนก่อน +3

    ૐ રિદ્ધિ સિદ્ધિ દાતા માતા ભગવતી ખોડિયારે નમઃ 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @bhupatsolanki7402
    @bhupatsolanki7402 3 หลายเดือนก่อน +5

    કોન કોન 2024 મા નવરાત્રી મા સાભળે છે

  • @riturajsingh5373
    @riturajsingh5373 2 หลายเดือนก่อน +2

    जय माँ अम्बे आध्यशक्ति माँ खोड़ली 👏🏻👏🏻💐💐💐

  • @chanduvasava965
    @chanduvasava965 4 หลายเดือนก่อน +2

    JAY ma khodiyar ma. Ni arti. Khub saras che

  • @jayshreepatel7637
    @jayshreepatel7637 4 ปีที่แล้ว +54

    ખોડલ ખોડલ જે કરે ધરે નિંરતર ધયાન
    તેની સહાયે સવૅદા રહેશે ખોડલ માત
    🙏🏽🙏🏽🙏🙏🏽🙏🏻

  • @manojgohil452
    @manojgohil452 3 หลายเดือนก่อน +5

    ખોડીયાર માતાજી અમારા કુળદેવી છે નાનો હતો ત્યાર થી સાંભળીયે છીએ ત્યારે વડીલો નોરતા ના ઉપવાસ કરતાં અત્યારે હું કરું તો નોરતા માં રોજ આરતી કરીએ....જૂની યાદો....

    • @valacr972
      @valacr972 2 หลายเดือนก่อน +1

      અમારા કુળદેવી છે તળાજા ડુંગર,ઊપરવાળા

  • @prabhatkhant4417
    @prabhatkhant4417 3 หลายเดือนก่อน +3

    આજથી 35.40.વર્ષ પહેલા ગામ માઁ કોઈ પણ પ્રસંગ હોય અને લાઉડ્સ સ્પીકર વાગે એટલે પ્રથમ ગીત આઈ ખોડલ માની આરતી જ વાગે આજે આ આરતી સાંભરી જૂનો સમય યાદ આવી ગયો ગામડા ની યાદો. miss you

  • @hiteshmankad1478
    @hiteshmankad1478 9 หลายเดือนก่อน +7

    ઉષા મંગેશકર એમનો અવાજ બહૂ સરસ અને પાછા મહેન્દ્ર કપૂર સાહેબ એટલે તો કેવું ના પડે બહૂ સરસ આરતી છે હુ નાનો હતો ત્યાર નિ આ આરતી સાંભળુ છુ

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 9 หลายเดือนก่อน +3

    Ame 1979 /80ni salma bhavangar raheta hata tyare aa aarati khub sambhalta hata . Aa film ame joyelu chhe .geeto sara ane maa na paracha saras raju karya chhe

  • @niranjanraval7509
    @niranjanraval7509 3 ปีที่แล้ว +22

    आई श्री खोडियार मां के श्री चरणों में कोटी कोटी प्रणाम

  • @vishalrana6914
    @vishalrana6914 11 หลายเดือนก่อน +6

    હા મારી કુળદેવી ❤

  • @suresh8662
    @suresh8662 10 หลายเดือนก่อน +4

    જય શ્રી માં ખોડીયાર

  • @ranpuramahesh9928
    @ranpuramahesh9928 4 หลายเดือนก่อน +1

    Jay hoo
    Maari Ladli Maa
    Aai Shree khodiyar maa 🙏
    Koti koti pranam Maa 🌹🙏

  • @bhagupatel3792
    @bhagupatel3792 3 หลายเดือนก่อน +1

    Amare ta gamni bajuna gam ma 4:30 am saware 30/35 Varsh pela darroj vagti aa aarti
    Jay Mata ji
    Koti koti Vandan ma🙏🙏🙏

  • @RajendrabhaiMiyatra
    @RajendrabhaiMiyatra 3 หลายเดือนก่อน +1

    આરતી સાંભળી ને નાનપણ બવ યાદ અવેજને એ દિવસ ગયા હવે આવી આરતી ના થાય

  • @bachusinhzala4061
    @bachusinhzala4061 3 ปีที่แล้ว +23

    We play this Aarti almost everyday jay mataji

  • @maheshbhoi1729
    @maheshbhoi1729 9 หลายเดือนก่อน +3

    Jay ma koodiya 🙏

  • @ranpuramahesh9928
    @ranpuramahesh9928 6 หลายเดือนก่อน +1

    Jay hoo
    Meri Ladli or pyaari Maa
    Aai Shree khodiyar maa
    Koti koti pranam Maa 🌹🙏
    Aai Shree khodiyar maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ankur1984patel
    @ankur1984patel 5 ปีที่แล้ว +12

