આના થી ભરતભાઈ નો મોતીયો અને નંબર બન્ને જતા રહ્યા....... કેવી રીતે?... જુઓ લાઈવ ઈન્ટરવ્યુ......

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 250

  • @amrutjthakor
    @amrutjthakor 2 หลายเดือนก่อน +1

    જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉...ખુબ સરસ માહીતી આપી...જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં🙏🙏🙏🙏🙏🙏

  • @hinapatel632
    @hinapatel632 2 หลายเดือนก่อน +4

    Thanks Manharbhai and Bharatbhai.This video is really useful.

  • @VirjibhaiChauhan-e5q
    @VirjibhaiChauhan-e5q 6 วันที่ผ่านมา

    Khub cari mahit spec do ca

  • @govindmakwana1328
    @govindmakwana1328 หลายเดือนก่อน +4

    દવાનું સાચું નામ તુરિફલા કે ત્રિફળા જણાવશો🌹🪔🚩❤️🙏જય માતાજી

    • @user-rj6fm6ou9p
      @user-rj6fm6ou9p 21 วันที่ผ่านมา

      @@govindmakwana1328 त्रिफला

  • @vallabhbhaikhoyani7696
    @vallabhbhaikhoyani7696 2 หลายเดือนก่อน +2

    Khub Saras હ્રદય ઓછુ ચાલે છે તો વધુ ચાલે તેના મટે પ્રયોગ જણાવવા વિનંતી જય ભગવાન

    • @rajeshrakholiya8880
      @rajeshrakholiya8880 2 หลายเดือนก่อน

      અર્જુન છાલનો પાઉડર સવાર સાંજ એક એક ચમચી જમ્યા પહેલા નવશેકા ગરમ પાણી સાથે લેવો તેમજ હદયામૃત વટીની બે બે ગોળી જમ્યા પહેલાં સવાર સાંજ લેવી હિતાવહ છે

  • @meetapatel9132
    @meetapatel9132 2 หลายเดือนก่อน +4

    Manhar bhai hu 3 years thi sindhav n sarsyu oil dantmanjan tarike vapru j chhu. Bahu mast result che.

  • @geetapatel7332
    @geetapatel7332 2 หลายเดือนก่อน +3

    Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹

  • @rajendrapatel1585
    @rajendrapatel1585 2 หลายเดือนก่อน +1

    Nice information sir thank u 🙏🙏

  • @bhartimadhvani9639
    @bhartimadhvani9639 2 หลายเดือนก่อน +7

    Vigatvar mahiti aapso❤ thanks 🙏🙏

  • @Ayurvedicyogatips
    @Ayurvedicyogatips 29 วันที่ผ่านมา

    Jay shree Krishna Manharbhai Mane thyroid che ane calcium ni Kami ne lidhe varmvaar juda,juda hadka cracks, thay aaje pan Mane spine ma L1 ma crack che 5 month thi bedrest par chu plz hadka majbut thay evi koi dava ke upay batavo tamaro khub aabhar thase. Pag ni heel (edi,) ma kshar jaami jaay che bahut dukhavo rhe che koi upay ke dava batavso Ghana Xray karavya dava ke ghargaththu je pan hoy tena par jarur koi video banavjo .tamari khub aabhari rahis

  • @jayeshdarbar9734
    @jayeshdarbar9734 2 หลายเดือนก่อน +5

    મનહરભાઈ કાકા જોર થી માહિતી લો કે કેવા પ્રકારનું વાપર્યું. ત્રીફળા ચૂરણ 1:1: 1 કે 1:2:3 નું પ્રમાણ

  • @prempatel1750
    @prempatel1750 2 หลายเดือนก่อน +1

    Thank you manharbhai and Bharatbhai this video is really good useful jay Bharat 🙏🏼🕉🙏🏼👍🌺🙏🏼

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +1

    જયસીયારામ સતદેવીદાસ ભાઇ નીતાબેન પરબનાસાધુ🙏🙏👌👌

  • @harshmodi1460
    @harshmodi1460 2 หลายเดือนก่อน +1

    Vah jay swaminarayan manhar bhai khub saras video banavyo,
    Bharuch thi Harsh modi na jay swaminarayan

