ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Aadhaar Card Address Change in Gujarati | આધાર કાર્ડમાં એડ્રેસ ઓનલાઈન બદલો | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ส.ค. 2019
  • Aadhaar Card Address Change in Gujarati | આધાર કાર્ડમાં એડ્રેસ ઓનલાઈન બદલો | Ek Vaat Kau.
    #Aadhaar #AadhaarCard #Corrrection #VTVGujarati #GujaratiNews #EkVaatKau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 362

  • @bhagyeshbhavsar8556
    @bhagyeshbhavsar8556 10 ชั่วโมงที่ผ่านมา

    ગેસ કનેકશનનરસીદ થી એડ્રસ અપડેટ થાય પિતાજીનાં નામનું ગેસ બીલ છે.તો જણાવા વિંનતી ગુજન ભાઈ🙏🙏

  • @mr_ak.0996
    @mr_ak.0996 5 ปีที่แล้ว +31

    સર મારી એક નમ્ર વિનંતી છે કે તમે એક તમારી પરશનલ ચેનલ એક વાત કવ બનાવો તો સારું..
    જેથી કરી અમને ફક્ત તમારાજ વિડિઓ ની નોટિફિકેશન મળે.....🙏🙏
    .....આભાર...

  • @viveksavaliya9464
    @viveksavaliya9464 ปีที่แล้ว

    આપડે રેંટ પર રેતા હોય તો મકાન માલિક ના લાઈટ બીલ પરથી તે એડ્રેસ પર આધાર કાર્ડ ના એડ્રેસ માં બદલાવ કરી શકીએ

  • @janirohit5827
    @janirohit5827 3 ปีที่แล้ว

    સુંદર... ઓનલાઇન ફોટો અપડેટ કરવાની માહિતી આપવા નમ્ર વિનંતી...

  • @hkgg120h
    @hkgg120h 4 ปีที่แล้ว

    Bahuj Saras Ane Upyogi Mahiti

  • @nalinpatel1908
    @nalinpatel1908 4 ปีที่แล้ว +2

    Hello sir,
    Adhar card ma potanu Nam , date of birth, address ne sudharva su karva nu.
    Mara mom nu koi pan birthday certificate prof nathi .
    Te bhanela ( illiterate ) nathi.
    Pls. video jaldi upload Karo.

    • @ShaileshPatel-so5ze
      @ShaileshPatel-so5ze 4 ปีที่แล้ว

      Aadhar cirtificate form tena mate aadhar card varaye kadhu se te bharin thayjay proof nohoy to Tamara gam na sarpach athava talati ne te form uper sika maravin thayjay

  • @maheshprajapati3812
    @maheshprajapati3812 2 ปีที่แล้ว

    ખૂબ જ અગત્ય ની માહિતી છે
    પણ હાલ મા આધાર નું પોર્ટલ બદલાઈ ગયું સે તો વેરીફાયર અડ્રેસ નું ઑફસન સમજાતું નથી તો એની માહિતી મોકલો ને

  • @malivk92
    @malivk92 3 ปีที่แล้ว +2

    🙏🏻 thanks sir,
    Address change charges 50 ruppes chhe.
    🙏🏻 જય શ્રી રામ 🙏🏻

  • @gohilakshaysinh9566
    @gohilakshaysinh9566 4 ปีที่แล้ว +11

    નમસ્કાર સર
    આધાર કાર્ડ જોડે નવો મોબાઈલ નંબર કઈ રીતે લીક કરવો..
    Places Reply Answer

  • @sureshvyas8503
    @sureshvyas8503 หลายเดือนก่อน

    મેં નવો ફ્લેટ ખરીદેલ છે તો મારી પાસે ઈન્ડેક્ષ કોપી સિવાય કોઈ એડ્રેસ પ્રુફ મારી પાસે નથી તો શું કરી શકાય?પ્લીઝ જવાબ આપશો

  • @kishorpurohit6985
    @kishorpurohit6985 4 ปีที่แล้ว +1

    બહુ સરસ સર 👌

  • @TechnicalMayurRajpara
    @TechnicalMayurRajpara 4 ปีที่แล้ว

    આધાર કાડ સરનામું સુધર તુનથી રીજેક થાઈ

  • @dk-world
    @dk-world 4 ปีที่แล้ว +6

    Adhar card ma mobile number update online mate koi upay ?