    જય ખોડીયાર માં l
    બહુ પ્રાચીન અને લોકપ્રિય માતાજી ની આરતી છે... જય ખોડીયાર માં l

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 3 ปีที่แล้ว +6

    My favourite aarti,jay maa khodiyar.koti koti vandan🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ranpuramahesh9928
    @ranpuramahesh9928 6 หลายเดือนก่อน +1

    Ghani Ghani khamma
    Maari Maa Aai Shree khodiyar ne
    Koti koti pranam Maa 🌹🙏

  • @rajakhodalofficial9079
    @rajakhodalofficial9079 5 ปีที่แล้ว +19

    Jay khodal maa and tamri mnokamna puri kare mari khodal Raja khodal vada 🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑

  • @hiteshwadia2777
    @hiteshwadia2777 4 ปีที่แล้ว +24

    Very peaceful aarti & very nice voice Jai khodiyar maaa

    • @tusharpatel6322
      @tusharpatel6322 2 ปีที่แล้ว

      🙏🌹 જય ખોડીયાર મા તમને કોટી કોટી પ્રણામ

  • @shaileshpandya1389
    @shaileshpandya1389 ปีที่แล้ว +6

    હું પણ આ ગીત સાંભળીને મોટો થયો છું.. ખરેખર શબ્દો નથી આ ગીતની પ્રશંસા કરવાં.. ભસ સાંભળ્યાં કરીએ.. જ્યારે કૈ ખબર નહોતી પડતી ત્યારે આ ગીત સાંભળીને અનહદ આનંદ થતો તો વિચારો આજે સમજણ આવયાં પથી આ ગીતની વેલ્યું શું હશે.. ખરેખર અદ્ભુત આરતી છે...
    જય માં ખોડિયાર... તારો જય હો...!

  • @परमतेज
    @परमतेज 2 ปีที่แล้ว +3

    जय माँ खोडियार।
    माँ खोडियार नी आरती रूपे लखायेल आ गीत खूब ज सुंदर छे।शब्द रचना,संगीत अने अवाज सुंदरतम् छे।
    🙏 जय माँ खोडियार। जय श्रीकृष्ण।🙏

  • @SadhuAlpesh-b3w
    @SadhuAlpesh-b3w 6 หลายเดือนก่อน +1

    Khodiyar nu khotu nahi khota ni khodiyar nahi ✅yes thanks really beautiful super great bhajan song Jay khodiyar

  • @ukabhaisarvaiya6731
    @ukabhaisarvaiya6731 6 หลายเดือนก่อน +1

    ❤ જય શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર માઁ ❤

  • @ChetanThakor-jf5ge
    @ChetanThakor-jf5ge 2 หลายเดือนก่อน +3

    ❤❤❤લવ આરતી ❤❤❤

  • @Govind-nf7bo
    @Govind-nf7bo ปีที่แล้ว +1

    Jay Shree maa Bhagwati khodal happy new year good morning good luck❤🎉❤

  • @SuriyabenThakor
    @SuriyabenThakor ปีที่แล้ว +2

    જયશ્રીકૃષ્ણ જયશ્રીમાઆઈખોડીયારમાભગવતિમાઆધાશાકતિમાભવાનિમાકાજય

  • @bhavinchauhan6134
    @bhavinchauhan6134 5 หลายเดือนก่อน +1

    Hu nano hato .tyare gam na mandire saware roj aa song sambhadto hato . Bv mst vibe Hati yrr

  • @anjalibhaliya4647
    @anjalibhaliya4647 ปีที่แล้ว +2

    Jay kuldevi maa khodiyar 🙌🙌🙏🙏💞💞

  • @DineshPatel-ih8hb
    @DineshPatel-ih8hb 3 หลายเดือนก่อน +2

    ખોડિયાર તણું ખોટું નહિ
    માર્ગ માંડી આપતા
    અંત સમયે સમરતા માડી દર્શન આપતા

  • @sunillodha3115
    @sunillodha3115 8 หลายเดือนก่อน +1

    Jai Khodiyar Maa
    What a Voice Usha Mangeshkar & Mahendra Kapoor

  • @bhagvanchauhan5514
    @bhagvanchauhan5514 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉 MAA Bhagwati khodiyar maa ki jai ho bapu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @poonamchudasama5861
    @poonamchudasama5861 2 ปีที่แล้ว +8

