સનાતન ધર્મ ની જય હો પૂ.મોરારી બાપુએ આટલી બધી કથા કરી, આપણે તેની આટલી બધી કથા સાંભળી, પણ એક વાત કહેતા દુઃખ થાય છે...જે જાતિ સનાતન ધર્મ ના અનેક મંદિરો તોડી નાખ્યા તેના માટે એક પણ શબ્દ બોલતા નથી સાંભળ્યા ઉલટાની તેની ધૂન અને કલાકારો તેના ગીતો ગાય તો તેને પ્રોત્સાહન આપતા જોયા છે. અયોધ્યામાં રામ મંદિર માટે પણ જોઈએ તેવી મહેતન કરી નથી... તો બાપુ ને વિનંતી છે કે સ્વામિનારાયણ વાળા નડતા નથી તેલતા વિધર્મી નડે છે તેના માટે આપ અભિયાન ચાલવી ને આપજ એક સનાતન ધર્મ ની રક્ષા કરી શકો તેમ છો....
સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરમાં રહેલ પવિત્ર હનુમાનજીની સ્થપના સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર સાધુ ગોપાલાનંદસ્વામી એ કરી હતી , વિચારો સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ સાક્ષાત દેવી-દેવતાઓને પધરાવતા હોય એટલું સમર્થ હોય તો મહારાજના દૈવત ની તો શું વાત જ કરવી...
Sahajanand maharaj jate purna purshottam prabhu e tachli aangli na nakh par dharan karel Govardhan . Giriraj dharan prabhu krishna na sharne jay che spast shiksapatri ma lakhyu che k nitya Krishna bhagvan nu smaran karo to direct krishna bhagvan ne h bhajo ne
@@bhaveshitaliya5778 સાચી શિક્ષાપત્રી વાચી હોત તો ભાન પડત પ્રથમ શ્લોક માં જ સહજાનંદ એ અનાદી પરમેશ્વર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ નું ધ્યાન ધરી તેઓ ના શરણે જાય છે
હુ બધા સવામી ને કેવા માગુ છુ સવામી નારાયણ ને માનુ કેવલ મારા પુણૅ પરષોતમ ભગવાન ઠાકર નો અવતાર છે અને ધમૅદેવ અને ભકિતી માતા કોને વરદાન આપીયુ હતુ સવામીનારાયણ ભગવાન છે બાકી શિવ ભગવાન કોઈ ના નોકર નથી આવુ નિવેદન આપવુ નહી કોઈ લાગણી દુભાઈ અેવુ બાકી જય ઠાકર જય ભોલેનાથ જય સવામી નારાયણ
હનુમાન જી મહારાજે દાસ ભાવે શ્રી રામ પ્રભુ ની સેવા કરી પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ની સેવા કરી અને કલિયુગ મા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ની સેવા કરી અને જો શાસ્ત્રો નુ પ્રમાણ જોવું હોય આવો વડતાલ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર અમદાવાદ, જુનાગઢ, કે ગઢડા, ભુજ મંદિર જે થી વધુ માહિતી મલી જાય સાથે સાથે તમારુ કલ્યાણ થઈ જાય જય સ્વામિનારાયણ દયાળુ
Hello hanuman gansam maraj atl swaminarayabhagava teni seva hanuman karel te vat satya chhe ane tone vise janvu hoy to shrre madbhagvat no and vachje swaminarayan aj shrre kusna j chhe ane swaminaraya sapraday udhaaharan sampradayik kahevay chhe vach
ભગવાન સ્વામિનારાયણના જેટલા જીવન ચરિત્ર ગ્રંથો છે તે બધામાં જ હનુમાનજીએ ભગવાન સ્વામિનારાયણ ની ખુબ સેવા કરી તેવા અનેક પ્રસંગોનો ઉલ્લેખ જોવા મળે છે માટે આ વ્યાસપીઠ પરથી જે વાત થાય છે તે ગ્રંથમાંથી ગાઈને જ તેઓ કરે છે માટે તેમાં કશું જ અસત્ય નથી.
Swami narayan dharm ne hu pan manu chu pan swaminarayan na khota santo ne koi nathi mantu... Santo khota che, khota che, taddan khota che. Tamara swaminarayan dharam na loko unch-nich ane bhed-bhav, jaatiwaad bov kare che Attishay kare che to aa dharm atlo mahan kadi na hoi sake.
તમારા જ ગ્રંથ અને તમારી જ વ્યાસપીઠ, જાતે જ હનુમાનજી મહારાજ પાસે સ્વામિનારાયણ ની સેવા કરાવો છો, સનાતન ધર્મ ના કોઇ ગ્રંથમા ઘનશ્યમ પાંડે નો ઉલ્લેખ છે ? ? ? મર્યાદામા રહો એમાજ સહુનુ હીત છે
@punit hariyani th-cam.com/video/wuVX6MxbkUE/w-d-xo.html જો નિત્યસ્વામી તમે સનાતન ધર્મના હો તો સનાતન ધર્મ તમારો બાપ થયો... બાપથી દીકરો મોટો ના હોય... આ સ્વામી એ પોતાની હાર સ્વીકારી! એમણે કરેલી એમની આખી જિંદગી ની સર્વોપરી ની કથાઓ પર આજે પાણી ફેરવી દીધું! તમે આ વિડીયો વાળા સાધુ ને જવાબ આપજો th-cam.com/video/Uw3pqulnyng/w-d-xo.html
Bhai ek vat samjo ke Hanumanji bhakt j hata ... Ane e koi ni pan sewa kre to tamne su problem che ... Sastro badha Tamara mara jewa a lakhya che chahe e swaminarayan na hoy k hindu sastro hoy ...
