Rajkot Fire Tragedy Update | દીકરીનો બાપ ભાંગી પડ્યો! ભલભલા રડી પડે તેવા દ્રશ્યો | News18 | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • 32 people died in Rajkot. The death of 19-year-old Asha Kathal left the family devastated. Ashaben worked at TRP Gamezone for seven years.
    32 લોકોનાં મોતથી રાજકોટ હિબકે ચડ્યું. 19 વર્ષની આશા કથળનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યું. આશાબેન TRP ગેમઝોનમાં સાત વર્ષથી કામ કરતા. n18oc_samachar
    #rajkotnews #fireincident #gamezone #gujaratinews18 #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 259

  • @user-dk3lj3vr9f
    @user-dk3lj3vr9f 3 หลายเดือนก่อน +61

    ઓમ શાંતિ ભગવાન દિકરી ની પવિત્ર આત્મા ને શાંતિ આપે 🙏🙏🤔😔😔😔😭😭

  • @shildasbapu-mv9ss
    @shildasbapu-mv9ss 3 หลายเดือนก่อน +52

    પરમાત્મા એ આત્માને શાંતિ આપે ભાવભીની શ્રદ્ધાંજલી

  • @nikhilbadiyani336
    @nikhilbadiyani336 3 หลายเดือนก่อน +43

    Aa Ben ne salam chhe
    Aatlu saras coverage karyu
    Khas to emni aankho ma aansoo joy ne khub j dukh thayu
    Heartly salute

  • @sadgamer3.088
    @sadgamer3.088 3 หลายเดือนก่อน +47

    ખૂબ ઇમોશનલ વિડિઓ છે કોઈ પણ નું દિલ રોવે એવું વાતાવરણ છે

  • @chhatrapalsinhzala481
    @chhatrapalsinhzala481 3 หลายเดือนก่อน +6

    ભગવાન દીકરી ના આત્માને શાંતિ આપે

  • @r.k.vaghelar.k.vaghela5934
    @r.k.vaghelar.k.vaghela5934 3 หลายเดือนก่อน +26

    ઓમ્ શાંતિ હે ભગવાન દીકરી ના પવિત્ર આત્માં ને સાંતી આપજો 😢😢

  • @mukeshbhai3933
    @mukeshbhai3933 3 หลายเดือนก่อน +11

    પરીવાર ને દુઃખ સહન‌ કરવાની ભગવાન શકતી આપે.

  • @nikunjjadav8014
    @nikunjjadav8014 3 หลายเดือนก่อน +2

    Om Shanti
    ભગવાન દીકરીની આત્મા ને શાંતિ અર્પે એવી ઈશ્વર ને પ્રાર્થના
    ઓમ શાંતિ

  • @vasavapravin3930
    @vasavapravin3930 3 หลายเดือนก่อน +13

    ભગવાન એ આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના કરું 🙏🏻😔😥

  • @radhegovind4047
    @radhegovind4047 3 หลายเดือนก่อน +2

    પરમાત્મા દીકરી ના આત્માની શાંતિ આપે,,,🙏

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 3 หลายเดือนก่อน +3

    અરે ભગવાન આ માસુમ દીકરા, દીકરીઓને શુ કામ તે લઈ લીધા અમારા દીલના ટુકડાઓ તે કેમ અમારી જોડેથી લૂટી લીધા,પ્રભુ તારે જરુર હતી તો અમો પરવારી બેઠા છીએ અમને બોલાવી લે અમે તૈયાર છીએ પણ આ માસુમો ને દુનિયા તો જોવા દે,હે ભગવાન તેમના કુટુબીજનોને હીમત આપજે🙏🙏🙏🙏🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 3 หลายเดือนก่อน +3

    ખૂબ કરૂણ દ્રશ્યો છે...સૌ કોઈ નૂ હ્રદય દ્રવી જાય છે...ઈશ્વર એ દિવ્ય આત્મ ને ચિર શાન્તી આપે 🙏

