Prakash solanki new video || ભાઈ ભાઈ નો નથી || Gujrati short movie || ભાઈ ભાઈ ની કહાની || Team_018 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 813

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +164

    એક વાત તો છે પ્રકાશ ભાઈ, કે તમે & આપડી ટીમ ૦૧૮ અમને બધાને મનોરંજન પૂરું પાડવા માટે ખુબ ખુબ મહેનત કરો છો, તમારી & પૂરી ટીમની મહેનત ને ૧૦૦-૧૦૦ સલામ🙏🙏
    તમારી & ટીમની મહેનત ની વાત ના થાય બોસ, કદાચ જ એવું બનતું હોય છે કે તમારો વિડિયો રવિવાર એ ના આવે, બાકી ૯૯%૯૯ તમારો વિડિયો રવિવાર એ આવી જ જાય, આમાં સૌથી મોટો ફાળો તમારો છે, અને પછી આપડી ટીમ ૦૧૮ નો, તમને પોતે ખબર છે કે તમારા વિડિયો ની અમને બધાને ખતરનાક લત લાગી ગઈ છે, એમ કેવાય કે તમારા વિડિયો જોવાનું નું વ્યસન થઈ ગયું છે, તો એ માટે તમે કોઈ પણ ભોગે સખત મહેનત કરી દર રવિવાર એ વિડિયો લાવો છો, એ માટે તમારો ❤ થી ખુબ ખુબ આભાર🙏🙏
    પ્રકાશ ભાઈ અત્યારે જે નામ છે ને તમારું એમાં સૌથી મોટો હાથ તો તમારી અઢળક મહેનત નો છે, હું એ તો એ રૂબરુ જોયું છે કે એક વિડિયો માં કેટ કેટલી મહેનત કરવી પડે છે, કે એક એક સીન માં કેટ કેટલી મહેનત કરવી પડે છે.
    મહેનત કર્યા વગર કંઈ નથી, મહેનત કરવાથી ૧૦૦% સફળતા મળે જ છે એ તો તમે સારી રીતે જાણી ગયા છો.
    બધા મિત્રોને જણાવી દઉં કે આ એક વિડિયો એમ ને એમ નથી બનતો, એક આટલો વિડિયો બનાવવા માટે ૩ થી ૪ દિવસ લાગે છે, સખત મહેનત કરી રાતોના ઉજાગરા વેઠો ત્યારે આટલો એક વિડિયો બને છે, વાહ વાહ મારા જીગરી પ્રકાશ ભાઈ સોલંકી વાહ જોરદાર હો મારા વાલા, ૧૦૦-૧૦૦ સલામ છે તમને🙏🙏
    આટલું લખવાનો મારો એક જ મતલબ છે કે, હુ એ વાત કરી મહેનત ની તો એ તો તમે & ટીમ બધા વિડિયો માં કરો જ છો, પણ આ વિડિયો માં મોટાભાગના સીનો વરસાદ ના છે તો એ તો સમજવું જોઈએ કે આવા ટાઈમ એ શૂટિંગમાં ઘણી તકલીફ પડે, અને એ છતાંય તમે & ટીમ ૦૧૮ અમારા માટે આટલું વેઠી અમારા માટે હરેક વખતે અવનવા મજબૂત વિડિયો લાવતા રહો છો, એ માટે પ્રકાશ ભાઈ આપનો, ભાભીનો & ટીમ ૦૧૮ નો ❤, કિડની, ફેફસાં & આંતરડા થી ખુબ ખુબ આભાર 🙏🙏
    અને હા જેટલા પણ લોકો પોતાનો કિંમતી સમય આપી અમારા વિડિયો ને લાઈક, શેર & કૉમેન્ટ કરે છે એ બધા મારા ભાઈઓ, બહેનો, વડીલો & દરેક નાના મોટા નો ખુબ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati ปีที่แล้ว +9

    જોરદાર પ્રકાશ ભાઈ and team
    Nice story and concept 👌👌
    #vihaandigitalgujarati