Swami Narayan Samprday Na Tamam Bavao Ne Mare Atluj Kahevu Chhe Teo Temni Sixa Patri Vachhe Tema Sahjanand Swami Ye Spast Lakhyu Chhe Sadu Bhojan Karvu Sadu Jivan Jivvu Ane Kaliya Thakar ( Shree Krishna Bhagvan ) Nu Bhajan Karvu Maru Manvu Chhe Ke Atyar Na Je Nava Bava Chhe Temne Sixa Patri Vachhi Nathhi Athva Te Teno Amal Karva Magtaj Nathi Tethi Laxari Gadio Ma Fare Chhe Laxari Bangla Jeva Aavasoma Rahechhe Ne Bhojan ni To Vatj Javado Kai Kaheva Jevu Nathi Aa Vat Swaminarayan Na Badha Santone Lagu Padti Nathi Aa 100 Mathi 70 Ni Vat Chhe
Khub saras. Awij rite a loko ne lewana karan ke a loko koi sastra mathi nai pan pota na khisa mathi kadhi ne lavara karecche. Satya Sanatan Dharma ni Jai
Bhai tamari lagni Sachi che paruntu apna sastrama che ke gor Kali Kal avse tyare bhagvan Janam Dharan karse. Ane swaminarayan nam e apna sastrama j che . Ane swaminarayan bagvan avtarona avtari sarve avtar na Karan che. Baki tamare vadu mahiti melavvani jarur che. Tamne mahatva khabar padse tyare samjase. Ane swaminarayan A Maha mantra Che jenu khali nam levathi kaliya nag nu pan jer utri jay bhut pret bagijay . Jay Shri swaminarayan. Bhag van tamne satbudhi ape tevi prathna Kari A. Avirite video banavo teni pahela sarkhi mahati Levi jarori che. Anathi lagni dubhay che.
240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો એ ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
Sachi vaat chhe. Aa loko man fave em karava lagya chhe. Emane em chhe ke amane koi kaheva vadu nathi atle badha ne nana dekhadi potene mota batavavana badha prayaso kare chhe.
ઘનશ્યામ પાન્ડે વળી શેનો ભગવાન ? . ઘનશ્યામ પાન્ડે પાર્ટી વાળા ઓ એ પોતે કોર્ટ માં કબુલાત કરી હતી કે તેઓ હિન્દુ નથી સનાતન ધર્મ શાસ્ત્રોમાં ક્યાં ય કોઈ ઉલ્લેખ નથી કે ઘનશ્યામ પાન્ડે ભગવાન છે ્્.આ ઘનશ્યામ પાન્ડે ને એના ગુરૂ રામાનંદ સ્વામી એ કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરવા કહ્યું પરંતુ એ જાતે ભગવાન બની બેઠો.. ઘનશ્યામ પાન્ડે પોતે ગુરુ દ્રોહી હતો
@@bhaveshitaliya5778 shastra ma shamil nathi e j ena purava che shastra ma Manya tamara sampraday ni ek pan book nathi have tame ene shastra samjo to e tamaro vishay che
Bhakt chitamani n satsangi jivan jeva mota grantho vacho to khabar pade sachu chhe ke Khotu. Hanumanji ye khud maharaj ni seva ma hajar hata vanvichran darmyan Jay swaminarayan
જાણે લુજ છે તમારા સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન સંત એને સ્થાપના કરી છે ગોપાળાનદસ્વામી એ અને મુક્તાનંદ સ્વામી પણ મહાપુરુષ અને એના ભજનો પણ અત્યારે ગવાય છે મુકતાનંદ સ્વામી એ પોતે રચેલા પણ અત્યારે જે પોતાને સાધુ સંત કેવડાવે છે સ્વામિનાાયણના સાધુ ઓ અમુક અમુક એને પેલા તો સાધુ ના ગુણો જ ખબર નથી
@@rakeshdobariya2023 hji ૨૦૦ vrs no સંપ્રદાય કે જે સત્ય સનાતન ધર્મ ની સાથે એના સ્વામી ઓ ચેડાં કરે એ કેમ સહન કરવું એ પણ તમે જેને સંત સાધુ નું બિરુદ આપી રહ્યા છો તો એવા લોકો ને સાધુ પણ કેમ ગણવા
Bhai tame તમારી બુધ્ધિ ni je દિવાલ ચણી છે. તેની bahar aavo . Vyas ભગવાને પુરાણ રચ્યા પછી ભગવાન બુદ્ધ આવ્યા. ભગવાન બુદ્ધ ના નાના મા નાના ચરિત્ર પુરાણ માથી બતાવો. આવનાર કલ્કિ ભગવાન નાના મા નાના ચરિત્ર પુરાણ માથી કે બીજા શાસ્ત્ર માથી બતાવો . સ્વામીનારાયણ ભગવાન સાક્ષાત પુર્ણ પુરુષોત્તમ નારાયણ છે. કેમકે વ્યાસાદીક પ્રમાણ થી પણ sabit થઈ ગયું 6. સારંગપુર હનુમાન જી મહારાજ ની મૂર્તિ ને ગોપાળાનંદ સ્વામી એ જ્યારે છડી નો સ્પર્શ કર્યો ત્યારે મૂર્તિ નુ વજન ઓછુ થયુ ને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આજે પણ e chhadi chamatkari parcha pure 6. માટે સુક્ષ્મ બુદ્ધી નો ઊપયોગ કરીને આ સનાતન ધર્મ કોને કહેવાય એ પહેલા જાણી લો.
