Sir tme je shikhvo 6 e best j 6 kok ne kok ne to faydo to thsej jmk mne thyo me hji ek di pelaj joyo hto vdo . Me plea pn prctis krij hti tamro vdo jota ekdam light thai gy k ha sum avi rite karay . Tme tmaru kam kro sir best best j 6
સર thank you સર તમે ભગવાન સમાન છો મેથ્સ માટે તમે મને મેથ્સ થી હું ખુબ ડરતી હતી અને મારો confidance ઝીરો હતો તમે તમારા કારણે આજે મારો exam માટે નો આત્મવિશ્વાસ એ મેથ્સ ના લીધે વધી ગયો છે thank you સર.... આટલુ બધું વિના મુલ્યે આપવા ભગવાન તમને દુનિયા ની દરેક ખુશી આપે 🌹🙏
ખરેખર ખૂબ ખૂબ આભાર સર .. મે ૩ થી ૪ એક્ઝામ આપી છે અને હું maths ના લીધે જ રઈ ગયો છું .. અને હવે લાગી રહ્યું છે કે પાસ થતાં કોઈ નહિ રોકી શકે... સર એક reqwest plz maths ના બધા ચેપ્તર મુકજો કારણ કે youtube માં maths માં ગના ચેનલ છે પણ તમે જે રીતે શીખવાડો છે તરત મગજ માં ફીટ થઈ જાય ફરીથી ખૂબ ખૂબ આભાર સર ...
Sir... Tamaru teaching skills khub jj saras chhe..Tamara video thi maru maths khub saras Thai gau chhe... Thanqq you so much sir.. Sir aa tame example ghanaavo chho tyare solution karaavti vakhte % ni nisaani hataavta nathi.. Ae hataavi pade... Means % ni hataavathi jj niche 100 mukaay m..
Your videos are really spectacular sir... Heartedly a lots of respect for you. 🙏 You are really great. I really appreciate your work. Thanks a lot sir India needs such teachers like you.
Really Hexa maths team is doing good work for such like the students who are poor in the maths...It must helpful for those students who want to clear Govt job but they couldn't get due to Maths subject...We are all know that the Maths subject is very important to getting a good score in every Competitive exam..And you are doing good job for the students who can't affordable for the coaching class.I really appreciate to You and your team.Your teaching style is so much good...Thnk u for your all lectures...Once again Thank a lot sir.
સર મારું પોલીસ બનવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી જશે રીજનિંગ ના બધા ભાગ જોઈ લીધા રીઝનીંગ આવડી જાય એવું છે પણ ગણિતના ભાગ બહુ વધુ છે અને તે મગજમાં બહુ ઉતરતું નથી મને સરવાળા બાદબાકી તો આવડે છે પણ ગુણાકાર અને ભાગાકાર આવડતા નથી સર પેલા એ શીખવાડો ને તો કદાચ મને ગણિત આવડી જાય અને મારું સ્વપ્ન પૂરું થઈ જાય..
Bhart nakum sir no TH-cam par ekde ek thi ganit vado video chhe, ama pan basic thi dakhla shikhvadela chhe, jovu to kadach help made, mehnat chalu rakho bhagy pan sath aapse,
Thanks a lot sir bdhu Thai Gayu chhe maths darave chhe 3..4 divs thi sodhti hati ne aje tme mali gaya khub khhb abhar free ma bhanava mate tamaru bhanavelu rang lavse sir amne job malse jarur aabhar dil thi vandan❤
