આંબુડું જાંબુડું | બાળ ગાયકોએ સ્ટુડીઓમાં ગાયું | Ambudu Jambudu | Children Singing In Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #AmbuduJambudu #purushottammaas2023 #gujaratibhajanlyric #lyricvideo #purushottammaas
    #gujaratikirtanlyric
    નમસ્તે,
    બાળ ગાયકો પરી પાટડીયા અને ખુશી જાડેજા ને સ્ટુડીઓ માં " આંબુડું જાંબુડું " કઈ રીતે ગવડાવવામાં આવ્યું તેનો વિડિયો રજૂ કરી રહ્યા છીએ , આંબુડું જાંબુડું ની સફળતા ના યશભાગી આપ સહુ દર્શકો જ છો, લોકો દ્વારા રચાયેલું, લોકો દ્વારા લખાયેલું આંબુડું જાંબુડું ભક્તિ ગીત આપ સહુ ને સમર્પિત. આભાર
    .
    • નાના બાળકોનું આંબુડું ...
    Information
    આંબુડું જાંબુડું | બાળ ગાયકોએ સ્ટુડીઓમાં ગાયું | Ambudu Jambudu | Children Singing In Studio
    ♪ Song : Ambudu Jambudu-Purshottam Maas Satsang By Singers
    ♪ Producer: Aditya Multimedia & Entertainment
    ♪ Lyrics: Traditional/Utpal Jivrajani
    ♪ Music: Utpal Jivrajani
    ♪ Singer: Pari Patadia, Khushi Jadeja
    ♪ Recorded At Aum Music, Arranged By @aumdave2926
    ♪ Special Thanks : Mr. & Mrs. Pradip Dave
    -------------------------------------------------------------------------------
    આંબુડું જાંબુડું હવે તમારા મોબાઈલ ની કોલર ટ્યુન માં પણ રાખી શકો છો
    🎶 JioSaavn ( With Hello Tune ): shorturl.at/dkIL3
    🎶Apple Music: shorturl.at/cWZ56
    🎶 Spotify: open.spotify.c...
    🎶 Wynk ( With Hello Tune ): shorturl.at/dmvKN
    🎶 Amazon Music:shorturl.at/jqzEM
    ---------------------------------------------------------------------------------
    👇આંબુડું જાંબુડું સંપાદક અને વધારાની શબ્દ રચનાઓ : ડૉ. ઉત્પલ જીવરાજાની 👇
    ---------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
    વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં,
    હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં, શંકર ને ઘેર પારવતી , બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી,
    વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામ ને ઘેર સીતાજી,કૃષ્ણ ને ઘેર રાધાજી,ગોર ને ઘેર ગોરાણી ,
    જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    ડાળીએ બેઠા દામોદર
    પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ,
    સુદામાની ઝુંપડી, ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી, સુખડાં લ્યો શ્રી રામના
    ------------------------------------------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ,ગજાનન, ઈશ્વર ને ઘેર પારવતી ,
    રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે,
    સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
    રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
    વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન પીધાજી ,આટલા નામ લીધાજી,
    જાત્રા કરવા નિસર્યા ,જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો, ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય ,સુખડાં લ્યો શ્રી રામના
    --------------------------------------------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી,
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    ગાય રે ગાય, તું મોરી માય,
    નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી,
    ગંગાજળ પાણી પીવા જાય, પાણી પી ને પાછી વળી,
    સામા મળ્યા વાઘ ને સિંહ, વાઘ કયે હું ગાય ને ખાઉં,
    સિંહ કયે ખવાય નઈ, ગાયના દૂધ મહાદેવને ચડે,
    ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો ચોકો થાય,
    સોનાની શીંગડી, રૂપાની ખરી, ગાયની પૂંછળી હીરલે જડી,
    ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકામરાય, પૂરણ પુરુષોત્તમરાય, સુખડા લ્યો શ્રી રામના.
    -------------------------------------------------------------------------------------
    પુરુષોત્તમ માસ ના કિર્તનો માટેના પ્લેલિસ્ટ ઇ લિન્ક
    • પુરુષોત્તમ માસ ના કિર્...

ความคิดเห็น • 147

  • @bhagwatiprasadsharma1728
    @bhagwatiprasadsharma1728 ปีที่แล้ว +4

    Wahhh bahut shandar ... Pura bhajan 2,3 baar suna mja aa gya...
    Sukhda lyo shree ram na ...
    Jay shree ram

  • @bhavnathakkar1727
    @bhavnathakkar1727 ปีที่แล้ว +3

    Va va vah khub sundar va va jay jay purshotam prabhu radhe krishna ma sarsvati hamesa atlu Sundar vani ape aa badhu benone ghanu Khana g ghani Khama 🙏

  • @vishvabaraiya1515
    @vishvabaraiya1515 ปีที่แล้ว +1

    Vary nice song

  • @ghansamgohil7819
    @ghansamgohil7819 ปีที่แล้ว

    Super se ho 💖💖💖💖💖💖💖💖💖

  • @hasumatipatel4696
    @hasumatipatel4696 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રીતે તાલ માં ગાયું

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว +9

    અતિ અતિ સુંદર રીતે ગાયું છે બને દીકરીઓ એ..ખૂબ જ મજા આવે છે સાંભળવાની...આ પુરુષોત્તમ મહિના મા બધે જ પ્રચલિત Aambudu Jambudu ...આ દીકરીઓ નું ગીત છે...ખૂબ આગળ વધો👍🙏🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว +6

    આવા જ બીજા અવનવા શ્રાવણ માસ ના કીર્તનો પણ અલગ રાગ માં સંભળાવજો 🙏

  • @jasupatel7002
    @jasupatel7002 ปีที่แล้ว +15

    બહુજ સુંદર ગીત ગાયું છે આશીર્વાદ મને બહુજ ગમે છે સુંદર રાગ થી ગાવો છો બીજા ગીત સભડાવજો God bless you to both of you ❤❤

  • @RamilabenGoswami-l1s
    @RamilabenGoswami-l1s ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chandrikajadav-lp8nu
    @chandrikajadav-lp8nu ปีที่แล้ว +2

    Nice voice

  • @rashmitank3658
    @rashmitank3658 ปีที่แล้ว +61

    ખુબ સુંદર લયબધ રીતે ગાયેલું છે. અમે બધી બહેનો અધિક માસની કાંઠાગોર ની પૂજામાં રોજ સ્પીકરમાં આ આંબુળું જાંબુળુ વગાડીએ છીએ. દીલ થી આભાર ❤🙏❤️

  • @ELECTRICAL_MCQ
    @ELECTRICAL_MCQ ปีที่แล้ว +2

    Good job.. બંને બહેનો a બહું સારું ગાયું.. સ્ટુડિયો વારા ભાઈ નું પણ કામ ખૂબ સરસ છે.

  • @LakhiyarjiDhal-ip7eu
    @LakhiyarjiDhal-ip7eu ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dinkarraidave4866
    @dinkarraidave4866 ปีที่แล้ว +1

    બહુ સુંદર ગાયુ બંને દીકરી ઓએ
    પ્રણામ કરું છું
    દિનકરભાઈ દવે લાલપુર 😅🎉😅

  • @hiraljogani8448
    @hiraljogani8448 ปีที่แล้ว +1

    Very nice..but જમુના જી ના આવે યમુના જી છે....

  • @vanitadesai1888
    @vanitadesai1888 ปีที่แล้ว +2

    Very nice congratulations 👏 both of you 🎉🎉jsk🙏🙏😊🌹🌹

  • @rakheemadhani808
    @rakheemadhani808 ปีที่แล้ว +1

    Khub j sunder gaayu che...superb sooo sweet em laage akho divas sambhdya j rakhu...hu jain chu me vrat k puja nathi kari pan aa geet roj sambhdu chu

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 2 หลายเดือนก่อน

    ગીતાબેન હું તો રોજ એકવાર તો સાંભળું છું

  • @user-hu3pq8tj4y
    @user-hu3pq8tj4y 24 วันที่ผ่านมา

    Hu divas ma 2 var sambhadu chu

  • @ramjibhaichaudhary5720
    @ramjibhaichaudhary5720 ปีที่แล้ว

    सुन्दरम्।। ठाकूरजी प्रसन्नोस्तु।।

  • @LalabhaiKotval-s6c
    @LalabhaiKotval-s6c 19 วันที่ผ่านมา

    Aa hu h lokgit bhjn hu

  • @amitlotia8961
    @amitlotia8961 ปีที่แล้ว +7

    ♥️♥️ અતિ સુંદર સ્વર છે બંને બાળાઓ અને ગાયું પણ ખૂબ જ સરસ છે ઠાકોરજી ની કૃપા બંને બાળાઓ બની રહે હંમેશા 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @sharmisthadave1392
      @sharmisthadave1392 ปีที่แล้ว

      બાલિકા સુંદર ગાયુ

  • @kdjain
    @kdjain หลายเดือนก่อน

    Excellent rendition. Love to hear again!

  • @mitalparmar3219
    @mitalparmar3219 7 หลายเดือนก่อน +2

    👌👌

  • @pigeonlover3606
    @pigeonlover3606 ปีที่แล้ว +1

    Veri nice

  • @kishoreverma1342
    @kishoreverma1342 10 หลายเดือนก่อน +1

    Tumne bahut acho gayo

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 16 วันที่ผ่านมา

    Nice song

  • @basantipaliwal8262
    @basantipaliwal8262 ปีที่แล้ว +1

    My 2 years old baby known this song

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @SapnaPanchani
    @SapnaPanchani ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ રીતે ગાયું છે ❤❤❤❤
    .
    .
    .
    .
    .
    .
    Excellent❤

  • @Gujarat-l2g
    @Gujarat-l2g ปีที่แล้ว +1

    મારી બેન સરસ

  • @JaiShriHanumanjiMaharaj
    @JaiShriHanumanjiMaharaj ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ 🕉️🚩🔱📿

  • @GovindSingh-e7b7v
    @GovindSingh-e7b7v ปีที่แล้ว +1

    Khubsurt didi

  • @GovindSingh-e7b7v
    @GovindSingh-e7b7v ปีที่แล้ว +1

    Jay dwarkadhis

  • @UkabhaiZala-r6j
    @UkabhaiZala-r6j 11 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal ปีที่แล้ว +3

    ખુબ સરસ બેઉ અંબા બહુચર જોડી ને મારો ખુબ ખુબ દિલથી આભાર ખુબ આગળ વધો જય હો 💃💃💃💃🙏🙏🙏🙏🙏

  • @kanubhai9751
    @kanubhai9751 หลายเดือนก่อน +1

    અતિ sundr

  • @Gujju.Vishal.
    @Gujju.Vishal. ปีที่แล้ว

    અતિ સુંદર,ખૂબ સરસ
    મને બહુજ ગમ્યું આ રાગ મા
    ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @mamtavaghasiya7902
    @mamtavaghasiya7902 ปีที่แล้ว +1

    Tamaro j avaj che ?

  • @santibatusantibatu3637
    @santibatusantibatu3637 ปีที่แล้ว +1

    My favourite gu

  • @hansabenkothari
    @hansabenkothari ปีที่แล้ว +1

    સરશ છે

  • @Gujarativiralnews1
    @Gujarativiralnews1 ปีที่แล้ว

    Superb

  • @s.v.shrimali5714
    @s.v.shrimali5714 ปีที่แล้ว +1

    Maja aavi gyi

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia ปีที่แล้ว +3

    Wonderful 🙌🙏

  • @alpeshprajapati3340
    @alpeshprajapati3340 5 หลายเดือนก่อน

    Very nice

  • @kanchandudhagara4678
    @kanchandudhagara4678 ปีที่แล้ว +1

    Dl😊😊

  • @babubhaisakariya8261
    @babubhaisakariya8261 ปีที่แล้ว

    😅

  • @daxapatel9864
    @daxapatel9864 ปีที่แล้ว +1

    Nice voice to good I likes this voice both of you God bless you 👌👌thanks

  • @moryveersinhjadeja5763
    @moryveersinhjadeja5763 ปีที่แล้ว +1

    very nice I am hearing this Song everyday

  • @pigeonlover3606
    @pigeonlover3606 ปีที่แล้ว +1

    M

  • @patadiyajagdish9950
    @patadiyajagdish9950 ปีที่แล้ว +1

    Nice

  • @AratiDesai-x5d
    @AratiDesai-x5d ปีที่แล้ว +1

    Nice

  • @vaghadiyaraj23699
    @vaghadiyaraj23699 8 หลายเดือนก่อน +1

    Good one

  • @pp8885
    @pp8885 11 หลายเดือนก่อน +6

    આ ગીત ખુબજ સુંદર રીતે રજૂ કર્યું .....
    જય પુરુષોત્તમ ભગવાન 🙏

  • @GirishGajjar-j7b
    @GirishGajjar-j7b ปีที่แล้ว +1

    Good

  • @UkabhaiZala-r6j
    @UkabhaiZala-r6j 11 หลายเดือนก่อน +1

    👻🇮🇳♥️

  • @vasudevsoin3917
    @vasudevsoin3917 ปีที่แล้ว +1

    Very nice 👍

  • @rutvikzankat3888
    @rutvikzankat3888 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤

  • @RakeshYadav-wx1qm
    @RakeshYadav-wx1qm ปีที่แล้ว +1

    Very nice 👌

  • @shefalivb346
    @shefalivb346 11 หลายเดือนก่อน +1

  • @user-hu3pq8tj4y
    @user-hu3pq8tj4y 24 วันที่ผ่านมา

    Khub saras dwarikadhish tamne vadhare pragati karave

  • @gcpadhiyarmaster6775
    @gcpadhiyarmaster6775 ปีที่แล้ว +4

    અદભૂત અવાજ!હવે બીજા કોઈપણ ગાય પણ આ જ અવાજમાં મનને આરામ મળે છે! અભિનંદન જય જગદંબા!

  • @BharatBhaiPatel-lg5ml
    @BharatBhaiPatel-lg5ml ปีที่แล้ว +1

    સુંદર

  • @geetajariwala1745
    @geetajariwala1745 ปีที่แล้ว +1

    Very nice👍👍❤❤

  • @prajapatimanish4760
    @prajapatimanish4760 ปีที่แล้ว +1

    ,👌

  • @nishabenpatel1263
    @nishabenpatel1263 ปีที่แล้ว +1

    Ati sunder

  • @sureshdahyabhai4125
    @sureshdahyabhai4125 ปีที่แล้ว +1

    Very good 👍

  • @mayabenrajput4453
    @mayabenrajput4453 ปีที่แล้ว +1

    Nice sweet song

  • @kasodariyamit1107
    @kasodariyamit1107 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌

  • @amitlotia8961
    @amitlotia8961 ปีที่แล้ว +1

    👌👌👌👌👌♥️♥️🌹🌹

  • @rasilapatel6395
    @rasilapatel6395 ปีที่แล้ว +1

    Very superb 👌👍👏

  • @jyotsnachande7341
    @jyotsnachande7341 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @mukundraidave140
    @mukundraidave140 ปีที่แล้ว +1

    સુંદર..

  • @kanubhaigondaliya7679
    @kanubhaigondaliya7679 6 หลายเดือนก่อน +1

    Mast

  • @violin7739
    @violin7739 5 หลายเดือนก่อน

    Wah sir ji wah 👌👌👌👏🏻👏🏻🙏🙏

  • @realestate4828
    @realestate4828 ปีที่แล้ว +1

    Lovely❤

  • @PrahladPatni-mx4rh
    @PrahladPatni-mx4rh 4 หลายเดือนก่อน +2

    Supper

  • @kanubhaigondaliya7679
    @kanubhaigondaliya7679 6 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @rathodrahul3735
    @rathodrahul3735 ปีที่แล้ว +1

    Saras

  • @MrkoliChuhan
    @MrkoliChuhan ปีที่แล้ว

    સુપર સે ઉપર વાહ બએનડઈયઉ વાહ

  • @kumarsinhjadeja3857
    @kumarsinhjadeja3857 ปีที่แล้ว +4

    ખુબ ખુબ આગળ વધો એવા મારાં આશીર્વાદ 🙌🙌

  • @hareshmalkiya3088
    @hareshmalkiya3088 7 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સરસ 😊😊😊😊😊😊😊😊😊

  • @pp8885
    @pp8885 11 หลายเดือนก่อน +3

    આ ગીત ખુબજ સુંદર રીતે રજૂ કર્યું .....
    જય પુરુષોત્તમ ભગવાન 🙏

  • @surajbodar8023
    @surajbodar8023 ปีที่แล้ว +4

    ખુબજ સરસ... ખૂબ ખૂબ અભિનંદન

  • @gitamahant5029
    @gitamahant5029 ปีที่แล้ว +1

    Supppppr ❤

  • @bhartiraval3604
    @bhartiraval3604 ปีที่แล้ว +1

    Excellent ❤😊

  • @binoipatel4410
    @binoipatel4410 ปีที่แล้ว +1

    Too good 👍 👌

  • @nileshbak
    @nileshbak ปีที่แล้ว +3

    Super Super keep it up

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 ปีที่แล้ว +4

    ખુબ જ મનોહર ગાયુ😊

  • @GovindBharai-gu8ex
    @GovindBharai-gu8ex ปีที่แล้ว

    ❤❤❤supr ce bhen

  • @savanighanshyam8203
    @savanighanshyam8203 ปีที่แล้ว

    Wow.. Amazing🎉❤😂😅

  • @BharatKhasiya
    @BharatKhasiya 2 หลายเดือนก่อน

    સરસ ગાયું ❤❤❤❤❤❤❤

  • @nishpatel4393
    @nishpatel4393 ปีที่แล้ว

    Excellent both kids

  • @krishnabagohil2806
    @krishnabagohil2806 ปีที่แล้ว

    Khubaj shas gay 6

  • @hasubengoda3648
    @hasubengoda3648 3 หลายเดือนก่อน

    ❤ ખૂબ જ સરસ

  • @jariwalamadhuri880
    @jariwalamadhuri880 2 หลายเดือนก่อน

    Khu b saras gayu chhe

  • @devjishah6984
    @devjishah6984 ปีที่แล้ว

    Very good 🎉🎉🎉

  • @joshirashmi1723
    @joshirashmi1723 3 หลายเดือนก่อน

    Very nice

  • @krishnabagohil2806
    @krishnabagohil2806 ปีที่แล้ว

    Congratulations

  • @karmurvikram6132
    @karmurvikram6132 ปีที่แล้ว

    Good🎉