કમલેશ ભાઈ , જય માતાજી , એ ભાઈ બોલ્યા કે વધે એ નાંખી દઈએ છીએ, પણ એજ ખાવાનું કોઈ ગરીબ કે કોઈ અનાથ ને ખવડાવતા હોય કે એમને આપી દેતા હોય વધેલું તોબી સારા એવા આશીર્વાદ અને પુણ્ય મળે, જય માતાજી , જય મોગલ
Really fakai nahi ane have Deva pan nathi javu padti e loko avi ne lai jai che ketla nu pet bharai baki jamvanu kharekher mast che chokhkhai pan saras che
આખી ક્લિપ માં આ એક વાત ભાઈ એ કહી કે વધેલું ફેંકી દઈએ છીએ એ ખૂબ ઠેશ પહોચાડે એવી છે. અન્નદેવી નું અપમાન કહી શકાય. ગરીબ ભૂખ્યા લોકો ના પેટ ભરાય તો જ સારું કહેવાય. કમલેશ ખાવા માંથી ઊંચા નથી આવતા એટલે આ વાત એને ધ્યાન માં ના આવે. એનું પેટ ભરાય ગયું એટલે બીજું કંઈ વિચારવાનું નહિ. કમલેશે હોટેલ વાળા ભાઈ ને આ વસ્તુ સમજાવવી જોઈએ તો એક સેવા નું કાર્ય કર્યું કહેવાય અને વિડિયો અપલોડ કરતા પહેલા આવું બધું ધ્યાન રાખવું જોઈએ.
Kamleshbhai jo Haji tame rajkot ma hoy to tame je Jgya par hata a bridge bus stand baju same ni side jya niche Utre che tya same ni Gali ma Rangoli restorant che tya jarur thi jajo... khas kari ne Monday ane Friday... lasaniya batata ne special Paratha bow mast hoy je baki amna badha sak mast hoy che pan special Tamne lasaniya batata ne special Parathas bow Maja awse
Nice video....Kamleshbhai.....aa video ma je bhai e kidhu k je 3 vaga sudhi ma Rasoi bdhi finish thy jaay pan apdu ek suggestion che ke jo rasoi vadhe to bhai e kidhu em Fekvana badle koi Garib Manas ne khavdavo to Jamvanu fekvu pan na pde....jetlu vdhe etlu thodu to thodu pan koi Garib Jame to saru....at least fekvu na pde..
Tya public J atli aave che K lagbhag to roj badhu puru J thi jatu hase, Maro potano anubhav che aapde 2:30 /2:45 vage Jay to m k puru thi gayu che pacha javu pade
Patel vihar vala Seth ne keva nu K rate thoda ocha Kare to saru kem K tamaru food to best che pan rate vadhare che almost 25% rate jo possible hoi to ocha Karo to Nana manas pan family sathe aavi sake baaki Patel vihar na parotha best No. 1
આદિપુર, કચ્છ માં અંતરજાડ ગામ માં જતાં જ દર શનિવારે સાંજે મહારાજ ના કચ્છી સમોસા ખુબજ વખણાય છે,સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી માં બધાજ સમોસા વેચાઈ જાય, લોકો પાતાલિયા હનુમનજી ના દર્શન કરવા જાય, અને સમોસા લઈ જાય, એનો વિડિયો ઉતારો
65 per plate... its very high as per today's trend.. and explore food rather than useless discussion. And very important thing as a youtuber, be honest..
Khub j monghu 6 khavdavala nathi one person khay atle 200 rupia minimum thay ana karta thakar saru rubru joyelu shak pani jeva hoy 6 ane paisa lay levani gantri vala 6 kamlesh bhai tamari rojiroti mate barobar 6 potana pet mate kokne bhekhde no bharavay
કમલેશ ભાઈ તમે ગોંડલ થી 7 કિલોમીટર દૂર માવૈયા ગામ ત્યાં બાલાજી ગાંઠિયા અને ખમણ ફૂલ વખણાય છે.અને ત્યાંની ચટણી ફુલ ફેમશ છે એક વખત ત્યાં મુલાકાત લેજો સાચું મોજ આવી જાશે.
અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ ની ઓફીસ સામે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ માં પણ પાટી માં હિસાબ લખવામાં આવે છે. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ વાળા દાજી બિલ વાળા નહિ દિલવાળા છે.
One point owner told, chhele vadhelu food feki devanu: This point is very wrong bhai. Vadhle food gareebo ma vechi dyo jene jaroor che. Food feki kem devanu???
કમલેશ ભાઈ , જય માતાજી , એ ભાઈ બોલ્યા કે વધે એ નાંખી દઈએ છીએ, પણ એજ ખાવાનું કોઈ ગરીબ કે કોઈ અનાથ ને ખવડાવતા હોય કે એમને આપી દેતા હોય વધેલું તોબી સારા એવા આશીર્વાદ અને પુણ્ય મળે, જય માતાજી , જય મોગલ
Really fakai nahi ane have Deva pan nathi javu padti e loko avi ne lai jai che ketla nu pet bharai baki jamvanu kharekher mast che chokhkhai pan saras che
આખી ક્લિપ માં આ એક વાત ભાઈ એ કહી કે વધેલું ફેંકી દઈએ છીએ એ ખૂબ ઠેશ પહોચાડે એવી છે. અન્નદેવી નું અપમાન કહી શકાય.
ગરીબ ભૂખ્યા લોકો ના પેટ ભરાય તો જ સારું કહેવાય.
કમલેશ ખાવા માંથી ઊંચા નથી આવતા એટલે આ વાત એને ધ્યાન માં ના આવે. એનું પેટ ભરાય ગયું એટલે બીજું કંઈ વિચારવાનું નહિ. કમલેશે હોટેલ વાળા ભાઈ ને આ વસ્તુ સમજાવવી જોઈએ તો એક સેવા નું કાર્ય કર્યું કહેવાય અને વિડિયો અપલોડ કરતા પહેલા આવું બધું ધ્યાન રાખવું જોઈએ.
Hu pan93_94majamyo su. Mast jamvanu hoy se
90થી 97ની સાલ મા ઘણીવાર જમ્યો છુ મસ્ત ભોજન બનાવે છે
Very nice video. It is really authentic food. Congratulations. Good luck.
rajkot ni moj kamlesh bhai...very nice video...
jai mataji jai maa mogal
Dhanya Cche Patel vihar Ni Gurubhakni ne. Respect. Hu Prasaadi kahish Restaurant Food ne. Jay Gurudev🙏🙏🙏🙏🙏
Kamlesh bhai slate system ma hisab amara Anjar ma pan kapdi lodge ma aaje pan jova madse 🙏 delisious food of Patel vihar 👍
as i m Gujarati..lov u all food blogger
Nikujvasoya.Samir from gujju box.Kamlesh Modi..ananad sara..Jigar Patel...
Hun ane Mara mitro Aa hotel maa Jamya chhiye.... Khubaj saaro anubhav rahyo chhe.... Jamvaanu pan Ekdum ghar jevu hatu 👌
Big fan of your
nicc moj...aavi gai...ho
Must video 👌👍 moj
Kamleshbhai jo Haji tame rajkot ma hoy to tame je Jgya par hata a bridge bus stand baju same ni side jya niche Utre che tya same ni Gali ma Rangoli restorant che tya jarur thi jajo... khas kari ne Monday ane Friday... lasaniya batata ne special Paratha bow mast hoy je baki amna badha sak mast hoy che pan special Tamne lasaniya batata ne special Parathas bow Maja awse
Nice famous restaurant
આ ભાઈએ આત્મહત્યા કરી લીધી છે હસમુખભાઈ એ
Bhai hu aa hotele gayeelo Chu 3 year pehlaa 😀 , aaj Vedio joyo yaad aavi gyu
Great Good job Good Morning have a nice day.😃 Jay Krishna, Jay Mogal Maa Kamleshbhai.🙏..
वाह भाई वाह🙏🙏🙏
Saras video kamlesh bhai
Kamlesh Bhai fari Vadodara Avo tyare agau thi Jan karjo vadodara ma haji ghani nani nani but famous Jagya che jamvani.
Superb
🎉🙏 good morning kamlesh bhai 🙏🎉Jay mataji
ભાઈ બોટાદ માં પણ પાટી મા હીસાબ કરે છે
જય માતાજી જય મોગલ માં
Maja aavi gai ti ho bhai
Gst saving by using slat to avoid gst ??
Superb bhai
Gandhidham ma pan manji petha slat ma lakhe che jay mataji
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ !!
*🌹Good Morning🌹*
*🌷 શુભ પ્રભાત🌷*
*🙏જય માતાજી🙏*
જય.ભગવાન
Vlog joi ne maza aavi gay
સરસ
Must must
Jay mogal kamleshbhai
Kamleshbhai tame khadhu anu bill ketlu thayu chhe janavso
Very good 🙏🏽
ખુબ સરસ કમલેશ ભાઈ વાહ સુંદર અતિસુંદર
Nice video....Kamleshbhai.....aa video ma je bhai e kidhu k je 3 vaga sudhi ma Rasoi bdhi finish thy jaay pan apdu ek suggestion che ke jo rasoi vadhe to bhai e kidhu em Fekvana badle koi Garib Manas ne khavdavo to Jamvanu fekvu pan na pde....jetlu vdhe etlu thodu to thodu pan koi Garib Jame to saru....at least fekvu na pde..
Sachi vat che dekha karta greeb ne api devay
Right
Tya public J atli aave che K lagbhag to roj badhu puru J thi jatu hase, Maro potano anubhav che aapde 2:30 /2:45 vage Jay to m k puru thi gayu che pacha javu pade
Patel vihar vala Seth ne keva nu K rate thoda ocha Kare to saru kem K tamaru food to best che pan rate vadhare che almost 25% rate jo possible hoi to ocha Karo to Nana manas pan family sathe aavi sake baaki Patel vihar na parotha best No. 1
Wah
Super
આદિપુર, કચ્છ માં અંતરજાડ ગામ માં જતાં જ દર શનિવારે સાંજે મહારાજ ના કચ્છી સમોસા ખુબજ વખણાય છે,સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી માં બધાજ સમોસા વેચાઈ જાય, લોકો પાતાલિયા હનુમનજી ના દર્શન કરવા જાય, અને સમોસા લઈ જાય, એનો વિડિયો ઉતારો
Maru favourite che
65 no hoy kamleshbhai juno chhe video pan?????
