જાણો, જીવનશૈલી વિકારના રોગો થવાના કારણો । વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા । Ayurvedic Lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 124

  • @chauhannita3149
    @chauhannita3149 ปีที่แล้ว +3

    ખુબ સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ આભાર સરસ ઈન કનૈયા

  • @umangnayak
    @umangnayak 9 หลายเดือนก่อน

    Khub saras

  • @chauhannita3149
    @chauhannita3149 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર. સરસ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 ปีที่แล้ว +2

    અભિનદન સાહેબ સરસ વાત છે પણ કોઈ ને કરવુ નથી

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      ધન્યવાદ ભુપતભાઇ, આપણે સૌએ સાથે મળી સૌના આરોગ્ય માટે આ કામ કરવાનું છે, જો આપને ગમ્યું હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. 🙏 જય આયુર્વેદ 🚩

    • @malaybhatt1688
      @malaybhatt1688 ปีที่แล้ว

      ​@@aayulifeમ

  • @jagdishmodha121
    @jagdishmodha121 ปีที่แล้ว +1

    Khub Sara's

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @gunvantkotecha2982
    @gunvantkotecha2982 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ માર્ગદર્શન આપવા માટે આભાર. આર્યુવેદ અનુસાર રોગો ના મૂળ કારણો,અને તેના ઉપાય સરસ સમજાવ્યા.
    અગ્નિ પ્રબળ કરવા અને નું માર્ગદર્શન કે તેનો વિડિયો હોય તો જણાવવા વિનંતી.
    જય આર્યુવેદ.,🙏🙏

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว +2

      ધન્યવાદ 🙏 જય આયુર્વેદ. આ વિડિયો જુઓ 👇
      th-cam.com/video/Ufz5B7vPT8g/w-d-xo.html

    • @gunvantkotecha2982
      @gunvantkotecha2982 ปีที่แล้ว

      @@aayulife Thanks for quick reply.🙏

    • @samarthpandya7838
      @samarthpandya7838 11 หลายเดือนก่อน

      Thank you very much for giving good information.

  • @rajsinhrathod4616
    @rajsinhrathod4616 ปีที่แล้ว +2

    ધન્યવાદ સાહેબ.

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      જય આયુર્વેદ 🙏

  • @rajeshpatel3584
    @rajeshpatel3584 2 ปีที่แล้ว +1

    Dr Mahendra sinhji, My best wishes Rajesh Patel, Kalsar Pidilite

  • @chauhannita3149
    @chauhannita3149 ปีที่แล้ว

    સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ અભિનંદન

    • @aayulife
      @aayulife  หลายเดือนก่อน

      🙏🚩

  • @ashapatel9271
    @ashapatel9271 ปีที่แล้ว +1

    thank you very much

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @devabhairavaliya3024
    @devabhairavaliya3024 3 ปีที่แล้ว +2

    સરસ માહિતી છે

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @sarasvativasava1222
    @sarasvativasava1222 ปีที่แล้ว +1

    Sir Mane thayroid che to mare chu karavu

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા આવી થાઈરોઇડની સારવાર મેળવી શકો છો.
      (રોગ અને તેનો નિર્ધારિત વાર)
      જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
      👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
      👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
      👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
      👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
      👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
      👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
      ⛔ ખાસ સૂચના⛔
      👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
      (2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
      (3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
      (4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
      ☘️ આવવા માટે સરનામું -
      અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      📲 હેલ્પલાઇન નંબર 7284828282

  • @hiteshgohil3879
    @hiteshgohil3879 ปีที่แล้ว +1

    Thanks sir great speech

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ 🚩🕉

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 ปีที่แล้ว +1

    Very very nice

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      Thank You, જય આયુર્વેદ 🙏

  • @parasparmar8677
    @parasparmar8677 ปีที่แล้ว +1

    Saheb mane heart' ma pain thai jyare jyare
    Hu hotel khau tyare
    Mane suggest karo hu su kqru

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @FatemaKapasi-k8p
    @FatemaKapasi-k8p 11 หลายเดือนก่อน

    Mane thyiod che ane kabijayt thy ane mathu dhukhe che to su Karu

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 ปีที่แล้ว +1

    જય માતાજી સાહેબ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય માતાજી 🚩 જય આયુર્વેદ 🕉