  • @jayeshmorchiyaofficial
    @jayeshmorchiyaofficial ปีที่แล้ว +12

    જોરદાર એન્ટ્રી પ્રકાશ ભાઈ...
    સુપર હિટ ફાઇટિંગ.. and ekting...
    Ha Faive સ્ટાર કાનુડા હા 👑

  • @vinodbhaithakor1208
    @vinodbhaithakor1208 ปีที่แล้ว +8

    સુપર હિટ ફિલ્મ 🎉🎉🎉😅

  • @SHREERAMDOOTMUSIC
    @SHREERAMDOOTMUSIC ปีที่แล้ว +2

    Bhai Bhai Khub Saras Prakashbhai

  • @ajayparmar9169
    @ajayparmar9169 ปีที่แล้ว +5

    Supar Video Mara Bhai Prakash ❤

  • @kishandarbar-zw8ui
    @kishandarbar-zw8ui ปีที่แล้ว +7

    Jay mataji badha Mari harsidh tamne khub aagar vadhare 🙏🙏

  • @baraiyahitesh8756
    @baraiyahitesh8756 ปีที่แล้ว +11

    એકદમ સાચી વાત પ્રકાશ ભાઇ 😊😊જય માતાજી

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +13

    વાહ વાહ મારા જીગરી પ્રકાશ ભાઈ સોલંકી જબ્બર દસ્ત સ્ટોરી લાયા હો એક દમ ભકકમ 👌👌👌

  • @Kilu_Nayak
    @Kilu_Nayak ปีที่แล้ว +27

    સાચી વાત છે ભાઈઓ ને સંપી રેવુ જોઇયે 🎉👏

  • @mr.sadhivala7321
    @mr.sadhivala7321 ปีที่แล้ว +3

    Super bhai nice story 🙏jay mataji❤🙏

  • @bharatminama786
    @bharatminama786 ปีที่แล้ว +15

    જય માતાજી પરકાશ ભાઈ તમારી મોજ ❤️❤️❤️

  • @jigneshbarotoffcil3873
    @jigneshbarotoffcil3873 ปีที่แล้ว +11

    ભાઇ ને સાથે મળી રેવાનુ આ સ્ટોરી ગમી છે પરકાશ ભાઇ

  • @storystar6082
    @storystar6082 ปีที่แล้ว +16

    વાહ ગુરુ વાહ ના કેવું પડે હોં બહુ જૉરદાર સ્ટોરી માતાજી ખૂબ આગળ વધારે

  • @Djnileshvaghela
    @Djnileshvaghela ปีที่แล้ว +16

    જય માતાજી પ્રકાશ ભાઈ ❤

  • @khodalrajofficial
    @khodalrajofficial ปีที่แล้ว +21

    જોરદાર સ્ટોરી છે પ્રકાશભાઈ માતાજીને પ્રાર્થના કરું છું કે જીવનમાં ખૂબ આગળ વધો જય ખોડીયારમાં 🙏🙏

  • @bhudarbhaisanandiya1223
    @bhudarbhaisanandiya1223 ปีที่แล้ว +7

    Prakash bhai તમને ખુબ ખુબ આગળ વધારે તેવી હું દુઆ માંગું છું ❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤જય બહુચરાજી માં આખી ટીમ ને જય બહુચર માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤જય બહુચરાજી માં તમને હર પલ ખુશ રાખે જય બહુચરાજી માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  ปีที่แล้ว

