માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના અનેક જન્મોના કર્મના બળ થકી શ્રી મહાપાત્ર એ માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા અને આપણને પણ તેમની ઓળખ કરાવી. માં વિશ્વંભરી ને ધરતી પર આવવું પડ્યું કારણ કે, આજે કુળદેવી, વૈદિક સંસ્કૃતિ,પ્રકૃતિ, ગાયમાતા એને માતા પિતા આજે ખૂબ દુઃખી છે.. આ બધાના ઋણના બંધનમાંથી મુક્ત થઈ ને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ...
सर्वोच्च शक्ति का ये स्थान वाकई अद्भुत हे। यहाँ से बहोत कुछ अपने जीवनमे सिखने को मिलता हे। एक आदर्श जीवन जीने के लिए दुनियाकी सर्वोच्च विचारधारा यहाँ पर हे। जाना हे और इनके पीछे अभ्यास भी किया हे। ये एक परफेक्ट हे। #mvtydham
મૉં વિશ્વંભરી ધામ ની અંદર આવેલી રામ કુટીર સૌ ને મર્યાદા ના પાઠ શીખવે છે જીવન જીવવાની સાચી રીત આ ધામ થકી શ્રી મહાપાત્ર આપણ ને સૌ ને શીખવે છે તો સૌ સાથે મળી ને શ્રી મહાપાત્ર એ બતાવેલા માર્ગ પર ચાલી એ અને જીવાત્માનો ઉદ્ધાર કરી એ........ જય મૉં વિશ્વંભરી 🙏🙏
હું આ વિશ્વંભરી ધામ પર ગયેલી છું આ ધામમાં સ્વચ્છતાને ખુબજ મહત્વ આપવામાં આવે છે તે ખૂબ સારી વાત છે. આ ધામ પર સારી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે છતાં પણ સ્વચ્છતા જળવાઈ છે
"The divine vibes of Maa Vishvambhari Dham Temple are simply enchanting! Every visit fills my heart with profound gratitude and appreciation for the spiritual bliss that envelops this sacred place. The devotion of the priests and the sanctity of the temple make it a truly divine experience. Jai Maa Vishvambhari!"
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના અનેક જન્મો ના કર્મ ના બળ થકી શ્રી મહાપાત્ર માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા અને એજ દર્શન આપણ ને સૌ ને નિસ્વાર્થભાવ થી કરાવી રહ્યા છે આજે શ્રી મહાપાત્ર નું જીવન નિસ્વાર્થ ભાવ થી છલકાય છે....
"Maa Vishvambhari Dham Temple is a celestial sanctuary where my soul finds solace and my spirit is uplifted. The divinely charged atmosphere, the peaceful ambience, and the divine blessings of Maa Vishvambhari make it a place of deep reverence and appreciation. Blessed to be part of this spiritual journey. Jai Maa Vishvambhari!"
यह धाम एक अलौकिक धाम है। यहां हमे जो हमारी संस्कृति है उसके बारे में सिख मिलती है। और यहां की जो मुजे सबसे अच्छी बात लगी वो है "स्वच्छता"। हमे हमारी पृक्ति का कैसे ख्याल रखना चाहिए वो भी दिखाई देता है। यहां आते ही कुछ अलौकिक शक्ति का अहसास होता है। ❤
Maa vishvambhari tirth yatra dham ma mani adbhut ane aloukik pathshala k jema aakash,patal ane pruthvi aem 3 lok batavvama aavya che.aa maa vishvambhari 3 lok nu sarjan karnara maa che
Bohot jayada khubsurat mandir hai me khud gai hu is mandir me jaane ke baad bahar aane ka man hi nahi karta hai my favourite temple 😍😍😍Jai mata di 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ મા જતા જ જે શાંતિ ની અનુભૂતિ થાય છે તે બીજે ક્યાંય નથી થતી . ત્યા શ્રી મહાપાત્ર જી સતત જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે. મહાપાત્ર જી કહે છે અંધશ્રદ્ધા છોડી ને ઘર તરફ પાછા વળો અને ઘર ને જ મંદિર બનાવો . જય માં વિશ્વંભરી 🙏🏻
"Maa Vishvambhari Dham Temple is a divine abode where I find solace in the serenity of the surroundings, and connect with my inner self through the divine vibrations. The aura of spirituality and the positive energy here leave me awe-inspired and rejuvenated. Jai Maa Vishvambhari!"
