"શરદોત્સવ 2024:સિદ્ધિઓની દાતા માતા સિદ્ધિદાત્રીનું શ્રીમતી બંસીબેન મહેતા દ્વારા ભાવવિભોર વર્ણન."
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- "શ્રીમતી બંસીબેન તેજસભાઈ મહેતા દ્વારા માતા સિદ્ધિદાત્રીનું ભાવવિભોર નિરૂપણ કરેલ છે , માતા સિધ્ધિદાત્રી ને સિદ્ધિઓ અને આધ્યાત્મિક શક્તિઓની દાતા તરીકે પૂજવામાં આવે છે અને એમની કૃપાથી ભક્તોને ચાર પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જે જીવનમાં પરમ શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરે છે.
🌹ॐ સિદ્ધિદાત્ર્યૈ નમ :🌹"
શરદોત્સવ 2024