      Thenkyu so much mara bhai Jay ma bahuchar vala ❤️

    • @bhudarbhaisanandiya1223
      @bhudarbhaisanandiya1223 ปีที่แล้ว

      @@prakashsolankiofficial જય બહુચરાજી માં વાલા

  • @SamirParmar-ho5mk
    @SamirParmar-ho5mk ปีที่แล้ว +3

    Super video praksha bhai

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +2

    Super jordar story video prakash bhai....❤

  • @Aleshkhadiyaofficial
    @Aleshkhadiyaofficial ปีที่แล้ว +3

    Super video Prakash bhai moj❤❤❤

  • @VinodKumarThakor-e3s
    @VinodKumarThakor-e3s ปีที่แล้ว +3

    ખરે ખર ભાઈ આ વીડિયો જોઈને આંખમાં થઈ આંસુ આવી ગયા

  • @kalpeshbariyaofficial8657
    @kalpeshbariyaofficial8657 ปีที่แล้ว +3

    ❤❤❤ સુપર

  • @TNaresh-fk2fg
    @TNaresh-fk2fg ปีที่แล้ว +27

    સુપર સ્ટોરી બનાઈ ભાઈ જય માતાજી આગળ વધો એવી પ્રથૅના મા સિકોતર ને❤❤❤

  • @prakashparmar8487
    @prakashparmar8487 10 หลายเดือนก่อน +1

    Ha parksa Bhai tameri vat sachi chhe ❤❤❤❤

  • @ss_sanju_official
    @ss_sanju_official ปีที่แล้ว +6

    વાહ વાહ પરકાશ ભાઈ સુપર હિટ ફિલ્મ સ્ટોરી ❤

  • @DilipVaghela-gi4bb
    @DilipVaghela-gi4bb ปีที่แล้ว +7

    જય માતાજી પ્રકાશભાઈ ❤

  • @AnkitBhuriyaYT
    @AnkitBhuriyaYT ปีที่แล้ว +9

    જય માતાજી 🙏🙏🙏🙏🙏મિત્રો સુપરસ્ટાર👌👌👌 સ્ટોરી પ્રકાશભાઈ💯💯

  • @KOTDA_NI_HASTI_0
    @KOTDA_NI_HASTI_0 ปีที่แล้ว +26

    પ્રકાશ સોલંકી જોરદાર વિડીયો ❤❤❤❤પ્રકાશ સોલંકી સુપર સ્ટાર 👌❣️❣️🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @thakorbharat1313
    @thakorbharat1313 ปีที่แล้ว +19

    પ્રકાશભાઈ ની હર એક સ્ટોરી 1M+ જ જાય KING OF PRAKASH SOLANKI

  • @kingofdamor7356
    @kingofdamor7356 ปีที่แล้ว +3

    Jay mataji prkash bhai

  • @arpangohil2722
    @arpangohil2722 ปีที่แล้ว +2

    Jordar Bhai

  • @dj_dinesh_bhakadiyal
    @dj_dinesh_bhakadiyal ปีที่แล้ว +17

    જય માતાજી મેહુલભાઇ & પ્રકાશભાઇ જોરદાર સ્ટોરી બનાવી હો ❤🔥

  • @user-293
    @user-293 ปีที่แล้ว +2

    Super video Parkash Bhai Jaan.

  • @parjithakor1439
    @parjithakor1439 ปีที่แล้ว +8

    સુપર મારા પ્રકાશભાઈ 👌

  • @raja.jogni.official735
    @raja.jogni.official735 ปีที่แล้ว +20

    જય માતાજી ❤❤❤❤

  • @MunimGundiya.09
    @MunimGundiya.09 ปีที่แล้ว +8

    खूब ❤मजा❤❤ आवी❤ हो मारा वाला ❤❤❤❤खूब आगल वधो ❤

  • @arvind_tiger_007
    @arvind_tiger_007 ปีที่แล้ว +2

    Jordar video prakash solanki 😊

  • @Mukeshmukesh-eq7sl
    @Mukeshmukesh-eq7sl ปีที่แล้ว +3

    ❤❤vah parkash solanki vah❤❤

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +27

    એ જય માતાજી પ્રકાશ ભાઈ....❤❤

    • @dhamuvandeli7776
      @dhamuvandeli7776 ปีที่แล้ว

      "કિસ્મત" દિલ🖤કી...! આપસ મેં "કભી" નહી બનતી❌જો "લોગ"દિલ ❤️મેં હોત હે...! Vo"કિસ્મત" નહી હોતે તે...!😏