    Aj bhi is aarti ko sun ke ankho me ansu aa jate h very heart touching 🙏Jai khodiyaar maa🙏

    • @shreehans438
      @shreehans438 2 ปีที่แล้ว

      jay maa khodal

    • @hinapathak719
      @hinapathak719 2 ปีที่แล้ว

      વાહ ભાઈ વાહ બહુ સરસ

    • @pravinbhairamanandi7035
      @pravinbhairamanandi7035 ปีที่แล้ว

      હું પણ એવું જ અનુભવું છું.ખોડલ માં બધા ને સંભાળે. જય માં ખોડીયાર.

  • @AmitParmar-ds4fj
    @AmitParmar-ds4fj ปีที่แล้ว +10

    જય ખોડીયાર માં

  • @monapatel3885
    @monapatel3885 2 ปีที่แล้ว +2

    Aa arti hu 35 to 40 year pehla sambharti hati. It is very heart touching . I will always remember this aarti. It is very nice.

  • @SantoshTuraya
    @SantoshTuraya 10 หลายเดือนก่อน +1

    Maru bachpan kovigyo.git sambadi nay sada kush rho turaya santosh bhai

  • @satishparmar4434
    @satishparmar4434 ปีที่แล้ว +1

    Nanpan ma aa aarti khub j sambhdi hati ... jay ma khodal

  • @anubhoibhoi6218
    @anubhoibhoi6218 8 หลายเดือนก่อน +1

    Ha mara papa bov vagadta aa arti kubaj saras che maa khodal ni aarti 🙏

  • @tarardilip6098
    @tarardilip6098 2 ปีที่แล้ว +2

    અને ભાઇ નવરાત્રી ની મજા જ કંઈ અલગ હતી..... જય ખોડલ માં

  • @chauhansureshkumar1012
    @chauhansureshkumar1012 3 ปีที่แล้ว +5

    🙏🙏 jai shree aai Khodiyar mataji 🙏🙏🌻🌻❤️❤️🌞🌞❤️❤️🌅🌅

  • @shodhavijaybhai8250
    @shodhavijaybhai8250 ปีที่แล้ว +2

    વાહ જય ખોડલ માં ❤❤❤આજની પેઢી ને નય સમજાય

  • @bhavanjithakor6511
    @bhavanjithakor6511 4 ปีที่แล้ว +5

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷ખુબ.સરસ.અવાજ.મા.ખોડલ.તારો.ખમકારો...ભવાનજી.માણસા🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 4 ปีที่แล้ว +10

    the great lagend singer....usha ji...all time hit AARTI SONG

  • @rameshhirdani652
    @rameshhirdani652 ปีที่แล้ว +1

    🌹🌹Maa khodiyar ni sauthi saras maja ni Aarti sanbhad ma bahuj maja Aave Che🌹🌹

  • @રામાજી-મ4પ
    @રામાજી-મ4પ 2 ปีที่แล้ว +2

    જય શ્રી આઈ ખોડીયાર મા ભગવતી આદ્ય શક્તિ માં ભવાની મહાજરાહજૂર માં પ્રસાદ હારે જયશ્રી આઈ ખોડીયાર માં ભગવતી માં કી જય

  • @jagdishbhairathod9951
    @jagdishbhairathod9951 4 ปีที่แล้ว +10

    A beautiful classical aarti maa khodal no jay ho maa khodal

  • @ceazepcomsys
    @ceazepcomsys 3 ปีที่แล้ว +2

    Jay khodiyar maa. Aa arti ame nana hata tyare sambhalta.atyare pan te samay ni anubhati thay 6.

  • @vishwadipsinhgohilalang5535
    @vishwadipsinhgohilalang5535 3 ปีที่แล้ว +1

    Jay ma Khodiyar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sav nu bhalu karjo 🙏🏻

  • @parthikprajapati2706
    @parthikprajapati2706 6 ปีที่แล้ว +18

    Mahendra Kapoor Ane ushaji na awaz ma saras Arti
    Jay ma khodiyaar

  • @lgprajapati3937
    @lgprajapati3937 5 ปีที่แล้ว +6

    Jay Shree Khodiyar ma,,,ki 🙏 Jay mata ji,,,,
    I like this Aarti,,,,,old is gold😃😘😃

  • @Desairajeshbhai567
    @Desairajeshbhai567 9 หลายเดือนก่อน +1

    Ma khodiyar na charnoma maradandvat pranam khodiyar mata ni jay aa aarti mara bachpan nu sambharnuchhe hu have roj sabhduchhu mara usa mangeshkarji ne ane swargasth mahendra kapoor ji ne nat mastak pranam

  • @jayantikansara634
    @jayantikansara634 5 ปีที่แล้ว +12

    કંસારા (પ્રજાપતિ )ના કુળદેવી ની જય હો....