જે સાળંગપુર મા દેશ વિદેશ થી માણસો આવે છે, સારા સારા એજ્યુકેટેડ માણસો પણ દાદા ના દર્શન કરે છે. તે હનુમાનજી મહારાજ કોને પધરાવેલા તે વાત પણ કરો... જય સનાતન ધર્મ... જય નીલકંઠ વર્ણી ભગવાન
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાપા સીતારામ જય મોરલીધર દરેક કથા કારો જેમ કલાકાર હવામાં ઉડતા હોય એવું લાગે છે કલાકારોને વિનંતી છે કોઈપણ જગ્યાએ ડાયરાઓ કરવા જરૂરી છે કે ગામમાં જોરદાર સાઉન્ડ સીસ્ટમ હાકલા પડકારા કરવા મથે છે એ સમજાતું નથી માટે વિનંતી છે મહેરબાની કરો તમને ઊંઘ નો આવે તો કાંઈ નહીં બીજા લોકોને શાંતિ થી સૂવા દેજો ઉઘ બગાડતા નહિ એટલી દયા કરજો કલાકાર ભાઇઓ
॥ વચનામૃત ॥ ગઢડા મધ્ય ૯ સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું I respect your I was also like you so i have a request to you Please read Vachnamut If I am wrong please forgive me Jay swaminarayan
salangpurna hanumanji swaminarayan samprday dhwara sthapit karya 6e, Salangpur jevu hanumanji nu khyatnam dham biju koi kharu?? agar 6e to loko kem Sharangpur vadhare jay 6e
પુનિતભાઈ આ લખાણના અંતે આપેલી લિન્કમાંનો વિડીયો ચાર વર્ષ જૂનો છે. કચ્છનો સત્સંગ પહેલાથી જ વિશાળ દૃષ્ટિ રાખનારો છે. ભુજ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયની સમજણ શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિક ધર્મગ્રંથોએ પ્રબોધેલા અને ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા શુદ્ધ વૈદિક સનાતન ધર્મને સ્થાપ્નાકાળથી જ અનુસરે છે. અબજોની સંપતિ ધરાવતા હોવા છતાં સત્સંગમાં નિર્માનીભાવે રહેતા કચ્છી હરિભક્તો રામ, કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાનજી અને માતા દુર્ગાને સંપ્રદાયનું અભિન્ન અંગ માની તેમની યથાયોગ્ય સેવાપૂજા કરે જ છે. જેમને પ્રત્યક્ષ આ જોવું હોય તે ભુજ સ્વામિનારાયણ મંદિરની અવશ્ય મુલાકાત લઈ શકે છે. ભુજ મંદિર હંમેશાથી સર્વોપરીવાદ અને સર્વાવતારીવાદને વખોડે છે અને આવી વિચારધારાને કદીયે પ્રોત્સાહન આપતું નથી. રામ શ્યામ ઘનશ્યામ એકજ છે . પરમ તત્વ પરબ્રહ્મ નારાયણ એક જ છે. અમુક લેભાગુ તકસાધુઓને કારણે સમગ્ર સંપ્રદાયને વગોવાય છે એ દુર્ભાગ્યની વાત છે. આ લિન્ક ઓપન કરી આ વિડીયો જરૂરથી જોશો અને શેર કરશો. th-cam.com/video/5EGsyYIWuJc/w-d-xo.html સંપ્રદાયમાં આવા પણ સંતો છે એ ઉલ્લેખ સાથે અને ચાર વર્ષ પહેલાનો આ વિડીયો છે એ નોંધ સાથે આપેલ લિન્કમાંનો વિડીયો પણ અપલોડ કરવા વિનંતી.
Bhai aa Punit ek BHAAND che... ava Bhaand emno dhandho j kare... Ene ane ena baapu ne challenge kari ke bav moti Ram bhakt ane Sanatan ni puchdi hoy to Gopalanand swamiye banavyu evu ek Satt-value mandir banavi de.... aa badhiyo na dhotiya pan nai rahe...
@@bothampatel7400 bhai botham bevkuf tara ma etli okat hoy to vadtal mandir ma thata balatkar khun e bandh karay ne tyare tamara ghanshyam sahajanand maharaj mandir ni bar bhagi jay che ? Jo gopalanand ni vat karta ho to sahajanand maharaj ma etli takat nathi emna Mandir ma balatkar khun khota dhandha bandh karave ? K vadtal mandir donation leva sadhu ne moj karava purtu j che?
Bhai hu baps swaminarayan sampraday ma chu... amara badha j mandiro ma ram parivar ,shiv parivar tatha radha krishna ni murti padhravi che thal pan roj kare ... ame maniye che kyarey virodh nathi karta... ane amna abudhabi ma hindu sanatan mandir pu.mahant swami maharaj banavi rahya che ame sanatan dharm j aavie bhai... ame alag nathi...
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
Excellent, શ્રીરામ અને શ્રીકૃષ્ણ તરફથી આપણને પાછા વળી અને એમના ધારેલા ભગવાનને સર્વોપરી માને છે આ લોકો
Sachi vat chhe bapu ame Ram pas raho jagya ma Ram Katha sambhali bhav bhajan bharoso 🙏🙏🙏
સનાતન ધર્મ ની જય હો
પૂ.મોરારી બાપુએ આટલી બધી કથા કરી, આપણે તેની આટલી બધી કથા સાંભળી, પણ એક વાત કહેતા દુઃખ થાય છે...જે જાતિ સનાતન ધર્મ ના અનેક મંદિરો તોડી નાખ્યા તેના માટે એક પણ શબ્દ બોલતા નથી સાંભળ્યા ઉલટાની તેની ધૂન અને કલાકારો તેના ગીતો ગાય તો તેને પ્રોત્સાહન આપતા જોયા છે. અયોધ્યામાં રામ મંદિર માટે પણ જોઈએ તેવી મહેતન કરી નથી...
