Analysis with Devanshi।Rivabaa jadejaની સામે નણંદ જ કરશે ફરિયાદ?Kejariwalની Isudan Gadhvi માટે સભા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 236

  • @sohilghanchi4771
    @sohilghanchi4771 2 ปีที่แล้ว +54

    બેન તમે ખૂબ સાચા પત્રકાર છો તમે આવી બધી વાતો સામે લાવો છો ખૂબ સારું કામ કરો છો

  • @pateljashubhai3457
    @pateljashubhai3457 2 ปีที่แล้ว +20

    નીડર અને નિષ્પક્ષ મહિલા પત્રકાર તરીકે તમે ગુજરાતનું ગૌરવ છો. આપને ખુબ ખુબ ધન્યવાદ બહેન 🙏

  • @umeshparmar2905
    @umeshparmar2905 ปีที่แล้ว +7

    Very good news, honestly described,thx

  • @tausif434
    @tausif434 2 ปีที่แล้ว +23

    આવા હોય છે સાચા પત્રકાર બેન તમને સેલ્યુટ છે

  • @PD.AhiR45
    @PD.AhiR45 2 ปีที่แล้ว +19

    AAP

  • @modjisama8950
    @modjisama8950 2 ปีที่แล้ว +3

    ધન્યવાદ છે આ સમયે માં આવા પત્રકાર નેં જય હો દેવાંશી બેન

  • @Stranger__31
    @Stranger__31 2 ปีที่แล้ว +5

    વાહ લાસ્ટ લાઈન સરસ કિધી દેવાંશીબેન, "રાજનીતી"એટલે ગરીબ લોકોની સેવા કરતા કરતા અમીર થય જવું..👏😁

  • @sr_cyclone
    @sr_cyclone 2 ปีที่แล้ว +21

    આપનો આવાજ બુલંદ બને 💪🙏🌹

  • @hiteshmakwana4386
    @hiteshmakwana4386 2 ปีที่แล้ว +60

    આપ આવશે પરિવર્તન લાવશે

    • @Amit-rz6lq
      @Amit-rz6lq 2 ปีที่แล้ว

      દેવાંશી બહેન આજે તમે તદ્દન સાચું વિશ્લેષણ કર્યું. આભાર

  • @sarikansari7582
    @sarikansari7582 ปีที่แล้ว +2

    દેવાંશિબેન તમે પણ આપ પાર્ટી જોઇન્ટ કરો 💐💐💐💐

  • @ajsikdldjsjskal3010
    @ajsikdldjsjskal3010 2 ปีที่แล้ว +13

    I like you jamawat news

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 ปีที่แล้ว +18

    આમ આદમી ની જરુર છે

  • @samirarana7786
    @samirarana7786 ปีที่แล้ว +1

    દેવાંશીમેડમઆભાજપવાળાપાસેકોઈમુદદાનથીએટલેહીન્દુંમુસ્લીમતથામેઘાપાટકરરામમંદીરતથાકેન્દનામુદદાનીરજુઆતકરેછેગુજરાતનીસમસ્યાતોકોઈભાજપવાળોબોલવાતૈયારનથીજેવાકેમાંઘવારીબેરોજગારીપેપરકાંડમોરબીકાંડપાટણકાંડતક્ષશિલાકાંડનલીયાકાંડપારુલકાંડબોટાદકાંડથાનગઢકાંડશિક્ષતબેરોજગારપોલીસકાંડમાલધારીલંમ્પીવાયરસગૌચરકાંડતથભાભાજપનાનેતાનાસેક્ષકાંડતથાતેલડીઝલગેશિક્ષણઆરોગ્યમહીલાઓનુશોષણતલાટીતથાદારુનશીલામાદકધઁવ્યનુસેવનપઆભાજપનાનેતાઆમુદદાનીચઁચાકરવાતૈયારનથીઆવખતેગુજરાતનીજનતાએપરિવઁતનકરવાનુંનકકીછેભાજપશામદામદંડનીઆવખતેકોઈઅસરનહીવતછેઆવખતેકમોભમોરમોતથાઆખીકેન્દનીટીમ#તથાદરેકરાજયનામુખ્યમંત્રીઓગુજરાતમાંલાવ્યાપછીપણભાજપની70થીઓછીસીટોઆવેછેકેમકેઆલોકોએ27વઁષસુધીજનતાનેલૂટવાસીવાય##બીજુકઈકરયુજનથીએકલોભષ્ટાચારકરયોછેકેઆવખતેભાજપગઈસમજો #દેવાંશીમેડમ####આપનોખુબખુબઆભાર###બાબુરાણા#ડેમાઈ#બાયડતાલુકો#આપપાટી

