રાઠવા જાતિ દાખલા મુદ્દે આંદોલનના ભણકારા,દોઢ વર્ષથી નિમણુંકની રાહ જોતા ઉમેદવારોએ શું કહ્યું.??જુઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • ફરી એકવાર રાઠવા જાતિ દાખલાનો મુદ્દો ગરમાયો,દોઢ વર્ષથી નિમણુંકની રાહ જોતા ઉમેદવારોએ શું કહ્યું.??જુઓ

ความคิดเห็น • 110

  • @user-oz4jc3jt5m
    @user-oz4jc3jt5m 14 วันที่ผ่านมา +36

    જે રાઠવા માટે લડે ઍને સપોર્ટ કરવો જોઈએ વિસનુ ભાઈ ને સપોટ છે

  • @raftaricon
    @raftaricon 14 วันที่ผ่านมา +8

    વિસણુભાઈ no ખુબ ખુબ આભાર વિષ્ણુભાઈ 2018 થી યુવાનો ને સાથ આપતા આવ્યા છે

    • @pramukhrajdjbopachotaudepu2002
      @pramukhrajdjbopachotaudepu2002 13 วันที่ผ่านมา

      છોટા ઉદેપુર નો એકજ હાવજ વિષ્ણુભાઈ રાઠવા

  • @rathwa6013
    @rathwa6013 14 วันที่ผ่านมา +16

    ભાઈ જશું ભાઈ ને રજૂઆત કરો મોદી સાહેબ સુધી આ પ્રશ્ર પહોંચાડવા મા મદદ કરશે

    • @kamleshrathva2681
      @kamleshrathva2681 14 วันที่ผ่านมา +4

      ભાઈ જસું ને કસુ ની ફરક પડે હવે
      😂😂

    • @kamleshrathva2681
      @kamleshrathva2681 14 วันที่ผ่านมา +2

      ચુંટણી સુધી જોવા મળે છે 😂😂

    • @AshvinKRathva
      @AshvinKRathva 14 วันที่ผ่านมา

      તેને નથિ ખબર પડતી ચો............................,...........................,...,......,...........

    • @sujitrathwa2983
      @sujitrathwa2983 14 วันที่ผ่านมา +2

      jadu Modi no gulaam che

    • @Sanskritmataram
      @Sanskritmataram 14 วันที่ผ่านมา

      જશુંભાઈ આ મુદ્દે નેગેટિવ છે એટલે એ કંઇજ કરે નહિ

  • @sanjaynrathava3869
    @sanjaynrathava3869 13 วันที่ผ่านมา +5

    હવે સરપંચ થી લઈને સાંસદ સુધીના તમામ ના દાખલા પણ વિશ્લેષણ સમિતિ ચેક કરાવી જોઈએ. ત્યારે બધા ભેગા થાય અને નિરાકરણ લાવે.

  • @vishnurathvasatyagraha3708
    @vishnurathvasatyagraha3708 14 วันที่ผ่านมา +9

    તમારા પોતાના ગામની 1950 પહેલાની જૂની શાળા હોય તો રેકોર્ડ જોઈ લો....

  • @RathavaSanjay-dy1bw
    @RathavaSanjay-dy1bw 14 วันที่ผ่านมา +5

    વિષ્ણુ ભાઈ સ્પોટ કરો ખુબ આભાર

  • @RathvaMaheshbhai-xj3oe
    @RathvaMaheshbhai-xj3oe 14 วันที่ผ่านมา +3

    વિષ્ણુભાઈ ની વાત સાચી છે

  • @navinkoli1337
    @navinkoli1337 14 วันที่ผ่านมา +6

    રાઠવા કોળી નો અને ફક્ત કોળી લખેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક ભાઈ કોળી એક રાઠવા એ લોકો પણ સામેલ થાઓ અને રજૂઆત કરવા સહયોગ આપો

  • @jivanrathvaofficial6506
    @jivanrathvaofficial6506 14 วันที่ผ่านมา +21

    જશું ભાઇ કય ગયો હવે તમારો અને રાજેન્દ્ર રાઠવા અને નારણ રાઠવા અને સંગ્રામ અને ભૂપેન્દ્ર એ બધા ક્યાં ગયા હવે એમને કો