  • @babariyagopalbhai7785
    @babariyagopalbhai7785 3 ปีที่แล้ว

    એડ્રેસ ચેન્જ આધાર કાર્ડ ઘરે આવી જશે કે ઓનલાઇન ડાઉન લોડ કરવા નું રહશે અને ઓરિજનલ મળશે કે ડુપ્લીકેટ પ્લીઝ જણાવજો

  • @birenshah6787
    @birenshah6787 4 ปีที่แล้ว

    સર તમારી લગભગ બધી વિડીયો જોવું છું.ખુબ જ સરસ અને કામ ની હોય છે.
    મારે મારા આધાર કાર્ડ માં મારો ફોન નંબર અપડેટ કરવો છે તો તેને માટે જો તમે વિડિયો નાં બનાવી હોય તો પ્લીઝ બનાબો તો અમને મદદ મળે.

  • @rakeshsolanki9575
    @rakeshsolanki9575 10 หลายเดือนก่อน

    Nice bro keep it up

  • @chaudharidipak3125
    @chaudharidipak3125 5 ปีที่แล้ว +1

    Ghunj bhai tamaro hu bahu moto friend chu...tamara badha video jovu chu ane bahuj sara ane jaruri video hoy che.so.thankyou..ye mate ghunj bhai tame je goverment nokri mate je jaherat aave che..yena pan video banavi ne youtube muki sako to bahuj bahuj saru..youtube thi gana yuvano ne khabar padse ke goverment ma kai nokri mate ni jaherat bharati aavi che ye khabar padse....to please please mari request che aapne..ane aaa request puri karo tevi asha rakhu chu aapni pase please...ghunj..bhai....please

    • @goonjt
      @goonjt 5 ปีที่แล้ว

      Pakku karisu Dipakbhai

    • @chaudharidipak3125
      @chaudharidipak3125 5 ปีที่แล้ว

      Thank you...so much..ghunj bhai

  • @amitrathod7822
    @amitrathod7822 2 ปีที่แล้ว

    તમે જે કહો છો એ પોર્ટલ પર પેજ બતાવતુંજ નથી તો શુ કરવું? જેમાં બે ઓપ્શન સિલેક્ટ કરવા ના આવે છે તે પેજ જ નથી બતાવતું

  • @swapnishpatel7160
    @swapnishpatel7160 4 ปีที่แล้ว +5

    Saheb ,change thayi jay pachi navu update adhar card kevi rite mangavu ?home uper ?koni jode mangawanu

    • @rahulasari503
      @rahulasari503 4 ปีที่แล้ว

      Ha sachi vat sir update adhar card kai rite malse?

  • @pro.dr.firozbegmirza8126
    @pro.dr.firozbegmirza8126 2 ปีที่แล้ว

    આધાર કાર્ડમાં એડ્રેશ કેટલી વખત બદલી શકાય?

  • @Quick_Learn.
    @Quick_Learn. 3 ปีที่แล้ว +2

    Nice! ❤️

  • @chhayaprajapati8330
    @chhayaprajapati8330 3 ปีที่แล้ว

    હાથ ની આગળી ફીંગર આપીએ સીએ પણ ફીગર આવતી નથી. અને આધાર કાર્ડ બનતુ નથી. તો શું કરવુ

  • @xyz2071
    @xyz2071 3 ปีที่แล้ว +1

    Superb civil service sir thank you

  • @nvmamdhara9517
    @nvmamdhara9517 3 ปีที่แล้ว

    ખૂબજ.સરસ.માઈતિ..આપિ

  • @kuldipsinh1103
    @kuldipsinh1103 ปีที่แล้ว

    એડ્રેસ પ્રૂફ માં શું શું જોડી શકાય ?
    લાઇટબીલ ચાલે ?