  • @dharm7092
    @dharm7092 2 ปีที่แล้ว +8

    Only AAP

  • @rajkarngiya3380
    @rajkarngiya3380 ปีที่แล้ว

    ચાચુ કેવુ એ એક ધર્મ છે એ એક માત્ર દેવાશી બેન છે ખુબ ખુબ અભિનંદન દેવાશી બેન

  • @kishanbarot7097
    @kishanbarot7097 2 ปีที่แล้ว +8

    Aap

  • @ritapatelpatel2296
    @ritapatelpatel2296 ปีที่แล้ว +1

    દેવગઢબારિયા માં 100% જીતે છે આપ.

  • @manubhairathva4369
    @manubhairathva4369 ปีที่แล้ว +1

    Very good ben
    તમે નીડર બનીને પત્રકારત્વ કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન

  • @sanjayjadav8996
    @sanjayjadav8996 2 ปีที่แล้ว +7

    તમે સાચી પત્રકારિતા કરો છો બેન🥰🥰

  • @easytechmaster
    @easytechmaster 2 ปีที่แล้ว +12

    શિક્ષણ.. અને શિક્ષિત વ્યક્તિ ખૂબ જરૂરી...
    દાદાગીરી અને દમંગીરી નો વિરોધ જરૂરી. ..
    પરિવર્તન સંસારનો નિયમ... અને જરૂરી

  • @pankajkapadiya5890
    @pankajkapadiya5890 2 ปีที่แล้ว +6

    App🎉

  • @Kisan.936
    @Kisan.936 2 ปีที่แล้ว +2

    વાહ દેવાંશી બેન વાહ ધન્ય છે તમને આવા અવાજ ઉઠાવતા રહો નીડર થાય થી લડતા રહો આ પબ્લિક નો અવાજ છે

  • @b.m.makvana1237
    @b.m.makvana1237 2 ปีที่แล้ว +15

    Ek mauka Nahin Har mauka Kejriwal

  • @raajput4398
    @raajput4398 ปีที่แล้ว

    નેતા ઓ ને બે હાથ જોડી ને વિનતી કે દેશ ને સલામત રેવા દેજો 🙏🏼🙏🏼🙏🏼

  • @sohilghanchi4771
    @sohilghanchi4771 2 ปีที่แล้ว +19

    ઓએસી સાહેબજે કહી રહ્યા છેતે સાચું કહી રહ્યા છેબીજેપી એ કેમ મુસ્લિમ બહુમતી વાળા ઇલાકામાં પણકોઈપણ મુસ્લિમને ટિકિટ ના આપીજમાલપુર ખાડીયા વિધાનસભાજ્યાં એક લાખથી વધારે છેમુસ્લિમ વોટર છેઅને એવી ઘણી પણ બેઠકો છેજ્યાં મુસ્લિમ ઉમેદવાર હોય તો જીતી શકેપણ બીજેપી વાળા એવું નથી કરતામુસ્લિમોને ગણતા જ નથી નેઅમારા મુસલમાન પાગલ છે કે બીજેપીને વોટ આપે છે કારણ કે જે પાર્ટી આપણું કંઈ કામ ના કરે તેવી રીતે પંકજભાઈ દેસાઈ નડિયાદ ના ધારાસભ્ય ચોખ્ખું કહી રહ્યા છે કે મારે તેમના વોટ ની જરૂર નથીતો આવી પાર્ટીનું શું કામ આખા ભારતમાં આ પાર્ટીને વોટ ના અપાય કારણ કે આ ખોટું જ કરે છે