  • @JaydevGar
    @JaydevGar 3 หลายเดือนก่อน +7

    ભાઇ,હીંમત,રાખો, આ, તમારી, દિકરી નથી, આં, દીકરી અમારી છે, આખા દેશ,ની, દિકરી, છે, ભાઈ

  • @PAKKOVALSADI
    @PAKKOVALSADI 3 หลายเดือนก่อน +3

    આંખો ભીની થઇ ગઈ.😢..
    ભગવાન દીકરી આશા ની આત્મા ને શાન્તિ અર્પે.. ૐ શાન્તિ 🙏

  • @user-lc7ho5hk3o
    @user-lc7ho5hk3o 3 หลายเดือนก่อน +1

    ભગવાન બેન ની આત્માને શાંતિ અર્પણ કરે

  • @JalaliibrahimbapuIbrahim-zc2kh
    @JalaliibrahimbapuIbrahim-zc2kh 3 หลายเดือนก่อน +2

    Allah sabki betiko salamat rakhe aur insabko sabar aatakare

  • @pragnayadav
    @pragnayadav 3 หลายเดือนก่อน +1

    Om Shanti 🙏🏻🌹

  • @krunalpatel7815
    @krunalpatel7815 3 หลายเดือนก่อน +1

    Blast happened due to petrol vapour... Because petrol vapor is 10 times more dangerous than petrol....
    1500 liters of petrol stored without any precaution and safety measure and that too without any fire fighting equipment installed in TRP Game Zone...
    May god bless divine saul of sister asha to rest in peace...🕉 shanti 🕉

  • @vijayudeshi2379
    @vijayudeshi2379 3 หลายเดือนก่อน +2

    Om shanti 🙏

  • @parmaramrutlal7335
    @parmaramrutlal7335 3 หลายเดือนก่อน +2

    Om shanti

  • @DharmeshSolanki-gl1dc
    @DharmeshSolanki-gl1dc 3 หลายเดือนก่อน +2

    Om shanti😢😢😢

  • @rathavadasu8222
    @rathavadasu8222 3 หลายเดือนก่อน +2

    Om Shanti

  • @chotubharathod
    @chotubharathod 3 หลายเดือนก่อน +1

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

  • @RohitThakor-wl5nh
    @RohitThakor-wl5nh 3 หลายเดือนก่อน +3

    Bhavan amni divy aatmane Shanti aape om shanti

  • @prasantnimavat3839
    @prasantnimavat3839 3 หลายเดือนก่อน +2

    Om Shanti Shanti

  • @user-tc1eo5cq1w
    @user-tc1eo5cq1w 3 หลายเดือนก่อน +1

    ખૂબ જ દુ:ખદ...ઓમ શાંતિ

  • @user-ls5bm5uv8b
    @user-ls5bm5uv8b 3 หลายเดือนก่อน +2

    સદભાવના .રામ રામ રામ રામ રામ

  • @neetathakkar5718
    @neetathakkar5718 3 หลายเดือนก่อน +1

    भावपूर्ण श्रद्धांजली भगवान इसके पिता को दूख सहन करने की शक्ति दे

  • @user-gh3lf4bw6d
    @user-gh3lf4bw6d 3 หลายเดือนก่อน

    Aa Ben ne Salam chhe aatlu saras coverage karyu khas to emai aankho ma aansoo joy ne khub i dukh Thavu heartly salute

