દુલો - કાશીરામ | Khajur Bhai | Jigli and Khajur | Khajur Bhai Ni Moj | New Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2018
  • Title - દુલો - કાશીરામ
    Concept & Written by - Nitin Jani
    Directed by - Nitin Jani
    Produced By - Jani Brothers Films Production
    DOP - Sumit Garg
    Copyright - Jani Brothers Films Production
    Contact - +91 8208031652
    Email - welcomefromtarun@gmail.com
    #jiglikhajur #khajurbhai #khajurbhainimoj #nitinjani
  • บันเทิง

ความคิดเห็น • 1.9K

  • @ComedyKingKhajurBhai
    @ComedyKingKhajurBhai  5 ปีที่แล้ว +1040

    કોઈ ને એટલી હદે પણ હેરાન ના કરવા જોઈએ કે એ વ્યક્તિ ગાંડી થઈ જાય. અમરેલી માં મારી ટિમ સાથે વીજુબા ને મળ્યો, ઘણા ટાઈમ થી સાંભળતો આવ્યો હતો કે વિજુબા ની માનસિક હાલત ઠીક નથી,
    પણ જયારે એમને મળ્યો ત્યારે ખબર પડી કે વીજુબા નોર્મલ છે. મનોરંજન ના માધ્યમ બોવ બધા છે પણ કોઈ જીવ (વડીલ) ને આવી રીતે હેરાન ના કરશો...
    ટીમ - ખજૂર ભાઈ

  • @comedykano9132
    @comedykano9132 5 ปีที่แล้ว +409

    ખજુરભાઈએે વિજુબાને માન આપ્યુ એના માટે એક લાઈક કરો
    મિત્રો અમારા કોમેડી વિડીયો એક વાર જોજો

  • @ranchhodbharwad6849
    @ranchhodbharwad6849 5 ปีที่แล้ว +10

    માજી ને માન આપવા બદલ આભાર ખજૂર

  • @zalajitendrasinh934
    @zalajitendrasinh934 4 ปีที่แล้ว +5

    હ્રદય થી સલામ ખજૂરભાઈ તમને...👏👏👏🙏🙏🙏

  • @sagarmakwana1188
    @sagarmakwana1188 5 ปีที่แล้ว +86

    *ખજુરભાઈ..*
    અત્યાર સુધી નો સૌવ થી બેસ્ટ વિડિઓ છે.. આ...
    જે તમારુ મોટા વતિ *માન* જોય ને.....
    *સલામ* *છે* *તમને..* 🙏
    best of luck...👏✌️

    • @baladhiyabharat7268
      @baladhiyabharat7268 5 ปีที่แล้ว +1

      ખજુરભાઈ મારે તમારી ટીમા ભળઊસે મારુ નામ ભરત બાળધીયા મારુ ગામ રાજુલા મારા ફોન નંબર 7359997726 👍😊😊😊👌

    • @tusharpate8888
      @tusharpate8888 5 ปีที่แล้ว

      વિજુદી

    • @mansukhkukadiya4256
      @mansukhkukadiya4256 5 ปีที่แล้ว

      MS Creation

  • @shobhadgstudio
    @shobhadgstudio 5 ปีที่แล้ว +38

    વિજુમાં વાળું કામ તમે બહુજ સરસ કર્યું...ખજૂરભાઈને સલામ...

  • @himanshudhandhalya3034
    @himanshudhandhalya3034 5 ปีที่แล้ว +19

    વાહ ખજૂર ભાઈ તમે જે વિજુમાં ની વાત કરી એ બૉવજ સરસ કામ કર્યું. કેટલાયે લોકો પોતાની ઓળખ ભૂલી અને આવા ઘરડા લોકો ને મદદ કરવા ના બદલે એમને હેરાન કરતા હતા. તમે આજે આ સરસ કામ કર્યું. આભાર ખજૂર ભાઈ

  • @wishvadevawoodenwork3526
    @wishvadevawoodenwork3526 5 ปีที่แล้ว +4

    100 સલામ ખજૂર ભાઇ ઉર્ફ નીતિન ભાઈ.......કેહવા માટે શબ્દો ઓછાં પડે...... ગર્વ છે તમારા પર....