    • @gansingrathava548
      @gansingrathava548 14 วันที่ผ่านมา

      એમના દાખલા માં જ ડખા લાગે તપાસ કરાવો પેલે થી

  • @rathvaprakash9328
    @rathvaprakash9328 14 วันที่ผ่านมา +9

    ઘરે ઘરે આ પ્રશ્ર્ન આવે એ પહેલાં ઘરમાં થી બહાર નીકળો

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 13 วันที่ผ่านมา +1

    બિલકુલ સાચી વાત છે પઠાણ સાહેબ

  • @ranajitrathva812
    @ranajitrathva812 12 วันที่ผ่านมา

    શુકારામ,શું,કરતો, હતો

  • @factkingchannel233
    @factkingchannel233 14 วันที่ผ่านมา +12

    પ્રથમ હું તીર સમાચાર ના પત્રકાર મિત્ર નો લાખ લાખ અભિનંદન પાઠવું છું આદિવાસી સમાજ ના શિક્ષિત યુવાનોને ની મોટી ભૂલ કરે છે આગળ ના વર્ષો સોવ ખબર ના માટે દિવો લઇને કુવા પડો છો હવે લોક સભા ના સભ્ય ભાજપ ના વિધાન સભા ના સભ્ય ભાજપ ના છે શું આદિવાસી નો વિકાસ કે વિનાશ

  • @hiren7748
    @hiren7748 11 วันที่ผ่านมา

    ❤❤❤

  • @jayeshkumarbamaniyarathva4460
    @jayeshkumarbamaniyarathva4460 14 วันที่ผ่านมา +4

    વાત સાચી છે જાવ રજૂઆત કરો

  • @ajaykumar415
    @ajaykumar415 14 วันที่ผ่านมา +11

    Vot bjp ne apyo to have bjp ne malo jasu kaka ne

  • @kamleshrathva6973
    @kamleshrathva6973 14 วันที่ผ่านมา +10

    આ તો બધા બારિયા માંથી રાઠવા થયા છે

    • @tufan586
      @tufan586 14 วันที่ผ่านมา +1

      કોળી માંથી રાઠવા બન્યા. છે.

    • @sureshnayka-zy1eb
      @sureshnayka-zy1eb 14 วันที่ผ่านมา +2

      હા આવુહોયખરૂહો

    • @chetanarathava3150
      @chetanarathava3150 13 วันที่ผ่านมา

      રેવન્યુ રેકર્ડમાં શું છે તમારે❓

    • @chetanarathava3150
      @chetanarathava3150 13 วันที่ผ่านมา

      રેવન્યૂ રેકર્ડ જોઈ લેવા

    • @dharmeshrathva6582
      @dharmeshrathva6582 13 วันที่ผ่านมา

      @@kamleshrathva6973 તમાંરું રેવન્યુ રેકર્ડ શું છે??? પૂરતી માહિતી જાણી લો...

  • @pramukhrajdjbopachotaudepu2002
    @pramukhrajdjbopachotaudepu2002 13 วันที่ผ่านมา

    Akaj sher Vishnu bhi rathva

  • @Sanskritmataram
    @Sanskritmataram 14 วันที่ผ่านมา +1

    જે નેતાઓ આપણાં સમાજના છે તેમની પાસે આપણે આપણાં છે એમ સમજી રજૂઆત કરીએ છે પણ તે આપણા જ સમાજમાંથી હોવા છતાં ઉપલા લેવલે nagative રીપોર્ટ આપે છે એટલે આ મુદ્દાનું કંઈ જ ન થાય
    સરકાર આ મુદ્દો સોલ્વ કરવા માંગે છે પણ આપણા નેતાઓ જ આ મુદ્દાનો નિકાલ ન થાય તો સારું એમ ઈચ્છે છે

