પોળો જંગલમાં બિરાજેલા મહાદેવજી/Vireshwar Mahadev/Polo Forest
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- પોળો જંગલમાં બિરાજેલા મહાદેવજી/Vireshwar Mahadev/Polo Forest #khabar_amdavad #shashikantvaghela
પોળો (સાબરકાંઠા)ના ગાઢ જંગલમાં શાંત સ્થળે આવેલું છે વિરેશ્વર મહાદેવનું મંદિર.પક્ષીઓના કલબલાટ સિવાય અહીં જંગલની નિરવ શાંતિ પ્રસરેલી છે.મંદિરની પાછળના રસ્તે નાની ટેકરી પર ટ્રેકીંગ કરીને જશો તો ઉંબરાના ઝાડ નીચેથી પાણીનો જલસ્ત્રોત ફૂટે છે તે સ્થાન જોવા મળશે.કુદરતી સાનિધ્યમાં મહાદેવની દિવ્યતામાં એકાકાર થઇ જવાય તેવી ઉર્જા છે આ સ્થળે !
#મહાદેવ #શંકર #ભોળાનાથ #શિવ #શંભુ #મહેશ #કુદરત
#પ્રકૃતિ #જંગલ #પહાડ #ટ્રેકીંગ #શિવમંદિર #શિવસ્થાન #સાબરકાંઠા #પોળો #વિજયનગર #mahadev #shiv #shambhu #shankar #nature #jungle #sabarkantha #poloforest #hindu #hindutemple #hinduthva #shivmandir
LOCATION LINK : www.google.com...
INSTAGRAM LINK : www.instagram....
FACEBOOK LINK : / khabar-amdavad-1107440...
હર હર મહાદેવ.. પોળો ફોરેસ્ટ.. ખુબ સરસ વાઘેલા ભાઈ.. સુપર.. કર્ણાવતી અમદાવાદ હિંમતનગર.ગાંધીનગર.. ગુજરાત
આપનો ખૂબ ખૂબ આભાર 🌸
Nice episode, sunder jagya👌👌
Thanks 🙏🏻
Jay bholenath
Jay Bholenath,Jay Shiv shankar 🌸🙏🏻
Har Har mahadev sir ❤️🙏🏻
હર હર મહાદેવ 🌸🙏🏻
Saras mahiti. ......
Thanks
ખૂબ સરસ મંદિર છે કુદરતી વાતાવરણ પણ શુદ્ધ લાગે છે આવી અવનવી જગ્યાએ હું તો ઘરે બેઠા ખૂબ સરસ નજારો જોઈ સકું છું
ખૂબ ખૂબ આભાર 🌸 ત્યાંનું વાતાવરણ ખરેખર ખૂબ જ શાંત અને દિવ્ય છે.