કાનો પૂછે રાધા શેનો રે શોખ છે🙏નીચે લખેલું છે🙏જોરદાર નવું રાધા કૃષ્ણ ભજન🙏Vibha Yashwant Vora

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025
  • કાનો પૂછે રાધા શેનો રે શોખ છે🙏નીચે લખેલું છે🙏જોરદાર નવું રાધા કૃષ્ણ ભજન🙏Vibha Yashwant Vora
    કાનો પૂછે રાધા શેનો રે શોખ છે
    શેનો રે શોખ રાધા સેનો રે શોખ છે
    કાનો પૂછે...
    રાધા કહે મને મોરલીનો શોખ છે
    મીઠી મીઠી મોરલી વગાડ મારા વાલા
    કાનો પૂછે....
    રાધા કહે મને ચુંદડી નો શોખ છે
    નવરંગ ચુંદડી ઓઢાડ મારા વાલા
    કાનો પૂછે....
    રાધા કહે મને ચૂડલા નો શોખ છે
    ચુડેલાનો રણકાર હોય તારા નામનો કાનો પૂછે.......
    રાધા કહે મને ઝાંઝરનો શોખ છે
    ઘૂઘરી નો રણકાર હોય મારા નામનો
    કાનો પૂછે......
    બોલો રાધા તમને શેનો રે શોખ છે
    કાનો પૂછે રાધા ને શેનો શોખ છે
    રાધા કહે મને નથની નો શોખ છે
    નથની રે હોય વાલા તારા તે નામની કાનો પૂછે...
    રાધા કહે મને ટીલડી નો શોખ છે
    તારા તે નામની ટીલડી લગાવુ
    કાનો પૂછે.......
    હૃદયમાં રાખી લે આજ મરાવાલા
    કાનો પૂછે રાધા ને શેનો રે શોખ છે
    કાનો પૂછે બોલો રાધા તમારા શોખ પૂરા કરું
    કાનો પૂછે રાધા ને શાનો રે શોખ છે
    કાનો પૂછે.......
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    #kanopucheradhashanoreshokhche
    #nichelakheluche
    #jordarnavuradhakrishnakirtan
    #vibhayashwantvora
    #કાનોપૂછેરાધાશેનોરેશોખછે
    #નીચેલખેલુંછે
    #જોરદારનવુંરાધાકૃષ્ણકિર્તન
    #gujaratibhajan
    #satsangibhajan
    #lakhansathe
    #ગુજરાતીભજન
    #સત્સંગીભજન
    #લખાણસાથે
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    My TH-cam Family 🙏🙏
    Jai Shree Krishna 🙏🙏
    Radhe Radhe 🙏🙏🙏
    હું તમને નવું રાધા કૃષ્ણ ભજન સંભળાવી રહી છું..પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
    લગ્નગીત
    ગુજરાતી ગીત
    ભજનો
    ધૂનો
    ભક્તિપદો
    દેશભક્તિગીતો
    સ્વાગત ગીતો
    હિન્દી ગીતો.
    બાળગીત
    હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
    આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
    Thanks For Watching
    જય શ્રીકૃષ્ણ
    રાધે રાધે
    .............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
    ............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏

ความคิดเห็น • 21

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 23 ชั่วโมงที่ผ่านมา

    33👍 ખૂબ સરસ ભજન🎉🎉🎉🎉
    જય શ્રી કૃષ્ણ🌺 🌼🌺🌼🌺
    રાધે રાધે🌹🌹🌹🌹🌹

  • @anitajikabhajan6085
    @anitajikabhajan6085 23 ชั่วโมงที่ผ่านมา

    Bahut hi pyara bhajan sunaya sapne 🙏❤️
    Radhey Radhey 🙏🌺

  • @maabhagwatitara8057
    @maabhagwatitara8057 วันที่ผ่านมา

    jai shree radhe krishna🙏🙏sundar bhajan👌👌🌹🌹❤🌺👍👍

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏 ખુબ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

  • @FASHIONNFINERYBYREET
    @FASHIONNFINERYBYREET วันที่ผ่านมา

    Jai Shree Radhe Krishna 🙏👌
    Wahh bohot badhiya bhajan
    Sunaya aapne bohot sundar
    Prastuti 👌

  • @sheelvantiranasupportid3947
    @sheelvantiranasupportid3947 วันที่ผ่านมา

    8lk Jay Ho Shri Radhe Krishna 🙏🏻🙏🏻🙌🏻bahut Hi Pyari Awaz mai bahut Hi manmohak bhajan sunaya bhen 🌷🌷👍🏻👍🏻👌🏻👌🏻🌷🌷👍🏻👍🏻✅️✅️🌷🌷🌷👍🏻👌🏻😊😊😊😊😊😊😊👍🏻🌷🌷🌷

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 15 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ સુંદર કીર્તન સંભળાવ્યું બેન 🎉

  • @spiritualsangamyug
    @spiritualsangamyug วันที่ผ่านมา

    Good afternoon sister Vibha ji🙏🙏 ✌️✌️🧿🧿✌️✌️

  • @hemajoshi153
    @hemajoshi153 วันที่ผ่านมา

    Lk 29, ✳️ Jai shree Radhe Krishna 🌺🙏🌺 bahut pyara Bhajan sunaya aapne dear Sister pyari aawaj mein manmohak Prastuti aapki bahut accha laga sunkar ❤️❤️ Great performance as always 🌟 BEAUTIFUL PRESENTATION ✳️ Radhe Radhe 🌺🙏🌺

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 20 ชั่วโมงที่ผ่านมา

    Jordar 😅

  • @geetatripathi6608
    @geetatripathi6608 18 ชั่วโมงที่ผ่านมา

    69 like ❤ Jai shree krishna ❤ bahut sundar Bhajan ki prastuti ♥️

  • @spiritualsangamyug
    @spiritualsangamyug วันที่ผ่านมา

    Thanks sister vibha ji radhe Radhe ji stay blessed all of you ji 🙏