નવું જ ભજન ચાર ચાર મારે વહુઓ આવી | સુરેખાબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • મસ્ત નવું જ ભજન #ભજન લખેલું છે | સુરેખાબેન | ચાર ચાર મારે વહુઓ આવી ! Chaar Chaar Meri
    મસ્ત નવું જ ભજન #ભજન # કિર્તન નીચે લખેલું છે | સુરેખાબેન | સાસુ વહુ નું ભજન
    Chaar Chaar Mari Vahuo Aavi
    ચાર ચાર મારી વહુઓ આવી
    આવી ગઈ ચતુર ચાલાક રામ જાણે શુ થાશે
    પહેલી વહુ પાસે પાણી મેં માગ્યું
    પાણી આપી દો એક ગ્લાસ રામ જાણે શુ થાશે
    ગરમ પાણી તમારો દીકરો પી ગયો
    ઠંડુ પાણી મારો લાલીયો પી ગયો
    ટાંકીમાં નથી પાણી રામ જાણે શુ થાશે
    ટાંકી થઈ ગઈ ખાલી રામ જાણે શુ થાશે
    બીજી વહુ પાસે ખાવાનું માગ્યું
    રોટલી ને શાક મને આપો રામ જાણે શુ થાશે
    રોટલી તમારો દિકરો ખાઈ ગયો
    શાક તો મારો લાલીયો ખાઈ ગયો
    કડાઈમાં નથી હવે કાંઇ રામ જાણે શુ થાશે
    ત્રીજી વહુ પાસે મેં કપડાં રે માંગ્યા
    આપી દે જરશી ને શાલ રામ જાણે શુ થાશે
    જરશી તો સાસુ મેં પહેરી છે
    શાલ તો મારી દીકરી એ ઓઢી છે
    ચાદરમાં પડી ગયા કાણાં રામ જાણે શુ થાશે
    ચોથી વહુ પાસે મેં ખાટલો રે માગ્યો
    આપી દો ધાબળો ને ઓશીકું રામ જાણે શુ થાશે
    ધાબળો મેંતો ધોવા નાખ્યો છે
    ઓશીકું મારા લાલીયા એ લીધું છે
    ખાટલા ના તૂટી ગયા આંણ રામ જાણે શુ થાશે
    રામનામની મેંતો ઓઢી રે ચૂંદડી
    હરિ ચરણામૃત પાણી પીધા
    સુઈ ગઈ સોડ તાણી રામ જાણે શુ થાશે
    ચાર ચાર મારી વહુઓ આવી
    આવી ગઈ ચતુર ચાલાક રામ જાણે શુ થાશે
    #सासबहू
    #સાસુનોશંખનાદ
    #સાસુવહુસત્સંગકિર્તન
    #sasbahukahani
    #ચાર_ચાર_મારે_ વહુઓ_આવી
    #bhajan
    #krishnabhajan
    #gujaratisong
    #surekhabenpanchal
    #jalarambhajanmandalhimatnagar
    #સુરેખાબેન
    #

ความคิดเห็น • 19

  • @smitashah1572
    @smitashah1572 10 หลายเดือนก่อน +2

    Nice bhajan surekhaben

  • @Meenabenteraiya
    @Meenabenteraiya ปีที่แล้ว +2

    સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ 🙏🙏👌

  • @user-sx9ub9cq8r
    @user-sx9ub9cq8r 2 หลายเดือนก่อน +1

    દરરોજ ભજન ઞાજો મજા આવી

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 หลายเดือนก่อน

      Thank you જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @dakshadesai6420
    @dakshadesai6420 ปีที่แล้ว +1

    Khub saras ramuji bhajan jay shree krishna

  • @chintanavenue
    @chintanavenue ปีที่แล้ว +1

    Saras🙏🏻🙏🏻

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +2

    જય જલારામ બાપા જય શ્રીકૃષ્ણ સુંદર ભજન

  • @kalavatidarji5020
    @kalavatidarji5020 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ભજન ગાયુ છે
    સુરેખાબેન જય શ્રીકૃષ્ણ

  • @radhikamandal7898
    @radhikamandal7898 ปีที่แล้ว +2

    L,latest real story

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      આભાર તમારો 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ, જય જલારામ

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ભજન

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  11 หลายเดือนก่อน

      Thanks 👍 👍👍👍👍 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