તો બાપુ ને વિનંતી છે કે સ્વામિનારાયણ વાળા નડતા નથી તેલતા વિધર્મી નડે છે તેના માટે આપ અભિયાન ચાલવી ને આપજ એક સનાતન ધર્મ ની રક્ષા કરી શકો તેમ છો....
Morari bapu ne kyay vache. Na lavo pliz
સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરમાં રહેલ પવિત્ર હનુમાનજીની સ્થપના સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર સાધુ ગોપાલાનંદસ્વામી એ કરી હતી , વિચારો સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ સાક્ષાત દેવી-દેવતાઓને પધરાવતા હોય એટલું સમર્થ હોય તો મહારાજના દૈવત ની તો શું વાત જ કરવી...
Sahajanand maharaj jate purna purshottam prabhu e tachli aangli na nakh par dharan karel Govardhan . Giriraj dharan prabhu krishna na sharne jay che spast shiksapatri ma lakhyu che k nitya Krishna bhagvan nu smaran karo to direct krishna bhagvan ne h bhajo ne
Sachi vaat che
@@bhaveshitaliya5778 સાચી શિક્ષાપત્રી વાચી હોત તો ભાન પડત પ્રથમ શ્લોક માં જ સહજાનંદ એ અનાદી પરમેશ્વર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ નું ધ્યાન ધરી તેઓ ના શરણે જાય છે
Sav khoti vat chhe bhaii
Govardhan parvat sree Krishn e dharan karyo hato🙏
જા સારંગપુર જઈન હનુમાનજી ને પુછ કે સ્વામીનારાયણ કોન છે. જા હનુમાનજીજ તને બતાવછે.
Har har mahadev jay mataji jay murlidhar jay siyaram jaysanatan
🔥🔥🔥🔥🔥🔥vah bhai
જય સિયારામ
Bilkul.sachi.vat.kri.bdhu.saru.che.smjn.amni.khoti.che.
Ame Swaminarayan bhagwanne Amara Istadev maniye chhiye,,bija Ram,Krishna vagerene pan etlaj maniye chhiye,,Hanmanji koi ek samuhna dev nathi,,Amara Sampradayna Shashtro Mota Santo jevake Nishkulanand Swami,Muktanand Swami jeva e timna 500 thi adhik santoye lakhela shashtroma chhe ke Hanmanjiye Vanma Nilkanth prabhuni seva Kari Hati,em ame badha maniye to tamne bhai shu jor pade chhe,,,Tamne aa Sampradayna sadhu j male chhe virodh karva? Musalmanoye ghanaye anek var Hindu dev devtanu Ghor apaman Karel,to tya Tari ke koyni himat chhe,Kay bolvani? Nathi to Bakvas bandh Kar santone badnam karvanu,,Sadhuno jetlo eradho kharab nathi,tethi taro anek Gano kharab chhe,to andar andar badhvanu reva de bhai
હુ બધા સવામી ને કેવા માગુ છુ સવામી નારાયણ ને માનુ કેવલ મારા પુણૅ પરષોતમ ભગવાન ઠાકર નો અવતાર છે અને ધમૅદેવ અને ભકિતી માતા કોને વરદાન આપીયુ હતુ સવામીનારાયણ ભગવાન છે બાકી શિવ ભગવાન કોઈ ના નોકર નથી આવુ નિવેદન આપવુ નહી કોઈ લાગણી દુભાઈ અેવુ બાકી જય ઠાકર જય ભોલેનાથ જય સવામી નારાયણ
Jai siya ram.......bhai sachu kidhu........
Ala Phone number aapyo to tamaro aa bhaand chupai gyo... ek phone nathi kari sakyo.... aane kevay HALKI NO....
Sante kahyu. Te sachu bhai
Wah botham tara sahjanand......n pramuk samskar jii mane anand thayo.....
હનુમાન જી મહારાજે દાસ ભાવે શ્રી રામ પ્રભુ ની સેવા કરી પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ની સેવા કરી અને કલિયુગ મા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ની સેવા કરી અને જો શાસ્ત્રો નુ પ્રમાણ જોવું હોય આવો વડતાલ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર અમદાવાદ, જુનાગઢ, કે ગઢડા, ભુજ મંદિર જે થી વધુ માહિતી મલી જાય સાથે સાથે તમારુ કલ્યાણ થઈ જાય
જય સ્વામિનારાયણ દયાળુ
Bhai shastra ma shiksapatri nu praman na ave e tamari jate lakhei matra khata che shastra nai
સ્વામી કહે છે શિક્ષાપત્રીમાં ૩૫0 શાસ્ત્રનો સાર છે.
ૐ પાંચમો વેદ ગણાય છે.
મહાભારત પાચમો વેદ ગણાય છે
Wah jay ho .Jay shri ram
Swami kono?
Sanatan ni jay ho...
Narayan swami sachhu chhe
Swami narayan kohotu chhe
Sabaas,Bhai,, very good
Jay.sita.ram
ભાઇ સારંગપુર મંદિર ભુલી ગયા કે જરા અેકવાર જઇ આવજો...જય કષ્ટભંજન દેવ
ધનનો વૈભવ જોવા મળશે કે બીજુ કાંઇ ?