  • @kalpeshsrathva9424
    @kalpeshsrathva9424 14 วันที่ผ่านมา

    👍👍

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 14 วันที่ผ่านมา +5

    લાગે છે જેતપુરપાવી ના મિત્રો હશે માટે જ આ પ્રશ્ન છે....જેઓ મૂળ બારીયા છે

    • @rakeshrathava5175
      @rakeshrathava5175 14 วันที่ผ่านมา +2

      Ha bhai

    • @kamleshrathva6973
      @kamleshrathva6973 14 วันที่ผ่านมา +1

      100% મૂળ બારીયા છે

    • @vikeshr3862
      @vikeshr3862 14 วันที่ผ่านมา

      ના એવું નથી,છોટાઉદેપુર જિલ્લા ના બધા ઉમેદવારો ને અટકાવે છે.

    • @vishnurathvasatyagraha3708
      @vishnurathvasatyagraha3708 14 วันที่ผ่านมา

      કવાંટ છોટાઉદેપુર નસવાડી ના છે જેતપુરના પણ છે

    • @sursangeetofficialrathva1591
      @sursangeetofficialrathva1591 14 วันที่ผ่านมา +1

      E bhai tari khoti manyta che kawant ma pan ghana badha record ma bhul che amari jode kawant na pan mitro hata 2022 ma order madya che police formacist pgvcl mgvcl driver conductore. Sti dyso ....... Ghana badha hata etle samgra chotauepur ma aa problem che

  • @RiteshRathwa88
    @RiteshRathwa88 14 วันที่ผ่านมา

    👍👍👍

  • @tinurathva3270
    @tinurathva3270 14 วันที่ผ่านมา

    Sachi vat che

  • @MotisinhchauhamR
    @MotisinhchauhamR 14 วันที่ผ่านมา +1

    આંદોલન શરૂ કરો ભાઈ અમે તમારી સાથે છીએ

  • @rathvashalieshbhairathvash8978
    @rathvashalieshbhairathvash8978 14 วันที่ผ่านมา

    Ha bhai

  • @alpeshrathva6186
    @alpeshrathva6186 13 วันที่ผ่านมา

    જસુ ભાઈ ને મલો કેતો હતો અરધી રાતે કામ મે અવીસ

  • @BhomanandRathva
    @BhomanandRathva 13 วันที่ผ่านมา

    Aadivasi jago hindu rathva jati dakhal mate.😮❤

  • @kalpeshsrathva9424
    @kalpeshsrathva9424 14 วันที่ผ่านมา

    Good 👍

  • @tufan586
    @tufan586 14 วันที่ผ่านมา

    મારે હો એવું જ છે

  • @bilubhadliya
    @bilubhadliya 14 วันที่ผ่านมา +3

    एमपी से आए भिलाला जाति के लोग भी राठवा केसे बन गए पूरे भारत में भिलाला, भील है सिर्फ chateudepur में ही सिर्फ राठवा क्यों

    • @hindisograthva1697
      @hindisograthva1697 14 วันที่ผ่านมา

      RATHVA aa bilala che

    • @tejpalrathwa6941
      @tejpalrathwa6941 13 วันที่ผ่านมา

      आपकी बात सही ही भाई साब

    • @dharmeshrathva6582
      @dharmeshrathva6582 12 วันที่ผ่านมา

      राठवा भिलाला है।।। आपको राठवा भिलाला कौन है इसका अभ्यास करना चाहिए।।।

  • @rathvaprakash9328
    @rathvaprakash9328 14 วันที่ผ่านมา +3

    સંગઠીત બનો સપોર્ટ કરો ભાઈ નહીં તો ગયા કામથી

  • @IsvarRathwa-bw1vl
    @IsvarRathwa-bw1vl 14 วันที่ผ่านมา

    ભાઈ,નિચાચિવાતછે

  • @manojrathva4235
    @manojrathva4235 14 วันที่ผ่านมา +1

    Bjp vot apo . khabar pade

  • @optiontraderjr2617
    @optiontraderjr2617 14 วันที่ผ่านมา +1

    Jasu ne ko have

  • @user-dn6ok2ls6o
    @user-dn6ok2ls6o 14 วันที่ผ่านมา

    બધા નેતાઓ ને ખબર છે

  • @shivurathwa9597
    @shivurathwa9597 13 วันที่ผ่านมา

    Yes nanya malvo joiye

  • @user-dn6ok2ls6o
    @user-dn6ok2ls6o 14 วันที่ผ่านมา +1

    કોઈ કામ નહિ કરતા

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 14 วันที่ผ่านมา

    Adivasi samaj virodhi sarkaro ,rathva samaj nu shoshan Kari rahi. Che. Jay adivasi. Jay Johar