  • @sanskarsojitra
    @sanskarsojitra 5 ปีที่แล้ว +119

    નિતીનભાઇ મોટા વઙીલો ને માન આપવુ એ આપણા સંસ્કાર અને સંસ્કૃતી છે .તમે જે અમરેલી ના વઙીલ ને સાથે વિઙિયો બનાવી જે માન આપ્યુ તે ખુબ ખુબ અભિનંદન

    • @SANJAY-ck7dt
      @SANJAY-ck7dt 5 ปีที่แล้ว +2

      Sachu bhai

    • @bhavinkaneria1820
      @bhavinkaneria1820 5 ปีที่แล้ว +4

      Khajur bhai viju ba ne heran karva vala lokone sodhine ene saja karvi joye

    • @rockedgamer2144
      @rockedgamer2144 3 ปีที่แล้ว

      th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html

  • @MeldiStudioBhanthala
    @MeldiStudioBhanthala 5 ปีที่แล้ว +122

    *ખજુર ભાઈએ વિજુબાને માન આપ્યુ એના માટે બધા લાઈક કરો 👍🏻જય માતાજી*

  • @mundhavayash9067
    @mundhavayash9067 3 ปีที่แล้ว +4

    ખજુર ની દિલદાની ને સલામ છે .જે ગરીબ માણસો ને બહુ પ્રેમ કરે છે .ખુબ આગળ વધે એવી શુભેચ્છા.

  • @Propiano_withbhagy_234
    @Propiano_withbhagy_234 5 ปีที่แล้ว +6

    મોટી ઉમર ના લોકો સાથે મજાક કરવવી નહિ,આવુ લોકો ને ધ્યાન રાખવવુ, ખજુર ભાઈ ને સલામ

  • @ujjvals2927
    @ujjvals2927 5 ปีที่แล้ว +5

    Khajurbhai : Salute to you for the kind gesture and little clip behind the scene. Jai Sri Krishna

  • @parmarbharatkumar14
    @parmarbharatkumar14 5 ปีที่แล้ว +22

    વાહ ખજૂર ભાઈ આજે તમને સલામ કરવાનું મન થાય છે મારા ભાઈ

  • @ayerpanam
    @ayerpanam 5 ปีที่แล้ว +4

    બહુ સરસ વિડીયો છે. આખી ટીમ ને અભિનંદન. અને વિજુબાની મદદ કરવા બદલ સમાજ વતી આભાર.

  • @jeetpanchal2171
    @jeetpanchal2171 5 ปีที่แล้ว +5

    I m proud of you jigli n khajur team ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rakeshvyas1251
    @rakeshvyas1251 5 ปีที่แล้ว +25

    ખજુરભાઈ તમારી સફળતાનું રહસ્ય આ જ છે તમે આ સમાજને ખાસ કરીને યુવા વર્ગને ખુબજ ઉપયોગી બની રહ્યા છો
    ખરેખર તમારા જેવા વિચારકો ખુબ ઓછા છે વિડીયો ના માધ્યમ થી તમે જે વાસ્તવિકતા રજુ કરો છો . એ ખુબ મોટી વાત છે .
    વડીલોની સેવા માટે તમે જે પ્રેરણા આપી છે તેનાથી તમારા વ્યક્તિત્વને વંદન છે
    હજી તમારે સમાજને બહુ મોટી આપવાની છે
    આપને અને આપની ટીમ ને પ્રભુ ખુબા જ બળ અને શક્તિ આપશે
    રાકેશ વ્યાસ - સુરત

    • @toonmasti6235
      @toonmasti6235 5 ปีที่แล้ว

      th-cam.com/video/tLkzdjMRix0/w-d-xo.html
      યુટ્યુબ નિ નવી ચેનલ બનાવતા પહેલા આ વીડિયો પુરો જોવો. કોમેડી વીડિયો.