સરકાર જેદી સ્વૈચ્છીક સંસ્થા તથા વિશ્વાસ સંસ્થા રદ કરશે ત્યારે જોવા જઇશું... કષ્ટભંજન દેવ પાસે...
@@bapubapu2966 jaisi jiski soch.
Jene je deakhvu hoy tene tej deakhay
અમે શ્રી રામ ના સીધા વારસદાર છીએ પણ દારૂ.જુગાર .માંથી અને અસલ "સનાતન"ની સમજણ Swaminarayan na snto e API
Vah vah
વ્યભીચાર, બાળૅકો સાથે શ્રુસ્ટી વીરુધના ક્રુત્યો, સી.ડી. કાંડ ની સમજણ ક્યા snto e API ?
Hello hanuman gansam maraj atl swaminarayabhagava teni seva hanuman karel te vat satya chhe ane tone vise janvu hoy to shrre madbhagvat no and vachje swaminarayan aj shrre kusna j chhe ane swaminaraya sapraday udhaaharan sampradayik kahevay chhe vach
Shree mad bhagwat Geeta ma swaminarayan no hoy shree Krishn j hoy shree Krishn j sarvasva chhe🙏🙏
ભગવાન સ્વામિનારાયણના જેટલા જીવન ચરિત્ર ગ્રંથો છે તે બધામાં જ હનુમાનજીએ ભગવાન સ્વામિનારાયણ ની ખુબ સેવા કરી તેવા અનેક પ્રસંગોનો ઉલ્લેખ જોવા મળે છે માટે આ વ્યાસપીઠ પરથી જે વાત થાય છે તે ગ્રંથમાંથી ગાઈને જ તેઓ કરે છે માટે તેમાં કશું જ અસત્ય નથી.
sasu bhai
jai swaminarayan bhai
Swami narayan dharm ne hu pan manu chu pan swaminarayan na khota santo ne koi nathi mantu... Santo khota che, khota che, taddan khota che.
Tamara swaminarayan dharam na loko unch-nich ane bhed-bhav, jaatiwaad bov kare che Attishay kare che to aa dharm atlo mahan kadi na hoi sake.
તમારા જ ગ્રંથ અને તમારી જ વ્યાસપીઠ, જાતે જ હનુમાનજી મહારાજ પાસે સ્વામિનારાયણ ની સેવા કરાવો છો, સનાતન ધર્મ ના કોઇ ગ્રંથમા ઘનશ્યમ પાંડે નો ઉલ્લેખ છે ? ? ? મર્યાદામા રહો એમાજ સહુનુ હીત છે
Te grantho jate banavela hashe Ram avtar ma j Hanumanji e Ram ni seva kari chhe Hanumanji na eshtdev Ram. J chhe
Bapa.sitaram
🙏સનાતન હિંદુ ધર્મ કી જય હો❗
keep up the good work!
@punit hariyani th-cam.com/video/wuVX6MxbkUE/w-d-xo.html
જો નિત્યસ્વામી તમે સનાતન ધર્મના હો તો સનાતન ધર્મ તમારો બાપ થયો... બાપથી દીકરો મોટો ના હોય... આ સ્વામી એ પોતાની હાર સ્વીકારી! એમણે કરેલી એમની આખી જિંદગી ની સર્વોપરી ની કથાઓ પર આજે પાણી ફેરવી દીધું!
તમે આ વિડીયો વાળા સાધુ ને જવાબ આપજો
th-cam.com/video/Uw3pqulnyng/w-d-xo.html
sachi vat chhe ........................samjaya vagar loko ne khotu batave .... tame sacha chho
Jay hanuman.dada
You are absolutely right, brother...... 100% right....
સ્વામી નારાયણ ડાબા હાથે જ આશિર્વાદ કેમ આપે છે?
@@bhaveshitaliya5778 પ્રભુ નથી માનતો, મહાન સંત કહો તો ચાલે,તમે પૈસાદાર ને ચેલા બનાવો છો, ગરીબ ની કાંઈ ખબર રાખો ખરા ?
@@bhaveshitaliya5778 જીહાદ અને ગઝવા એ હિંદ વિષે કંઈ જાણો છો? જોણો છો તો કોઈ ઊપાય છે આ વિકટ સમસ્યા નો?
@@bhaveshitaliya5778 ધન્યવાદ આટલી વિગતવાર માહિતી આપવા બદલ
@@bhaveshitaliya5778 તમે મહામંડલેશ્વર શ્રી યતી નરસિંઘાનંદ મહારાજ વિષે યુ ટ્યૂબ પર સર્ચ કરશો તો સ્પષ્ટ જિણકારી મળશે
એહરે હરે પુનીતભાઈ
એલા સ્વામી પેલા સ્વામી ખોટીનો થા માં ખોટીનો થામાં એલા નાલેકો આપણા ભારતમાં રહેન આપણા ભારતને બદનામ કરો છો ભોષડીનાઓ બંધ થતો હોય તો કાપી નાખી દો વાયડમાં નકર અમારા હાથમાં આપી દે તમને ભોષડીના આ સામે નાલાયકોને અપશબ્દો બોલું છું જય શ્રી રામ
ભગવાને કોઇ નિયમ લાગું પડે નહિ એવું કહેવાય છે માટે ડાબા હાથે આશિર્વાદ આપે છે.
ધોયા પછી હાથ ધોયો હોય કે ચટાડવાની લિલા કરે
ભાઈ સ્વામિનારાયણ નો સાધુ આ શબ્દ જે તમે બોલો છો તમે પોતે કેટલા વિવેકી છો તે દેખાઈ આવે છે
Swami topo chhe taro...