  • @rathodanil3464
    @rathodanil3464 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ માહિતી આપી સર, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, જયશ્રી કૃષ્ણ સાહેબ 🙏🙏

  • @indousagriseedsindousbiote2614
    @indousagriseedsindousbiote2614 2 หลายเดือนก่อน +1

    Manharbhai tame Khub saras mahiti apta raho cho. Tamara Bhagwat Gita na gyan thi mara jeva ghana na jivan badlai gaya che. Bhagwan tamne 100 varasna kare. Amara badha na khub khub ashirvad 🎉🎉

  • @drpnp
    @drpnp หลายเดือนก่อน

    Anything for optic atrophy due to glaucoma? Atle ke zamarthi aankhoni nas sukai gai hoy ana mate?

  • @shabbiraliminsariya3788
    @shabbiraliminsariya3788 หลายเดือนก่อน +1

    Video short banavo to saru

  • @sandippatel3244
    @sandippatel3244 2 หลายเดือนก่อน +10

    ત્રિફળા ચૂર્ણ માં કઈ ત્રણ વસ્તુ લેવામાં આવે છે. એને ક્યારે અને કયા પાત્રમાં પલાળવું. દિવસમાં એનું કેટલી વાર ઉપયોગ કરી શકીએ. પ્યોર પાવડર લેવો હોય તો કયો લઈ શકાય પ્લીઝ એની માહિતી આપશો.

    • @rajeshrakholiya8880
      @rajeshrakholiya8880 2 หลายเดือนก่อน

      હરડે, બહેડા અને આમળાનું મિશ્રણ એટલે ત્રિફલા ઝંડુ કંપનીનું ત્રિફલા બજારમાં સહેલાઈથી મળી જસે તે સવાર સાંજ જમ્યા પહેલા લેવાથી ગેસ , અપચો , તેમજ પેટ સબંધી સમસ્યાથી આરામ મળે છે

    • @user-rj6fm6ou9p
      @user-rj6fm6ou9p 2 หลายเดือนก่อน +4

      હરડે बहेड़ा आमला સરખા ભાગે લઈ अधकचरा ખાંડી ને રાતે એક ચમચી paladi દેવું. સવારે ચાર કપડા થી ગાડીને ae પાણી थी આંખ dhovi

    • @muradamlani6809
      @muradamlani6809 25 วันที่ผ่านมา

      Video ma j che

    • @kanubhailuhar4185
      @kanubhailuhar4185 21 วันที่ผ่านมา

      Ok

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ આભાર

  • @ShivBhaktindiaJNT.1475
    @ShivBhaktindiaJNT.1475 หลายเดือนก่อน +1

    Thank you Sir.

  • @ayurvedic.upchar0119
    @ayurvedic.upchar0119 25 วันที่ผ่านมา

    Sachi vat chne trifala churna thi aankho ne ghano faydo thay chhe

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 หลายเดือนก่อน +1

    રાઘે રાઘે રાઘે કીષના
    જય ભગવાન જય ગુજરાત
    સાહેબ🙏🌺
    ધન્યવાદ સાહેબ અને ભરત સાહેબ 🙏
    આયુવૈઘીક ની દવા ઉપયોગ કરવાથી ફાયદો જ થાય અને થાય જ ને થશે.
    કોટી-કોટી નમન 🙏🙏🌺🌺

  • @AniketAaradhyatwins
    @AniketAaradhyatwins หลายเดือนก่อน

    Jay Shri Krishna Manohar bhai

  • @bhartipatel7889
    @bhartipatel7889 2 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી મનહર. જય શ્રી કૃષ્ણ 🙏

  • @darshitlimbasiya4750
    @darshitlimbasiya4750 2 หลายเดือนก่อน +3

    ધીરજના ફળ મીઠા હોય,જયભગવાન

  • @hkdesai6847
    @hkdesai6847 2 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ મનહરભાઈ