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  ปีที่แล้ว

      Jay mataji Ashwin bhai

  • @archanafilms6474
    @archanafilms6474 ปีที่แล้ว +1

    મજબૂત વિડીયો ભાઈ🎉

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +18

    વાહ મારા જીગરી વાહ જોરદાર વિડિયો છે ❤

  • @rajachamundaofficial2490
    @rajachamundaofficial2490 ปีที่แล้ว +13

    ખુબ સરસ સ્ટોરી છે જોરદાર વિડિયો ભાઈ 😊

  • @shravan_Thakor
    @shravan_Thakor ปีที่แล้ว +15

    જોરદાર સ્ટોરી છે ❤ પ્રકાશ ભાઈ તમે આગળ વધો ❤ માઁ બહુચર સદા સહાયતે ❤

  • @aarifedit9478
    @aarifedit9478 ปีที่แล้ว +2

    Majbut story che Ho baki

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +12

    બૂમ બૂમ મારા જીગરી એક દમ મજબૂત કોન્સેપ્ટ છે, ફુલ મજ્જા આવી જોવાની👏👏👏

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic ปีที่แล้ว +12

    જય માતાજી સુપર શોર્ટ ફિલ્મ કેટલા મિત્રો ને ગમ્યું ❤

  • @KanaiyalalRaval
    @KanaiyalalRaval 7 หลายเดือนก่อน +2

    જય માતાજી પ્રકાશભાઈ તમારી મોજ

  • @vishalcreation8691
    @vishalcreation8691 ปีที่แล้ว +24

    જોરદાર સ્ટોરી છે ❤️ મારા ભાઈ પ્રકાશ તમે ખુબ આગળ વધો ❤️ માં જોગણી સદા સદાયતે ‼️

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +28

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને......❤❤❤

  • @BhamarsingDarbar-vy4in
    @BhamarsingDarbar-vy4in ปีที่แล้ว +2

    જોરદાર..ઈસટોરિ..❤️❤️❤️

  • @storystar6082
    @storystar6082 ปีที่แล้ว +3

    બહુ મજા આવી ગઈ મારા ગુરુ દીલ ખુશ થઇ ગયું ❤❤ બોમ પડી ગઇ તમારા તોલે કોઈ ના આવે ❤ હો

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  ปีที่แล้ว +1

      Thenkyu so much mara bhai 😊

    • @Kuldeepdhakor
      @Kuldeepdhakor 4 หลายเดือนก่อน

      પ્રકાશ હું તારો ખાસમીતરોછુ

  • @jaysadhiofficial9698
    @jaysadhiofficial9698 ปีที่แล้ว +2

    Super Bhai 👍

  • @manshithakor8001
    @manshithakor8001 ปีที่แล้ว +2

    Rk રાધનપુર ફૂલે ફૂલ સપોર્ટ

  • @ravalaanand3089
    @ravalaanand3089 ปีที่แล้ว +2

    જોરદાર ભાઈ❤❤❤❤

  • @pallaviprajapati4758
    @pallaviprajapati4758 ปีที่แล้ว +3

    વાહ જોરદાર stori જેટલી તારીફ કરું એટલી ઓછી પડે એવી stori બનાવી છે 👌🏽સમાજ ને સારુ ઉદાહરણ આપ્યું છે આ stori થ્રુ એ તમે 👌🏽બધા ની aecting 1 no હતી 👌🏽👌🏽

  • @P.M.Official.Lilapura
    @P.M.Official.Lilapura ปีที่แล้ว +14

    જય મહાકાળી મા પ્રકાશભાઈ તમને બહુ આગળ વઘારે એવી મારી પ્રાથૅના બહુ મસ્ત સ્ટોરી સે ભાઈ ભાઈનો નથી બહુ સરસ 🙏🙏🙏

    • @kishanzala462
      @kishanzala462 ปีที่แล้ว

      th-cam.com/video/EelESN0vKjE/w-d-xo.html

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  ปีที่แล้ว +1

      Thenkyu mara bhai Jay mahakali ma

    • @mahadevhar3420
      @mahadevhar3420 ปีที่แล้ว

      ​@@prakashsolankiofficialI'll I'll only travel AA AA hi kumbharrr ecc bazar de da da da we da da ca ecc errd😢r😢 secured 6de referees we6
      Chut
      😊.