  • @dhimantkumarrpatel9243
    @dhimantkumarrpatel9243 2 ปีที่แล้ว +3

    આ આરતી બાળપણ મા બહુ સાંભરેલી જય માં ખોડીયાર

  • @રામાજી-મ4પ
    @રામાજી-મ4પ 2 ปีที่แล้ว +2

    મારી માં ખોડીયાર માં ભગવતી માં આદ્યશક્તિ મા ભગવતી માં જોગણી માં ભગવતી માં આદ્યશક્તિ મા શાકતિમાભવાનીમાકીજયા

  • @રામાજી-મ4પ
    @રામાજી-મ4પ ปีที่แล้ว +2

    મારી માં ખોડીયાર માં ભગવતી માં આદ્યશક્તિ મા ભગવતી માં જોગણી માં ભગવતી માં કી જયા

  • @babubhaidhameliya9974
    @babubhaidhameliya9974 11 หลายเดือนก่อน +3

    માં ની આરતી સાંભળતા જ આપણને માં હાજરાહાજુર છે એવુલાગેછે 🙏

  • @sumitrapatel1286
    @sumitrapatel1286 8 ปีที่แล้ว +42

    this song is so close to my heart.

  • @chetankoshti865
    @chetankoshti865 7 ปีที่แล้ว +19

    Gazzabbb Song ßhaii...shabdo lakhnar...git ganar..music Aapnar ne aa git mate je loko e pan mehnat kari che khodiyaar darrek ne mangamtu fad ape..

  • @Jeet___Sharma
    @Jeet___Sharma ปีที่แล้ว +2

    So nostalgic 😢 can flashback my childhood in early 80s when in my small village these songs were playing loud though long loudspeakers 📢 during Navratri..

  • @Cricket_EDI_TOR_7
    @Cricket_EDI_TOR_7 3 ปีที่แล้ว +4

    Jay civil na khodiyar mata,,jay civil na mahakaali mata,,,ni hamesha jay ho

  • @monapatel3885
    @monapatel3885 2 ปีที่แล้ว +2

    Aa aarti mara nanpan ni yad aapave che.

  • @ashvinbhai.j.lathigara7848
    @ashvinbhai.j.lathigara7848 ปีที่แล้ว +2

    🙏🙏🌹🌹💐 જય શ્રી માતા ખોડિયાર 🌹🌹🙏🙏

  • @રામાજી-મ4પ
    @રામાજી-મ4પ 2 ปีที่แล้ว +2

    મારી ખોડીયાર મા ભગવતી માં આદ્યશક્તિ માં ભવાનિમાકીજયા

  • @meenabaraiya8935
    @meenabaraiya8935 4 ปีที่แล้ว +4

    Vhah Vhah Khodiyar Maa Ni Aarti Jay Jay Maadi Suavnu Saru Kar jo🙏🙏🚩🚩🚩🚩🚩

    • @faithingod5175
      @faithingod5175 2 ปีที่แล้ว

      જય ખોડિયાર મા.

  • @niteshnitesh1721
    @niteshnitesh1721 5 ปีที่แล้ว +7

    Jay ma khodiyar..super voice..

  • @ggk2263
    @ggk2263 4 ปีที่แล้ว +115

    આ ગીત આજથી 30 થી 35 વર્ષ પહેલાં નવરાત્રીમાં વગાડવામા આવતું.

    • @sadhusuryakant2656
      @sadhusuryakant2656 3 ปีที่แล้ว +8

      Bilkul saachi vaat 👌👌

    • @dkjadeja5068
      @dkjadeja5068 3 ปีที่แล้ว +9

      Jadeja. K. R. Rajkot.
      1980.ki sal me ham 10. Sal ke the tab ye
      Aarti. Sadi me bhi
      Vo purane Vali did record Aati thi usme bajate the.
      Or. Jay jay santoshi
      Mata jay jay.
      Ye Aarti bhi bajate the.