  • @atulkolcha7450
    @atulkolcha7450 14 วันที่ผ่านมา

    Bhajp

  • @manojrathva4235
    @manojrathva4235 14 วันที่ผ่านมา

    Jashu bhai ne koy aetle modhi sir ne keva Jay che . Jati no dhakhalo Kem nay nikal to ..

  • @rathvarosana5097
    @rathvarosana5097 14 วันที่ผ่านมา +1

    Bjp MLA ne kaho

  • @rathavajivan6717
    @rathavajivan6717 14 วันที่ผ่านมา

    Teacher mok bhai

  • @sujitrathwa2983
    @sujitrathwa2983 14 วันที่ผ่านมา +2

    Modi hai to mumkin hai

    • @cngaming7409
      @cngaming7409 14 วันที่ผ่านมา

      સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?

    • @cngaming7409
      @cngaming7409 14 วันที่ผ่านมา

      સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?

    • @cngaming7409
      @cngaming7409 14 วันที่ผ่านมา

      સરકાર ની ઈસા સકતી નથી ભાઈ નેતા છોકરાઅો જલસા કરે છે?

  • @rathvakhuman8499
    @rathvakhuman8499 14 วันที่ผ่านมา

    Neta one ne nhi khbr pdti hve a prshn kem nhi ukelta

  • @rupalarathva248
    @rupalarathva248 14 วันที่ผ่านมา +1

    Rathva nme chari khay se bhai

  • @rathvavdesing9139
    @rathvavdesing9139 14 วันที่ผ่านมา

    સરકાર તો આદિવાસી સમાજ ને હજી પણ પાછળ રાખવાં માગે છે મેન તો સરકાર માં જે ચૂંટાય ને જાય છે નેતા જે પોતાનાં સમાજ ના લોકો ના પ્રશ્નો સાંભળવામાં કે કોય પણ ઉકેલ લાવવા માટે કોય રસ નથી ચૂંટણી જીતે એટલે બધું પૂરું ધારાસભ્ય અને સાંસદ સભ્ય આ પ્રશ્ન ની નોંધ લઈ આગળ રજૂઆત કરવું જોઈએ કોઈપણ પક્ષ કે પાર્ટી જોયા વિના સમાજ નો પ્રશ્ન હલ કરવો જોઈએ

  • @MrMogembo-sk9ox
    @MrMogembo-sk9ox 14 วันที่ผ่านมา +2

    AA loko rathva ke rathva-koli nathi pan aa Loko baria, Koli, dhorkoli OBC jati na che

    • @kamleshrathva6973
      @kamleshrathva6973 14 วันที่ผ่านมา

      Ha

    • @vikeshr3862
      @vikeshr3862 14 วันที่ผ่านมา

      ના ભાઈ એવું નથી,આ છોટાઉદેપુર જિલ્લા ના બધા રાઠવા નો પ્રશ્ન છે,માત્ર જેતપુર નહીં પણ કવાંટ,નસવાડીના ઉમેદવારો પણ અટકાવ્યા છે,જેઓને 73 A ની એન્ટ્રી થઈ છે એમને પણ ઓર્ડર આપ્યાં નથી.

    • @Sanskritmataram
      @Sanskritmataram 14 วันที่ผ่านมา +1

      આ વાત તદ્દન ખોટી છે

    • @hindisograthva1697
      @hindisograthva1697 14 วันที่ผ่านมา

      Ha sachi

    • @rathvahitesh4721
      @rathvahitesh4721 13 วันที่ผ่านมา +2

      Ala Bhai tame Ava hase aeatle aevu comment Karo chho