🚂 **RPFની તેજ કામગીરી: 'અમાનત' અને 'જન જાગરણ' ના જબરદસ્ત કારનામા!** 💼📱💰

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
  • RPF વડોદરા અને ભરુચ પોસ્ટની સતર્કતા પછી, ટ્રેનમાં ભૂલાયેલા 💼 *રૂ. 1500/-, 2000/- બેગ**, 📱 **રૂ. 5000/- અને 13500/- મોબાઈલ* મુસાફરોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા.
    આ સાથે 'જન જાગરણ' અભિયાન હેઠળ RPF મુસાફરો અને રેલ્વે નજીક વસતા નાગરિકોને ટ્રેન અકસ્માતો, ચોરી અને અન્ય જોખમો વિશે જાગૃત કરી રહી છે. 🚉👮
    #safetyfirst #RPFIndia #OperationAmanat #RailwaySafety #JanJagran 🚨
    📢 *શું તમે પણ રેલવે મુસાફરી દરમિયાન સતર્ક રહો છો?👇 Commentમાં જણાવો!*

ความคิดเห็น •