    • @Cricket_EDI_TOR_7
      @Cricket_EDI_TOR_7 ปีที่แล้ว +4

      Priya geet chhe aa maru gametetli vakhat sabhdiae mann nathi bharatu jay khodiyar mataa jay mahakali mata❤

    • @DineshbhaiMoradiya-c5j
      @DineshbhaiMoradiya-c5j ปีที่แล้ว +3

      Jay khodiyar maa

    • @mohinirana2954
      @mohinirana2954 ปีที่แล้ว

      O​@@dkjadeja5068

  • @ashokajtalpada4321
    @ashokajtalpada4321 4 ปีที่แล้ว +5

    🙏 Jay sihree khodiyar maa 🙏
    💃 very nice aarti song 👌 💃

  • @MohitKumar-ec4en
    @MohitKumar-ec4en 5 ปีที่แล้ว +12

    Jai Jai Ganga maiyya. I have been searching this song for a long time.
    I have first listened to this song in 2007 in Dandiya festival.
    And I have been playing dandiya since a long time.

  • @amitdamor.94
    @amitdamor.94 3 ปีที่แล้ว +9

    ‼️આઈ શ્રી ખોડિયાર માઁ‼️

  • @patanikanu1243
    @patanikanu1243 7 ปีที่แล้ว +33

    When listen this aarti, tears drop from eyes

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 ปีที่แล้ว +1

    Jay maa khodiyar mataji ni Krupa hajo .

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 ปีที่แล้ว +3

    આઈ શ્રી ખોડિયાર માતાજી ની જય જય કુડદેવી

  • @રામાજી-મ4પ
    @રામાજી-મ4પ 2 ปีที่แล้ว +1

    માં ભવાની હે નમઃ જય શ્રી આઈ ખોડીયાર મા ભગવતી મારી જિંદગી આદ્યશક્તિ માં ભવાની નમઃ નમો નમઃ

  • @रोहितखारवा
    @रोहितखारवा 7 ปีที่แล้ว +26

    i feel proud that i am gujarati

  • @satishparmar7407
    @satishparmar7407 3 ปีที่แล้ว +8

    ..Love this song.. since childhood age

  • @jonymanoj7449
    @jonymanoj7449 8 ปีที่แล้ว +41

    આ ગીત મારૂ પસન્દીદા છે.મને ખુબજ ગમે છે

  • @saregamaregional
    @saregamaregional  2 ปีที่แล้ว +1

    Shake a leg to the iconic song 'Sajna Hai Mujhe' with social media sensation 'Anjali Arora':
    th-cam.com/video/OujmxOCqKGA/w-d-xo.html
    #SajnaHaiMujhe #AnjaliArora #ShrutiRane

  • @anilthakoranilthakor4261
    @anilthakoranilthakor4261 3 ปีที่แล้ว

    Jay Mara vala somnath dada Jay Mari Vali Khodiyar maa 🙏🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏

  • @bharatdesai3513
    @bharatdesai3513 14 วันที่ผ่านมา

    Aaj apni sachi bhakti che❤

  • @laxmanvaja-l6u
    @laxmanvaja-l6u 9 หลายเดือนก่อน +1

    Jay shree Khodiyar mataji ki

  • @janvipanchal8471
    @janvipanchal8471 ปีที่แล้ว

    JAI SHREE MARA KHODIYAR RAJ MAA🙏🙏🙏🙏🙏❤️💯✨
    JAI SHREE MARA KHODIYAR RAJ MAA🙏🙏🙏🙏🙏🙏✨💯❤️
    JAI SHREE MARA KHODIYAR RAJ MAA💯✨🙏🙏🙏🙏🙏🙏😘❤️💯✨✨
    JAI SHREE MARA KHODIYAR RAJ MAA😘😘🙏🙏🙏🙏🙏🙏💯❤️❤️✨✨
    JAI SHREE MARA KHODIYAR RAJ MAA🙏🙏🙏🙏🙏✨❤️💯
    JAI SHREE MARA JANBAI MAA RAJ🙏🙏🙏🙏🙏🙏💯❤️✨

  • @makwanajigarnimoj1934
    @makwanajigarnimoj1934 4 ปีที่แล้ว +4

    Jay khodiyar maa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AmitParmar-ds4fj
    @AmitParmar-ds4fj ปีที่แล้ว +1

    જય શ્રી ખોડીયાર માં

  • @jagdishkatudia4446
    @jagdishkatudia4446 9 ปีที่แล้ว +19

    What a sweet Ma Aarti. Very good.

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 ปีที่แล้ว

    Jay Maa khodiyar 🙏
    Great Usha ji Maa khodiyar's blesssing will always be with you🙏