બટેટા વડા .વાવણી થઇ ગય.village cooking channelvillage cookingvillage lifefarmer lifefarmer lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber ##youtubeshorts #youtubevideo #youtube #like #likeforlikes ‪@Blvadivlog‬
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food

ความคิดเห็น • 253

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 3 หลายเดือนก่อน +2

    KHUB SARAS VAVNI THAY. VADA NI MOJ HO PRABHU

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી રામજીભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 3 หลายเดือนก่อน +2

    Jay Sita Ram ! Saras Vavni Thai gayee! Swadisht Bateta Vada!

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @saraswatiinfotech9148
    @saraswatiinfotech9148 3 หลายเดือนก่อน +3

    Rekhaben shukel surat🎉sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @hemantvyas5663
    @hemantvyas5663 3 หลายเดือนก่อน +2

    સીતારામ બાબુભાઈ અને બેન ખૂબ સરસ વિડીયો છે. હેમતભાઈ ધરમપુર🎉

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ હેમંતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @VivekPatel-z4g
    @VivekPatel-z4g 3 หลายเดือนก่อน +2

    Sitaram bhai

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 3 หลายเดือนก่อน +3

    રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      સીતારામ પરેશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @damyantishah386
    @damyantishah386 3 หลายเดือนก่อน +1

    સરસ વાવણી થય ગય સારું આખી મોસમ સારી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના મજામાં કાકા કાકી જયજીનેદ્

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય જિનેન્દ્ર દમયંતી બેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો.
      આપનો સહકાર થી જ અહી સુધી પહોંચ્યા છીએ .

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 3 หลายเดือนก่อน +3

    સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને તમે અમારી કોમેન્ટ વાંસો ને જવાબ આપો તે બહુજ આનંદ થયો છે આભાર તમારો પણ વાવણી નિ બધાંજ ખેડુત ભાયો ને વધામણી🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.

  • @ApsanaSalot
    @ApsanaSalot 3 หลายเดือนก่อน +1

    Dada

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 3 หลายเดือนก่อน +2

    Ram Ram shitaram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @bedcodno15
    @bedcodno15 3 หลายเดือนก่อน +1

    શુ વાવીયુ વાડીમા 🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      વાડી માં મગફળી વાવી .

  • @KiritkumarAdvocate
    @KiritkumarAdvocate 3 หลายเดือนก่อน +2

    🙏Sitaram Babubhai 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ કિરીટકુમાર આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 3 หลายเดือนก่อน +2

    Mast❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      જ્યોતિબેન
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ambalalpatel1510
    @ambalalpatel1510 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ વિડીયો બનાવ્યો છે તમારે તો વાવણી પણ થઈ ગઈ અમારે તો વરસાદ પણ નથી આવ્યો મહેસાણા જિલ્લા વિજાપુર વિજાપુર

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આવશે આવશે ભાઈ કુદરત છે જ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Hacker-si9wl
    @Hacker-si9wl 3 หลายเดือนก่อน +4

    ભાઈ કાળી વાદલડી વાળો વિડિયો ખુબ જ વાયરલ થયો છે લોકોએ વિડિયો સ્ટેટ્સ માં મુક્યો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 3 หลายเดือนก่อน +1

    Sitaram bapu varshat vari geeyo vavni kari nakho time too time baki majamn

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ભરતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      હા હો એક દમ મજા માં આપ કેમ છો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx 3 หลายเดือนก่อน +1

    Jay jalaram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય જલારામ
      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @AjayMDT
    @AjayMDT 3 หลายเดือนก่อน +1

    Dada bovj sara cho bhagavan aapne lambi umar deee

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 3 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      બાપા સીતારામ અરવિંદભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @hiragauribhatt
    @hiragauribhatt 3 หลายเดือนก่อน +4

