જય શ્રી કૃષ્ણ કાજલ બેન અને કૃષ્ણ મંડળ 👌👌👌👌👌 આ કીર્તન મે ખુબ વખત સાંભળ્યું....ખરેખર આંખ માં આંસુ આવી ગયા....કીર્તન ના શબ્દો અને તમારો અવાજ ભાવ થી તમે ગાયું છે કે મારી પાસે કોઈ શબ્દો નથી... તમે ખુબ ખુબ ખુબ પ્રગતિ કરો એવી ઈશ્વર ને હૃદય પૂર્વક પ્રાર્થના...શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ઉષ્મા દીદી ખૂબ ખૂબ ધન્યવાદ તમારા આશીર્વાદ તમારી કોમેન્ટ વાંચીને કાજલબેન રસીલાબેન ખુબ ખુશ છે કીર્તન સાંભળીને આંસુ આવી જાય એવું જ છે દીદી 🙏 તમારો ભાવ તમારો સ્વભાવ કૃષ્ણ મંડળને ખૂબ જ ગમે છે તમારો અવાજ પણ બહુ સરસ છે 👌 દ્વારકાધીશ ઉષ્મા દીદી ને ખૂબ તંદુરસ્ત રાખે એવા કૃષ્ણમંડળ ના આશીર્વાદ 🙏🙏🙏
Radhey radhey.khub j lagani sabhr bhajan.khub khub dhanyawad kajalben tame kaya shaheena chho ame ahamdavad na chhi ye ahamdavad aavo mara dhare savjo🥀🙏🙏🙏🙏🙏🥀👌👍🪔🥀
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કોકીલા માસી ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચીને કૃષ્ણ મંડળ ખૂબ ખુશ છે તમારી વાણીમાં મા સરસ્વતી નો વાસ છે આટલી સરસ કોમેન્ટ લખી છે ભગવાન દ્વારકાધીશ ખુબ તંદુરસ્ત રાખે અમને સપોર્ટ દેતા રહો તમારા આશીર્વાદથી કૃષ્ણ મંડળ આગળ વધે એનો અમને વિશ્વાસ છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કીર્તન સાંભળતા રહો સાથ અને સહકાર દેતા રહો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏👍🙏🙏 તમારા આશીર્વાદથી અમે આગળ છીએ કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન તરફથી ખુબ ખુબ જય શ્રી કૃષ્ણ
વાહ....
મારા વહાલાં બેનશ્રી......
કાજલબેન.....તથા.... કૃષ્ણ મંડળ ના તમામ મારા વ્હાલા બહેનો.......
...... કાજલબેન તમોએ તમારા સુમધુર અને મીઠા...મધુરા....કંઠે... સુંદર મજાનું......અને દિલમાં વસી જાય... તેવા સ્વરે બેનશ્રી સુભદ્રાબેન નું કિર્તન ગાઈ સંભળાવ્યું......જે કિર્તન સાંભળીને મારા હૃદય મંદિરમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ છે......
....કાજલબેન.....તમોને ભગવાને સંગીત ક્ષેત્રે એક અનોખી જ સિદ્ધિ આપેલી છે.....અને તો જ આવા સુંદર સ્વરે તમો ગાઈ શકો છો.....
..... મારા અનુભવથી હું આજે કહું છું કે... .આજના આ કપરા સમયમાં ઘણી બહેનો એવી છે...કે બહેનો ના માં.બાપ હૈયાત હોતા નથી....અને આવી બહેનો જ્યારે પોતાના સગા ભાઈ ના ઘરે પિયરમાં ખુશીથી ભાઈને મળવા આવે છે...ત્યારે ભાભીઓ મોઢા ચડાવી જાય છે.....બેન બિચારી બધું સમજતી હોય છે....પરંતુ ભાઈને દુઃખ ના લાગે માટે કડવા ઘૂંટડા પી જાય છે...
...આ કિર્તન ઉપરથી ઘણું બધું શીખવાનું છે.....
.....સગી બહેન પિયરેથી આંસુડાં પાડતી પાડતી વિદાય લ્યે તે વ્યાજબી વાત નથી.....
....કાજલબેન.....તમો આવા સુંદર મજાના કિર્તનો ગાઈને સમાજની એક ઉમદા અને નોંધપાત્ર સારી સેવા કરો છો.....આ કિર્તન સાંભળીને એકાદ ભાભીને જો સમજણ આવી જાય તો તેનો જશ તમારા ફાળે જશે....
તમો આંગળી ચીંધ્યાનું એક પુણ્યકારી કામ કરો છો....એક ઉત્તમ સેવા કરો છો....જેનો બદલો ભગવાન તમોને જરૂરથી આપશે જ.....
..... કાજલબેન હું તમોને તથા કૃષ્ણ મંડળના તમામ બહેનોને...મારા લાખ લાખ વંદન સાથે....હૃદય પૂર્વકના અભિનંદન પાઠવું છું....
....માં ભગવતી...તમોને તથા મંડળના તમામ બહેનોને સંગીત ક્ષેત્રે અદ્ભૂત અને અલૌકિક શક્તિ પ્રદાન કરે.....એજ...મારી અંતઃ કરણ પૂર્વકની માં ભગવતીને પ્રાર્થના છે.....