  • @prakashpanchal5400
    @prakashpanchal5400 3 หลายเดือนก่อน +1

    Bahu dukhd😢

  • @kapdiyaronakbhai7105
    @kapdiyaronakbhai7105 3 หลายเดือนก่อน +1

    રાજકારણના ખિસ્સા ભરાય ત્યારે આ માણસો મળે તો સમજવું જોઈએ ને તો જેનું ગયું એને દુઃખ રાજકારણ ને શું દુખ છે રૂપિયા બનાવવા વાળા ને હું દુઃખ છે તો કોઈએ દીકરી કે કોઈ દીકરો ગુમાવ્યો છે એની માને જ ખબર છે માય માં બીજા વગડાના વા રાજકારણનો દાંત કાઢીને ઊભા રહે જેને કર્યું છે મોઢું સંતાન વિશે રાજકોટમાં દુર્ઘટના થઈ ગયેલી છે દૂધ ઘટનાને ભારે મારે સજાતીય આવું તો વારેવારે ત્યાં રાખે છે પૈસા ફૂટી દે એટલે બધું કાઈ કામ થતું નથી કૃષ્ણનું મૃત્યુ સુરતમાં કે ફાંસી નો હુકમ આપશો કોઈએ આપ્યો પાસેનો હુકમ મોરબીમાં છું એ કઈ દિન લીધું સુરતમાં એવી પ્રાર્થના બની હતી અત્યારે ઘણા લોકો મરી ગયા જય સજા દીધી હવે રાજકોટમાંથી બનાવવા વાળા બનાવી ગયા મારા જેના ગયા એને ગયા એ રડતા રહી ગયા રૂપિયા બનાવવા વાળા જોતા રહી ગયા રાજકારણ વાળા દાત કરતા ઊભા રહી ગયા રાજકારણ સે લુખ્ખા માં લુખો લખતર નાક પોતે આંખ ભીંજાય છે રૂવે છે ભાઈના બેન વહી ના માવતર વિના તો જેને ગયું છે એને પૂછો તો ખબર પડે પૈસા બનાવવા વાળા ને કે રાજકારણ વાળા ને શું ખબર પડે રાજકારણ વાળા ને તો રાજ કરવાની ખબર પડે છે મને દુઃખ ને શું ખબર હોય એને પાહે અને એનું રાજ જેને દીકરી ગઈ છે ને એની માને પૂછ્યું પથ્થર ઉપર માય રુધિયા ઉપર પથ્થર મેલો છે કઠણ છાતીએ રાખીને દીકરીને ગોતવાનું કર્યું છે બાપે કઠણ સાથે પર પથ્થર રાખીને દીકરીને ગોતવા અને માણે બચાવવા કર્યું રાજકારણમાં ક્યાં સુતા હતા જેને બનાવ્યું હતું એ ક્યાં માણસો હતા બેતર

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 3 หลายเดือนก่อน

    ભગવાન દિકરી ની આત્મા ને શાંતિ આપે ❤

  • @chhatrapalsinhzala481
    @chhatrapalsinhzala481 3 หลายเดือนก่อน +1

    જવાબદાર જે કોઈપણ હોય કુદરત તેને માફ નહિ કરે હવે બસ હવે બસ ક્યાં સુધી આવું ચાલશે હવે પ્રજા ને જાગૃત થવાની જરૂર છે હવે બહુ થયું સમજો હવે સમજો

  • @ashokhindochahindocha6014
    @ashokhindochahindocha6014 3 หลายเดือนก่อน +1

    Om shanti om

  • @UshaPatel-bg3dj
    @UshaPatel-bg3dj 3 หลายเดือนก่อน

    Om Shanti 😭😭😭😭

  • @dilpabendilpaben6869
    @dilpabendilpaben6869 2 หลายเดือนก่อน

    Om.shanti

  • @kantibhaiprajapati6405
    @kantibhaiprajapati6405 3 หลายเดือนก่อน

    ધન્યવાદ. આવા પીતાને.