  • @comedykano9132
    @comedykano9132 5 ปีที่แล้ว +6

    મિત્રો ખજૂરભાઈએ વિજુબાને આદર આપ્યો તે માટે તેમની ચેનલ ખૂબ ખૂબ આગળ વધે આ વાતમા તમે સહમત હોવ તો ખજૂરભાઈ માટે એક લાઈક કરો

  • @janakdevmurari7443
    @janakdevmurari7443 5 ปีที่แล้ว +21

    Khajur tu Saro actor to chhoj...
    Pn Manas pn ek no...1 chho...
    God bless you dear....

  • @ardhysanuda9349
    @ardhysanuda9349 2 ปีที่แล้ว +3

    મારા ખજૂર ભાઈ ને સલામત રાખે ભગવાન એવીજ પ્રાર્થના

  • @poorvaprachi3167
    @poorvaprachi3167 5 ปีที่แล้ว +4

    વાહ ખજૂર ભાઇ ખરેખર 👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻

  • @vnrmusicofficial4111
    @vnrmusicofficial4111 5 ปีที่แล้ว +17

    માનસિક રીતે જે ઘરડા વડીલો હોય તેને કરણ વગર ના હેરાન ના કરતા કરણ કે એક દિવસ તમે પણ ઘરડા થશો તો એ ધ્યાન મા રાખી ને મારા મિત્રો વડીલો નો આદર સત્કાર કરો માન આપો તો ઘણુ છે
    જય સોમનાથ
    અને હા ખજૂર ભાઈ તમને હવે વિજુબા ના આશિર્વાદ મળી ગયા છે .....Best Of Luck
    #VNRMusic

  • @makwanadinesh4850
    @makwanadinesh4850 5 ปีที่แล้ว +1

    વીજુ માં ના આશીર્વાદ સદાય તમારી સાથે રહશે ખજૂર ભાઇ

  • @parassorani2088
    @parassorani2088 5 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ ની ટિમ ને ખુબ ખુબ આભાર..
    વિજુબા નું ધ્યાન રાખવા બદલ..🙏🙏🙏

  • @jayeshrajput6823
    @jayeshrajput6823 5 ปีที่แล้ว +3

    👏વાહ ખજ્જુર ભાઈ વાહ સલામ છે તમને અને તમારી પુરી ટીમને !

  • @prakash_thakor_6419
    @prakash_thakor_6419 5 ปีที่แล้ว +22

    એ વિજુબા ના આશીર્વાદ મારા ખજુર
    ભાઈ ને મડ્યા સે......

  • @vijay_bharvad_9999
    @vijay_bharvad_9999 5 ปีที่แล้ว +2

    ❤️😘ખૂબ સરસ કામ કર્યું ખજૂર ભાઈ ❤️👑

  • @altafparmar2711
    @altafparmar2711 5 ปีที่แล้ว +11

    સર દુલો-કાશીરામ part 2 બનાવજો જરૂર
    Part 1 જબરદસ્ત ખૂબ મજા આવી.

  • @mynewway4401
    @mynewway4401 5 ปีที่แล้ว +18

    badha video mathi aaj sudhi no best scen last valo supap sir love u supap i m proud of u and our gujrat k we r belong to the gujrat😍😍😍😍😍😍😍😙😙😙😙

    • @naeemmemon9569
      @naeemmemon9569 5 ปีที่แล้ว

      Prinace.vz x. Çt
      JVBH N.
      Ntdllb
      Namtr. yayxk aĹevsp qr

  • @CheharStudio
    @CheharStudio 5 ปีที่แล้ว +4

    #Jay_Bhølenath...🙏🙏🙏🙏🙏

  • @aazaadsinh_theerpur
    @aazaadsinh_theerpur 5 ปีที่แล้ว +39

    Khajurbhai
    Aa Vakhte Tamne #DIL thi #SALUTE chhe..💞🙏🙏
    THANKS For Respect Vijuba..🙏🙏
    By,
    Aazaadsinh #_Maafiya_THARAD

  • @NASDFilm
    @NASDFilm 5 ปีที่แล้ว +2

    khajur really proud in u for vijudi help.. god bless ur success n happiness..