⬇️ 𝗙𝗥𝗘𝗘 𝗔𝗣𝗣𝗟𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡
play.google.com/store/apps/details?id=hexa.maths
▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗 1️⃣ | 𝗠𝗜𝗫-1
th-cam.com/video/bJY1KNawMFw/w-d-xo.html
▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗 2️⃣ | 𝗠𝗜𝗫-2
th-cam.com/video/5x4Ox0DcZKg/w-d-xo.html
▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗 3️⃣ | 𝗠𝗔𝗧𝗛𝗦
th-cam.com/video/5PIr4b2ynrs/w-d-xo.html
▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗 4️⃣ | 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚
th-cam.com/video/KOeeq5SlEQo/w-d-xo.html
✅ 𝗙𝗨𝗟𝗟 𝗚𝗦𝗦𝗦𝗕 𝗦𝗘𝗥𝗜𝗘𝗦
th-cam.com/play/PL5AohJ4lGFgpeQyNp82RpVpVKgB8FESsl.html
✅ 𝗥𝗘𝗩𝗜𝗦𝗜𝗢𝗡 ✓
th-cam.com/play/PL5AohJ4lGFgrH1LSAsJNgu5XyDj5LjeNP.html
✅ 𝗕𝗜𝗡 𝗦𝗔𝗖𝗛𝗜𝗩𝗔𝗟𝗔𝗬
th-cam.com/play/PL5AohJ4lGFgqokXDkgrEgvyQ47LrbLrRJ.html
✅ 𝗧𝗔𝗟𝗔𝗧𝗜 | તલાટી તાંડવ
th-cam.com/play/PL5AohJ4lGFgoX4Omues36ul-rbWcCTv1c.html
✅ 𝗖𝗢𝗡𝗦𝗧𝗔𝗕𝗟𝗘 | 𝗣𝗦𝗜
th-cam.com/play/PL5AohJ4lGFgrnaof0qgM5gZcuifxfp9hz.html
✅ 𝗣𝗚𝗩𝗖𝗟 | 𝗗𝗚𝗩𝗖𝗟
th-cam.com/play/PL5AohJ4lGFgo1OThDfrUS8j5PdjwPae07.html
✅ 𝗜𝗕𝗣𝗦 | 𝗕𝗔𝗡𝗞 | 𝗥𝗔𝗜𝗟𝗪𝗔𝗬
th-cam.com/play/PL5AohJ4lGFgo4yrpM_UWD-isA384U4n1v.html
✅ 𝗠𝗜𝗫 𝗣𝗔𝗣𝗘𝗥
th-cam.com/play/PL5AohJ4lGFgrQaOGkgGvwxmHw2TIi0CSz.html
_________________________
*મટીરીઅલ્સ માટે Hexamaths એપ્લિકેશન*
_________________________
■■■■ *HEXAMATHS* ■■■■
સર તમારુ કામ બોવ સરસ છે
Tame bija Loko samu na jovo
સર એતો ગામ હોય ત્યાં ગંધવેડો રેવાનો.....
પણ આપણે તમારું કામ જ કરતા રહો....
સર આ બધા classic vala j hoy jene nhi gamtu
Sir tme je shikhvo 6 e best j 6 kok ne kok ne to faydo to thsej jmk mne thyo me hji ek di pelaj joyo hto vdo . Me plea pn prctis krij hti tamro vdo jota ekdam light thai gy k ha sum avi rite karay . Tme tmaru kam kro sir best best j 6
Sir tame bija loko taraf dhyan na aapo aamara je va ne Tamara sahkar ni jarur 6
ખૂબ ખૂબ આભાર સાહેબ તમે આ ફ્રી માં આટલું બધું શીખવાડો છો એના બદલ દિલથી આભાર જય હિન્દ
સર thank you સર તમે ભગવાન સમાન છો મેથ્સ માટે તમે મને મેથ્સ થી હું ખુબ ડરતી હતી અને મારો confidance ઝીરો હતો તમે તમારા કારણે આજે મારો exam માટે નો આત્મવિશ્વાસ એ મેથ્સ ના લીધે વધી ગયો છે thank you સર.... આટલુ બધું વિના મુલ્યે આપવા ભગવાન તમને દુનિયા ની દરેક ખુશી આપે 🌹🙏
Right..... same here
ગુજરાતી માં મૂછાળી માં એટલે ગિજુભાઈ બધેકા..
ગણિત માં મૂછાળી માં તરીકે રણજિત સર તમે...🙏ખુબ ખુબ આભાર સાહેબ
ગણિતના નામે હિંમત હારેલા માટે તમે દેવદૂત બનીને આવ્યા છો સર....
તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏
Yas right
Sachu bhai sachu
તમારા જેવા સાચા શિક્ષકો થી જ ગુજરાત નું શિક્ષણ હજુ મજબૂત છે
ધન્ય છે આપની આ મેહનત પર.
