આઠ મહિના પહેલા અમેરિકા પહોંચેલા ગુજરાતી કપલનો ડિપોર્ટેશન ઓર્ડર આવી ગયો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
  • લાખો રૂપિયાનું દેવું કરીને અમેરિકા ગયેલા ગુજરાતીઓને હાલ ટ્રમ્પના આવ્યા બાદ પોતાનું શું થશે તેની ચિંતા સતાવી રહી છે ત્યારે હજુ ગયા વર્ષે જ ઈલીગલી અમેરિકા પહોંચેલા એક કપલને ડિપોર્ટ કરવાનો ઓર્ડર ઈશ્યૂ થઈ જતાં વ્યાજે પૈસા લઈને અમેરિકા જવાનું સાહસ કરનારૂં આ કપલ હવે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિમાં આવી ગયું છે. IamGujaratને આ કપલના ડિપોર્ટેશન ઓર્ડર સહિતની વિગતો મળી છે, જેમાં દર્શાવાયેલી વિગતો અનુસાર ફેબ્રુઆરી 2024માં જ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ગયેલા ઉત્તર ગુજરાતના આ પતિ-પત્નીને કેલિફોર્નિયામાં અરેસ્ટ કરવામાં આવ્યા બાદ બીજા જ દિવસે ICEમાં હાજર થવાની તારીખ આપીને રિલીઝ કરી દેવાયું હતું. તેમને જુલાઈ મહિનામાં મુદ્દત ભરવા જવાનું હતું જોકે, પહેલી મુદ્દતમાં પતિ-પત્ની સાથે જવાને બદલે માત્ર પતિ જ હાજર થયો હોવાથી તેને ઓગસ્ટ મહિનાની તારીખ આપીને પાછો મોકલી દેવાયો હતો. આ દરમિયાન તેમને જે સ્ટેટમાં હાજરી પૂરાવવાની હતી ત્યાંથી જોબ છોડીને આ પતિ-પત્ની બીજા સ્ટેટમાં મૂવ થઈ ગયા હતા અને મુદ્દત ભરવા પણ નહોતા જઈ શક્યા. પૈસાની તંગીને કારણે મુદ્દત ભરવા જવાનું અને વકીલ રોકવો પણ અશક્ય હોવાથી આખરે તેમણે આ બધુંય માંડી વાળીને જે મળી તે નોકરી કરવાનું ચાલુ રાખ્યું હતું.

ความคิดเห็น • 36

  • @dharmatmma
    @dharmatmma 5 วันที่ผ่านมา

    ❤❤જય શ્રી રામ ! હમારે હનુમાન ❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    હનુમાન દાદાની જય
    ❤❤❤❤❤❤❤

  • @pankajmodha6205
    @pankajmodha6205 6 วันที่ผ่านมา +1

    Nice information

  • @rajendrasinhvaghela7630
    @rajendrasinhvaghela7630 วันที่ผ่านมา

    Verygood,aabhar,amerika,cort,no,

  • @karannavani7554
    @karannavani7554 7 วันที่ผ่านมา +2

    Ek vaat che foreign ma rahine evu na samjta Gujarat no che to Mari help krse koi pan anya person kam avi sake che

  • @dulatrivedi5597
    @dulatrivedi5597 4 วันที่ผ่านมา

    It's common in USA, that's how motel PPL treat their relatives

  • @amrutpatel1346
    @amrutpatel1346 8 วันที่ผ่านมา +5

    પોતાના જ શોષણ કરે છે તો બીજી કોઈ ની શું વાત

    • @smitamin5853
      @smitamin5853 8 วันที่ผ่านมา +2

      koi potanu nathi bhai shanti raakh ne tu..
      GUJARATI hoy etle potana na kehvay.. gaan marava gaya ta jamin vechine?

  • @IndravadanArya
    @IndravadanArya 8 วันที่ผ่านมา +2

    You are doing something good. Because som buddy, from USA told , it is not good to come ilegally is not good. Peoples are not believing.