Sanatan no nathi
Jay Shree Ram
Swami badha kundha 6 swaminarayan Bhagvn nota shree Hari ek j Vishnu Bhagavan and nilkhanth ek j 6.mahadev
Jay.siya.ram
Jay siyaram bapu...
Jay swaminarayan
આ પાગલ થઈ ગયો છે ખોટી બકવાસ કરે છે
હવૅ આ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ ઓ હલકાઈ ઉપર ઉતરી આવ્યા છે
Bhai ek vat samjo ke Hanumanji bhakt j hata ...
Ane e koi ni pan sewa kre to tamne su problem che ...
Sastro badha Tamara mara jewa a lakhya che chahe e swaminarayan na hoy k hindu sastro hoy ...
Shri Tulsi ji ka Ramcharitmanas dil ko chhuta hai aur Jivan mein utarta hai Jivan ke Kendra Mein Hamesha Ramcharitmanas ko hi Rakhna Jay Siyaram
Swami Narayan Samprday Na Tamam Bavao Ne Mare Atluj Kahevu Chhe Teo Temni Sixa Patri Vachhe Tema Sahjanand Swami Ye Spast Lakhyu Chhe Sadu Bhojan Karvu Sadu Jivan Jivvu Ane Kaliya Thakar ( Shree Krishna Bhagvan ) Nu Bhajan Karvu Maru Manvu Chhe Ke Atyar Na Je Nava Bava Chhe Temne Sixa Patri Vachhi Nathhi Athva Te Teno Amal Karva Magtaj Nathi Tethi Laxari Gadio Ma Fare Chhe Laxari Bangla Jeva Aavasoma Rahechhe Ne Bhojan ni To Vatj Javado Kai Kaheva Jevu Nathi Aa Vat Swaminarayan Na Badha Santone Lagu Padti Nathi Aa 100 Mathi 70 Ni Vat Chhe
વ્યભીચાર, બાળૅકો સાથે શ્રુસ્ટી વીરુધના ક્રુત્યો, સી.ડી. કાંડ ? ? ? ? ? ? ? ?
Bhagvan swaminarayan pachi thaya. Pachi aagal. Na shastra ma kyathi hoy...
Aa prasang swaminarayan satroma chhe bija ma na hoi bhai. Swaminarayan bhagwanne thaye 200 varsh thaya chhe.. Jai Swaminarayan...
Ha aa prasang ghar na banavela stotra maj hoy sake bhai
200 વરસ પહેલા અંગ્રેજો હતા ત્યારે ઘનસ્યમ મારાજ સામે હનુમાનજી હાથ જોડીને ઉભા હતા ? મર્યાદામા રહો એમાજ સહુનુ હીત છે
Khub saras. Awij rite a loko ne lewana karan ke a loko koi sastra mathi nai pan pota na khisa mathi kadhi ne lavara karecche.
Satya Sanatan Dharma ni Jai
Vah bapu vah
Bhai tamari lagni Sachi che paruntu apna sastrama che ke gor Kali Kal avse tyare bhagvan Janam
Dharan karse.
Ane swaminarayan nam e apna sastrama j che .
Ane swaminarayan bagvan avtarona avtari sarve avtar na Karan che.
Baki tamare vadu mahiti melavvani jarur che.
Tamne mahatva khabar padse tyare samjase.
Ane swaminarayan A Maha mantra
Che jenu khali nam levathi kaliya nag nu pan jer utri jay bhut pret bagijay .
Jay Shri swaminarayan.
Bhag van tamne satbudhi ape tevi prathna Kari A.
Avirite video banavo teni pahela sarkhi mahati Levi jarori che.
Anathi lagni dubhay che.
240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો એ ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
જય હો
Jane hve khotu chhe tmari vatsmjyavina nblay jay swaminarayan
Sachi vaat chhe. Aa loko man fave em karava lagya chhe. Emane em chhe ke amane koi kaheva vadu nathi atle badha ne nana dekhadi potene mota batavavana badha prayaso kare chhe.
1000000% sachu vahhhhhhhh
Haa swaminarayaniya ... potani dukan challavva game te hade jaay eva chhe
ઞ
ઘનશ્યામ પાન્ડે વળી શેનો ભગવાન ? . ઘનશ્યામ પાન્ડે પાર્ટી વાળા ઓ એ પોતે કોર્ટ માં કબુલાત કરી હતી કે તેઓ હિન્દુ નથી સનાતન ધર્મ શાસ્ત્રોમાં ક્યાં ય કોઈ ઉલ્લેખ નથી કે ઘનશ્યામ પાન્ડે ભગવાન છે ્્.આ ઘનશ્યામ પાન્ડે ને એના ગુરૂ રામાનંદ સ્વામી એ કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરવા કહ્યું પરંતુ એ જાતે ભગવાન બની બેઠો.. ઘનશ્યામ પાન્ડે પોતે ગુરુ દ્રોહી હતો
અમને તમારી સાથે વાંધો નથી બાપુને ૩૫ વષઁથી આવું બોલવાનું ચાલ્યું આવે છે.
Very nice
Aakhu samjya vagar vidio banavo cho.