  • @girishshah9992
    @girishshah9992 2 หลายเดือนก่อน

    KHUB KHUB ABHAR . REALLY U R ALWAYS GREAT N PERFECT PERFECT IN EACH INSTRUCTIONS

  • @swamidevpriyadasji1070
    @swamidevpriyadasji1070 หลายเดือนก่อน

    Jay Shree Swaminarayan

  • @himansubhavsar5316
    @himansubhavsar5316 หลายเดือนก่อน

    નમસ્કાર સાહેબ
    મારે કેટલા વર્ષોથી પેટની તકલીફ રહેતી હતી પણ જ્યારથી તમારા વિડિયો જોઈને તમારી વાતને અનું સર્વાનું ચાલુ કર્યું છે ત્યારથી મારી તકલીફ માં ૮૦% નો સુધારો આવી ગયો છે તામરો ખૂબ ખૂબ આભાર

  • @pravinkataria3106
    @pravinkataria3106 20 วันที่ผ่านมา

    હેર ડાઇ નુ video બનાવો

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 2 หลายเดือนก่อน +3

    બહુ સરસ

  • @rashmimehta3443
    @rashmimehta3443 2 หลายเดือนก่อน +2

    Trifla churna kabjiyaat maa ke i rite levu. Plz janavo.
    Aankh boli kevi rite raakhvi
    Bahu saras mahiti aapo cho👌👌🙏

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 หลายเดือนก่อน

    મનહરભાઈ પ્રોસ્ટેટ ની દેશી દવા નો વિડિયો બનાવો

  • @nagraj8614
    @nagraj8614 2 หลายเดือนก่อน +3

    મનહરભાઈ
    સરિરે નાના નાના ફોડલા થાય એ માટે છું કરવુ
    એનો ઉપાય બતાવો
    જય માતાજી 🙏🙏🙏

  • @arvindbhaikalidasgamitakga2290
    @arvindbhaikalidasgamitakga2290 2 หลายเดือนก่อน +1

    Ja Shri krishna Manarbhai. ત્રીફળા ચૂરણનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવા વિનંતી.

  • @latahpatel1170
    @latahpatel1170 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @RaviRaj-sk5dr
    @RaviRaj-sk5dr 2 หลายเดือนก่อน +1

    Thanks 👍Manharbhai 🌹

  • @parthzala4244
    @parthzala4244 หลายเดือนก่อน +4

    मारे पण बन्ने आख मा 3 नंबर हता मे त्रण वरस सुधी रोज नरणा कोठे 🔥गरम पाणी पीव छु अत्यरे मारी आख मा ऐक नंबर छे अने हु चश्मा‌ नगर छांपु वचु छु

  • @kalpanabengohel4932
    @kalpanabengohel4932 2 หลายเดือนก่อน +1

    Jay shree krishna 💐🙏🙏💐

  • @hasmukhbhaikhunt
    @hasmukhbhaikhunt หลายเดือนก่อน +1

    Thankyou.

  • @sunnyachary3694
    @sunnyachary3694 หลายเดือนก่อน

    Hello bhai

  • @ramilapatel9835
    @ramilapatel9835 2 หลายเดือนก่อน +1

    Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 2 หลายเดือนก่อน +5

    Karodidho ne dhandho chaloo thoda femes su thai gaya?

    • @nareshbhatt6226
      @nareshbhatt6226 12 วันที่ผ่านมา

      🤔 Tame pan chalu kari dyone, tamne Kone na padi chhe . 🤫😀

  • @user-rj6fm6ou9p
    @user-rj6fm6ou9p 2 หลายเดือนก่อน

    Thanks ભાઈ મારે order apvo che

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 หลายเดือนก่อน +2

    જય ભગવાન 🙏

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 2 หลายเดือนก่อน +1

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @bhupendramistry3588
    @bhupendramistry3588 2 หลายเดือนก่อน +1

    ૐ નમઃ શિવાય. सतु दीर्घ काल नैरंतरीय सत्कारा सेवितो भूमि।

  • @alpapatel8
    @alpapatel8 2 หลายเดือนก่อน

    Thank you so much sir

  • @khalidshaikh1389
    @khalidshaikh1389 หลายเดือนก่อน

    Kaka kya reh che ahmedabad ma..adress appo psko

  • @arunabhavsar8479
    @arunabhavsar8479 2 หลายเดือนก่อน +1

    Hair growth kre chhe??