  • @user-jc2ww8tl9v
    @user-jc2ww8tl9v 5 ปีที่แล้ว +3

    ખજુર ભાઇ તમે મા બાપ માટે જે કયુ અને જે લોકો પેલા માજી ને હેરાન કરે છે તેમને તમે અને તમારી ટિમે બહુ જ સુંદર સંદેસ આપયો છે
    તમારી ટિમ અને તમારો ખુબ ખુબ આભાર

  • @CheharStudio
    @CheharStudio 5 ปีที่แล้ว +5

    #Jay_Mataji...🙏🙏🙏🙏🙏

  • @saquibdatari8906
    @saquibdatari8906 5 ปีที่แล้ว +2

    The way u've gave respect one day you will get more than that.... Liked the 'Behind the scene

  • @parimalrathva100
    @parimalrathva100 2 ปีที่แล้ว +1

    God bless u ભાઈ જાન ખજૂર ભાઈ great working all team members 🙏🙏🙏🙏🙏🥰🥰

  • @Kalpesh2247
    @Kalpesh2247 5 ปีที่แล้ว +3

    ખૂબ જ સરસ ખજૂર ભાઈ....યુટુબ ના માધ્યમ થી તમે ખૂબ જ સરસ સંદેશો સમાજ ને આપ્યો.....આ મનોરંજન ના યુગ માં આજ ના યુવાનોને વૃદ્ધો સાથે કેવી રીતે વર્તાય તેનો ભાન જ નથી.......તમે આ ચેનલ થકી આવી જ જાગૃતિ ફેલાવતા રહો એવી આશા.....

  • @ranaaapabharwad9553
    @ranaaapabharwad9553 5 ปีที่แล้ว +7

    આખરે.... ખરેખર.... ગજબ હો સાહેબ!!

  • @MUSICAL_GURUJI
    @MUSICAL_GURUJI 5 ปีที่แล้ว

    ખજૂરભાઈ આ વીડિયો જોય ને ખુબજ આનંદ આવ્યો છે
    અને સાથો સાથ ઘણું બધું શીખવા પણ મળે છે......👌👌👌👌👌

  • @DEV-zx8il
    @DEV-zx8il 5 ปีที่แล้ว +8

    ખુબ સારો વિડીયો લાગ્યો...કોમેડીની સાથે જે મેસેજ આપ્યો છે ..અદ્ભુત !

  • @yashkachariya8417
    @yashkachariya8417 5 ปีที่แล้ว +3

    Well done khajurbhai ...for creating awareness in the people for giving respect to our elder one' who has spent their whole life in making us stood on our legs ...👍

  • @rushipatel5147
    @rushipatel5147 5 ปีที่แล้ว +5

    So proud of you khajursir👍🙏👏🔥

  • @EducareStudyZone
    @EducareStudyZone 5 ปีที่แล้ว

    Best video 👌👌👌👌👌
    વડીલો નો આદર અને સત્કાર કરવો એ જ આપડી સંસ્કૃતિ છે. You are the best Khajurbhai

  • @vasudevvegad9198
    @vasudevvegad9198 5 ปีที่แล้ว +3

    આમ તો ઘણા વીડીયોમાં બીહાઈન્ડ ધ સીન હોય છે....પણ આ વીડીયોના બીહાઈન્ડ ધ સીન મા વીજુબાનુ હ્રદય દ્રાવક દ્શ્ય ખુબ મોટો સંદેશો પાઠવે છે.
    આભાર ખજુરભાઇ ટીમ.
    આભાર ખજુરભાઇ ટીમ

  • @narshibhaisolanki8881
    @narshibhaisolanki8881 5 ปีที่แล้ว +4

    Like from Nilkanth vithyapith talaja.👍👍👍👍👍

  • @ghanshyamparmar8572
    @ghanshyamparmar8572 4 ปีที่แล้ว +10

    ખુબ જ સરસ વિડીયો છે
    તમે વિજુબા ને જે માન આપ્યુ એ બદલ ખુબખુબ આભાર
    કોઈને પણ ખોટી રીતે હેરાન ન કરાય

    • @brijeshkantharia6816
      @brijeshkantharia6816 3 ปีที่แล้ว

      Bauj saras massage aapyo che 💯💯💯👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sandipsisara7008
    @sandipsisara7008 5 ปีที่แล้ว +2

    i proud of you my dear khajoor...

