Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • ‪@meshwalyrical‬
    Presenting : Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
    #chehar #cheharmaa #lyrical #mataji #stuti
    Audio Song : Chehar Maa Ni Stuti
    Singer : Ruchita Prajapati
    Lyrics : Baldev Sinh Chauhan
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Stuti
    Deity : Chehar Maa
    Temple : Martoli
    Festival : Navratri
    Label :Meshwa Electronics
    જય હો તારો માઁ, જય હો તારો માઁ
    જય હો તારો માઁ, જય હો તારો માઁ
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
    મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
    કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
    ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
    મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
    ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
    આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
    તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
    આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
    તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
    તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
    તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
    અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
    તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
    તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
    અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
    આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આધાર એક તારો છે માઁ એક તારો આશરો
    ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
    જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
    બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
    હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

ความคิดเห็น • 207

  • @siddharthgohel5529
    @siddharthgohel5529 2 หลายเดือนก่อน +2

    Jay mataji 🙏🙏🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌹💐

  • @PravinChenva-kv1sw
    @PravinChenva-kv1sw หลายเดือนก่อน +4

    Jay chehu❤

  • @ketanpatel1401
    @ketanpatel1401 หลายเดือนก่อน +1

    જય ચેહર મા

  • @kyayesachhain6293
    @kyayesachhain6293 2 หลายเดือนก่อน +1

    jay chehar ma

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    ❤ Jai shree chehar maa ❤

  • @ritasharma5763
    @ritasharma5763 7 หลายเดือนก่อน

    Jai chehar maa

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    ❤❤❤ Jai shree chehar maa

  • @beenabokadiya4413
    @beenabokadiya4413 3 หลายเดือนก่อน

    ❤❤

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    🙏🌹🙏 Jai chehar maa 🙏🌹🙏

  • @parmarramanlal926
    @parmarramanlal926 5 หลายเดือนก่อน +1

    Jay maa chehar
    Jay maa chehar
    Jay maa chehar
    Jay maa chehar
    Jay maa chehar

  • @jagrutithakar8937
    @jagrutithakar8937 9 หลายเดือนก่อน +1

    ❤🌹🌹🌹🌹💖💖🚩🚩🙏🙏❤❤ha moj ha Jay Chehar MA super Hero may Chehar

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🙏🙏🌹💐🙏

  • @kirtikalal1673
    @kirtikalal1673 9 หลายเดือนก่อน +1

    जय माँ चेहर

  • @GansayamsolankiSolanki
    @GansayamsolankiSolanki 10 หลายเดือนก่อน +2

    જય ચેહર માં

  • @pravinpatel479
    @pravinpatel479 9 วันที่ผ่านมา +1

    🙏 જય કેશર ભવાની ચેહર માતાય નમ:🙏

  • @solankijashavantsinh8524
    @solankijashavantsinh8524 3 หลายเดือนก่อน

    🙏જય ચેહર માઁ 🙏

  • @mr.perfect295
    @mr.perfect295 8 หลายเดือนก่อน

    Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏

  • @housephone-sv3fu
    @housephone-sv3fu 10 หลายเดือนก่อน +1

    Jay chehar maa ❤

  • @vineshpasaya1567
    @vineshpasaya1567 9 หลายเดือนก่อน

    Jay cheher ma ❤❤

  • @AvniDave-qw3tw
    @AvniDave-qw3tw 3 หลายเดือนก่อน

    જય માં ચેહર ❤

  • @ZalaSonu-lg7pc
    @ZalaSonu-lg7pc 3 หลายเดือนก่อน +1

    🙏 jay...chehar....maa🙏🚩👏👏👏👏👏❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌷🥀💐🌷🌸🌷🌷💐🌸

  • @darjihasmukh8733
    @darjihasmukh8733 หลายเดือนก่อน

    Excellent..

  • @rabarihirabhai7540
    @rabarihirabhai7540 19 วันที่ผ่านมา

    Jay Chehar maa

  • @ritasharma5763
    @ritasharma5763 5 หลายเดือนก่อน

    ❤❤ Jai chehar maa ❤❤

  • @sanketpatel3904
    @sanketpatel3904 7 หลายเดือนก่อน +1

    જય ચેહર માં
    સદાય સહાયતે 👏

  • @bhoomikaupadhyay6540
    @bhoomikaupadhyay6540 22 วันที่ผ่านมา

    Jay shri chehar maa ❤🕉🙏🕉

  • @rabarihirabhai7540
    @rabarihirabhai7540 หลายเดือนก่อน

    Jay Chehar maa TCR

  • @bipinvasava4686
    @bipinvasava4686 หลายเดือนก่อน

    Jay shree Chehar Maa❤🌍🙇🙌

  • @ritasharma5763
    @ritasharma5763 5 หลายเดือนก่อน

    🙏💐🌹🌺🌷🙏 Jai chehar maa 🙏🌷🌺🌹💐🙏

  • @dineshnayi1232
    @dineshnayi1232 9 หลายเดือนก่อน

    JAY CHAHAR MAA 🙏

  • @alpeshpatel95791
    @alpeshpatel95791 10 หลายเดือนก่อน

    जय चेहर माताजी

  • @AnkitPatel-cz5xf
    @AnkitPatel-cz5xf 9 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @vishnurajgor5917
    @vishnurajgor5917 9 หลายเดือนก่อน

    MAA Chehar

  • @vishnubhainayi9383
    @vishnubhainayi9383 5 หลายเดือนก่อน

    Jay Chehar maa 🙏🙏🙏

  • @bharatinai8897
    @bharatinai8897 5 หลายเดือนก่อน

    Maa

  • @bipinvasava4686
    @bipinvasava4686 หลายเดือนก่อน

    Maa Bhagvati kesarbhavani maa❤🌺🙏

  • @solankijagdish9839
    @solankijagdish9839 9 หลายเดือนก่อน

    જય ચેહર માઁ

  • @KishanChohan-y5c
    @KishanChohan-y5c 20 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @ashishnayi675
    @ashishnayi675 9 หลายเดือนก่อน

    જય શ્રી કેશર ભવાની 🙏

  • @vikram.rajputvikram172
    @vikram.rajputvikram172 8 หลายเดือนก่อน

    Jay chehar maa ❤ તારા બાળ ને ખોળે લેજે.❤🙏🙏

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 9 หลายเดือนก่อน

    જય ચેહર માતાજી

  • @ChetanSutariya-jq6py
    @ChetanSutariya-jq6py 6 หลายเดือนก่อน

    🙏🏻Jay chehar jogni ma🙏🏻

  • @nalvayamohina5409
    @nalvayamohina5409 10 หลายเดือนก่อน

    ❤❤

  • @MenatMahipal-ls1sl
    @MenatMahipal-ls1sl 9 หลายเดือนก่อน

    જય શ્રી ચેહર માતા નમઃ ❤❤❤❤❤❤

  • @jyotibarot6610
    @jyotibarot6610 7 หลายเดือนก่อน

    Jay, chehar ma

  • @jagrutithakar8937
    @jagrutithakar8937 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA super Hero may Chehar MA 💖💖💖🚩🚩🚩🚩🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏

  • @babuprajapati3108
    @babuprajapati3108 8 หลายเดือนก่อน

    JAY MAA CHEHAR 🌹
    JAY MAA MELDI 🌹
    JAY MAA KESAR BHAWANI 🌹

  • @ParmarRanjan-m6q
    @ParmarRanjan-m6q 6 หลายเดือนก่อน

    જય કેસર ભવાની માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @gopimandalmemadpur1666
    @gopimandalmemadpur1666 9 หลายเดือนก่อน

    Jai chehar maaa ❤❤❤❤

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @UjamaBhai-b3r
    @UjamaBhai-b3r 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    🙏💐🙏 Jai shree chehar maa 🙏🌷🙏

  • @BhikhajiChhapiya
    @BhikhajiChhapiya 3 หลายเดือนก่อน +1

    Jay maa chehar maa ❤❤

  • @dipsinhpatel4337
    @dipsinhpatel4337 19 วันที่ผ่านมา +2

    જય માં ચેહર માં❤🙏

  • @kamini1012
    @kamini1012 2 หลายเดือนก่อน

    ❤❤

  • @kesardesai5975
    @kesardesai5975 9 หลายเดือนก่อน +1

    Jay ho ma chehar 🙏🙏

  • @NINJA2.0p
    @NINJA2.0p 2 หลายเดือนก่อน

    Jay ceharma

  • @nirumistry7361
    @nirumistry7361 8 หลายเดือนก่อน +1

    જય ચેહરમા

  • @mr.perfect295
    @mr.perfect295 9 หลายเดือนก่อน

    Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏

  • @ritasharma5763
    @ritasharma5763 7 หลายเดือนก่อน

    Jai chehar maa

  • @ritasharma5763
    @ritasharma5763 5 หลายเดือนก่อน

    Jai chehar jogni ma 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 5 หลายเดือนก่อน

    Jai chehar maa 🌹🌷🌷🌹

  • @hiteshkakadiya7846
    @hiteshkakadiya7846 2 หลายเดือนก่อน

    જય કેસર ભવાની ચેહર માતા 🙏

  • @MahendraPrajapati-iv4mg
    @MahendraPrajapati-iv4mg 4 หลายเดือนก่อน

    Jai Mata Di 🙏

  • @siddharthrajput7242
    @siddharthrajput7242 8 หลายเดือนก่อน

    Jay chehar maa🎉

  • @vinayvaland8514
    @vinayvaland8514 6 หลายเดือนก่อน

    🙏જય ચેહર માં🙏

  • @twinkaldesai8858
    @twinkaldesai8858 6 หลายเดือนก่อน

    JaY Chehar maa 🙏🏻❤️💫

  • @jayantipatel8621
    @jayantipatel8621 8 หลายเดือนก่อน

    Jay Mataji ma chehar

  • @ritasharma5763
    @ritasharma5763 4 หลายเดือนก่อน +2

    ❤ Jai shree chehar maa ❤

  • @chandulalparmar7044
    @chandulalparmar7044 6 หลายเดือนก่อน

    જય ચેહર માતાજી

  • @nalvayamohina5409
    @nalvayamohina5409 10 หลายเดือนก่อน

    ❤❤

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +2

    🙏💐🙏 Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +1

    🙏🌹🙏 Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 วันที่ผ่านมา +1

    Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 7 วันที่ผ่านมา +1

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +2

    ❤❤Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +3

    Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 7 หลายเดือนก่อน

    Jai chehar maa

  • @gopikakhatri8226
    @gopikakhatri8226 2 หลายเดือนก่อน

    Jai chehar mataji 🙏🌹🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +2

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 7 หลายเดือนก่อน

    Jai chehar maa

  • @ritasharma5763
    @ritasharma5763 2 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa ❤❤

  • @NFSnolimit-xs5ue
    @NFSnolimit-xs5ue 3 หลายเดือนก่อน +1

    Jay chehar Mataji

  • @ritasharma5763
    @ritasharma5763 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763 3 หลายเดือนก่อน +1

    Jai shree chehar maa 🙏🌷🙏