  • @msiphysicsbydilipsir3834
    @msiphysicsbydilipsir3834 3 ปีที่แล้ว +1

    New home perches karyu hoy ene address proof ma su apload karvu?

  • @divyeshmakwana1822
    @divyeshmakwana1822 4 ปีที่แล้ว +1

    Sir after merriage wife nu name and address kai rite karvanu adhar card ma plz ena vishe janavsho??

  • @harshpadia7957
    @harshpadia7957 4 ปีที่แล้ว +9

    Sir, adharard ma name change kay rete karvu

  • @pradipsoni7583
    @pradipsoni7583 3 ปีที่แล้ว

    દીકરી પરણી ને સાસરે જાય અને ત્યાંનું એડ્રેસ આધાર કાર્ડ માં ચેન્જ કરવું હોય તો કંઈ રીતે કરી શકાય

  • @hardikthumar9113
    @hardikthumar9113 3 ปีที่แล้ว

    મેરેજ પછી આધાર કાર્ડ માં ઓનલાઇન નામ અને એડ્રેસ કઈ રીતે કરવું ???

  • @durgeshnisarta6610
    @durgeshnisarta6610 4 ปีที่แล้ว +2

    Hello sir, voter ID card ma Aadhar ghare betha thai sake ena mate video upload karo ne

  • @sumitprajapati899
    @sumitprajapati899 3 ปีที่แล้ว

    Good Information

  • @tribhovanrathod1458
    @tribhovanrathod1458 3 ปีที่แล้ว

    Very good information sir

  • @vishalmakvana4970
    @vishalmakvana4970 4 ปีที่แล้ว +1

    લગ્ન પછી વાઈફ ના નામ અને સરનામું બદલવા માટે શું કરવું?

  • @rajsidonia1339
    @rajsidonia1339 4 ปีที่แล้ว

    આભાર ભાઈ

  • @navneetchudasama642
    @navneetchudasama642 5 ปีที่แล้ว +2

    Sir મારે આધાર કાર્ડ માં ફોન નંબર નથી તો શું કરવું જોઈએ please જણાવવા વિનંતી

  • @daveyogesh9214
    @daveyogesh9214 ปีที่แล้ว

    હાલ ની નવી પ્રક્રિયા જણાવો

  • @mohanlalvadvasiya8389
    @mohanlalvadvasiya8389 3 ปีที่แล้ว

    નામ અમારા આધાર કાર્ડ મો અડધું છે તો પૂરું લખવા અમારે શુ કરવી પ્રોસેસ

  • @kamleshsinhchavda8721
    @kamleshsinhchavda8721 3 ปีที่แล้ว

    લગ્ન પછી આઘાર મા નામ બદલવું હોય તો ઘરે બેઠા કેવી રીતે બદલાય તે જણાવશો। આભાર

  • @shaileshthakor2384
    @shaileshthakor2384 4 ปีที่แล้ว

    Nice bhai 👌👍

  • @beenaskitchen4793
    @beenaskitchen4793 4 ปีที่แล้ว +3

    Sir one nation one ration card ni link aapone pls...

  • @gopalkrishnapanchal527
    @gopalkrishnapanchal527 2 ปีที่แล้ว

    એડ્રેસ પ્રૂફ માટે ગ્રામ પંચાયત નું સર્ટીફીકેટ ચાલે ?

  • @uttargujaratvillageboy3517
    @uttargujaratvillageboy3517 4 ปีที่แล้ว +1

    Bhai tame video ma mahiti to saras aapo cho bt koy ne reply response kem nathi aapta...

  • @dhavalmehta8499
    @dhavalmehta8499 3 ปีที่แล้ว

    Address change ma english ma change barabar thay che pan jo aadhar card ma gujarati ma address change karvu hoy to problem aave che. Amuk vastu barabar nathi letu. Aetle english sathe gujarati ma pan aadhar card hoy to aadhar centre par jai ne karavu saru rese.