Thank you sir તમે બોવ સારૂ સમજાવો છો સાવ સરળ રીતે યાદ રહે છે
Thank you so much ranjitsinh
🔰𝗙𝗨𝗟𝗟 𝗚𝗦𝗦𝗦𝗕 𝐒𝐄𝐑𝐈𝐄𝐒
🌈 𝗚𝗦𝗦𝗦𝗕 𝗦𝗘𝗥𝗜𝗘𝗦 【ગૌણ સેવા તમામ પેપર】: th-cam.com/play/PL5AohJ4lGFgpeQyNp82RpVpVKgB8FESsl.html
✅ *ATDO & Sr.Clerk-2021*
🔥 *આ 10 વિડીયો પર એક નજર તમને ઘણી સફળતા અપાવી શકશે....*
_________________________
🌈 *સિનિયર કલાર્ક (ATDO)Model Paper*
1️⃣ th-cam.com/video/oY2QUrhTpc4/w-d-xo.html
2️⃣ th-cam.com/video/NnESFnooeik/w-d-xo.html
3️⃣ th-cam.com/video/ah8YV2IR1Mo/w-d-xo.html
4️⃣ th-cam.com/video/oAfLjqg9eCA/w-d-xo.html
🌈 *સિનિયર કલાર્ક Old Paper*
1️⃣ th-cam.com/video/rFJ2jZVPdpI/w-d-xo.html
2️⃣ th-cam.com/video/28H_H9zhow0/w-d-xo.html
3️⃣ th-cam.com/video/GaeAL8EgEOM/w-d-xo.html
🌈 *ATDO EXAM Old Paper*
1️⃣ th-cam.com/video/3dFGMBPJlhc/w-d-xo.html
2️⃣ th-cam.com/video/ei0wZKzKXUY/w-d-xo.html
3️⃣ th-cam.com/video/Mza5ysoBY8Q/w-d-xo.html
_________________________
🌈 *જો તમારે વધુ પ્રેક્ટિસ જરૂર છે તો આ નીચેની SERIES 【GSSSB】 ખાસ જોવી...*
th-cam.com/play/PL5AohJ4lGFgqokXDkgrEgvyQ47LrbLrRJ.html
_________________________
■■■■ *HEXAMATHS* ■■■■
મટીરીઅલ્સ માટે W.app : 7016282450
2500×20×6
____________=30
100×100
👍
જવાબ 30.
સર ખુબ ખૂબ આભાર તમારો આટલા સરસ વીડિયો માટે
આજ થી તલાટી માટે તમારા બધા વીડિયો જોવાનું શરૂ કરી દીધું 🙏
Same bhai.. - forest ane talati mate bapu na badha video hexa book pramane code scan karine video jovanu start🔥
કેવું રહ્યું પેપર
Congratulations🎉
આજથી જ ગણિત નો પ્રારંભ કરૂ ખૂબ જ સરસ સમજાવો તમને અભિનંદન સાહેબ
ખરેખર ખૂબ ખૂબ આભાર સર ..
મે ૩ થી ૪ એક્ઝામ આપી છે અને હું maths ના લીધે જ રઈ ગયો છું .. અને હવે લાગી રહ્યું છે કે પાસ થતાં કોઈ નહિ રોકી શકે...
સર એક reqwest plz maths ના બધા ચેપ્તર મુકજો
કારણ કે youtube માં maths માં ગના ચેનલ છે પણ તમે જે રીતે શીખવાડો છે તરત મગજ માં ફીટ થઈ જાય ફરીથી ખૂબ ખૂબ આભાર સર ...
ha....Try karu 6u....
Mane pan evu lage che
Haa yaar mane pan 😍
હા સાહેબ તો આઈન્સ્ટાઈન કરતા પણ સારુ ભણાવે છે હું તો બધા વિડિઓ જોવ ચુ
Sachi vat bhai
Sir.......🙏💫💫💫💫💫💫tmari reet bdhati alg ane diffrent che jeti ame bdha jldi thi smji jaie chie thanks a lot sir ji
Thanks sir👍
Answer: 30
thank you very much sir tamari a na ni jagya * mukva ni style unique hati. i like most. agin thank you sir
ખુબ ખુબ આભાર તમારો સાહેબ
......👌👌👌......🙏
જવાબ-૩૦ આવે
Yes
Sir... Tamaru teaching skills khub jj saras chhe..Tamara video thi maru maths khub saras Thai gau chhe... Thanqq you so much sir..