    • @twsjct
      @twsjct ปีที่แล้ว +1

      BJP hates Muslims are Christians. Any expectation that BJP will field a Muslmi or a Christian candidate is futile. Don't waste your time daydreaming.

  • @samirhusenvhora7179
    @samirhusenvhora7179 2 ปีที่แล้ว +1

    You are right sister

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 ปีที่แล้ว

    Shabash ,,,,devanshi didi real journalism,,,,,,

  • @dineshbharvad5818
    @dineshbharvad5818 2 ปีที่แล้ว +7

    Only aap 👍

  • @gagiyapiyush1040
    @gagiyapiyush1040 ปีที่แล้ว +1

    Devanshi Ben jindabad

  • @VandeMataramdjofficial
    @VandeMataramdjofficial 2 ปีที่แล้ว +6

    Good work sister

  • @nirajsolanki5153
    @nirajsolanki5153 ปีที่แล้ว

    દેવાંશી બેન તમે જમાવટ માં વટ થી વાત કરો છો ખૂબ જ સરસ.

  • @studywithsailabsumra1964
    @studywithsailabsumra1964 ปีที่แล้ว +1

    Wahh બેન તમારી વાત હદય ને સ્પર્થી ગઈ🙌🙌🙌💖

  • @pprakashmehta
    @pprakashmehta ปีที่แล้ว

    Excellent

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 2 ปีที่แล้ว +3

    આમ આદમી👍👍👍

  • @jagdippandya6168
    @jagdippandya6168 2 ปีที่แล้ว

    Great True Information

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 2 ปีที่แล้ว +2

    Nice presentation and sharing

  • @lakshaymotivationvlogs2631
    @lakshaymotivationvlogs2631 2 ปีที่แล้ว +4

    👍👍

  • @sarfarajmankad8637
    @sarfarajmankad8637 2 ปีที่แล้ว +8

    AAP પરિવર્તન

  • @chandantrivedi4883
    @chandantrivedi4883 2 ปีที่แล้ว +11

    Wonderful analysis

  • @khanasfaqui6039
    @khanasfaqui6039 ปีที่แล้ว

    Tamaro khub khub abhar madam Tamara jeva nispax repoter ni aa desh ne jarur che

  • @firozsarodi9410
    @firozsarodi9410 2 ปีที่แล้ว +2

    બહેન તમારા જેવા ઈમાનદાર પત્રકાર ને સો સલામ તમારી દરેક ચર્ચા કયારે પણ મીસ નથી કરતા આજની ગોડી મીડીયા સરકાર થી ડરી ગયેલી મીડીયા ના જમાના મા બહેન તમારા જેવી બહાદુર બેબબક ડર વીના ડીબેટ કરો છો બહેનની ભગવાન હમેશાં રક્ષા કરે સલામ તમારી જનેતા ને 👍🙏👍

    • @nixanpatel4905
      @nixanpatel4905 2 ปีที่แล้ว +1

      દેવાંશીબેન તમે ગુજરાતનું ગૌરવ છો. વાહ દેવાંશીબેન વાહ ધન્ય છે તમને....દેવાંશીબેન ખુબ સરસ ગુજરાતી બોલો છો.દેવાંશીબેન આપને ખુબ ખુબ ધન્યવાદ કારણ કે તમે એક સારા, નીડર અને નિષ્પક્ષ વકતા છો. ભ્રષ્ટાચાર ની સામે અવાજ ઉઠાવતા નીડર અને નિષ્પક્ષ મહિલા પત્રકાર છો.🙏

  • @ketanvaghela6388
    @ketanvaghela6388 2 ปีที่แล้ว +7

    આજે મોરબી વિશે બોલ્યા. આભાર બેન 🙏 દરરોજ બોલો તો જ સાચો ન્યાય મળશે બાકી બીજા મુદ્દાની જેમ જ આ પણ ભુલાઈ જશે.