  • @ChauhanSumitra-dt9fb
    @ChauhanSumitra-dt9fb 3 หลายเดือนก่อน

    આશા ના આત્મા ને પરમ પિતા પરમાત્મા શાન્તી આપે ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ 🙏🙏🙏🙏🙏

  • @ChauhanSumitra-dt9fb
    @ChauhanSumitra-dt9fb 3 หลายเดือนก่อน

    આશા ના પવિત્ર આત્મા ને શાંતિ આપજો ભગવાન ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ 🙏😭😭

  • @jayeshrpatel7787
    @jayeshrpatel7787 3 หลายเดือนก่อน

    પરમાત્મા બધા જીવો ને શાંતિ આપે ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ

  • @bangali573
    @bangali573 3 หลายเดือนก่อน +1

    Reporter बहन आप बहुत खूबसूरत हो i like u

  • @DhavalTrivedi-ln8ml
    @DhavalTrivedi-ln8ml 3 หลายเดือนก่อน +2

    Bhagvan emni atmane santi ape

  • @makavanaparag140
    @makavanaparag140 3 หลายเดือนก่อน

    🕉 om 🕉 santi 🕉 🙏 🥺🥺પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે....

  • @shakalbadlalega
    @shakalbadlalega 3 หลายเดือนก่อน +2

    આ ન્યૂઝ વારા મુખ્યમંત્રી ને ત્યાં જાઓ, એને પુછો.

    • @mohdsaleemahmed4983
      @mohdsaleemahmed4983 3 หลายเดือนก่อน

      Godi media sheilding Government. Seek resignation of BJP Government

  • @AnilabahenShah
    @AnilabahenShah 3 หลายเดือนก่อน

    Om shanti
    bhagvan temna aathma ne shanti aape bhagvan charnoma
    temno vas thay tej
    hamari prarthna sau atmane. Maharaj.
    aksher dham ma le tej prrthana
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 หลายเดือนก่อน +4

    બહુ દુખ થયુ છે એક બાપની દિકરી વયગય😢😢😢

  • @jackeyforu
    @jackeyforu 3 หลายเดือนก่อน

    Take care uncle !! god bless

  • @MrJoe6569
    @MrJoe6569 3 หลายเดือนก่อน

    Prayers with.. Sister asha...
    Thats how reporting is done with all respect to family

  • @khushalsolanki2150
    @khushalsolanki2150 3 หลายเดือนก่อน

    😢😢😢hey bhagwan ....

  • @AkshyrajsinhGohil-lw5ql
    @AkshyrajsinhGohil-lw5ql 3 หลายเดือนก่อน

    હે ભગવાન 🙏🙏🙏🙏🙏આવી મોત દુશ્મનને પણ ન આપે🥺🥺😭

  • @Shivam-nt6ur
    @Shivam-nt6ur 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 no words😔 bhagwan sadgad na aatma ne shanti aape 🙏 OM shanti🙏

  • @user-iy4hh8ky7g
    @user-iy4hh8ky7g 3 หลายเดือนก่อน

    😭😭😭🙏🙏🙏🙏ભગવાન તમે સું ધારી યુ છે

  • @PatniRohit-cm8is
    @PatniRohit-cm8is หลายเดือนก่อน +1

    Rohit 🤘✌️ ok

  • @danyon_akshh8084
    @danyon_akshh8084 3 หลายเดือนก่อน

    I CANT SEE YAAR 😭😭😭😭😭😭😭

  • @user-ll7xn5wv3j
    @user-ll7xn5wv3j 3 หลายเดือนก่อน

    No word's 😭 Waheguruji 🙏

  • @MaheshBhau-ld9fm
    @MaheshBhau-ld9fm 8 วันที่ผ่านมา

    આવા પત્રકાર હોવા જોઈએ

  • @vipinsinghchuhan
    @vipinsinghchuhan 3 หลายเดือนก่อน

    હવે વારંવાર પછી બીજી ઘટના બને તેના માટે ભવિષ્યમાં અને આ તમામ પુણ્ય આત્માને શાંતિ આપે 🙏🏾🫣🙏🏾

  • @makawanavijay7656
    @makawanavijay7656 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ 🙏🙏😢😢