  • @ansuyasoni6296
    @ansuyasoni6296 2 หลายเดือนก่อน

    ખુબ જ સરસ

  • @hiteshfichadia8218
    @hiteshfichadia8218 หลายเดือนก่อน

    Pls guide how to use trifala power

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 หลายเดือนก่อน +3

    ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ સાહેબ

  • @pravinamunjal502
    @pravinamunjal502 2 หลายเดือนก่อน +1

    🙏Jay guru dav 🙏

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz 2 หลายเดือนก่อน +1

    જય આયૉવેદ સાહેબ

  • @bhartiruparel6161
    @bhartiruparel6161 2 หลายเดือนก่อน +2

    Bhai Zamar ni dava che??

  • @ashokrbaraiya
    @ashokrbaraiya 2 หลายเดือนก่อน +3

    મને બીપી નો પ્રોબ્લેમ છે મનહરભાઈ

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k 2 หลายเดือนก่อน

    Jay shree Krishna 🌸🙏

  • @jayantibhaipatel8812
    @jayantibhaipatel8812 2 หลายเดือนก่อน

    મનહરભાય તમારુ ગામ ?

  • @snpatel6947
    @snpatel6947 2 หลายเดือนก่อน

    Manharbhai tame saras mahiti ne kamna video banavo cho to khub khub aabhar ek vinanti hati bane to Epilepsy ( khech) ne white spot ( vitilego) vishe sachot video banavo to khub aabhar 🎉

  • @padariyanirmalaben4038
    @padariyanirmalaben4038 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય ભગવાન

  • @hiteshbarevadiya
    @hiteshbarevadiya 2 หลายเดือนก่อน

    Wah wah..

  • @govindbhai6825
    @govindbhai6825 2 หลายเดือนก่อน

    Manahar bhai tamne malvu chhe

  • @bharatithaker8103
    @bharatithaker8103 2 หลายเดือนก่อน +4

    પિતાશયમાં પથરીહોય તેનો ઉપાય બતાવજો.

    • @nitaparmar9871
      @nitaparmar9871 2 หลายเดือนก่อน

      Ptashy ma pathri hoy to upay btavso

  • @sumatibhaisuthar-or9de
    @sumatibhaisuthar-or9de 2 หลายเดือนก่อน +1

    Jay Bharat

  • @NilabenPatel-d7q
    @NilabenPatel-d7q 2 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt5629 2 หลายเดือนก่อน +4

    મનહરભાઈ હું જ્યારે ગુજરાત માં આવું ત્યારે મારે તમને એક વખત રૂબરૂ મુલાકાત કરવા માટે વિનંતી છે તેમજ ટાઈમ મળે ત્યારે શાંતિ જવાબ આપવા માટે વિનંતી છે

  • @sonalkadakia3650
    @sonalkadakia3650 2 หลายเดือนก่อน +1

    Ketlu 1 time ma churan leva nu ne banne eyes ma a j pani thi Kari sakay spoon nu maap aapjo ne roj new pani levanu

  • @samirpatel2606
    @samirpatel2606 2 หลายเดือนก่อน

    જય ભગવાન

  • @PordiyaBachu-n4n
    @PordiyaBachu-n4n 2 หลายเดือนก่อน

    જયહરહરમાહાદેવ

  • @kanaksinhbarad154
    @kanaksinhbarad154 2 หลายเดือนก่อน +1

    Jai bhagwan ❤❤

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 2 หลายเดือนก่อน

    મનહરભાઈ ને મારા જયભગવાન

  • @satishpatel9062
    @satishpatel9062 หลายเดือนก่อน

    Patanjali ke biji badhi comany trifla malese laiavo

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 2 หลายเดือนก่อน

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @panchalnaynabennaynaben7906
    @panchalnaynabennaynaben7906 หลายเดือนก่อน

    Trifala teblet lai shakay

  • @rasilashah4124
    @rasilashah4124 หลายเดือนก่อน +1

    Retina Nita Shukar Shukar

  • @baradindrajitsinhv1365
    @baradindrajitsinhv1365 2 หลายเดือนก่อน +1

    ભરતભાઈ તમે ત્રિફળા ચૂર્ણ ક્યાંથી ખરીદ્યું હતું તેનું એડ્રેસ આપો અમને સાચી વસ્તુ મળે

    • @LataBarot-r5g
      @LataBarot-r5g หลายเดือนก่อน +1

      Bhai harde barda & aamla 10 2o 3o am levu

  • @popatdavra691
    @popatdavra691 2 หลายเดือนก่อน

    Sat.varas.rahjovi.trisminatma.motiyo.utravvilevo.daropade.bhai.

