અક્ષર અને અકસર એમાં પણ ફેર છે હોં માયા ભાઈ, અને એ રામગઢ મા ત્યારે વીજળી નહોતી એ વાત સાચી પણ ત્યારે ડીઝલ એન્જિન,, કિર્લોસ્કર ,, હતાં હોં,, ભૂલ સુધારી લેજો
પ્રિય માયાભાઈ, રામનગરમાં લાઈટ ન હતી, પણ મશીન વડે ટાંકી માં પાણી ભરી શકાય ને ભાઈ ! બાકી... આપના ડાયરામાં આપની કોઠા સૂઝ , આપની જ્ઞાનની વાતો અને સામાજિક સમજણ દાદ માગી લે તેવી છે.... આદરસહ અભિનંદન
Jay hokaliya thaka
Wah Maya Bhai ❤
Jay ho mama bhanej
હા મોજ હા
Mayabhai khub Sara sahhiytkar chhe...
જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન ❤
Khubaj saras
🙏💐bhu j sunder vichar janva mlyo chhe. Mare tya 3Dog chhe .hu temne lavya te divas j yaad kriye chhiye. Jem phela balak no Janm.ghanu bhadhu Shri.Mayabhai 🙏💐
❤
👌👌
જય શ્રી કૃષ્ણ... વાહ વાહ વાહ માયાભાઈ
વાહ ભાઈ વાહ મોજ પડી ગઈ
અભીનંદન માયા ભાઈ
તામારા પોતાનો અનૂ ભવ
Diesal pump thi tanko bharta hoy
Sahitykar jyare vadhu padto bolvanu sharu kare tyare બફાઈ જાય.
Wow Super
તમે રેશન મશીન જોયા છે ત્યાં મશીન હતા એક વિલવાળા
..
ડ્રાઇવર અભણ છે ,, એ પાકું
અક્ષર અને અકસર એમાં પણ ફેર છે હોં માયા ભાઈ, અને એ રામગઢ મા ત્યારે વીજળી નહોતી એ વાત સાચી પણ ત્યારે ડીઝલ એન્જિન,, કિર્લોસ્કર ,, હતાં હોં,, ભૂલ સુધારી લેજો
J dwarkadhish
Tako diesel engine thi bharta
મશીન વડે પાણીની ટોકી ભરાય
Maya prem ragha and davasha hoy to aavu thay maya kaka❤❤❤😅😅😅🍉🍌🍫🎂🍬📿📿📿📿🎺🤲🤲🙏👏👏🎸🎙🎧🎻🎺🔔🔔🔔🔔🤴👩🚒🤴👩🚒🙋♀️🙋♂️
પ્રિય માયાભાઈ,
રામનગરમાં લાઈટ ન હતી, પણ મશીન વડે ટાંકી માં પાણી ભરી શકાય ને ભાઈ !
બાકી...
આપના ડાયરામાં આપની કોઠા સૂઝ , આપની જ્ઞાનની વાતો અને સામાજિક સમજણ દાદ માગી લે તેવી છે.... આદરસહ અભિનંદન
૧૨ થી ૧ નહીં ૧૨ થી ૪ અહીંયા યે ગોટાળો😱🤣😂🤣
એ ભાઈ મશીન થી ભરતા હતા
બાધુકડા નુ શુ થયુ ?.