...ધન્યવાદ...કાજલબેન..ધન્યવાદ....
...મંડળના સૌ બહેનોને ધન્યવાદ..
..લી. .....
સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ
વિરનગર....વાળા....
હાલ. ...જૂનાગઢ.....ના.....
જયશ્રી..ક્રિષ્ના........
જયશ્રી...માં મોમાઈ માતાજી......
ખુબ ખુબ આભાર જયંતીલાલ જી તમારા મધુર પત્ર વાંચીને અમને ખૂબ આનંદ થયો છે તમારા શબ્દ અમને બહુ ગમે છે તમારો પત્ર વાંચીને અમને એવું લાગે છે તમે શિક્ષક હશો અમારા અવનવા કીર્તન સાંભળતા રહો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
ખરેખર ખૂબ સરસ ભજન છે સમજવ જેવું છે આભજન મા કરુણતા ખૂબ છે સાભળીને આખ માથી આશુ સરી પડ્યા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
ખુબ ખુબ આભાર રજનીબેન
મને પણ એવું જ થયું છે
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર ભજન ગાવછો દીદી કયા શહેરથી છો
Ame surat na rehvasi.. ane aap??
@@કૃષ્ણમંડળ અમે પણ સુરત મા રહીએ છીએ
@@ranjanbenkotadiya8234 અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ 🔔 લાઈક અમે પણ તમારી ચેનલને કરી છે
@@કૃષ્ણમંડળ okkk
@@ranjanbenkotadiya8234 સુરતમાં કઈ જગ્યાએ રહો છો
વાહ વાહ બહેનો ખૂબ સરસ સ્વર માં...બહેન નૂ ભજન રજૂ કર્યૂ 🙏
કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ કૃષ્ણ મંડળ ઉપર કાયમ માટે રહે અમારી ચેનલમાં જોડાયેલા રહો ધન્યવાદ
વાહ વાહ મારા વાલા શ્રી દીકરીઓ કરુણ ભજન સંભળાયું એટલું સરસ ભજન બોલ્યા ભજન સાંભળવાની બહુ મજા આવી ગઈ કૃષ્ણ મંડળની બહેનો ને ખુબ ખુબ આભાર શ્રાદ્ધ પક્ષની શુભેચ્છા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ વાહ વાહ વાહ વાહ વાહ વાહ જય ગોપાલ
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ નમઃ શિવાય ખુબ ખુબ આભાર
રસીલાબેન ....કાજલબેન .....બહુ સરસ ભજન ...મજા આવી ગઈ. 🤗🙏🏻🙏🏻
ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન 🙏🙏🙏👍👍👍👍👍👍👍
Jayshree umreth khubj samjva jevu bhajan chhe ne khubaj saras bhajan gayu
ખુબ ખુબ આભાર 👍🙏🙏❤️
જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ગાયું છે 🙏🙏🙏
આભાર નયના બેન
જય શ્રી કૃષ્ણ કાજલ બેન અને કૃષ્ણ મંડળ 👌👌👌👌👌
આ કીર્તન મે ખુબ વખત સાંભળ્યું....ખરેખર આંખ માં આંસુ આવી ગયા....કીર્તન ના શબ્દો અને તમારો અવાજ ભાવ થી તમે ગાયું છે કે મારી પાસે કોઈ શબ્દો નથી...
તમે ખુબ ખુબ ખુબ પ્રગતિ કરો એવી ઈશ્વર ને હૃદય પૂર્વક પ્રાર્થના...શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ઉષ્મા દીદી ખૂબ ખૂબ ધન્યવાદ તમારા આશીર્વાદ તમારી કોમેન્ટ વાંચીને કાજલબેન રસીલાબેન ખુબ ખુશ છે કીર્તન સાંભળીને આંસુ આવી જાય એવું જ છે દીદી 🙏 તમારો ભાવ તમારો સ્વભાવ કૃષ્ણ મંડળને ખૂબ જ ગમે છે તમારો અવાજ પણ બહુ સરસ છે 👌 દ્વારકાધીશ ઉષ્મા દીદી ને ખૂબ તંદુરસ્ત રાખે એવા કૃષ્ણમંડળ ના આશીર્વાદ 🙏🙏🙏
Bov saras che
ખુબ ખુબ આભાર 🙏 સેજલ દીદી
પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો th-cam.com/video/685CpoxBxFU/w-d-xo.html
Jay shree Ram 🙏🙏🙏 khub j saras 🌺🌺 🌺🌺🌺
આભાર 🙏
Radhe Radhe 🥰🙏💛
Jay Kanhaiya Lal ki
Saras bhajan che beno
આભાર
ખૂબ જ સુંદર
ખુબ ખુબ આભાર ચંદ્રિકાબેન
ખૂબ સરસ ભજન છે
ખુબ ખુબ આભાર
Khubaj sundar bhajan chhe 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
આભાર
આભાર 🙏🙏
સરસ છે ભજન
આભાર મંજુલા બેન
Radhey radhey.khub j lagani sabhr bhajan.khub khub dhanyawad kajalben tame kaya shaheena chho ame ahamdavad na chhi ye ahamdavad aavo mara dhare savjo🥀🙏🙏🙏🙏🙏🥀👌👍🪔🥀
Ji :)
Very nice bhjn gayu
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
Jay shree Krishna 🙏🌹🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી
સરસ ભજન ગાયુ👌👌🙏🙏🌧️🌧️
આભાર દક્ષા બેન
Srs
આભાર
જય શ્રીકૃષ્ણ 👍🙏
🙏🙏🙏
કાજલબેન રસીલાબેન સરસભજનછે
આભાર મુકતા દીદી 😊
કાજલ બેન સરસ ભજન..