Sir aa tame example ghanaavo chho tyare solution karaavti vakhte % ni nisaani hataavta nathi.. Ae hataavi pade... Means % ni hataavathi jj niche 100 mukaay m..
what great channel hexa maths...kay no ghate maja aavi jay che sikhvani
Tanks Sir mane maths ma bov pblm thato pan tamara video thi me GSSB no all maths selabas patavi didho
Many many thannk Sir
2500×20%×6% 25×2=50 50×6=300 300÷10 =30
30
Awesome સાહેબ મજા આવી ગઈ સાચું❤
Your videos are really spectacular sir...
Heartedly a lots of respect for you. 🙏 You are really great. I really appreciate your work. Thanks a lot sir
India needs such teachers like you.
Thankyou sir tame j method thi sikhavado cho really saru che
Really Hexa maths team is doing good work for such like the students who are poor in the maths...It must helpful for those students who want to clear Govt job but they couldn't get due to Maths subject...We are all know that the Maths subject is very important to getting a good score in every Competitive exam..And you are doing good job for the students who can't affordable for the coaching class.I really appreciate to You and your team.Your teaching style is so much good...Thnk u for your all lectures...Once again Thank a lot sir.
welc0me & Thx.....
What are you doing now
Tq sir tme sikhado ak dam easy chhe
સર મારું પોલીસ બનવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી જશે રીજનિંગ ના બધા ભાગ જોઈ લીધા રીઝનીંગ આવડી જાય એવું છે પણ ગણિતના ભાગ બહુ વધુ છે અને તે મગજમાં બહુ ઉતરતું નથી મને સરવાળા બાદબાકી તો આવડે છે પણ ગુણાકાર અને ભાગાકાર આવડતા નથી સર પેલા એ શીખવાડો ને તો કદાચ મને ગણિત આવડી જાય અને મારું સ્વપ્ન પૂરું થઈ જાય..
To bhai tu revade 😂
@@ChavdaJayraj-t6m આવાજ પડીયા છે😂😂😂
Kosish karne valo ki kabhi har nai hoti...
Bhart nakum sir no TH-cam par ekde ek thi ganit vado video chhe, ama pan basic thi dakhla shikhvadela chhe, jovu to kadach help made, mehnat chalu rakho bhagy pan sath aapse,
@@lovejohar9720 Aaje khabar padi k aa duniya ma sara manso pan che thank you mota bhai
Aaj thi tmari app daulod kri 🎉🎉🎉🎉super sir
તમારો ખૂબ ખૂબ આભાર સર જો ફ્રી નું જ્ઞાન આપો છો તમારા કારને જે લોકો કલાસીસ મ નથી જય સકતા એ તમારા કારણ થી સફળ થાય છે તૌ તમારો ખૂબ ખૂબ અભાર સર
welcome
Sir thanks tmara pase thi maths saru shikhva mle 6e
Khub khub abhar saheb..
Bov jor dar bhanavo cho....?
And/ 30
Very nice sir😄👌👌👌 super se upr
થૅન્ક યુ સો much sir. tamara સાથે ગણિત ભણવાની મજા આવે છે....😊
2500×20×6÷100×100=30 thank you sir 🙏
ગુરૂજી તમારા વિડિયો ખુબ ઉપયોગી નિવડે છે
Ans 30
Sir your work is really exelent
30
Khub saras sir.
Aabhar tamaro Math na video mukva badal.
Ans 30
પણ સર છેદ ઉડાવવામાં તકલીફ પડે છે
તો સર પ્લીઝ તે સિખવાડસો and આ તમારું work ઘણું સારુ છે પણ તેણે વધારે સારું કરશો
Thank you very much sir🙏
Hiii
bhai bov taflik pade mane pn
tme video jota rho, tmam type kyak ne kyak sikhva madse
aap itana acha padhate ho to samjme na aaye aisa ho hi nahi sakta.tq sir
very nice work bapu..... . thanks for this videos
ખુબ ખુબ આભાર સાહેબ આપની શીખવાની રીત ખુબજ સરસ છે અમને ખુબ શીખવા માં મદદ થાય છે
Thank you sir
Ans-30
ખુબ ખુબ આભાર સાહેબ તમે ફ્રી માં આટલું બધું શીખવાડો છો . ખુબ ખુબ આભાર જય હિન્દ sir
આંકળો અમારો પણ જવાબ તો રાજપૂત સર નો જ હો..