  • @shardadevi4753
    @shardadevi4753 2 ปีที่แล้ว +2

    अरविंद केजरीवाल सर बहुत पढ़े लिखे है गुजरात का विकास 100% होगा जो कहते है को100% करते हैं I love केजरीवाल सर

  • @ravipatanvadiya5277
    @ravipatanvadiya5277 2 ปีที่แล้ว +1

    🔥

  • @bharatjoshi2631
    @bharatjoshi2631 2 ปีที่แล้ว

    Good reporting without fear

  • @balubaraiya7864
    @balubaraiya7864 ปีที่แล้ว

    ✋✋✌100+

  • @shubhamgoel7703
    @shubhamgoel7703 2 ปีที่แล้ว +5

    Onli #AAP 🧐🤨🧐

  • @rajusinhzala669
    @rajusinhzala669 ปีที่แล้ว +2

    બસ આવિ રીતે આગળ વધતા રહો બેન બા

  • @mehulrock7333
    @mehulrock7333 ปีที่แล้ว

    Devaanshi Ben soo cute 😘

  • @ilyasbawa761
    @ilyasbawa761 2 ปีที่แล้ว +1

    Are you right Sister

  • @rautchhaganbhai7660
    @rautchhaganbhai7660 ปีที่แล้ว +2

    પત્રકારોએ વિપક્ષની ભૂમિકા સાચી રીતે લોકશાહીમાં બજાવવી અનિવાર્ય છે.

  • @hanifshahmadar8904
    @hanifshahmadar8904 ปีที่แล้ว

    VA SUPER

  • @bhaveshsinhvaghela8765
    @bhaveshsinhvaghela8765 2 ปีที่แล้ว +2

    આમ આદમી પાર્ટી

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 2 ปีที่แล้ว +4

    મોરબી દુર્ઘટના તમે ક્યારેય ભૂલતા નથી. જવાબદાર સામે હવેતો પગલાં લેવવા જ જોઈએ.. અસ્તુ

  • @rautchhaganbhai7660
    @rautchhaganbhai7660 ปีที่แล้ว +1

    ઓવેસી ગુજરાતમાં કોંગ્રેસના વોટ કાપવા આવી છે.

  • @sohilghanchi4771
    @sohilghanchi4771 2 ปีที่แล้ว +3

    દેવાંશી જોશીબેનમેં મારી કમેન્ટમાંખોટું કીધું હોય તો મને રીપ્લાય આપજો

  • @jaysukkhbalubhaikaswala647
    @jaysukkhbalubhaikaswala647 2 ปีที่แล้ว +4

    Is bar log samje to saru parivarn jaruri se

  • @saiyadkhersha6462
    @saiyadkhersha6462 2 ปีที่แล้ว

    Sachi vaat chhe bahen 😌😌😌

  • @gabub.g7844
    @gabub.g7844 ปีที่แล้ว

    baps ને કોન સમજાવે કે હવે તમે સાધુ છે ચૂંટણી માં કેમ ભાજપ ને જ સપોર્ટ કરે છે ભાયો આ પણ baps Swaminarayan સંસ્થા કેમ ઓનલિય ભાજપ ને જ ઓળખે છે જોવો વોલિયમ સ્પીકર સ્વામિનારાયણ નું છે સ્વામી જી ને તો દરેક જનતા સમાન જોવી જોયે 🙏

  • @jayeshraval6313
    @jayeshraval6313 2 ปีที่แล้ว

    રામ મંદિર..દેશ..નોં.મુદ્દો છે..રાજ્ય ની .વાત કરો

  • @Truthsoul2152
    @Truthsoul2152 2 ปีที่แล้ว

    Devanshi bahen, Tamara charno ne vandan.

  • @naturalandspiritualknowled7517
    @naturalandspiritualknowled7517 2 ปีที่แล้ว

    સાચી વાત છે

  • @SANJAYSHARMA-gi1kk
    @SANJAYSHARMA-gi1kk 2 ปีที่แล้ว +3

    👌👌👌👌🙏👏

  • @visionsofliferbb991
    @visionsofliferbb991 2 ปีที่แล้ว +2

    કદાચ ભારત આખામા તમારા જેવા જ બધા પત્રકાર હોત. તો દેશ આજે સાચે જ આઝાદ હોત.

  • @hiteshanadkat6248
    @hiteshanadkat6248 2 ปีที่แล้ว +1

    પશ્ચિમના દેશોની જેમ થોડું આર્થિક સમાનતા લાવવા માટે કામ કરવાની જરૂર છે આ પ્રશ્ન આપનું શું કહેવું છે દેવાંશી બહેન?

  • @nixanpatel4905
    @nixanpatel4905 2 ปีที่แล้ว

    દેવાંશીબેન તમે ગુજરાતનું ગૌરવ છો. વાહ દેવાંશીબેન વાહ ધન્ય છે તમને....દેવાંશીબેન ખુબ સરસ ગુજરાતી બોલો છો.દેવાંશીબેન આપને ખુબ ખુબ ધન્યવાદ કારણ કે તમે એક સારા, નીડર અને નિષ્પક્ષ વકતા છો. ભ્રષ્ટાચાર ની સામે અવાજ ઉઠાવતા નીડર અને નિષ્પક્ષ મહિલા પત્રકાર છો.🙏

  • @Sunilpatel-lq9kr
    @Sunilpatel-lq9kr 2 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @sajidturk537
    @sajidturk537 2 ปีที่แล้ว +1

    બેન જેવા સાચા પત્રકાર નથી બીજા કોઈ

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 ปีที่แล้ว

    App. Lavo. Loko. Samaje. Ben. Thanks

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 2 ปีที่แล้ว

    દેવાંશીબેન સરસ ગુજરાતી બાેલાે છાે તમારે શિક્ષક બની ને વિધાથીઁઓને લાભ આપ્યાે હાેય તાે વધારે સારુ સલાહ નથી। ભાવના છે-Australia

  • @lalitcharan5520
    @lalitcharan5520 2 ปีที่แล้ว

    Its tooo

  • @rameshjagani1830
    @rameshjagani1830 2 ปีที่แล้ว

    🙏👌👌👌

  • @twsjct
    @twsjct 2 ปีที่แล้ว +3

    @3:55 BAPS is a tax exempt NPO which receives foreign funding. It could be illegal to sponsor a political rally.

  • @AmitKumar-nz4ir
    @AmitKumar-nz4ir 2 ปีที่แล้ว

    તમે જોરદાર છો
    જોત જોત માં આપડી ચેનલ લોકો ની સંખ્યા વધે છે
    જે સાચું છે અને પ્રચાર કરવાની જરૂર જ નથી
    તમે બોલો અને અમે સાંભળ્યા કર્યે
    આભાર......

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 ปีที่แล้ว +2

    અમિત શાહ તારું તો પૂરું થઈ ગયું બેટા

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 ปีที่แล้ว

    સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવાની કોઈ જરૂર નથી. ઉમેદવારે પોતાના કામની તાકાત ઉપર ચૂંટણી જીતવી જોઈએ

  • @jayrajbhaikotila1845
    @jayrajbhaikotila1845 2 ปีที่แล้ว +6

    ફાઇન

  • @mohammedshakil7923
    @mohammedshakil7923 2 ปีที่แล้ว +2

    True journalism, Thank you sister

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 2 ปีที่แล้ว

    આટલા વ્યથા હોવા છતાં કોમેન્ટ નો જવાબ ત્વરિત આપો છો. એ અમારા માટે આનંદ વાત છે. ... અસ્તુ

  • @mubarakkavi277
    @mubarakkavi277 ปีที่แล้ว

    Madam aapna videos nu notifications nathi maltu?