ખુબ ખુબ આભાર મીનાબેન
રાધે ક્રિષ્ના
Radhe krishna 🙏
Very nice
આભાર 🙏
ખરેખર સુંન્દર સમજવા જેવું ભજન છે. આખા મંડળની ઓળમાં ઓસું આવાગ્યા. ખુબજ ધન્યવાદ
ખુબ ખુબ આભાર 🙏🙏🙏
Mast bahjanben
કૃષ્ણનગરમાં તમારી હાજરી ને ધન્યવાદ આભાર
કૃષ્ણ: 10+કીર્તન 👇 th-cam.com/play/PLLg_Krufur91bqlEDD5P8-2I_u98zG6uo.html
🤗🤗
ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન
કાજલબેઅનેરસીલાબેનસરસભજનગાયુછે
આભાર
Sarsh
આભાર 🙏🙏🙏
Lkhi ne muko bhajan 👍
Ha અંજના બેન સાંજે ચેક કરજો અપડેટ થઈ જશે
ઉગમણેથી રથડો આવ્યો આથમણે રજ ઉડે મારા વાલા
સુભદ્રાબેન નો રથડો આવ્યો આવ્યો કૃષ્ણને ઘેરે મારા વાલા
ઓસરીએ ઉભા રાધાજી એ જોયું નણદલ મળવા આવ્યા મારા વાલા
નણદલને ભાળીને મોઢું બગાડ્યું નો દીધા નણંદને માન મારા વાલા
ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા સાંભરા મા ને બાપ માર વાલા
સુભદ્રાબેને એ રાધાજી ને પૂછ્યું ક્યાં ગયો કાનુડો વીરો માર વાલા તમારા વીરા ની અમને નથી ખબરુ
રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા
ઘરને પછવાડે વાસળી રે વાગી આવ્યો કાનુડો વીરો મારા વાલા
ત્યારે સુભદ્રા દોડી ડેલીય આવ્યા ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા
કેમ રે બેની તમારી આંખમાં આંસુ કોણે કર્યા અપમાન મારા વાલા
નથી વીરા અમારી આંખમાં આંસુ નથી કર્યા અપમાન મારા વાલા
પીપળાના પાન તો ખરવાને લાગ્યા નો મરશો મા ને બાપ મારા વાલા
સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા સાંજે લીધી વિદાય મારા વાલ ત્યારે કાનુડો ક્રોધે ભરાણો રાધાજી મૈયર જાવ મારા વાલા
ત્યારે સુભદ્રા એમજ બોલ્યા પિયરની પાલખીને સસરાની સુળી તોય સુળી સારી મારા વાલા
સત્સંગી બેનો તમને એટલુ રે કહું છું નણંદ આવે તો બેન કઈ બોલાવજો જાજા દેજો માન મારા વાલા
નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કાજલબેન બેટા બહુંજ સરસ વિડીયો બનાવ્યો છે અટાણે કોઈને કોઈ ગમતાં નથી બેટા માં બાપ નથી ગમતાં તો દિકરીઓ ક્યાંથી ગમે બેટા જુગ જુગ જીવો હજારો સાલ એસી દુવા હે હમારી મારી દિકરીઓ ધન્ય ધન્ય ધન્ય છે તમને બધાંયને બીજી વિનંતી છે કે તમે મને કરૂણ ભજન મરણનાં નવાં નવાં લખીને મોકલશો વિનંતી થી બેટા ખુબ ખુબ ખુબ અભિનંદન તમને બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કાજલ બેટા બેટા બેટા બેટા બેટા
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કોકીલા માસી ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચીને કૃષ્ણ મંડળ ખૂબ ખુશ છે તમારી વાણીમાં મા સરસ્વતી નો વાસ છે આટલી સરસ કોમેન્ટ લખી છે ભગવાન દ્વારકાધીશ ખુબ તંદુરસ્ત રાખે અમને સપોર્ટ દેતા રહો તમારા આશીર્વાદથી કૃષ્ણ મંડળ આગળ વધે એનો અમને વિશ્વાસ છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કીર્તન સાંભળતા રહો સાથ અને સહકાર દેતા રહો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏👍🙏🙏 તમારા આશીર્વાદથી અમે આગળ છીએ કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન તરફથી ખુબ ખુબ જય શ્રી કૃષ્ણ