  • @manjulasundavadra8345
    @manjulasundavadra8345 ปีที่แล้ว +1

    Thank you

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ 😊🚩

  • @ashakandoliya2284
    @ashakandoliya2284 ปีที่แล้ว +1

    Saheb. Shu. Kensr. Mti. Shke. Che. To. Plij. Mne. Jvab aapsho

  • @partapsinhgohil8136
    @partapsinhgohil8136 3 ปีที่แล้ว +1

    Good work saheb

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @dodiyaashwin643
    @dodiyaashwin643 ปีที่แล้ว +1

    Sr santan mate no koy upay se
    Mari patni ni ivf tritment karavi toy fel thya se

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140*
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા ปีที่แล้ว +1

    ખુબ સરસ વાત કરી સાહેબ કોરોના માં ખુબ સેવા કરી તમે ભગવાન છો 🙏🙏

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @niharikapatel1461
    @niharikapatel1461 ปีที่แล้ว +1

    Sugar (Diabities) ni Davaa batavo

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આપ આષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે ડાયાબિટીસની સારવાર કરાવી શકો છો..
      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      જય આયુર્વેદ 🙏

  • @kailashpatelkailashpatel7304
    @kailashpatelkailashpatel7304 ปีที่แล้ว +1

    Good

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ.

  • @pathubhaideravaliya5845
    @pathubhaideravaliya5845 6 หลายเดือนก่อน

    હેપેટાઇટીસ બી માટે કોઈ ખાસ ઉપાય છે

  • @narsinhbhaikatara8849
    @narsinhbhaikatara8849 ปีที่แล้ว +1

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @jiteshchauhan6771
    @jiteshchauhan6771 3 ปีที่แล้ว +5

    કાનમાં થતા અવાજની દવા બતાવો સાહેબ 🙏🙏 બહુ જણા હેરાન હેરાન છે હુ પણ 🙏😢😢

    • @TheRihen
      @TheRihen 11 หลายเดือนก่อน

      બૈધનાથ "બિલ્વ તેલ" પ્રયોગ કરો,

  • @jesingbhaiparmar7276
    @jesingbhaiparmar7276 ปีที่แล้ว +1

    Sloko ni jarur nathi ..gujarati ma samwad karo to bahu saru. Thank s

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આપને વિનંતી છે કે આખો વિડિયો જુઓ, બધી જ વાત સરળ ગુજરાતીમાં જ છે.. જ્યા કોઈ સંદર્ભ આપવાનો હોય ત્યા શ્લોક સાથે વાત સમજાવી છે. 🙏 જય આયુર્વેદ

  • @bhikhuchuchar1671
    @bhikhuchuchar1671 3 ปีที่แล้ว +2

    Supar

    • @kayansakariya4655
      @kayansakariya4655 3 ปีที่แล้ว +1

      Kabajiyat Mate

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว +1

      🙏 જય આયુર્વેદ

    • @goswamiyogeshpari15
      @goswamiyogeshpari15 9 หลายเดือนก่อน

      સરસ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ❤❤❤મારા જેઠાણી ને કેન્સરની બીમારી છે ત્રીજા ટેજનુ છે પેડુમાં પાણી છે જેરી તો શુ કરવુ મારુ ગામ કરજાળા સા કુંડલા નુ છે તેજણાવશો ❤❤❤

  • @chauhannita3149
    @chauhannita3149 ปีที่แล้ว +1

    🙏🌹🙏🙏🙏🌹

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @sureshkumarparmar4487
    @sureshkumarparmar4487 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ મજાની વાત કરી સર

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @govindbhaiparmar1043
    @govindbhaiparmar1043 ปีที่แล้ว +1

    મને સુગર છે સારવાર માટે તમને કયા સંપક કરવો

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે સારવાર માટે આવી શકો છો..
      (રોગ અને તેનો નિર્ધારિત વાર)
      જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
      👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
      👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
      👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
      👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
      👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
      👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
      ⛔ ખાસ સૂચના⛔
      👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
      (2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
      (3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
      (4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
      ☘️ આવવા માટે સરનામું -
      અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      📲 હેલ્પલાઇન નંબર 7284828282

  • @therushisatpada9273
    @therushisatpada9273 3 ปีที่แล้ว +2

    Mahendra sinh na short video banavo statas jeva....jaldi loko joy shake ane send kari shakay ava

    • @saiilesh1767
      @saiilesh1767 ปีที่แล้ว +1

      સાચું પણ અત્યારે માણસો ને આયુર્વેદ નથી ગમતું એલોપથી ના ગુલામ બનવું છે !! અફસોસ🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      આપનું સૂચન ખૂબ જ યોગ્ય છે, ચેનલ પર હવે શોર્ટ વિડિયો પણ ઉપલબ્ધ છે.. આપ જોઈ શકો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, મિત્રોને શેર પણ કરો.. 🙏

    • @saiilesh1767
      @saiilesh1767 ปีที่แล้ว

      @@aayulife syure saheb

  • @jitusuchak2090
    @jitusuchak2090 ปีที่แล้ว +1

    I want reduce my weight. Will you please help me?