  • @alpeshaniyariya1252
    @alpeshaniyariya1252 3 ปีที่แล้ว

    સાહેબ તમે જે વિડીયો મોકલો છો તે રીતે પ્રોસેસ તો કરીએ છીએ પણ જે એરિયા સિલેક્ટ કરીએ છીએ તે ઓફિસ ચાલુ નથી હોતી આપણી એપોઇન્ટમેન્ટ પણ સ્વીકારતા નથી.

  • @sureshshastri8376
    @sureshshastri8376 3 ปีที่แล้ว

    अपना खुद का मकान हों तो अड्रेस प्रूफ में क्या अपलोड करना पडेगा (मकान नया बनाया है)?

  • @dhavalpanchal8901
    @dhavalpanchal8901 3 ปีที่แล้ว

    SBI HALOL ma koi AGENCY na manaso alag jagya ma office jevu banavi ne betha hata temani pase jaruri sudhara karavya hata.

  • @multiplefinservsurat
    @multiplefinservsurat 3 ปีที่แล้ว

    nathi thatu bhai goonj thakkar ... preview no j option avo chhe process no option j naii avto bhai enu shu karvanu ...any idea ?????????

  • @dhavalpanchal8901
    @dhavalpanchal8901 3 ปีที่แล้ว

    Me ane mari patni e SBI HALOL Dist-PANCHMAHALS ma AADHAR CARD ma Rs.30/- aapi jaruri change karavya hata ane e thai pan gaya hata.Parantu address ane ,Mob.No. change karavel nava AADHAR CARD haju mane ( amara bannena ) malya nathi. Aa vat ne lagbhag 2 years thai gaya chhe. ONLINE AADHAR CARD ma change karel vigato batave chhe. Aa hal chhe apana DESH BHARAT na.

  • @prajapatihitesh2285
    @prajapatihitesh2285 4 ปีที่แล้ว

    Update address માં c/o માં શુ ભરવાનું અને જો એમાં ના કાઈ લખીએ તો આગળ કોઈ સમસ્યા નઇ થાય ને. Plz reply
    અને આ બહુ સરસ કામ કરો છો તમે જે અમને સારી અને ઉપયોગી માહિતી મળે છે.

    • @ShaileshPatel-so5ze
      @ShaileshPatel-so5ze 4 ปีที่แล้ว

      Yes c/o Gujrat vara mate nthi Tema kayj nhi lakhvanu

  • @dhavalchhatraliya2681
    @dhavalchhatraliya2681 3 ปีที่แล้ว

    Atyare CHANGE ADDRESS ONLINE ni badle UPDATE DEMOGRAPHICS ONLINE evo option ave chhe. Tema captcha code enter karya pachhi pan PLEASE ENTER 4 DIGIT CAPTCHA CODE evi error ave chhe. To aanu margdarshan apva vinanti...

  • @ketankavaiya6655
    @ketankavaiya6655 4 ปีที่แล้ว +1

    How to change mobile no on adhar card?

  • @mayur_4309
    @mayur_4309 4 ปีที่แล้ว +4

    Mobile number change krvu hoy to ?

  • @ramilabenbhagora5790
    @ramilabenbhagora5790 2 หลายเดือนก่อน

    Aadhar card ma birthday ane adress sudharva matr kya document joea please reply

  • @rightmotivation4002
    @rightmotivation4002 4 ปีที่แล้ว

    Super

  • @viralpatel3847
    @viralpatel3847 4 ปีที่แล้ว

    સર પોસ્ટમાં કોડ ઘરે આવશે કે મોબાઈલ માં આવશે

  • @vivekvarmora5342
    @vivekvarmora5342 4 ปีที่แล้ว

    Please make vidio about change date of birth and, name in adhar card

  • @JK05VLOG
    @JK05VLOG 3 ปีที่แล้ว +1

    How to change name and address both

  • @mr_ak.0996
    @mr_ak.0996 5 ปีที่แล้ว

    ખૂબ જ સરસ માહિતી આપી સર

  • @daksh7970
    @daksh7970 4 ปีที่แล้ว

    ADHARCARD ni ander biju birth date badlavvi hoy to ???