  • @jatabahimundhwa3555
    @jatabahimundhwa3555 ปีที่แล้ว +9

    જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ મારી મનો કામના પુરી કરજો જય માં મોગલ ભુલ થાય તો માફ કરજો તારા છોરું જાણીને માફ કરજો જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ

  • @sachinthakorthakor8701
    @sachinthakorthakor8701 ปีที่แล้ว +9

    હા મોજ પ્રકાશ સોલંકી

  • @shravanthakor8565
    @shravanthakor8565 ปีที่แล้ว +13

    જયમાતાજા

  • @RATHODJIGAR2750
    @RATHODJIGAR2750 ปีที่แล้ว +5

    વા ભાઈ વા

    • @bhavnajadav3279
      @bhavnajadav3279 8 หลายเดือนก่อน

      😊સરસવીડીયો🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊🎉🎉🎉🎉🎉😊😊😊😊

  • @Piraji080
    @Piraji080 ปีที่แล้ว +2

    જય માતાજી પ્રકાશ ભાઈ

  • @dirabhaichavdiya
    @dirabhaichavdiya 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ છે prakash bhai

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 ปีที่แล้ว +1

    સુપર હીટ વીડિયો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp ปีที่แล้ว +8

    જય માં મેલડી માં મિત્રો🥰📿💕

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +19

    ખુબ સુંદર મજાનો સમજવા લાયક વિડિયો છે, મારા જીગરી તમારી & તમારા વિડિયો ની તો વાત જ કંઈક જુદી છે 👏👏👏

  • @rajachamundaofficial2490
    @rajachamundaofficial2490 ปีที่แล้ว +4

    જય માતાજી મિત્રો કિશન મકવાણા ના 🙏🙏

  • @Aadity
    @Aadity ปีที่แล้ว +7

    જય માતાજી પ્રકાશભાઈ 🙏🙏 16:50

  • @diyalaram9462
    @diyalaram9462 ปีที่แล้ว +11

    ખુબ સરસ છે ભાઈ આવી સ્ટોરી બનાવ તારો હો‌

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 ปีที่แล้ว +11

    વાહ જોરદાર હો મારા જીગરી પ્રકાશ ભાઈ સોલંકી, કોન્સેપ્ટ તો બોસ ખુબ જ સમજવા લાયક છે, એક દમ ❤, દિમાગ, ધડકન, કિડની, ફેફસાં & આંતરડા ને ટચ કરી ગયો તમારો આ કોન્સેપ્ટ.👌👌👌

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 ปีที่แล้ว +12

    જબરજસ્ત સ્ટોરી છે ભાઈ 🎉❤

  • @gujarati_official__boy5161
    @gujarati_official__boy5161 ปีที่แล้ว +2

    Nice parkesh Bhai ❤️❤️😅

  • @jaydeeprathod9733
    @jaydeeprathod9733 ปีที่แล้ว +2

    Va prakash bhai

  • @sachinthakormixsong1007
    @sachinthakormixsong1007 ปีที่แล้ว +6

    જે માતાજી પ્રકાશ સોલંકી

  • @Aadity
    @Aadity ปีที่แล้ว +9

    જોરદાર સ્ટોરી પ્રકાશભાઈ હો🎉🎉

  • @ravalaanand3089
    @ravalaanand3089 ปีที่แล้ว +1

    એક નંબર😊😊😊😊

  • @Aadity
    @Aadity ปีที่แล้ว +3

    હા પ્રકાશભાઈ તમારી સાચી વાત હો

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +37

    ભાઈ ભાઈ નો નથી. સુપર જોરદાર સ્ટોરી વિડિયો બનાયો છે. પ્રકાશ ભાઈ ખૂબ ખૂબ આગળ વધો પ્રકાશ ભાઈ ભગવાન માતાજી ને એજ પ્રાર્થના કરું છું...❤

    • @_piyush_damor
      @_piyush_damor ปีที่แล้ว +1

      ભાઇ ભાઇ નો નથી સુપર જોરદાર સ્ટોરી વિડીયો બનાવ્યો છે પ્રકાશ ભાઇ ખૂબ ખૂબ આગળ વધો પ્રકાશભાઈ ભગવાન માતાજી ને એજ પ્રાર્થના કરું છું...❤