    જયશ્રી કૃષ્ણ કેમછો કાકા અને કાકી ને વાવણી થઈ ગઈ ભગવાનની મહેરબાનીથી પાક પણ સારોજ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના બીજું બટેટાવડા અને મરચા ના ભજીયા આહા આહા શું મજા આવે અને આ સીઝનમાં આવુજ ભાવેઅમે પણ ડુંગળીના અને પત્રીના ભજીયા કાલે બનાવેલ અને મરચા ના તો હોયજ અને હવે મારી બથીજ કૉમેન્ટ્સ ના જવાબ તમારા થકી રેગ્યુલર મળી જાય છે જેમ તમે કીધું હતું એમુજબ કે બથું રેગ્યુલર થઈ જશે હમણાં બધુજ નવું નવું કામસ રૂ કર્યું છે એટલે જવાબ દે વામાં થ થોડું મોડું થાય છે પણ હવે બધું સરખું થઈ ગયુ છે અને ખરેખર તમે કીધું હતુતે પ્રમાણે તમે કરી બતાવીયુ ખુબજ આનંદ થયો ધન્યવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ હીરગૌરી બેન
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
      હા અમારે તો જવાબ તરત જ આપવા હોય પણ કામ બોવ વધારે હોય તો જવાબ આપવા માં સમય લાગી જાય .
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ApsanaSalot
    @ApsanaSalot 3 หลายเดือนก่อน +1

    Kayu

  • @HansaGanesh
    @HansaGanesh 3 หลายเดือนก่อน

    ખૂ બ સરસ વાવણી કરી સરસ રીતે જય માતાજી ભાઈ અને બહેન સીતા રામ 🎉🎉❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @prabhakamaliya9923
    @prabhakamaliya9923 3 หลายเดือนก่อน

    સિતારામ બા દાદા 🙏
    તમારા વિડિયો હું રોજ જોવ છું બોવ સરસ હોય છે હું પૂના મહારાષ્ટ્ર થી જોવ છું મારું સાસરું મહુવા તરેડ ગામ છે.
    તમારું ગામ કયું છે દાદા તમારી વાડી કયા‌ છે તમે કહો અમે ગામડે આવશું તો તમને મળવા માટે આવવું છે બા દાદા 🙏

  • @RashmiShah-r7c
    @RashmiShah-r7c 3 หลายเดือนก่อน +1

    સીતારામ ભાઈ અને બેન🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg 3 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા થી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ તરુણભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      આપનું નામ અમે વિડિયો માં લઈ લીધું છે.

  • @MukeshsinhBSF
    @MukeshsinhBSF 3 หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી નકળંગ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @gaurangparmar100
    @gaurangparmar100 3 หลายเดือนก่อน +4

    સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે બટાકા વડા અને મરચા ના ભજીયા પણ સુપર બનાવ્યા છે ગૌરાંગ પરમાર અમદાવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ગૌરાંગ ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @varshasoni9599
    @varshasoni9599 3 หลายเดือนก่อน

    Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni moj

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ વર્ષાબેન

  • @shaileshvaghela8540
    @shaileshvaghela8540 3 หลายเดือนก่อน

    Sitaram.niru.ben.surt

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ નીરૂબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @sonalpaida8000
    @sonalpaida8000 3 หลายเดือนก่อน +3

    બટેટા વળા સરસ બનીયા માશી માશા રામરામને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @amishaghelani7007
    @amishaghelani7007 3 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી ખૂબ સરસ બટેટા વડા બનાવ્યા બા એ ને તમે ખૂબ સરસ વાવણી કરી તમે બધુ આલગ અલગ સરસ વાવ્યું સીતારામ 😊

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ અમિષાબેન
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 3 หลายเดือนก่อน +1

    JB🌧️🌨️🌧️🌨️🌧️🌨️🌧️

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 หลายเดือนก่อน +2

    સીતારામ રાધેશ્યામ like સાથે ઝાઝાથી. ખુબ સરસ ખેતીકામ વાવણીની ખુશી બટેટા વડાં મોજ vlog. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બધાયને.
    ધરમશી પટેલ મુંબઇથી.

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ધરમશીભાઈ પટેલ
      કેમ છો મજામાં
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
      જય દ્વારિકાધીશ

  • @virabhaimangukiya3988
    @virabhaimangukiya3988 3 หลายเดือนก่อน +1

    બાબુભાઈ માળવા થી વીરાભાઈ બોલું તમારે પાસે કેટલી જમીન છે

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      અમારે અલગ અલગ ૨૫ વીઘા જમીન છે.