વિશ્વંભરી ધામમાં વૈકુંઠધામ ખરેખર ખુબજ સરસ છે એકવારતો જોવાજેવી છે. ખરેખર ગૌમાતાનું સ્થાન કેવું હોવું જોઈએ. ગૌમાતા ને આપડે માતાનો દરજ્જો આપીએ છીએ પણ તે આજે રસ્તા પર રજડે છે. પણ આ ધામ પર ગૌમાતાનું સ્થાન કેવું હોવું જોઈએ તે આહી જોવા મળે છે
This wonderful Maa vishvambhari tirthyatra dham is built only within 90 days.There are so many places to visit in Maa vishvambhari tirthyatra dham. There is Paathshala, the Goverdhan parvat, the Yagnashala, the Gaushala, Ram kutir and so many...
Shree Mahapatra ae aa dham 90 divas ma nirman kryu che tema swarg ni anubhuti karavti pathshala adbhut ane allaukik che,krishn kal ni yad apavto govardhan parvat sanghnistha nu pratik che ane swacchta nu pratik atle gaushala..
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ નાં શ્રી મહાપાત્ર પલોઠી વાળી ને બેઠાં નથી સમાજ માટે વિશ્વ માટે પોતાની કમૅ ભુમિ પણ છોડી દીધી છે ઘણા સધંષ નો સામનો કર્યો છે શ્રી મહાપાત્ર એ ઝેર નાં ઘુટળા પીધા છે અને બધાને અમૃત નો પ્યાલો આપ્યો છે એવા મારા શ્રી મહાપાત્ર ને મારા લાખ લાખ વંદન છે જય માં વિશ્વંભરી
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના સદકર્મો થકી આજે આપણ ને મહાશક્તિ વિશ્વવિધાતા માઁ વિશ્વંભરી ના દર્શન ની અમૂલ્ય તક મળી છે.તો આ તક ને ઝડપી ને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એક ખૂબ જ સુંદર ધામ છે ત્યાં જતા જ સ્વર્ગ જેવુ લાગે છે . આ ધામ માં જે સ્વચ્છતા છે તેવી સ્વચ્છતા અત્યાર સુધીમાં મેં ક્યાય જોઇ નથી . આ ધામ માં ગીર ગાય ની ગૌશાળા પણ ખૂબ સુંદર છે.
સમગ્ર સંસારમાં સર્વશ્રેષ્ઠ મહામાનવ એવા દિવ્યપથદર્શક શ્રી મહાપાત્ર કહે છે કે.. લોકીક કે અલૌકિક.. જે નિયમ ને આધિન ચાલે છે.. તે " માઁ " ને અતિ પ્રિય છે.. 🙏🙏 જય માઁ વિશ્વંભરી 🙏🙏
પામવા માટે નો એક જ રસ્તો છે અને એ પણ કેવો સીધો છે કે આપણામાં રહેલા અવગુણો કાઢી ને જીવન માં નવ મણકા ની માળા અને ૧૭ વૈદિક સદ્ ગુણો નું જીવનમાં આચરણ કરી લઇએ.
માં વિશ્વંભરી ને ધરતી ઉપર ઉતાર વા સહેલું નથી માં વિશ્વંભરી ને અંતર ના ઓરડે ઉતારવા પોતાના સાત સાત જન્મોના કમૅ નું બેલેન્સ આપી પોતાનું ખર્ચી તન મન ધન બધું જ આપી સતર વખત માં ની પરીક્ષા માંથી પાસ થયા છે લેશ માત્ર સાતમે પડદે પણ કામની ભાવના નાં હોય મન ની મક્કમતા અડગ વિશ્વાસ હોય તેજ માં વિશ્વંભરી ને ધરતી પર ઉતારી સકે જય માં વિશ્વંભરી
Maa vishvambhari dham avu che k ak var jav to biji var jvanu man thy ane avu thy k aya j ray jvu che bovj savchta che tya bovj aanand aave tya ak var jarur thi jajo
Prakrutik saundary vache nirman karelu aa dham kharekhar avarnniy chhe ..jema andar prveshtaj svarg no anubhav thay chhe man shat thy jay chhe ..vicharo ma parivartan aave chhe ak alagj positivity anubhavay chhe 🙏
Maa vishvambhari dham na praneta shree mahapatrji kahe chhe ke aa koy mandir nhi pan maa ni pathshala chhe jya jivan jivvani rit shikhvvama aave chhe ..jivan ma fakt 9 manka ni mala nu aacharan kariye Ane sv no udhdhar kriye 🙏
Once you enter inside the Dham, you’ll feel different. Atmosphere here is quite calm and serene. Not only that but also there is yagnashala, gaushala , Govardhan Parvat, krishna Kutir !
