ઈતિહાસ મા અમર બની જાય એવી ભારતની નારીયુ || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ઇતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ
    ભારતની નારી સતી સીતાજી એવા
    14 વર્ષ એણે વનમાં વિતાવ્યા
    ધરતી મા ના ખોડલે સમાય એવી ભારતની નારીઓ
    ભારતની નારી સતી સંગાવતી એવા
    કુવર ચલૈયા ને ખાંડણીયા ખાયડો
    હરખેથી હાલરડા ગાય એવી ભારતની નારીયુ
    ભારતની નારી સતી તોરલ દે એવા
    જેસલ ની નાવ ને મધદરીએ તારી
    પલમાં જેસલપીર બની જાય એવી ભારતની નારીઓ
    ભારતની નારી સતી સાવિત્રી એવા
    સત્યવાન જીવ માટે યમની પાછળ હાલ્યા
    યમરાજને પાછા વાળી દે એવી ભારતની નારીઓ
    ભારતને નારી સતી અનસુયા એવા
    ત્રણેય દેવ આવ્યા પરીક્ષા લેવા
    પલમાં કરાવે પઈ પાન એવી ભારતની નારી
    ભારતની નારી સતી મીરાબાઈ એવા
    સત ને કારણે એને ઝેરને આરોગ્ય
    ઝેરના અમૃત કરે ભગવાન એવી ભારતની નારીઓ
    ભારતની નારી સતી શકુબાઈ એવા
    સત ને માટે એ તો ઓરડીએ પુરાણા
    પાણીના ભરે ભગવાન એવી ભારતની નારી
    all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan
    .#radheradhekirtan #radhekrishna #ગુજરાતીકીર્તન ##satsangkirtan #radheradhe #song #vairalsong #viralvideo
    radhe radhe kirtan
    gujrati kirtan
    satsng
    radhe krisna
    radhe radhe
    kirtan
    ➡️ vlog yt ch : #mrdevatahir
    ➡️ jaldi સબસક્રાઈબ kari Nakho jao 🩷
    ➡️હજી ઘણા લોકો નવા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર 🩷👍🏻
    ⏩️જય શ્રીકૃષ્ણ રાધે રાધે🩷💝.

ความคิดเห็น • 3