  • @blochmunirkhan3066
    @blochmunirkhan3066 5 ปีที่แล้ว +1

    વાહ.. દિલ જીતી લીધું...

  • @rajgorpraful.n6636
    @rajgorpraful.n6636 5 ปีที่แล้ว +5

    ખજૂર ખાઈ વંદન કરીએ છીએ તમને વ્હાલાં. કોમેડી તો ખરીજ પણ સાથે સાથે શીખવા બઉ મળે છે.ભગવાન તમને ખૂબ સારુ તંદુરસ્ત આયુષ્ય આપે અને આવા ને આવા વીડિયો લોકો ને મોકલતા રહો . હિરાપર કચ્છ થી .

  • @hirenthakor9005
    @hirenthakor9005 5 ปีที่แล้ว +15

    Tnx so much પોલીસ નુ વિડિયો બનાવા માટે

  • @bhavinkaneria1820
    @bhavinkaneria1820 5 ปีที่แล้ว +1

    Khajur bhai we are proud of you...

  • @vyasparth9423
    @vyasparth9423 5 ปีที่แล้ว +1

    Bro. U did a great job.. Such a pure soul. Khajur bhai.. ..

  • @attarwala8198
    @attarwala8198 5 ปีที่แล้ว +3

    Salute.....100%#TRUE MESSAGE OUR SOCIETY.......

  • @deepikagohel3831
    @deepikagohel3831 5 ปีที่แล้ว +4

    ખૂબ સરસ ખજૂરભાઈ બધા વિડિયો મા સુપર છે આ વિડીયો વડિલ ની મસ્તી ના હોય અે સમજાવયૂ તમે જે જેમ તેમ બોલે છે વિજુબા ને તમે માન આપી પાઠ ભણાવયો બીજા ને 🙏🙏🙏

  • @SANJAY-ck7dt
    @SANJAY-ck7dt 5 ปีที่แล้ว

    બેસ્ટ વીડિઓ ખજૂરભાઈ.....ખુબ સુંદર સંદેશ સાથે.

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 5 ปีที่แล้ว +2

    Waaahhh Khajurbhai...Very Good Message..👏👏👏👏👍

  • @jigarrawat4344
    @jigarrawat4344 5 ปีที่แล้ว +8

    Love you khjur bhai

  • @shaileshkattha5759
    @shaileshkattha5759 5 ปีที่แล้ว +3

    Khajur bhai me mp se hu pr mujhe gujrati smjh me ati he ap mare fevret TH-camr ho

  • @ravivasita1026
    @ravivasita1026 4 ปีที่แล้ว +1

    Bija loko mate saras sandesh 6
    Nice work 👌👌

  • @krishnaentertainment4008
    @krishnaentertainment4008 4 ปีที่แล้ว +2

    @khajur bhai you did Great job... When I see this video i get tears 😥 in my eyes.... Really I was watching your videos but not Liking you video... But now onwards i Have respect for.... When ever i will Come to India definitely I will meet you in Vadodara.

  • @dharamdharam8034
    @dharamdharam8034 5 ปีที่แล้ว +5

    Maa to maa kevay
    Maa thi Bhiju koy
    Motu nay
    Vaa khajur Bhai

  • @nrurajpara8158
    @nrurajpara8158 5 ปีที่แล้ว +4

    Ha Rajkot Ni moj Ha😎😎😎

  • @deepakgandhi1576
    @deepakgandhi1576 5 ปีที่แล้ว

    Khajurbhai Good Massage For Everyone.We Proud Of You.