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 3 หลายเดือนก่อน +2

    SitaRam! Sunder Drashya and bateta vada is a dream moj Beatiful! keep sharing please. Shobhana Solanki🥰❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @RajeshBaraiya-d1p
    @RajeshBaraiya-d1p 3 หลายเดือนก่อน +1

    Good

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @manusihora7622
    @manusihora7622 3 หลายเดือนก่อน +1

    વાહ બાબુ ભાઈ 🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ મનુભાઇ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @kitchenmagicwithsharmila9700
    @kitchenmagicwithsharmila9700 3 หลายเดือนก่อน +1

    Hu Delhi thi Kem chho bhai bhabhi maja ma ne hu Rajkot thi Delhi sasru

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      અમે તો એક દમ મજા માં. આપ કેમ છો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @arunamakwana5730
    @arunamakwana5730 3 หลายเดือนก่อน +1

    Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi ne comment ma lakhava nu modu thai to kharab no lagadta ne vavni tayar thai gai jamavat ne have to bataka vada ne marcha jamavat che ho aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 3 หลายเดือนก่อน +2

    જય માતાજી ભાવનગર થી કૈલાસબા કેમ છો મજામાં

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી કૈલાસબા
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @asgajera3462
    @asgajera3462 3 หลายเดือนก่อน +2

    Jay swaminarayan 🙏🏻🙏🏻
    Wahhhhh jamavat 6 ho

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય સ્વામી નારાયણ
      સીતારામ as gajera આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 3 หลายเดือนก่อน +1

    હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ સુરત થી કૈલાસ બેન બીલીપત્ર વાવો તો એટલે મારુ નામ બોલજો હો ભાઈ મસ્ત રીતે ગોટા દહીંનો અને પટ્ટી ભજીયા બનાવીયા મોઢામાં પાણી પાણી આવી ગયું વરસાદ નૂ બાકી હરહર મહાદેવ 🙏🌿🕉️🌹

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      હર હર મહાદેવ.
      કૈલાસબેન.
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ચોક્કસ
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @urvaprajapati3086
    @urvaprajapati3086 3 หลายเดือนก่อน +1

    kem cho dada ane baa
    amaru nam boljo
    nitya prajapati ane
    kokilaben mukeshkumar prajapati australia thi

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      હા જરૂર બોલીશું જોડાયેલ રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @BabubhaiVithani
    @BabubhaiVithani 3 หลายเดือนก่อน +1

    તમારા ગામ નુ નામ જણાવશો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી

  • @chandakothari8804
    @chandakothari8804 3 หลายเดือนก่อน +2

    વડા મસ્ત બનાવ્યા ગીતા બેન સરસ રસોઈ બનાવો છો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 หลายเดือนก่อน +1

    Ame hamna 4-5 divas pahela Mahuva aavya hata tya rasta ma kyay tamari vadi aave?

    • @nayanaghoda227
      @nayanaghoda227 3 หลายเดือนก่อน

      Tamaru gaam kayu?

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      અમારી વાડી શિહોર થી ટાણા રોડ પર બોરડી ગામ માં છે.

  • @hansharamesh4005
    @hansharamesh4005 3 หลายเดือนก่อน +3

    સિતા રામ કેમ છો મજા મા બટાટા વડા ની મોજ જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @vikrambapu1836
    @vikrambapu1836 2 หลายเดือนก่อน +1

    જય સીયારામ વાવણી ની વધાઈ શુભકામના માતાજી ની મહેર કાયમ રહો રામકુપા રહે એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 😊❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 3 หลายเดือนก่อน +2

    Jay shree krushana
    Nice video

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ.
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 3 หลายเดือนก่อน +2

    વિજયાબેન મહેતા ઉપલેટા વાહ ગીતાબેન બટેટા વડા ની મૉજ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી વિજયાબેન
      કેમ છો મજામાં ને.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 3 หลายเดือนก่อน +1

    બા દાદા વાવણી પતીગઈ ને બટાકા વડા ને મરચાં ના ભજીયા ખાવાની મજા આવીજાય વાડીએ બેસીને મોજપડી જાય દાદા સીતારામ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 3 หลายเดือนก่อน +1

    Sitaram Babu Bhai🙏 Vavni Ane Bateta Vada Ni Moj Wah 👌Ranjit Bhai Mori (Budhel)

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ રણજીત ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @jyotipatel7453
    @jyotipatel7453 3 หลายเดือนก่อน +2

    Sitaram Dada ba btaka.vada khavanu mn thai gyu😋

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ જ્યોતિબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.