Nope temple is good but there is no divene feelings cz sari cheeze show off ke liye banayi hai sab duplicate lagta hai n vaha ke babaji ka act. Temple hai pr vo divine ya live nahi lagta its just a building
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના અનેક જન્મોના કર્મના બળ થકી શ્રી મહાપાત્ર એ માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા અને આપણને પણ તેમની ઓળખ કરાવી. માં વિશ્વંભરી ને ધરતી પર આવવું પડ્યું કારણ કે, આજે કુળદેવી, વૈદિક સંસ્કૃતિ,પ્રકૃતિ, ગાયમાતા એને માતા પિતા આજે ખૂબ દુઃખી છે.. આ બધાના ઋણના બંધનમાંથી મુક્ત થઈ ને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ...
सर्वोच्च शक्ति का ये स्थान वाकई अद्भुत हे। यहाँ से बहोत कुछ अपने जीवनमे सिखने को मिलता हे। एक आदर्श जीवन जीने के लिए दुनियाकी सर्वोच्च विचारधारा यहाँ पर हे। जाना हे और इनके पीछे अभ्यास भी किया हे। ये एक परफेक्ट हे। #mvtydham
સાચે કેટલું સુંદર અને અદભુત છે જાણે સ્વર્ગ માં જ આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે આ ધામ માં...
Aa dham Matra ne Matra 90 divas ma nirman thayu che . Adbhut alokik khubaj sars 👌
Such a beautiful place ever. I've visited this place. It's amazing 😍. Very clean place or very peaceful atmosphere at there.
મૉં વિશ્વંભરી ધામ ની અંદર આવેલી રામ કુટીર સૌ ને મર્યાદા ના પાઠ શીખવે છે જીવન જીવવાની સાચી રીત આ ધામ થકી શ્રી મહાપાત્ર આપણ ને સૌ ને શીખવે છે તો સૌ સાથે મળી ને શ્રી મહાપાત્ર એ બતાવેલા માર્ગ પર ચાલી એ અને જીવાત્માનો ઉદ્ધાર કરી એ........ જય મૉં વિશ્વંભરી 🙏🙏
હું આ વિશ્વંભરી ધામ પર ગયેલી છું આ ધામમાં સ્વચ્છતાને ખુબજ મહત્વ આપવામાં આવે છે તે ખૂબ સારી વાત છે. આ ધામ પર સારી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે છતાં પણ સ્વચ્છતા જળવાઈ છે
माँ विश्वंभरी तीर्थयात्रा धाम में जाके मन को बहुत शांति मिलती है और अपने जीवन को आदर्श जीवन कैसे बनाये उसकी सिख मिलती है 🙏🙏
"The divine vibes of Maa Vishvambhari Dham Temple are simply enchanting! Every visit fills my heart with profound gratitude and appreciation for the spiritual bliss that envelops this sacred place. The devotion of the priests and the sanctity of the temple make it a truly divine experience. Jai Maa Vishvambhari!"
How beautiful and wonderful it is, one feels as if one has come to heaven in this abode...😊
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના અનેક જન્મો ના કર્મ ના બળ થકી શ્રી મહાપાત્ર માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા અને એજ દર્શન આપણ ને સૌ ને નિસ્વાર્થભાવ થી કરાવી રહ્યા છે આજે શ્રી મહાપાત્ર નું જીવન નિસ્વાર્થ ભાવ થી છલકાય છે....
You can not find a better place than the this DIVINE place ✨️... Maa vishwambhari 🙏Tirthyatra Dham , Rabda
આખી દનિયામાં સુખ ક્યાંય નથી એ સુખ તારા ધામ માં છે MAA ❤
Very neat and clean temple and the rules of this temple teaches us how to live a life
"Maa Vishvambhari Dham Temple is a celestial sanctuary where my soul finds solace and my spirit is uplifted. The divinely charged atmosphere, the peaceful ambience, and the divine blessings of Maa Vishvambhari make it a place of deep reverence and appreciation. Blessed to be part of this spiritual journey. Jai Maa Vishvambhari!"
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં સાંતી લાગે છે અને લીલીછમ પ્રકૃતિને જોઈને આનંદ આવે છે.
Maa vishvambhari dham such a great place on Tha earth I ve never seen be fore like this it's different and it's capture saver
શ્રી મહા પત્રના કર્મયોગે માં વિશ્વમભરી ના દર્શન કરીને ધન્યતા અનુભવી એ
Maa vishvambhari tirth yatra dham ae moksh pamva mate no marg batavtu adbhut ane alluakik dham che jya thi jivan na darek path shikva male che..
यह धाम एक अलौकिक धाम है। यहां हमे जो हमारी संस्कृति है उसके बारे में सिख मिलती है। और यहां की जो मुजे सबसे अच्छी बात लगी वो है "स्वच्छता"। हमे हमारी पृक्ति का कैसे ख्याल रखना चाहिए वो भी दिखाई देता है। यहां आते ही कुछ अलौकिक शक्ति का अहसास होता है। ❤
Best place in the India Gujarat Valsad. Amazing Nature beauty and wether.This tample is a goddess of karma maa vishvambhari dham.
#mvtydham
Maa vishvambhari dham fakt 90 divs ma nirman thyu chhe je mota ma Motu praman chhe ke saty chhe Ane Shakti chhe saksat 🙏
Maa vishvambhari tirth yatra dham ma mani adbhut ane aloukik pathshala k jema aakash,patal ane pruthvi aem 3 lok batavvama aavya che.aa maa vishvambhari 3 lok nu sarjan karnara maa che
Bohot jayada khubsurat mandir hai me khud gai hu is mandir me jaane ke baad bahar aane ka man hi nahi karta hai my favourite temple 😍😍😍Jai mata di 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ મા જતા જ જે શાંતિ ની અનુભૂતિ થાય છે તે બીજે ક્યાંય નથી થતી . ત્યા શ્રી મહાપાત્ર જી સતત જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે. મહાપાત્ર જી કહે છે અંધશ્રદ્ધા છોડી ને ઘર તરફ પાછા વળો અને ઘર ને જ મંદિર બનાવો .
જય માં વિશ્વંભરી 🙏🏻
"Maa Vishvambhari Dham Temple is a divine abode where I find solace in the serenity of the surroundings, and connect with my inner self through the divine vibrations. The aura of spirituality and the positive energy here leave me awe-inspired and rejuvenated. Jai Maa Vishvambhari!"
વિશ્વંભરી ધામમાં વૈકુંઠધામ ખરેખર ખુબજ સરસ છે એકવારતો જોવાજેવી છે. ખરેખર ગૌમાતાનું સ્થાન કેવું હોવું જોઈએ. ગૌમાતા ને આપડે માતાનો દરજ્જો આપીએ છીએ પણ તે આજે રસ્તા પર રજડે છે. પણ આ ધામ પર ગૌમાતાનું સ્થાન કેવું હોવું જોઈએ તે આહી જોવા મળે છે
This wonderful Maa vishvambhari tirthyatra dham is built only within 90 days.There are so many places to visit in Maa vishvambhari tirthyatra dham. There is Paathshala, the Goverdhan parvat, the Yagnashala, the Gaushala, Ram kutir and so many...
Maa vishvambhari tirth Yatra dham ni pathshala ma devlok no alaukik zulo aavelo chhe....
આટલી સ્વચ્છ અને સુંદર ગૌશાળા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે આવીને જોઈ કે ગાય ને માતા કીધી છે તો એનું સાચું સ્થાન કેવું હોવું જોઈએ
માઁ વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં જતા જ સ્વગૅ ની અનુભૂતિ થાય છે.
સત્ય ને પૂરે પૂરું સમજી માઁ ની અમુલ્ય વૈદિક વિચારધારા નું જીવન માં આચરણ કરીએ ને આ જીવઆત્મા નો ઉધ્ધાર કરી લઇએ...
Shree Mahapatra ae aa dham 90 divas ma nirman kryu che tema swarg ni anubhuti karavti pathshala adbhut ane allaukik che,krishn kal ni yad apavto govardhan parvat sanghnistha nu pratik che ane swacchta nu pratik atle gaushala..