  • @bonymehta8259
    @bonymehta8259 5 ปีที่แล้ว +1

    દિલ ને અડી ગયો વીડીયો.. આંસુ આવી ગયા.. જોરદાર હો ખજુર ભાઇ તમારી જેવુ કોઈ નહી.. God bless u

  • @tusharpandyakundal2112
    @tusharpandyakundal2112 5 ปีที่แล้ว +4

    વાહ ખજૂર ભાઇ વાહ

  • @divyeshvala5290
    @divyeshvala5290 5 ปีที่แล้ว +3

    Vah khajur vah viju ba na aashirvad ane mataji na aashirvad tamara uper ane tamari Team uper saday banya rahe

  • @gujjuboypintu3320
    @gujjuboypintu3320 5 ปีที่แล้ว

    ખજૂરભાઈ તમારી ઉપર ખરેખર વડીલો ના આશીર્વાદ છે

  • @Harsh.Dexign
    @Harsh.Dexign 5 ปีที่แล้ว

    Khajur Bhai (Nitin Jani) Bhai tamne khub khub Abhinandan....

  • @tusharpandyakundal2112
    @tusharpandyakundal2112 5 ปีที่แล้ว +3

    ખૂબ સરસ ખજૂર ભાઈ વીજુ બા નું માન સન્માન વધાર્યું હવે કોઈ પરેશાન નઈ કરે

  • @hirenmordiya3481
    @hirenmordiya3481 5 ปีที่แล้ว +3

    Fast

  • @mangalchhbigujarati2918
    @mangalchhbigujarati2918 5 ปีที่แล้ว +2

    proud of u Khajur bhai

  • @hsstatusofficial2158
    @hsstatusofficial2158 5 ปีที่แล้ว

    Wah Khaju And Jigli Team Ni Bhalay

  • @kishor.nmaladhari7776
    @kishor.nmaladhari7776 5 ปีที่แล้ว +4

    ખૂબ સરસ કાયૅ ભાઈ 🙏

  • @atul29008
    @atul29008 5 ปีที่แล้ว +3

    Supre video bhai

  • @siddharthpateliya4798
    @siddharthpateliya4798 5 ปีที่แล้ว

    Wah nitinbhai wah.. Salute chhe boss... Bade dil wala..

  • @jaiminpanchal2885
    @jaiminpanchal2885 5 ปีที่แล้ว

    વાહ ભાઈ એકદમ સરસ કામ
    જન સેવા એજ પ્રભુ સેવા
    વિર ભગત સિંહ સેવા સમિતિ સાતરડા

  • @ashishjethava9321
    @ashishjethava9321 5 ปีที่แล้ว +12

    finel aapdi vat loko sudhi pochi.. ghana youtuber ne kidhu pan koi a dhayan na aapel..... but aap ni team good work sooo tnxs

  • @jaydeepsinhvaghela7462
    @jaydeepsinhvaghela7462 5 ปีที่แล้ว +8

    Sheer Respect for you and Team. Keep up the good work. I wish I could help that baa.

    • @redsyt4380
      @redsyt4380 3 ปีที่แล้ว

      Bhai jo mujhe subscribe Karega main Use subscribe back karunga Roj raat ko 8:00 Baje live stream kartaho hon please support mein😭😭😭