જય માતાજી
Please Coverage Gujarat Sir,
Release Yuvaraj Sinh Jadeja 🚩🚩
Leader Of Youth.
super
Rajkot ma bhavani gola ma jav golo try karo ane video bnavao
મોજે.મોજ રોજે.રોજ
65 per plate... its very high as per today's trend.. and explore food rather than useless discussion. And very important thing as a youtuber, be honest..
Ave lage che Kamlesh bhai e paid promotion chalu kari didha che restaurants na!?
Dhokli nu shak dal dhokli jevu hoy to ghare dal dhokli j khai levay ne....
જય.મોગલ.જય.માતાજી
Khub j monghu 6 khavdavala nathi one person khay atle 200 rupia minimum thay ana karta thakar saru rubru joyelu shak pani jeva hoy 6 ane paisa lay levani gantri vala 6 kamlesh bhai tamari rojiroti mate barobar 6 potana pet mate kokne bhekhde no bharavay
Perfectly you are right no menu card
Good Morning
❣️👌🏻👌🏻👌🏻
me papad to bahu kadha pan ava papad aj sudhi nathi khadha this comment tempted me to buy papad as i m papad lover
Lilu shakbhaji kathiyawadi bhojan ma kem nathi hotu? Dudhi' tandalja bhaji' tuver' vatana' etc
કમલેશ ભાઈ તમે ગોંડલ થી 7 કિલોમીટર દૂર માવૈયા ગામ ત્યાં બાલાજી ગાંઠિયા અને ખમણ ફૂલ વખણાય છે.અને ત્યાંની ચટણી ફુલ ફેમશ છે એક વખત ત્યાં મુલાકાત લેજો સાચું મોજ આવી જાશે.
जय माताजी
सादर नमस्कार
અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ ની ઓફીસ સામે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ માં પણ પાટી માં હિસાબ લખવામાં આવે છે. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ વાળા દાજી બિલ વાળા નહિ દિલવાળા છે.
❤️થેનકયુ❤️કમલેશભિઈમોદી❤️ ઘુમાઅમદાવાદ ❤️ ઘુમાનાનોઠાકોરવાસ ❤️
દરીયાઇ.મોજ
All vidio Rajkot na j che koi bije sherry na nhi?
Hari Om Kamlesh bhai
Jay Mataji...
અમે પણ ભોજનાલય ચલાવીએ છે..અને બધું ઘરેથી બને છે,. ફકત રોટલી રેસ્ટોરન્ટ ઉપર બનાવીએ છે..
Chandlodia Ahmedabad
Address and name??
Gujarat ma aavo Ganda kaka na fafda khavdaviae tya pn patiya ma j lakhe chhe
aa video joi ne papad mangvya che vapi hope its best
Kamlesh Bhai Jay mataji 🙏🏻
Santo na photo ma su masti nu ? Desi baloon
Good morning
રાજકોટ ની નંબર 1 પટેલ વિહાર પરોઠા હાઉસ... આના જેવુ બિજે કયાય નહી મળે જમવાનું ચેલેનજ👍👌👌👌👌
जय मां मोगल जय द्वारकाधीश
Pricee
Vadhelu garibo ne aapo pheko cho Kem saheb
Vishweshvar nahi Sureshwar Parotha at gondal
Video ma Roni Bhai dakaya Kamlesh Bhai
Ha vijay mer ha
આઠે.પોહર.આનંદ
Vinchhiya ma pan pati vapre chhe
Dish ni shu kimat chhe
65 rupiya ek shak na...?
Bhai aa to posai nai
Bhai PHEKHI DEWANU... HAMMAJ MAA NAA AAYU....
Kay test ma nathi.
Khavanu vdhe to gribne aapvu
Patel vihar hotel nahi pan saheb brand che
Kay chhannel uper add ave 6 brand hoy to add hoy
Very costly
but food vlog ના બાદશાહ mark veins ને યાદ કરો
2 expensive
Shak Kem feki de chhe aa loka vadhelu, koik jarruri ne aapi Deva nu ne
One point owner told, chhele vadhelu food feki devanu: This point is very wrong bhai. Vadhle food gareebo ma vechi dyo jene jaroor che. Food feki kem devanu???
Right bhai ❤️🙏
આટલુ તીખુ ખાવા થઈ એસીઙીટી થાય ના ખવાય
65 costly na kahevay
Sureswar parotha gondal
Na chale tu bhai
Phela bav batav ani
Sureshwar parotha house
Vimal
Mafat papa sara lage
આટલુ મોધુ નો હોય
Wah wah 🤗 kik navu
પટેલ વિહાર નુ સુપર જમવા નુ
મૈ બે વાર જમયો
મફત ખવડાવ્યું હશે.
Vadhelu फेंकी devane बदले कोई गरीब ने api devu joiye. Koina to Petma Jay
Jaldi line par aavi ja