  • @lakshaymotivationvlogs2631
    @lakshaymotivationvlogs2631 2 ปีที่แล้ว +6

    EK MOKO AAP NE

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 2 ปีที่แล้ว

    💯👍🙏

  • @jayantilaljoshi9135
    @jayantilaljoshi9135 2 ปีที่แล้ว

    Ben huu vadhare vakhan nathi karato pan aashirvaad ane dhanyavaad to aapish. Khub lambu jivo, bhagwaan tamane sukhi rakhe.

  • @N.S.Dhandhalya1457
    @N.S.Dhandhalya1457 2 ปีที่แล้ว

    स्वास्थ्य...?, शिक्षा...?, बेरोजगार...?, पेपरलींक...? , रहेमराहे सर्विस...?, भष्टाचार...?, OPS...? ,महंगाई .....?
    जय जवान जय किसान.

  • @Dmgurukul98
    @Dmgurukul98 2 ปีที่แล้ว

    જમાવટ.... દેવાંશી બેન ખુબ સરસ... comments section ma news ની નહી પણ તમારી અને તમારા ચેનલ નિ વાત વધારે ચાલે છે...

  • @pathuparmar3714
    @pathuparmar3714 ปีที่แล้ว

    બેન તમે સાચા પત્રકાર છો

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 ปีที่แล้ว +1

    દેવાંશી બેન આ ન બોલાય

  • @pateldrjitendra1
    @pateldrjitendra1 2 ปีที่แล้ว

    પ્રજા ની માનસિકતા છતી કરે છે નેતાઓ. ....અથવા ...પ્રજા ગુલામ છે

  • @sandipchavda84
    @sandipchavda84 2 ปีที่แล้ว

    જમાવટ

  • @koratkano
    @koratkano ปีที่แล้ว

    Only aap .....isudan

  • @1947pateldharmesh
    @1947pateldharmesh 2 ปีที่แล้ว +2

    100 vaat ni ek vaat bhay aap ne vote api moko api dyo aama biju lambu ny karvanu🕉❤🙏🤘

  • @sarfarajmankad8637
    @sarfarajmankad8637 2 ปีที่แล้ว +3

    બેન તમે સારા પત્રકર્સોહ Ok

  • @ankitchaudhari2965
    @ankitchaudhari2965 ปีที่แล้ว

    બેન તમારો અવાજ ખૂબ સરસ છે..

  • @veryatomgamer4835
    @veryatomgamer4835 2 ปีที่แล้ว

    Nidar patrkar

  • @Kejriwal937
    @Kejriwal937 2 ปีที่แล้ว

    Hoat 👍

  • @lalitbhaitrivedi9634
    @lalitbhaitrivedi9634 ปีที่แล้ว

    બેન આપનું પત્રકારત્વના વખાણ કરું તેટલા ઓછા પડે ખોજી પત્રકારત્વ 🎧 ધન્યવાદ્

  • @manubhairathva4369
    @manubhairathva4369 ปีที่แล้ว

    હવે લોકો તમને ઓળખી ગયા છે. મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર જો શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓ ની ચર્ચા કરતા નથી

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 ปีที่แล้ว +1

    રાજુ કપરડા સાચા છે

  • @prabhubhaipatel6200
    @prabhubhaipatel6200 ปีที่แล้ว

    BJP game tem Hinu muslim kare pan a have nahi chalee. Only AAP jindabad jindabad jindabad 👍👍👍

  • @sanjurathva9464
    @sanjurathva9464 2 ปีที่แล้ว +6

    કશું કામ કર્યા ના હોય તો આવું જ કરે અને લોકોને મૂર્ખ બનાવે.