  • @mehulpatel5796
    @mehulpatel5796 5 ปีที่แล้ว

    Khajurbhai dil thi salute 6 tamane...🙏🙏

  • @arjunparmar1154
    @arjunparmar1154 5 ปีที่แล้ว +1

    I'm proud of you khajur bhai

  • @vipulmalivadofficial3169
    @vipulmalivadofficial3169 5 ปีที่แล้ว +3

    😊😊😊Bhai tamari tarif Kare etli ochhi chhe😊😊

  • @keyurkeyur1736
    @keyurkeyur1736 5 ปีที่แล้ว +3

    કોઇક વાર ગુજરાતી નો વિડિઓ બનાવો

  • @gohilmahendra276
    @gohilmahendra276 5 ปีที่แล้ว

    Khajur bhai ni mojjj

  • @chetanpandya5852
    @chetanpandya5852 5 ปีที่แล้ว

    Nice work khajurbhai ni tim

  • @jigarrawat4344
    @jigarrawat4344 5 ปีที่แล้ว +15

    First view first like

  • @rathodmbrathod3228
    @rathodmbrathod3228 5 ปีที่แล้ว +3

    nice

  • @Khushbu_3M
    @Khushbu_3M 4 ปีที่แล้ว +1

    Good work bhaiiii

  • @umeshrathodprajapati5198
    @umeshrathodprajapati5198 5 ปีที่แล้ว

    તમારી દરેક વીડિયો માં એક સુંદર મેસેજ આપો છો ખૂબ સરસ નીતિન સર 🙏 તમારા ટીમ નું કામ ભી બહુજ સુંદર છે ગુજરાતી માં કહુ તો મોજ યેતલે મોજ 💝🙏🙏🙏

  • @parthkhatiwala4437
    @parthkhatiwala4437 5 ปีที่แล้ว +3

    Video is awesome. What you did you win lot of people heart.

  • @mrrsd8552
    @mrrsd8552 5 ปีที่แล้ว +3

    અમારા કોમેડી વિડીયો જરૂર જોજો

    • @bannajii9274
      @bannajii9274 5 ปีที่แล้ว

      Bhai English avde che

  • @sureshkoli0008
    @sureshkoli0008 5 ปีที่แล้ว

    Super se bhi uppar video khajurbhai....

  • @manoharmali2134
    @manoharmali2134 5 ปีที่แล้ว

    Jordaar

  • @monster_jeep7
    @monster_jeep7 5 ปีที่แล้ว +3

    ખજૂરભાઇ એ વીજુબાને માન આપીયુ

  • @krishnaahir6483
    @krishnaahir6483 5 ปีที่แล้ว +6

    Khedut na problem hoy ae vise video banavo bhai please
    Gme To like karjo

    • @realboy0092
      @realboy0092 5 ปีที่แล้ว

      Kyaa tamaar ahiro n khetar khedwa java chey Bus haramna khava daru and dalali khai n

    • @sonimobile4576
      @sonimobile4576 5 ปีที่แล้ว

      hitesh vadesha કેમ દોફા તારી ગાંડ બળી આહીર થી , ભોંસડીના આહીર તારી જેવા લુખ્ખા નથી અને તારી ગાંડ માં સાણ હોય તો સામે આવી ને બોલ અને તારા ખાનદાન મા દમ હોય તો તું કરને દલાલી કૂતરું ભગાડવા નો વેત નથી અને અહીંયા દોડ્યા આવો સો બે બાપ ની ઓલાદ

    • @sonimobile4576
      @sonimobile4576 5 ปีที่แล้ว

      hitesh vadesha તું તો હરામ ની પેદાશ સો એટલે આવું બોલ સો બાકી કોઈ આહીર સામે જઈ ને બોલ પડોસી ની ટાઈમ વગર ની ઓલાદ

  • @yusybloch3491
    @yusybloch3491 5 ปีที่แล้ว +1

    ek number bro...for respect Vijuba n message for all Yuva

  • @Rajeshpatel-oj1cs
    @Rajeshpatel-oj1cs 4 ปีที่แล้ว

    Bhai moj aave se

  • @kirtanvaidhay2257
    @kirtanvaidhay2257 5 ปีที่แล้ว +4

    હદદદદ....કરીશે....😂😂😂

  • @spmsavaliya345
    @spmsavaliya345 5 ปีที่แล้ว +11

    #Comedykano
    👆👆👆👆અહીં કલ્કિ કરી કોમેડી વિડીયો જુઓ

  • @thelion-iu8pd
    @thelion-iu8pd 5 ปีที่แล้ว

    wah superb bhai jay mataji wah khajurbhai wah..

  • @rathodhitesh1845
    @rathodhitesh1845 4 ปีที่แล้ว

    મોટા ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારું