આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી કણકી ના બીબડી /પુડાઈ પાપડ રેસીપી |Kanki Bibdi Papad /Papdi |Kanki papad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી કણકી ના બીબડી /પુડાઈ પાપડ રેસીપી |Kanki Bibdi Papad /Papdi |Kanki papad
    #khichiyapapad #chokhanalotnipapdi #ગુજરાતી_રસોઈ #શિયાળાસ્પેશ્યલ #ચોખા ની પાપડી #khichiyapapad #khichiya_પાપડી #ચોખાની_પાપડી #પાપડ #શિયાળા_ની_ પાપડી #patel_ની_પાપડી
    આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
    હેલ્લો ફ્રેન્ડ Welcome Back To My Channel આજે આપણે બનાવીશુ કણકી ના પાપડ ની રેસીપી આ પાપડ નાસ્તા માં snack માં ખાવા ની મજા પડી જશે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકો છો અને બનવું પણ એકદમ સરળ છે જો રેસીપી પસંદ આવે to Like share subscribe
    સામગ્રી
    કણકી 1 kg
    જીરું 50 gram
    તલ સફેદ 50 gram
    અજમો 50 gram
    મીઠુ 4/5 મોટી ચમચી
    તેલ 4/5 ચમચી
    આદુ મરચા ની પેસ્ટ 3/4 ચમચી
    લીલું લસણ 100 gram
    ધાણા ફ્રેશ 100 gram
    પાણી 2.5/3 લીટર
    તેલ તળવા માટે
    તૈયાર છે કણકી બીબડી papad /પાપડી ખાવા માં એકદમ સરસ ક્રિસ્પી crunchi જો રેસીપી પસંદ આવે to LIKE SHARE SUBSCRIBE MORE રેસીપી VISIT

ความคิดเห็น • 7

  • @unnatisharaf3871
    @unnatisharaf3871 ปีที่แล้ว +2

    Thank you sir.... Tamari aa recipe koi e share kri nathi

  • @rujuta_s
    @rujuta_s 7 หลายเดือนก่อน +1

    Hi, I'm non-gujarati, but I'm fond of this bibdi ❤ Thank you so much for this video. 🙏
    Pls add hindi/english subtitles to it, for non-gujarati viewers.

    • @gujarti_rasoi
      @gujarti_rasoi  7 หลายเดือนก่อน +1

      Sure I'll do and update you

  • @akshata892
    @akshata892 7 หลายเดือนก่อน +1

    This is the best

  • @hevnirede6879
    @hevnirede6879 2 ปีที่แล้ว +2

    Sabudana ktli vaar paladva devana?

    • @gujarti_rasoi
      @gujarti_rasoi  2 ปีที่แล้ว

      Overnight Sabudana pochi thay atla mate use krvana che

  • @chetnamishra8542
    @chetnamishra8542 ปีที่แล้ว

    Saras chy👌