મેહમાન અમારી સાથે સવારે 5 વાગ્યાના ધંધે લાગી ગયા | નાસ્તો મેહમાન તરફથી 😋 | mehmane kam puru karavyu
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
- LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
live village life with surbhi and viren
live village life with surbhi & viren
live village life with surbhi viren
#LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
#LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI
#SURBHIVIRENVLOGS
#VILLAGLIFEWITHSURBHI
#SURBHIVIREN
#GAMDANUJIVAN
#livevillaglifewithsurbhiandviren
#livevillaglifewithsurbhi&viren
#livevillaglifewithsurbhiviren
#livevillaglifewithsurbhi
#surbhivirenvlogs
#livevillaglife
#gamdanujivan
#ahirfamilyvlogs
#surbhivirenvlogs
#surbhi
#surbhinavideos
#comedyvlogs
#comedyvideos
મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
Hallo everyone how_r_u_all
Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
We salute and respect farmers and army of india
Thank you🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ ભાઈ
જય શ્રી કૃષ્ણ કમલેશ ભાઈ ગાંઠિયા મસ્ત બનાવે છે
દાયરો બધો મજામાને જયજીનેદ્ બધાયદાયરાને વણેલા ગાઠીયાની મોજે મોજ
રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ
જય શ્રી કૃષ્ણ ટમુબેન સોનલબેન રાધુબેન બા સુરભી બધા કેમ છો મજામાં ને અમે પણ બહાર ગયા હતા એટલે વિડિયો જોવાતો નહિ એટલે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ 🎉❤🎉❤
જય મુરલીધર રમેશભાઈ રાજુભાઈ કેમ છો બધા મજામાં કમલેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કેજો રમેશભાઈ
Jay shree chamunda ma badha ne Jay dasaram bapa
રમેશભાઈ રામ રામ બધા ને કમલેશ પણ રામ રામ કેજો અમારે પણ ગાંઠિયા ખાવા છે ભાઈ
કંટારિયા મુનાભાઈ ભાવનગર જીલ્લો
રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ
આવાં મેહમાન આબાજુ મોકલ જો ભાઈ
સોમનાથ આવે તો કહેજો
Jay murlidhar Bhai
Jay murlidhar
જય માતાજી🎉🎉
Rameshbhai,kamaleshbhai,as,amareeboliini,yaddevravitamne
રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ
Ram ram bhai jay mataji🙏🙏
Ram ram bhai 🙏
Kamlesh bhai mara mitr che
કમલેશ ભાઈ કામ ઊસુ સે
Wha kamleshbhai
રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😮જય મુરલીધર
Jay shree Krishna bhai Jay matji bhai 🙏 ❤❤❤
જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશભાઈ કેમ છો મજામાં ને
રામ રામ સીતા રામ જય માતાજી રમેશભાઈ ગાંઠિયા સરસ બનવો
જય શ્રી કૃષ્ણ
Jay dwarkadhis ram ram ramesh bhai raju bhai amne moklo ganthiya ekla ekla no khavay
મોજે મોજ
જય દ્વારકાધીશ
રામરામ રમેશભાઈ
રામ રામ રમેશ ભાઈ કેમછો
Jay shree krishna
હમણાં તો માડળી ની કામમાં ભીડ છે ભાઈ
JAY mataji
Rameshbhai kamlesh bhai kiyana che
કમલેશ ભાઈ શુ સગા થાય
🙏રામ રામ🙏
Kamco Bhai. Na. Ben na. Surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. To. Ok. Bay
🎉🎉❤❤😊😊
જય માતાજી🎉🎉
Jay shree Krishna
જય માતાજી🎉🎉