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ નાં શ્રી મહાપાત્ર પલોઠી વાળી ને બેઠાં નથી સમાજ માટે વિશ્વ માટે પોતાની કમૅ ભુમિ પણ છોડી દીધી છે ઘણા સધંષ નો સામનો કર્યો છે શ્રી મહાપાત્ર એ ઝેર નાં ઘુટળા પીધા છે અને બધાને અમૃત નો પ્યાલો આપ્યો છે એવા મારા શ્રી મહાપાત્ર ને મારા લાખ લાખ વંદન છે જય માં વિશ્વંભરી
जय माता दी सब का रक्षा करने वाली मां आपके चरणों में कोटि कोटि प्रणाम
Maa vishvambhari dham is best place for visit with family and also with friends
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ના સદકર્મો થકી આજે આપણ ને મહાશક્તિ વિશ્વવિધાતા માઁ વિશ્વંભરી ના દર્શન ની અમૂલ્ય તક મળી છે.તો આ તક ને ઝડપી ને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
Saty no rasto ane jivan ky rite jivvu te aa j jagiya a thi khub j sras rite mahaptr samjave che
Wowww....
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એક ખૂબ જ સુંદર ધામ છે ત્યાં જતા જ સ્વર્ગ જેવુ લાગે છે . આ ધામ માં જે સ્વચ્છતા છે તેવી સ્વચ્છતા અત્યાર સુધીમાં મેં ક્યાય જોઇ નથી . આ ધામ માં ગીર ગાય ની ગૌશાળા પણ ખૂબ સુંદર છે.
It’s very beautiful palace like a heavens
આ ધામ માં વિશ્વંભરી નું અદ્ભુત ધામ 6
માં વિશ્વંભરી આજે આ પ્રુથ્વી લોકમાં અવતર્યા છે શ્રી મહાપાત્ર થકી આજે માં મળિયા છે.સત્ય નો સ્વીકાર કરી આપને પણ જીવન જીવની સાચી રીત શીખીએ.
Pruthvi par nu swarg atle MAA VISHVAMBHARI TIRTHYATRA DHAM
Maa vishvambhari tempal is dedicated our sanskriti nd trying to changes in Humans Iife nd thoughts
Me mumbai me rahti hu lekin I love gujrat or me yaha per aai hu mughe bohot jayada achha laga yaha per 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
There is a way to get the knowledge of how to live a life best or an ideol.
I've experience.
સમગ્ર સંસારમાં સર્વશ્રેષ્ઠ મહામાનવ એવા દિવ્યપથદર્શક શ્રી મહાપાત્ર કહે છે કે..
લોકીક કે અલૌકિક..
જે નિયમ ને આધિન ચાલે છે..
તે " માઁ " ને અતિ પ્રિય છે..
🙏🙏 જય માઁ વિશ્વંભરી 🙏🙏
Such a very beautiful nd realy divine space in the world....
પામવા માટે નો એક જ રસ્તો છે અને એ પણ કેવો સીધો છે કે આપણામાં રહેલા અવગુણો કાઢી ને જીવન માં નવ મણકા ની માળા અને ૧૭ વૈદિક સદ્ ગુણો નું જીવનમાં આચરણ કરી લઇએ.
Aa dham ma andar enter thta kaik alag j anero anand aave che
માં વિશ્વંભરી ને ધરતી ઉપર ઉતાર વા સહેલું નથી માં વિશ્વંભરી ને અંતર ના ઓરડે ઉતારવા પોતાના સાત સાત જન્મોના કમૅ નું બેલેન્સ આપી પોતાનું ખર્ચી તન મન ધન બધું જ આપી સતર વખત માં ની પરીક્ષા માંથી પાસ થયા છે લેશ માત્ર સાતમે પડદે પણ કામની ભાવના નાં હોય મન ની મક્કમતા અડગ વિશ્વાસ હોય તેજ માં વિશ્વંભરી ને ધરતી પર ઉતારી સકે જય માં વિશ્વંભરી
Maa vishvambhari dham avu che k ak var jav to biji var jvanu man thy ane avu thy k aya j ray jvu che bovj savchta che tya bovj aanand aave tya ak var jarur thi jajo
Maa vishvambhari tirtha yatra dham matra ne matra 90 divas ma nirman karvama avyu che.aa dham karekhar alaukik chhe...