ખુબ જ સરસ
ખુબ ખુબ આભાર 🎉❤
thank you sir 👌 👌
30 %
you are best teacher.... sir
Sir tmaro umr smbdhi sum valo vdo joi bov esy padyo exam ma evoj sum puchayo to trtj avdi gyo
Sir pela mane maths ma problem hati aapna video joy ne mane bovu j faydo thayo che thanks sir aaapno aabhar 🙏🏻👌🤴🏼🤴🏼🤴🏼
Guruji please nafa-khot na video mokalo
tamari methad sars chhe
thank you
2500×20×6/100×100=30 tnx you so much sir 🙏
300 ave Bhai 30 No Ave
@@PARESHValand30 awe 😂 tu 6ed brobr udad
Thanks a lot sir bdhu Thai Gayu chhe maths darave chhe 3..4 divs thi sodhti hati ne aje tme mali gaya khub khhb abhar free ma bhanava mate tamaru bhanavelu rang lavse sir amne job malse jarur aabhar dil thi vandan❤
Good work sir Thank you
Good job sir easly samjai jai chhe thank u sir
Ans - 30
Thanks you sir.....ched udadvani shortcut sikhvo n
Sir exam result ni persentage samjavo ne
wa Ranjitsir jordar..... ans = 30
હા ...જીજ્ઞેશભાઈ
Very nice and easy way teaching to us.... thank you 😊
good
Fine sir bou j fine video che.mane takaavari ma bou j Darr lagto hato aa video joya pachi confidence aavi gayo.
સર 1 ગણિત ની બુક બનાવો
ધન્યવાદ સર આપ ખુબસરસ કામગીરી બજાવો છો આભાર 🇮🇳🙏🏻🙏🏻
Good sir
આવા દાખલા
એક નંબર ના :5ટકા અને 3ટકાનો ગુણાકાર 504.6 થતો હોય તો તે નંબર ના અડધા કરતાં શું મળે
Ame Tamara abhari chhiye tme ek great teacher 6o
Ans=30
ખૂબ સરસ સમજૂતી આપી સાહેબ આભાર તમારો સાહેબ... 🙏🙏🙏
Ans = 30 👍 🙂
ખુબ સરસ મેથડ સે Thenk you Sir...🙏🏻🙏🏻🙏🏻
30 % answer
Sir pela mane nafarat hati pan have bav maja aave he thenk you sir 😊😊❤❤
Sara's sir thaxs 😁
30% answer and outstanding video sir.......👍👍👍👍👍👍
Hi
ધોરણ દસ પછી પ્રથમ વખત ગણિત લઈને બેઠી છું... સમજવાની અને જાતે ગણવાની મજા આવી... આ એક જ વિષયમાં અતિશય નબળી છું...
Same to you
Ty sir you r the best teacher
2500×20×6÷10000=30 thay but this option is not included
ખૂબ ખૂબ આભાર બાપુ
ગુજરાત ની RS AGARWAL એટલે આપણી HEXA MATHS
સર તમેજ ગુરુ છો. ખૂબ ખૂબ આભાર સર તમારો
Ans=30
Thank you sir
Thanks sire
Sir 🙇♀️ bv સરસ tame explain kro 6o તરત smajay 6
Sir please hve samay & antar & zadap na videos fast bnvi do
Aa unlike kon aape chhe
Hi
ખૂબ ખૂબ આભાર સર 😊🙏 અને જવાબ 30
🤣🤣🤣તમે જ રામાનુજ સો બાકી રામનુજે કોઈને કાય શીખવાડ્યું નથી,🤣🤣🤣
Ans=30
Thx sir
10℅=1/10
11.11=1/9
20=1/5
25=1/4
33.33=1/3
50=1/2
60=3/5
66.66=2/3
150=3/2
200=2
ખુબ ખુબ આભાર સાહેબ તમારો 🙏
Khub khu abhar sir tamaro
comment time = 30.....sir bahu j maja ave che tamari jode maths karvani...thank you sir
No. 1 trick sir...
ખૂબ ખૂબ આભાર સર 👌👌👌
Thank you so much sir ji .
Tame ghani problem solve kari nakhi.
Thank you sir I like all videos
Sir jordar lactur layo chho tnx
Thanks sir 🙏 😇
આજે પણ ખૂબ નવું શીખવા મળ્યું
ખૂબ ખૂબ આભાર સાહેબ
Thank sir like karvu e saru kevay
Thanks Ranjitsinh
Khub saras...
ખૂબ સરસ sir.. મને હવે ગણિત તો સાવ સહેલું લાગે સે...ધન્યવાદ sir...