Deaf Couple's Pani Puri Stall : બોલી કે સાંભળી ન શકતાં પતિ-પત્ની કઈ રીતે ચલાવે છે દુકાન?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • #indiansteetfood #streetfood #deaf #couple
    આ યુગલ મૂકબધિર છે એટલે તેમને કોઈ નોકરી નહોતું આપતું, એવું તેઓ કહે છે. જોકે એનાથી તેઓ હતાશ ન થયાં, છેવટે તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો. તેઓ આજે પગભર થઈને ખુશ છે, પણ અહીં સુધીની તેમની સફર સરળ ન હતી. જુઓ કઈ રીતે બોલી કે સાંભળી ન શકતો આ પરિવાર પોતાનો ધંધો ચલાવે છે.
    અહેવાલ - અનઘા પાઠક
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 5

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 ปีที่แล้ว

    BIG SALUTE FOR THIS MEN AND WOMEN..... KEEP IT ❤️

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન સરસ કામ કરી રહ્યા છો ભાઈ અને બહેન આગળ વધે એવી પ્રાર્થના ભગવાન શિવ ને

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official ปีที่แล้ว

    Very good 👍👏

  • @altafhusenshaikh8241
    @altafhusenshaikh8241 ปีที่แล้ว

    Good. Very good.

  • @vijaygokani213
    @vijaygokani213 ปีที่แล้ว

    Hindi movie KOSHISH