શ્રી મહાપાત્ર થકી ધામમાં આ બધું આપણને જોવા મળી યુ
પૂર્ણ કર્મયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટિ પ્રણામ
જય માં વિશ્વંભરી 🙏🙏🙏
વિશ્વંભરી ધામ ની અંદર પ્રવેશતા સ્વર્ગ જેવો અનુભવ થાય
Prakrutik saundary vache nirman karelu aa dham kharekhar avarnniy chhe ..jema andar prveshtaj svarg no anubhav thay chhe man shat thy jay chhe ..vicharo ma parivartan aave chhe ak alagj positivity anubhavay chhe 🙏
Nice temple aap ka video bahat hi achha laga
જય માં
જય મહાપાત્ર
ધામમાં બનેલ દરેક સ્થાન કંઈક ને કંઈક પ્રેરણા આપે છે. આ ધામ મોક્ષ પામવા માટે નું સ્થાન છે...
Wow supar place
માઁ વિશ્વંભરી તિથૅયાત્રા ધામ માં જતા પાઠશાળા માં ત્રણય લોક ની અનુભૂતિ થાય છે🙏
This is heaven 🙏
acha laga manko shanti mile dekhake
Shree mahaptr dwara apde aa amuly tak madi che jadpi lay ne jivatma no udhar kri lay
Maa vishvambhari dham na praneta shree mahapatrji kahe chhe ke aa koy mandir nhi pan maa ni pathshala chhe jya jivan jivvani rit shikhvvama aave chhe ..jivan ma fakt 9 manka ni mala nu aacharan kariye Ane sv no udhdhar kriye 🙏
God gift as dwarka nagri
વિશ્વંભરી ધામમાં પાઠશાળા (મંદિર) માં ત્રણલોકનો સમન્વય જોવા મળે છે જે અદભૂત છે કઈક અલગ જ એહસાસ થાય છે. આવી પાઠશાળા આત્યર સુધી ક્યાંય જોવા મળી નથી
જય માં વિશ્વમભરી 🙏🙏🙏🙏
Vishvambhari dham ek mandir nahi pan ek pathshala he . Ahi hame jivan kese jiya jata he vo shikhate he....
वा,
अतिशय सुंदर धाम 👌🙏🙏🙏
Jay Maa Vishwambhari
I Leve in Valsad Gujarat I'm going thise temple 🙏🙏🙏🙏🙏🙏🙏
આ ધામ માં આદર્શ જીવન જીવી સત્ય ના રાહ પર કેમ ચાલવું તે શીખવા મળે છે...
Jay ma vishwam bhari🙏🙏🙏🙏🙏
Aa dham khali 90 divs ma banyu che
Jay maa vishvambhari 🙏🙏🙏
Once you enter inside the Dham, you’ll feel different. Atmosphere here is quite calm and serene. Not only that but also there is yagnashala, gaushala , Govardhan Parvat, krishna Kutir !
Vishwambhari mata jay ho tamari
Jay mata di🙏🚩
Jai maaaaa
Jaya mata दि🙏
As soon as you enter the abode of Maa, you feel peace.. This is my experience..
Jai mata di
Beautiful
tx for the video...🙏
🥰🙏🙏
💐 JAY MATAJI 💐
which far from surat
Awesome how much beautiful temple very nice
Nope temple is good but there is no divene feelings cz sari cheeze show off ke liye banayi hai sab duplicate lagta hai n vaha ke babaji ka act. Temple hai pr vo divine ya live nahi lagta its just a building
@@Harshvardhanpatel-ve5yk aap apni najr divine kro,divine kr ke dekhoge to aapko alaukik lgega.
@@Harshvardhanpatel-ve5yk hum acchi najr se dekhte he na to humko divine feeling aati he
ત્રણે લોક માં ઉતરે આરતી હો ...માં આની કોલર tune બનાવો પ્લીઝ ...
Jay mataji
Jaymataji
Maa Vishvambhari tirth Yatra dham raniyamnu che ahiya man ni shanti made che ahiya dharti par nu svarg che ek var jindagi ma Java jevu che
જય મહાપાત્ર 🙏
Jay mata di
I have seen this temple. it's awesome
Bimal goyal from surat
JAI MATA DI
जय हो मां
Jai Mata Di.