    • @kishanzala462
      @kishanzala462 ปีที่แล้ว

      th-cam.com/video/EelESN0vKjE/w-d-xo.html

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  ปีที่แล้ว

      Thenkyu so much mara bhai 😊

  • @sarveshbariya
    @sarveshbariya ปีที่แล้ว +7

    ❤❤❤ જય બાબા રી પ્રકાશ ભાઈ ફૂલ સપોટ MP દાહોદ મેઘ નગર se જય બહુસર માં

  • @rajendrasinghpadhitar8864
    @rajendrasinghpadhitar8864 ปีที่แล้ว +2

    Bahu Sara's prakash solanki

  • @DAHODnodamor
    @DAHODnodamor ปีที่แล้ว +1

    Haa prakash bhai ❤❤❤❤

  • @satishtalokofficial3711
    @satishtalokofficial3711 ปีที่แล้ว +1

    Wa bhai kro mojjjj

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 ปีที่แล้ว +5

    ખુબ સરસ😎 મારા ભાઇ 💫😊

  • @manjusapurva4386
    @manjusapurva4386 ปีที่แล้ว +2

    જય 🙏 માતાજી પ્રકાશ ભાઇ

  • @મહીપાલમકવાણા
    @મહીપાલમકવાણા ปีที่แล้ว +7

    જય માં બહુચર

  • @ll_official_himu_ll
    @ll_official_himu_ll ปีที่แล้ว +4

    Jay Dashama....
    Jay mataji...
    Jay shree Krishna...
    Boom boom boom 💥

  • @Haresh.pateliye
    @Haresh.pateliye ปีที่แล้ว +7

    હા મારા વાલીડા પ્રકાશભાઈ ❤ આ લવ સ્ટોરી મુવી ફિલ્મ જોરદાર બનાવી છે પ્રકાશભાઈ વિડીયો કરોડોમાં પોકે એકદમ સાચી વાત કહી આ દુનિયામાં ભાઈ ભાઈ ના નથી થતા અમારે એવુ ચાલે છે ભાઈ ભાઈ નો સંબંધ નથી

  • @VinodKumarThakor-e3s
    @VinodKumarThakor-e3s ปีที่แล้ว +2

    જય શ્રી બહુચર માં કુળદેવી

  • @momaistudiosapreda
    @momaistudiosapreda ปีที่แล้ว +1

    Jordar video bhai

  • @vaghanihitesh4375
    @vaghanihitesh4375 ปีที่แล้ว +2

    પ્રકાશભાઈ તમારી સ્ટોરી બહુ સારી છે

  • @kalpeshgarasiya-pt3mq
    @kalpeshgarasiya-pt3mq ปีที่แล้ว +2

    Jay mataji mitro and prakash bhai

  • @JIGAR491
    @JIGAR491 ปีที่แล้ว +5

    ફુલ સપોટ છે ગિતકાર રાહુલ ઠાકોર ઢુવા વાળાનો

  • @RameshSolanki-qh3io
    @RameshSolanki-qh3io ปีที่แล้ว +2

    ખૂબ સરસ સ્ટોરી બનાવી પ્રકાશભાઈ

  • @bhavinthakorofficial8495
    @bhavinthakorofficial8495 ปีที่แล้ว +1

    Nice story Parkash bhai 👍 good work all team 👍

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 ปีที่แล้ว +1

    Prakash bhai tamari jode vat karvi chhe bhai ❤❤

  • @djmiteshpatelpresent5274
    @djmiteshpatelpresent5274 ปีที่แล้ว +8

    ખૂબ સરસ સ્ટોરી છે Parkash bhai ❤❤❤

  • @RamgbhaiMaruniya
    @RamgbhaiMaruniya ปีที่แล้ว +2

    Supar

  • @sunilprajapatiofficial6090
    @sunilprajapatiofficial6090 ปีที่แล้ว +1

    Super prakash bhai

  • @Comedylove10
    @Comedylove10 ปีที่แล้ว +7

    વાહ ભાઈ પ્રકાશભાઈ 🎉🎉

  • @rohitmakwana4982
    @rohitmakwana4982 ปีที่แล้ว +4

    👌👌👌

  • @b.m497
    @b.m497 ปีที่แล้ว +1

    Ek dum mast story che prakash bhai