  • @ronichristian9273
    @ronichristian9273 3 ปีที่แล้ว

    Ek var address change karya pachi bija ketla divas ma change kari sakay?

  • @sahoomamta5621
    @sahoomamta5621 3 ปีที่แล้ว

    Sir address change karawa mate kyo proup jarur padase ? Mara Pas pan card Che.

  • @kirtipatel5165
    @kirtipatel5165 5 ปีที่แล้ว +1

    Sir aadhaar me birthday date me mistakes hai use kaise change kare

  • @parmartachchennal882
    @parmartachchennal882 3 ปีที่แล้ว

    Biju address nakhi sakiye ke je werifide nu address se tej nakhi sakiye

  • @vrajshah8493
    @vrajshah8493 3 ปีที่แล้ว

    Process karya pchi Ketla divas ma address Chenge Thai jase??

  • @milantradingcompany483
    @milantradingcompany483 ปีที่แล้ว

    How to update ration card online pl inform for gujarat state

  • @meharij
    @meharij 4 ปีที่แล้ว

    Ghare betha adhar card kadhava mate su karvu
    Kem k kacheri ma gadadi hoy se

  • @maheshmahesh165
    @maheshmahesh165 5 ปีที่แล้ว +1

    સર દ્રાવિન્ગ લાઇસન્સ નું ફોર્મ ઓનલાઇન કેવીરીતે ભરવુ જણાવોની

  • @mayuripatel1564
    @mayuripatel1564 4 ปีที่แล้ว

    Sir adhar card k resan card ma kai badlv karvo hoy new adar card banava badhu mate koi options karo? Hu Ak nankda gamda mathi chu ahithi loko ne bank na kam mate and a bija badha kam mate dur sudhi bija city ma javu pade che Su hu ahi gam maj avu kai kam kari saku? Jethi mane pan kai kamava made!tamara pase ane lai koi options hoy to plz reply karjo 👏👏👏

  • @jadejaravubha8543
    @jadejaravubha8543 2 ปีที่แล้ว

    But sir new aadharkad madse to keya leva javu ke garej aave

  • @dalsukhparmar7619
    @dalsukhparmar7619 3 ปีที่แล้ว

    Change adress nu physical adhhar kevi rite male?

  • @mvlearningpoint5050
    @mvlearningpoint5050 4 ปีที่แล้ว

    nice

  • @mansukhpatel5226
    @mansukhpatel5226 4 ปีที่แล้ว

    Sur ji aavu kai driving license mate chhe ke

  • @krutikanaiya6126
    @krutikanaiya6126 3 ปีที่แล้ว

    Aadhar card pr address lkhai kyare aave aapdi pase??? Means hard copy ma
    Km k process to online kri ne aapde etle m

  • @parekhkrushnakant6518
    @parekhkrushnakant6518 3 ปีที่แล้ว

    My aadhar app download kari lo..jate j su karvu e khabar padi jase.

  • @puvarpushprajsinh4545
    @puvarpushprajsinh4545 3 ปีที่แล้ว

    Adhaar card ma changes thaay te post ma ghare avse ne sir new adhaar chage thaine plz reply me

  • @hardikthumar9113
    @hardikthumar9113 3 ปีที่แล้ว

    એડ્રેસ બદલાયા પછી આધાર કાર્ડ માંગવા માટે શું પ્રોસેસ કરવાની???