  • @HealySampath
    @HealySampath หลายเดือนก่อน

    Saheb German Device HEALY ,for aura cleansing , harmonization of Mind Body Soul - (HALOL),please HEALY no vidieo banavo

  • @ashishpal8821
    @ashishpal8821 2 หลายเดือนก่อน

    Bhai safed val mate kai lavo

  • @dhirajpatel6598
    @dhirajpatel6598 2 หลายเดือนก่อน +1

    જય બજરંગ બલી

  • @zainaAtoz1542
    @zainaAtoz1542 2 หลายเดือนก่อน +1

    Thyroid mate koi rambal illan hoye to batavo saheb

  • @HarshadPatel-bu3bs
    @HarshadPatel-bu3bs 2 หลายเดือนก่อน

    Mare harania chhe advice apso

  • @heenadedhia6210
    @heenadedhia6210 2 หลายเดือนก่อน +2

    Trifla nu water kevi rite eye mate vaprvu a btavo

  • @JitubhaiBhatt-d3y
    @JitubhaiBhatt-d3y 2 หลายเดือนก่อน

    મનહરભાઈ.તમને.મળવુ.હોયતો.કઈરીતે.મળવુ.જણાવવા.વિનંતી.

  • @pravinbhaipatel8999
    @pravinbhaipatel8999 2 หลายเดือนก่อน

    Jay shree ram

  • @ritapanjwani3345
    @ritapanjwani3345 หลายเดือนก่อน

    શુદ ત્રિફળા ચૂર્ણ ક્યાં મળશે,please જલ્દી જવાબ આપજો

  • @deepakagrawal798
    @deepakagrawal798 2 หลายเดือนก่อน +1

    Trifala nu praman Ketleu levanu

  • @sobhanapatel6964
    @sobhanapatel6964 2 หลายเดือนก่อน

    Ketlo time aakho pani ma rakhavi

  • @parsingbhaibaria2943
    @parsingbhaibaria2943 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @bhavnapatel9535
    @bhavnapatel9535 2 หลายเดือนก่อน +1

    મનહર ભાઈ ઉકાળેલ પાણી મા કેટલુ tds હોવુ જોઈએ જવાબ આપવા વીનંતી🙏🙏

    • @patelbhai6540
      @patelbhai6540 2 หลายเดือนก่อน

      100 thi150

    • @bhavnapatel9535
      @bhavnapatel9535 2 หลายเดือนก่อน

      Mare 800 aave 6 to su karu jthe 100thi 150 thaay

    • @rashi6699
      @rashi6699 2 หลายเดือนก่อน

      ​@@bhavnapatel9535RO ststem j fit karta hoy emne kaho

  • @jentibhaimakadia8745
    @jentibhaimakadia8745 หลายเดือนก่อน

    7 varse Rajat module kahevay

  • @smitpatel6850
    @smitpatel6850 2 หลายเดือนก่อน

    Jay Bhagwan 🙏🏽

  • @ashokacharyaa2485
    @ashokacharyaa2485 2 หลายเดือนก่อน

    🎉very nice 👌 Information. Thank you

  • @mr.ajayr24
    @mr.ajayr24 2 หลายเดือนก่อน

    મનહર ભાઈ જેને મોતીયાનું ઓપરેશન કરેલું હોય એ આ પ્રયોગ કરી શકે?????

  • @hansachauhan1364
    @hansachauhan1364 2 หลายเดือนก่อน

    કેવી રીતે ધોવી

  • @DineshThakkar-q6i
    @DineshThakkar-q6i หลายเดือนก่อน

    Manharbhai Jay jalaram hu padii gayo hato kamar na mankakhasigaya hata opresan Thai gayu reedy pan kamar. Niche mara banne pag Kam apta anavise mahiti apva vinti

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 2 หลายเดือนก่อน

    👍👍🙏💐🌹

  • @bhikhabhaivaghani4994
    @bhikhabhaivaghani4994 หลายเดือนก่อน

    આઈ પોર્ટ એટલે શુ?