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      Yes, You can visit here.. 👇
      રવિવારે ઓબેસિટીનાં દર્દીઓ જુએ છે..
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @parmarjayesh1555
    @parmarjayesh1555 ปีที่แล้ว +4

    તમે આર્યુવેદ આચાર્ય છો અને તમે યોગાચાર્ય અને દિવ્ય આત્મા છો તેવું અનુભવ થાય છે તમને સુરત હમણાં કથા નો વિડિઓ જોયો

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ.. જો આપને વિડિયો ગમ્યો હોય તો અન્ય મિત્રોને પણ શેર કરશો. 🙏

  • @chauhannita3149
    @chauhannita3149 ปีที่แล้ว +1

    મારી મા ટેજાણવા. મયુ. મારા માટે ભઞવાન છે ખુબ ખુબ આભાર

  • @komalsanathara4
    @komalsanathara4 3 ปีที่แล้ว +1

    Body nu jer bar kadhava mate ayurvedic upchar batavo

    • @khuntharshil5328
      @khuntharshil5328 2 ปีที่แล้ว

      Classical panchkarma is best for this.. 🙏👍

  • @kevalkodiyatar8429
    @kevalkodiyatar8429 3 ปีที่แล้ว +2

    જય આયૂવેદ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @imranchhipa6425
    @imranchhipa6425 3 ปีที่แล้ว +4

    वैद्य साहेब आपणे बधा मलिने ऐक गामडु वसावीये आपणी साथे हुं पण रहेवा आविश

  • @ramjibhaivaghela2303
    @ramjibhaivaghela2303 ปีที่แล้ว +1

    સરસ

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @DivyeshPatel-cl5md
    @DivyeshPatel-cl5md 3 ปีที่แล้ว

    Rogo vise janavyu sarvar to janavij nai. Mara bhai. Tane page padu. Have to batav. Sarvar kem karvi

  • @ashakandoliya2284
    @ashakandoliya2284 ปีที่แล้ว +1

    Saheb. Mara. Bnevi. Ne.kensar. Che. To.shu. Te. Mti. Skeche. Plij. Mne. Tartaj. Jjvab. Aapsho. Plij. Temne. Khubj. Tàklif. Che

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว +1

      આશા બેન, નમસ્કાર..
      આયુર્વેદ અનુસાર કેન્સરની સારવાર થાય જ છે.. તમે, આપના બનાવીને સારવાર માટે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા , ભાવનગર. મોકલી શકો છો..
      ત્યા શુક્રવારે કેન્સરના દર્દીઓ જોવામા આવે છે..
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓ ને પ્રવચન ની મોટા ભાગ ની માહિતી ધ્યાન માં હોઈ તેઓ ને હવે પછી સવારે ૭:૩૦ કલાકે થી સાહેબ તપાસવાનું શરૂ કરશે, તેમજ દવા પણ સાથે મળી જશે. (તેમને પ્રવચન માં બેસવું ફરજિયાત નથી)
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂર થી આવવા વાળા દર્દી આગળ ના દિવસે સાંજે અથવા રાત્રે આવી ને હોલ માં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દી એ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓ એ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      અથવા ઉના ખાતે વૈદ્ય પાંચાભાઈ દમણિયા પાસે પણ જઈ શકો છો..
      સરનામુ 👇
      'આરોગ્ય મંદિર'
      ગોકુલનગર સોસાયટી,
      મહોબત્ત બાગ રોડ, ઉના
      જિલ્લો - ગીર સોમનાથ
      પિન - 362460
      મંગળવાર - કેન્સર
      શનીવાર, રવિવાર અને સોમવારે અન્ય રોગ

  • @vijayshah7015
    @vijayshah7015 3 ปีที่แล้ว +1

    Doctor no mobile no tatha clinic Addres time janvso

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @yakshthakor8470
    @yakshthakor8470 3 ปีที่แล้ว +1

    Thanksu

  • @nikitathakar7760
    @nikitathakar7760 2 ปีที่แล้ว +2

    Mane thyroid che nd gas thai jay che

  • @parulsodha3084
    @parulsodha3084 ปีที่แล้ว +1

    મને સુગર છે અને ૩ ટાઇમ ઇન્સ્યુલીન લેવું પડે છે તો શું આનો ઈલાજ શક્ય છે??