  • @dharmatmma
    @dharmatmma 5 วันที่ผ่านมา

    પૈસા બનાવવા હોય લોકોના ગળા કાપવો કે ખીસા કાપો. 😂😂😂😂😂

  • @RaviRaj-sk5dr
    @RaviRaj-sk5dr 8 วันที่ผ่านมา +1

    Very nice 👍

  • @vaibhavpatel2782
    @vaibhavpatel2782 8 วันที่ผ่านมา

    Ohhh. So sad

  • @dharmatmma
    @dharmatmma 3 วันที่ผ่านมา

    હવે નવા ડીઝાઈન અને નવી ચીપ સાથેના આઈ ડી કાર્ડ અને ડિપાઈવર્સ લાયસન્સ આવી ગયા ઝે જે ૨૦૨૫ માં બધાએજ લેવા પડશે .

  • @Surajthakor-bo6ms
    @Surajthakor-bo6ms 8 วันที่ผ่านมา

    सर गुजराती कपल कौन सी जाती का है आप अपने रिपोर्ट मे ये भी डिक्लेअर कीजिए,

    • @babubhaipatel9105
      @babubhaipatel9105 7 วันที่ผ่านมา

      Patel

    • @willywonka58
      @willywonka58 5 วันที่ผ่านมา +1

      પટેલીયા જ હોય ને બીજું કોણ ? એ લોકોની ગાંડ માં જ ફોરેન જવા માટે વલૂરે છે વધારે

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 8 วันที่ผ่านมา

    Karela karmo bhogve eni daya nathi avati mane kyarey.

  • @openeyes5125
    @openeyes5125 8 วันที่ผ่านมา

    Dallas ma job available Che

  • @MeenaChaudhari-d4c
    @MeenaChaudhari-d4c 8 วันที่ผ่านมา

    Pelo kadse tar kadse pan aana trasthi loko Mari jase....bhai tu reva de ne...su kam ...aam kare she ...moklse tyaar joyu jase.....hal tu reva de badhana

  • @GujjuEuP527
    @GujjuEuP527 8 วันที่ผ่านมา +3

    Gujarati Gujaratino USA ma nathi to Gujarat ma su hoi.. just sari sari vato badhaj kare che...

  • @pateljayesh6625
    @pateljayesh6625 8 วันที่ผ่านมา

    ja vukati 3 varsa ma gau hou darka na pass mokalo

  • @sahilchristian5722
    @sahilchristian5722 8 วันที่ผ่านมา +1

    Amrcama kamlahares
    Uk ma ruteksunak prasedant no indyan appaksa rakh to kotu che

    • @salmapatel4275
      @salmapatel4275 8 วันที่ผ่านมา

      Kamla ne sunakindia na chhe j nahi su kaam jaat india chhodine badha. Gujratioj aapda Indiana kahine khoti aasha rakhe chhe

  • @savanpatel1178
    @savanpatel1178 8 วันที่ผ่านมา

    Tu bhai jabru mahiti lai ave che

  • @padmavasava7654
    @padmavasava7654 8 วันที่ผ่านมา +1

    આવા દાવા કરી નૈ ના આવસો

  • @stenisonchristian6670
    @stenisonchristian6670 7 วันที่ผ่านมา +1

    Actually instead of I am Gujarat, you should change name of your channel is I am America,
    Channel name i am Gujarat che to news Gujarat na Batavone....

    • @willywonka58
      @willywonka58 5 วันที่ผ่านมา +1

      તને કેમ ગાંડ માં મરચા લાગ્યા?સાચી વાત કરે છે એટલે ?

  • @srustiandsujalgadhavi5696
    @srustiandsujalgadhavi5696 8 วันที่ผ่านมา

    Ek saru thayu loko line ma nai ubha re Ane jene genuine travel mate javu hase e jai sakse😊

  • @dineshupadhyay861
    @dineshupadhyay861 8 วันที่ผ่านมา

    😂😂😂avo gujarat ma modi na DOLLAR you m GDP 5 che 2047 bharat india thi agad jata rahese 😂😂😂

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 8 วันที่ผ่านมา

    Aa kevo kaydo US no ke illegal ne work permit male chhe.

  • @chandrakantpatel6910
    @chandrakantpatel6910 6 วันที่ผ่านมา

    Don’t tell social Gujarato

  • @Ronpeter1853
    @Ronpeter1853 8 วันที่ผ่านมา +2

    Tu bhai lokone tension aapavanu ban kar