Sasu bhai
Sasu nai.. Sachu😁😁😁😁
Ghanshyam lilamrut shashrarth karvo hoi to sardhar Mandir avo
Shastra ni same shastra hovu Joiye lilamrut e khatakhathit book matra che shastra nai
@@bhaveshitaliya5778 shastra ma shamil nathi e j ena purava che shastra ma Manya tamara sampraday ni ek pan book nathi have tame ene shastra samjo to e tamaro vishay che
Only sanatan dharm no swaminarayana dharm it is sampraday
Om.sai.ram
Kashtbhanjan Dev salangpur dham hajrahajur Che
Jay Swami Narayan
Jay Swami Narayan
Jay Swami Narayan
આવા લુખાઓ ફેમસ થવા માટે હાલી નીકળ્યા
આવા ને આવા બુઠ્ઠા કયાથી પેદા થઈ ગયા છે
Bhakt chitamani n satsangi jivan jeva mota grantho vacho to khabar pade sachu chhe ke Khotu. Hanumanji ye khud maharaj ni seva ma hajar hata vanvichran darmyan Jay swaminarayan
સનતન ઘરમની જય બઊસરસ સમજણ આપિ
Bhai tu kyak etlu jani leje....salangpur hanumanji ni sthapana kone Kari...
Hve ane shu kevu
Jene e nthi khbr sarngpur ma kone hnumanji pdhravta e jgt ne snatn vishe pravchn ape che
Avaj ptr fadva betha che
જાણે લુજ છે તમારા સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન સંત એને સ્થાપના કરી છે ગોપાળાનદસ્વામી એ અને મુક્તાનંદ સ્વામી પણ મહાપુરુષ અને એના ભજનો પણ અત્યારે ગવાય છે મુકતાનંદ સ્વામી એ પોતે રચેલા પણ અત્યારે જે પોતાને સાધુ સંત કેવડાવે છે સ્વામિનાાયણના સાધુ ઓ અમુક અમુક એને પેલા તો સાધુ ના ગુણો જ ખબર નથી
@@rakeshdobariya2023 ptr to tmara swami o fade che jene ek be ni Kai khbrj nthi e
@@rakeshdobariya2023 hji ૨૦૦ vrs no સંપ્રદાય કે જે સત્ય સનાતન ધર્મ ની સાથે એના સ્વામી ઓ ચેડાં કરે એ કેમ સહન કરવું એ પણ તમે જેને સંત સાધુ નું બિરુદ આપી રહ્યા છો તો એવા લોકો ને સાધુ પણ કેમ ગણવા
Ene to khbr j che
so ram shyam ghanshyam ek j tatva se
Taddan sachi vat.
Dhanyawad..!
Bhai sahb. Aabadhu. Gyan. Bija. Desho.ma che
પંચાત લાગે છે તમારી વાત ઉપર થી દેખાઈ આવે છે જય સીયા રામ
Bhai tame તમારી બુધ્ધિ ni je દિવાલ ચણી છે. તેની bahar aavo . Vyas ભગવાને પુરાણ રચ્યા પછી ભગવાન બુદ્ધ આવ્યા. ભગવાન બુદ્ધ ના નાના મા નાના ચરિત્ર પુરાણ માથી બતાવો. આવનાર કલ્કિ ભગવાન નાના મા નાના ચરિત્ર પુરાણ માથી કે બીજા શાસ્ત્ર માથી બતાવો . સ્વામીનારાયણ ભગવાન સાક્ષાત પુર્ણ પુરુષોત્તમ નારાયણ છે. કેમકે વ્યાસાદીક પ્રમાણ થી પણ sabit થઈ ગયું 6. સારંગપુર હનુમાન જી મહારાજ ની મૂર્તિ ને ગોપાળાનંદ સ્વામી એ જ્યારે છડી નો સ્પર્શ કર્યો ત્યારે મૂર્તિ નુ વજન ઓછુ થયુ ને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આજે પણ e chhadi chamatkari parcha pure 6. માટે સુક્ષ્મ બુદ્ધી નો ઊપયોગ કરીને આ સનાતન ધર્મ કોને કહેવાય એ પહેલા જાણી લો.
Satsangijivan ma jo bhai
ભકતચિંતામણિ મા સે
ટોટલ ૧૪ સ્વામિનારાયણ સંપ્રદાયો છે પહેલા એક થાવો....પછી માઇક હાથમાં પકડજો....
તારી.સલાહ.ની.જરુર.નથી.
જે સાળંગપુર મા દેશ વિદેશ થી માણસો આવે છે, સારા સારા એજ્યુકેટેડ માણસો પણ દાદા ના દર્શન કરે છે. તે હનુમાનજી મહારાજ કોને પધરાવેલા તે વાત પણ કરો... જય સનાતન ધર્મ... જય નીલકંઠ વર્ણી ભગવાન
Hanmanji nu apaman karo ma sargpur ma hanumanji ni
Ala nilkanth varni bhagvan evu kayu shastra ma kayu che eto only donation mate sarvopari kahi loko ne bevkuf banave che
Tari vat khoti see bhai
Sadima re vanu hoo
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાપા સીતારામ જય મોરલીધર દરેક કથા કારો જેમ કલાકાર હવામાં ઉડતા હોય એવું લાગે છે કલાકારોને વિનંતી છે કોઈપણ જગ્યાએ ડાયરાઓ કરવા જરૂરી છે કે ગામમાં જોરદાર સાઉન્ડ સીસ્ટમ હાકલા પડકારા કરવા મથે છે એ સમજાતું નથી માટે વિનંતી છે મહેરબાની કરો તમને ઊંઘ નો આવે તો કાંઈ નહીં બીજા લોકોને શાંતિ થી સૂવા દેજો ઉઘ બગાડતા નહિ એટલી દયા કરજો કલાકાર ભાઇઓ
Ak var Sardhar to ja tae khabar padseeee hu seee
Aakha world MA aa akj sacho lage
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય ૯
સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું
I respect your I was also like you so i have a request to you Please read Vachnamut
If I am wrong please forgive me
Jay swaminarayan
Tame je hoy Saheb aapna 4ved ma Shree ramchandrji nu name se jo tem n hoy to su te ved Tamara kahe va thi khota n thay
Gud job bhai ....gud..👏👏
salangpurna hanumanji swaminarayan samprday dhwara sthapit karya 6e, Salangpur jevu hanumanji nu khyatnam dham biju koi kharu?? agar 6e to loko kem Sharangpur vadhare jay 6e
Jordar
Ha Bhai Aa thi Pan Biju Khyat Naam mandir .. Mahendipur Balaji Chhe. Just Koi par bhut- pret no chhaya hoy te. Dhunva Lage chhe..Joi Aavje Bhai
@@manishajoshi7202 bhai Hase j Maro intention compare karvano nathi but swaminarayan samprday sacho 6e ae prove karvano 6
Bhai Hanmanji matra Tara j dev nathi,,tare j manvu hoy te man,,Swami potana bhaktone kahe chhe,Tema tane shu jor pade chhe?