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ મળી શકાશે.. બુધવારે ડાયાબિટીસની સારવાર માટે જવાનું હોય છે, બધી જ માહિતી ઉપરની કમેન્ટમાં આપેલી છે.

  • @varshavadhiya9407
    @varshavadhiya9407 ปีที่แล้ว

    કાનમા અવાજ આવે છે દવા બતાવૉ.

  • @sarthakrajyaguru9173
    @sarthakrajyaguru9173 2 ปีที่แล้ว +2

    🙏🕉❤

  • @ketakichauhan3240
    @ketakichauhan3240 3 ปีที่แล้ว

    Good morning sir nice information god bless always 🙏🙏Mari baby Talaja job Kare chhe tyani life style bahu Sari chhe i love kathivad love and respect from Patan north Gujarat 🙏🙏

  • @hakubhaikarmatiya8484
    @hakubhaikarmatiya8484 3 ปีที่แล้ว +1

    जय आयुर्वेद
    जय गौमाता

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @amratbhaidarji6831
    @amratbhaidarji6831 10 หลายเดือนก่อน

    મારે અગ્નિ મંદ હદયની 4 નસો બ્લોક છે કબજિયાતની અસર બેઠાડુ જીવન છે કયો ઉપચાર કરવો વિશ્વ ખોલવા માટે ઉપચાર કયો લેવો એ ઈલાજ જય માતાજી મારી ઉંમર 52 ઉપચાર

    • @SHAILESHBARAIYA-wb1hn
      @SHAILESHBARAIYA-wb1hn 6 หลายเดือนก่อน

      જમ્યા પછી પાણી પીવાનું બંધ કરી દો

    • @dharmendrajoshi6964
      @dharmendrajoshi6964 4 หลายเดือนก่อน

      Arjun છાલ નો ઉકારો કરીને પીવો દુધીનો રસ પીવો

    • @aayulife
      @aayulife  หลายเดือนก่อน

      જય આયુર્વેદ 🙏🚩
      એક વાર આષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા રુબરુ મળી જવુું

  • @kishorsinhsodha4309
    @kishorsinhsodha4309 8 หลายเดือนก่อน

    B.p.170 આવતી હોય તો સુ કરવુ

  • @nathubhaivekariya1976
    @nathubhaivekariya1976 ปีที่แล้ว +1

    ૯૭૨૬૫૫૯૮૩૬

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @vinaychava1027
    @vinaychava1027 ปีที่แล้ว

    આંખના પડદા ની સારવાર આપણા આયુર્વેદમાં થઈ સકે છે તો જણાશો

    • @hasubengoda3648
      @hasubengoda3648 ปีที่แล้ว +1

      ખૂબ જ સરસ માહિતી આપી.

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      ધન્યવાદ, જય આયુર્વેદ 🙏

    • @sangeetapatel3978
      @sangeetapatel3978 ปีที่แล้ว

      મને પણ જણાવશો 👆🏿

  • @DivyeshPatel-cl5md
    @DivyeshPatel-cl5md 3 ปีที่แล้ว

    Are bhai su karvu aeto janav. 30 minute thi aa thay aa thay karye rakhyu pan aenathi bachvi kevi rite aeto kidhuj nai.

    • @saiilesh1767
      @saiilesh1767 ปีที่แล้ว

      Bhai mahendrashin saheb na bijaa video sambhlo A To Z solution aapelu j che !!

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 ปีที่แล้ว +1

    મારા પગમાં ખાલી ચડે રાખો

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      તમે એકવાર, અષ્ટાંગ આયુર્વેદ ધામ ખાતે વેદ મહેન્દ્રસિંહને રૂબરૂ મળી લો. વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @alpesh3739
    @alpesh3739 ปีที่แล้ว +1

    Supar

    • @aayulife
      @aayulife  ปีที่แล้ว

      🙏 જય આયુર્વેદ

  • @rekhadobariya8791
    @rekhadobariya8791 ปีที่แล้ว +1

    🙏🕉🕉🙏