  • @jigarbarot1764
    @jigarbarot1764 3 หลายเดือนก่อน +1

    સીતારામ
    સીતારામ
    સીતારામ
    સીતારામ
    સીતારામ કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 3 หลายเดือนก่อน +2

    Sitaram Bhai ❤ from alang.

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      જય માતાજી ભરતભાઈ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @jaluvaland6272
    @jaluvaland6272 3 หลายเดือนก่อน +1

    સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ જ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ રેખાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 3 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ
      કેમ છો મજામાં ને

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 3 หลายเดือนก่อน +1

    જય માતાજી બાપુ ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @rktejani9998
    @rktejani9998 3 หลายเดือนก่อน +2

    સીતારામ કાકા🎉

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં ને

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 3 หลายเดือนก่อน +3

    વાહ મોજ બટેટા વડા

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      જય માતાજી યુવરાજસિંહ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      સીતારામ
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kishogohil1990
    @kishogohil1990 3 หลายเดือนก่อน +1

    Sitaram bhai kishor Gohil Bhavnagar amari senal se bhavesh Gohil vlog

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખૂબ સરસ.ખુબ આગળ વધો એવી શુભકામના .

  • @GohilYashpalsinh-h8u
    @GohilYashpalsinh-h8u 3 หลายเดือนก่อน +1

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી રઘુવીર સિંહ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu 3 หลายเดือนก่อน +1

    Sitaram ben bhai majama mast villoges che tamaru Surat thi varsha 😅

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ વર્ષાબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan 3 หลายเดือนก่อน +2

    સરસ વિડિયો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ વનાભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @sumitrapatel1828
    @sumitrapatel1828 3 หลายเดือนก่อน +1

    તમને બટાકા વડા બનાવતા જોઈ મારા mammy યાદ આવી ગયા .

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @pareshsolanki9813
    @pareshsolanki9813 3 หลายเดือนก่อน +1

    અષાઢી બીજ આવે તો એના માટે તમારે સુ કેવા માગો છો દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      સીતારામ
      ચોક્કસ જેવો સમય મળશે આવો વિડિયો બનાવીશું .
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @geetahakani9530
    @geetahakani9530 3 หลายเดือนก่อน +1

    Kem Cho Sita Ram Jamavat Batatavadama Padi Ho

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ ગીતાબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      અમે તો એક દમ મજા માં આપ કેમ છો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 3 หลายเดือนก่อน +2

    Batatavada ni moj chhe

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 หลายเดือนก่อน +1

    સીતારામ..દાદા..દાદી..જય..રામદેવપીર

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      જય રામદેવપીર

  • @nileshranpariya8031
    @nileshranpariya8031 3 หลายเดือนก่อน +2

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @muktagondalia1901
    @muktagondalia1901 3 หลายเดือนก่อน +1

    મનિષા આફરિકા મને બિયા મોકલશો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ મનીષાબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આફ્રિકા તો બોવ દૂર પડી જાય.
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 หลายเดือนก่อน +2

    Batakavada ni moj vaah

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @merrakesh4815
    @merrakesh4815 3 หลายเดือนก่อน +1

    ઓણ સીંગ નુ વાવેતર વધાછે બધેય

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      હા હો આપની વાત એક દમ સાચી છે.