  • @Narvat-malivad
    @Narvat-malivad 3 ปีที่แล้ว

    2021 MA Ghare betha adhar card service thay sake

  • @ajitthakor8870
    @ajitthakor8870 5 ปีที่แล้ว

    Dear sir ateyare chalti all ojanayo vishe vidio banavo

  • @sanjayrana4897
    @sanjayrana4897 4 ปีที่แล้ว

    SARAS MAHITI SIR

  • @gayatrigarasia2893
    @gayatrigarasia2893 3 ปีที่แล้ว

    સરનામું સુધારો કર્યા પછી કેટલા દિવસમાં આધાર કાડૅ મળી શકશે

  • @entic294
    @entic294 3 ปีที่แล้ว

    એડ્રેસ અપલોડ કંઇ રીતે કરવુ?

  • @pravinvanik
    @pravinvanik 2 หลายเดือนก่อน

    Sir district change Theai jaai

  • @kartavyapatel9003
    @kartavyapatel9003 4 ปีที่แล้ว

    Bhai pchi download kathi karvanu

  • @bharatkumarshrimali4271
    @bharatkumarshrimali4271 4 ปีที่แล้ว

    આધારકાર્ડ બીજાનું હોય અને સાચું એડ્રેસ જોવું હોય તો જોઇ શકાય ? અને કેવી રીતે.તે જણાવશો.

  • @zuberkaludi
    @zuberkaludi 4 ปีที่แล้ว

    Me change karyu pan haju sudhi change nahi thayu have kem karu ! Ema ketla divas lagse ?

  • @mrrangila2707
    @mrrangila2707 4 ปีที่แล้ว +1

    Sir adhar card ma name sudhar hu hoy to ?

  • @harishdesaiofficial923
    @harishdesaiofficial923 3 ปีที่แล้ว

    Sir su aapde ghare betha ADHAR CARD ma photo change kari sakiye..??

  • @laljishiyal863
    @laljishiyal863 4 ปีที่แล้ว +1

    Adhar card ma photo kay rite badalvo sir

  • @user-eh7yt9ml2m
    @user-eh7yt9ml2m 3 ปีที่แล้ว

    જન્મ તારીખ કેવી રીતે બદલવી

  • @patelvlog8321
    @patelvlog8321 ปีที่แล้ว

    Pan card ma singnatur badal vu che thay sake

  • @hindusanatanstatus3543
    @hindusanatanstatus3543 3 ปีที่แล้ว

    સર એક વિડિયો આધારકાર્ડ જોડે મોબાઇલ નંબર લિંક કરવા પર પણ બનાવો...

  • @bhargavsabhadiya8256
    @bhargavsabhadiya8256 3 ปีที่แล้ว

    Aadhar ma mobile number link karava mate and name ma bhul hoy te sudhrava mate.....?

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf 3 ปีที่แล้ว

    Bija na nam valu address hoy ane emne te address potana aadhar card ma n lakhavyu hoy kemke teo bija j adress par raheta hoy. To shu karvu.
    My makan malik is Nri

  • @ankitmekwan7007
    @ankitmekwan7007 3 ปีที่แล้ว

    Gunjbhai Wife of nu (W/o) nu name change karvu hoy to su karvu???

  • @chauhanriddhi5085
    @chauhanriddhi5085 3 ปีที่แล้ว

    Mare address ma khali ek akashr fer chhe te cheng karvano chhe kem karu

  • @dikumyfriend1373
    @dikumyfriend1373 4 ปีที่แล้ว

    આધાર સાથે મોબાઈલ નંબર લિંક કેવીરીતે કરવું

  • @sunilpatel2675
    @sunilpatel2675 3 ปีที่แล้ว

    Adhar card ma name sudharvu hoi to online thay k

  • @jagdishsarvaiya1279
    @jagdishsarvaiya1279 3 ปีที่แล้ว

    Me name upadet karviya tena 20 divash thay gaya toy haji upadet kem nathi thayu bhai

  • @ketankaroliya1114
    @ketankaroliya1114 3 ปีที่แล้ว

    Address change mate request to api didhi ch bt e update thayu ch k nai e kai rite chechk karvu ?