આવા સાધુઓ બોગસ હોય છે
Sanatan shastra maj Hanuman ji Maharaj nathi bhai
Jay swmianayan 🌹🙏
Swaminarayniya hav khota
Aa takalao a amna pasta lakha se takalao a jate pasta ko lakha se aa babh pustako soma Narayan mochi a lakya se
Video mokal tara chitrakut no
પુનિતભાઈ આ લખાણના અંતે આપેલી લિન્કમાંનો વિડીયો ચાર વર્ષ જૂનો છે. કચ્છનો સત્સંગ પહેલાથી જ વિશાળ દૃષ્ટિ રાખનારો છે. ભુજ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયની સમજણ શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિક ધર્મગ્રંથોએ પ્રબોધેલા અને ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા શુદ્ધ વૈદિક સનાતન ધર્મને સ્થાપ્નાકાળથી જ અનુસરે છે. અબજોની સંપતિ ધરાવતા હોવા છતાં સત્સંગમાં નિર્માનીભાવે રહેતા કચ્છી હરિભક્તો રામ, કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાનજી અને માતા દુર્ગાને સંપ્રદાયનું અભિન્ન અંગ માની તેમની યથાયોગ્ય સેવાપૂજા કરે જ છે. જેમને પ્રત્યક્ષ આ જોવું હોય તે ભુજ સ્વામિનારાયણ મંદિરની અવશ્ય મુલાકાત લઈ શકે છે. ભુજ મંદિર હંમેશાથી સર્વોપરીવાદ અને સર્વાવતારીવાદને વખોડે છે અને આવી વિચારધારાને કદીયે પ્રોત્સાહન આપતું નથી.
રામ શ્યામ ઘનશ્યામ એકજ છે . પરમ તત્વ પરબ્રહ્મ નારાયણ એક જ છે. અમુક લેભાગુ તકસાધુઓને કારણે સમગ્ર સંપ્રદાયને વગોવાય છે એ દુર્ભાગ્યની વાત છે.
આ લિન્ક ઓપન કરી આ વિડીયો જરૂરથી જોશો અને શેર કરશો. th-cam.com/video/5EGsyYIWuJc/w-d-xo.html
સંપ્રદાયમાં આવા પણ સંતો છે એ ઉલ્લેખ સાથે અને ચાર વર્ષ પહેલાનો આ વિડીયો છે એ નોંધ સાથે આપેલ લિન્કમાંનો વિડીયો પણ અપલોડ કરવા વિનંતી.
Bhai aa Punit ek BHAAND che... ava Bhaand emno dhandho j kare...
Ene ane ena baapu ne challenge kari ke bav moti Ram bhakt ane Sanatan ni puchdi hoy to Gopalanand swamiye banavyu evu ek Satt-value mandir banavi de.... aa badhiyo na dhotiya pan nai rahe...
@@bothampatel7400 bhai botham bevkuf tara ma etli okat hoy to vadtal mandir ma thata balatkar khun e bandh karay ne tyare tamara ghanshyam sahajanand maharaj mandir ni bar bhagi jay che ? Jo gopalanand ni vat karta ho to sahajanand maharaj ma etli takat nathi emna Mandir ma balatkar khun khota dhandha bandh karave ? K vadtal mandir donation leva sadhu ne moj karava purtu j che?
Sandas pan nahi lage jo Swami Narayan Bhagwan nu apman karyu ne to Yad rakhje
આના આંખ અને કાન બેય નોખાં છે
Khota video na banavo bhai
bhai jagdguru shankraya char shce mate bhadh band karo
दारुळीया कैलमा जाय आ कथन स्वामी नारायणना संतोनु युटुबपर छे तो तमारा संप्रदायमाआववु ए बाळात्तकारीयो माटे स्थान छे?
👹 khabar na hoi to sanu manu besaiii🤛🤛
Swaminarayan na shastro vacho...
Tamara mate em che k swaminarayan e bhagvan nathi.. baraobar... Ne?
Bhai hu baps swaminarayan sampraday ma chu... amara badha j mandiro ma ram parivar ,shiv parivar tatha radha krishna ni murti padhravi che thal pan roj kare ... ame maniye che kyarey virodh nathi karta... ane amna abudhabi ma hindu sanatan mandir pu.mahant swami maharaj banavi rahya che ame sanatan dharm j aavie bhai... ame alag nathi...
Sanatani shastra ma ame maniye
Bhai update tha