  • @kishordabhi8691
    @kishordabhi8691 3 หลายเดือนก่อน +2

    Va

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @omdevsinhsarvaiya644
    @omdevsinhsarvaiya644 3 หลายเดือนก่อน +1

    તમારું કયું ગામ છે જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @MeetKamejaliya-sr9dr
    @MeetKamejaliya-sr9dr 3 หลายเดือนก่อน +1

    તમારું ગામ ક્યૂં છે

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 3 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @manishdave4660
    @manishdave4660 2 หลายเดือนก่อน +1

    સીતારામ
    બાબુભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nitarathod9025
    @nitarathod9025 3 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા દાદી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ નીતાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 3 หลายเดือนก่อน +1

    સીતારામ બા દાદા ❤

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @rathodjitu175
    @rathodjitu175 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ કાકા 🙏🌾🥀🌹👏👌👍

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @rajeshm1820
    @rajeshm1820 3 หลายเดือนก่อน

    ગઢડા સ્વામીના. રાજુભાઈ સુથાર.. સીતારામ દાદા. વાવણી થઈ ગઈ તમારે. ખુબ સરસ. લાપસી ના આંધણ મૂકો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ રાજુભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      હા હો આપની વાત એક દમ સાચી છે.
      ચોક્કસ લાપશી બનાવીશું
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @merrakesh4815
    @merrakesh4815 3 หลายเดือนก่อน +1

    જય માતાજી કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @BabubhaiVithani
    @BabubhaiVithani 3 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ

  • @ApsanaSalot
    @ApsanaSalot 3 หลายเดือนก่อน +1

    Tmaru gam

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @hansahansa8941
    @hansahansa8941 3 หลายเดือนก่อน +1

    સીતા રામ🙏

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 3 หลายเดือนก่อน +1

    🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ

  • @KuldeepRoriya
    @KuldeepRoriya หลายเดือนก่อน +1

    સરસ😊

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @GeetaVyas-kj9jt
    @GeetaVyas-kj9jt 3 หลายเดือนก่อน +1

    Siitaram

    • @Blvadivlog
      @Blvadivlog  2 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jayamaa7408
    @jayamaa7408 3 หลายเดือนก่อน

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Saru. Varad. Tayi. Gayo. To. Ok. Bay

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @manusihora7622
    @manusihora7622 3 หลายเดือนก่อน +2

    ગોટા જોઈ મોમાં પાણી
    આવી ગયું વાહ...મોજપડી ગય..

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      સહકાર આપતા રહેજો મનુભાઈ

  • @mandabentank4727
    @mandabentank4727 3 หลายเดือนก่อน +1

    ગીતા બેન જય શ્રી સ્વામિનારાયણ બટાકા વડા સરસ રીતે બનાવ્યા હુ તમારા બધાજ વિડ્યો જોવ છુ હો બેન

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય સ્વામી નારાયણ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @yessolanki2435
    @yessolanki2435 3 หลายเดือนก่อน

    રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ અશોકભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      કેમ છો મજામાં ને.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @varshasoni9599
    @varshasoni9599 3 หลายเดือนก่อน

    Baa ye mast bateta vada ne bhajiya banavya varsad nu vatavaran wadi nu kam vavni karo ne meethi bhukh lage ho moj baa aviye jamava sugandh avi vada ni😂

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน +1

      સીતારામ
      ચોક્કસ આવો ને .અમને આનંદ થશે.
      હા હો આપની વાત એક દમ સાચી છે.

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 3 หลายเดือนก่อน

    બાબુભાઈ સરસ વાવણી થઈ ગઈ અને બટેટાવડા ની મોજ કરો ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી ભૂપેન્દ્ર સિંહ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 3 หลายเดือนก่อน

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ નાગજીભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @meenapandya2622
    @meenapandya2622 3 หลายเดือนก่อน +2

    Saras bansviya bateka vada

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @Dharajiyajaggdishbhia.mer256
    @Dharajiyajaggdishbhia.mer256 3 หลายเดือนก่อน

    વિડીયો કોણ ઉતારે એને બતાવો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      વિડિયો મારો મોટો દીકરો જ ઉતારે છે..

  • @ninty6
    @ninty6 3 หลายเดือนก่อน

    Oil vadhare rakho to fati na jai tarai ne upar aavi jai masi

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની વાત એક દમ સાચી છે.
      પણ અમુક એમ કે તેલ ઓછું નાખો એટલે .

  • @rajubhaimakvana1587
    @rajubhaimakvana1587 2 หลายเดือนก่อน

    Ha moj ha