  • @KAC-zi9fy
    @KAC-zi9fy 3 หลายเดือนก่อน

    ओम शांति 😢😢

  • @jaysukhjidiya4979
    @jaysukhjidiya4979 3 หลายเดือนก่อน

    Om Shanti ben

  • @PravinNai-f6z
    @PravinNai-f6z 2 หลายเดือนก่อน

    Bhagavan tamari dikri ne pavitra aatma ne shanti appve

  • @neepa.p7410
    @neepa.p7410 3 หลายเดือนก่อน

    om shantii 🙏

  • @nutandarbar7493
    @nutandarbar7493 3 หลายเดือนก่อน

    Bhgwanamni aatma ne shanti aape om shanti prabhu amna sagha sabandiyo ne shain shakti aape❤❤❤❤❤

  • @jyotikamodi7257
    @jyotikamodi7257 3 หลายเดือนก่อน

    Bhagvàn Swaminarayan e dikri ne axardham nu sukh ape

  • @parmarsumita1358
    @parmarsumita1358 3 หลายเดือนก่อน

    Mo Shanti Shanti Shanti hi🙏🙏

  • @DilipKumar-m1z7n
    @DilipKumar-m1z7n 3 หลายเดือนก่อน

    salam che aava pita ne lakh lakh vandan

  • @DakLaxma
    @DakLaxma 3 หลายเดือนก่อน

    very sorry. she was so nice. daughter 😢 god give. Piece and gd place where she is god hend Mahadev take care of♥️🌺♥️

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 3 หลายเดือนก่อน

    Om shanti om 🎉🎉

  • @hardikpatel-il9il
    @hardikpatel-il9il 3 หลายเดือนก่อน

    Ohm Shanti

  • @divyam.hdroving
    @divyam.hdroving 3 หลายเดือนก่อน

    Om shanti 🙏🏻🙏😢😔

  • @Riddhisarvaiya124
    @Riddhisarvaiya124 3 หลายเดือนก่อน

    Bhagvan jiv gumavnar na atmane santi ape ane tena parivar himat ape om santi

  • @bebokubavat4975
    @bebokubavat4975 3 หลายเดือนก่อน

    Tame ben saru cover karyu pan atyare tmne shu lage chhe atyare aavi sthitima pan aa badha shu tamne vadhu explain kari shakvana?

  • @piyushpatel9086
    @piyushpatel9086 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 om shanti 🙏🙏🙏

  • @munavverpandor2855
    @munavverpandor2855 3 หลายเดือนก่อน

    Ya Allah hifazat farma or inko saber ata pharma 😭

  • @AbhabhaiRajput-oo3tq
    @AbhabhaiRajput-oo3tq 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ

  • @nileshparmar9522
    @nileshparmar9522 3 หลายเดือนก่อน

    Om shanti mari ben😢

  • @bebokubavat4975
    @bebokubavat4975 3 หลายเดือนก่อน +1

    All over ben tame saru cover kryu chhe

  • @mygreenparadise431
    @mygreenparadise431 3 หลายเดือนก่อน +1

    Tame news wada pan jabra che. Ghare matam che ane tame camera ane tape lei ne pochi jav chi ane pucho cho emne. Sharam che k nai. Shamti rakho emnu dukh ocho thava do pachi jav ne. Haji ek divas thayo nai ne pochi jav cho matam vada ghare. Camero lei ne javai k. Mane dekhai to camero todi nakhu.

  • @dayabhairathod7422
    @dayabhairathod7422 3 หลายเดือนก่อน +1

    ૐ શાંન્તિ ૐ 🙏🙏🙏
    ઈશ્વર દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના 😌😌😌🙏🙏🙏

  • @narendraparmar6534
    @narendraparmar6534 3 หลายเดือนก่อน

    om shanti❤

  • @gitakiyada8603
    @gitakiyada8603 3 หลายเดือนก่อน +1

    Om santi

  • @harilalchouhan6763
    @harilalchouhan6763 3 หลายเดือนก่อน

    Oh my God reporter also cry 😭 so sad

  • @sadhuravi9106
    @sadhuravi9106 3 หลายเดือนก่อน

    ધન્ય છે આવી દીકરી ને 😭

  • @partikpartik1177
    @partikpartik1177 3 หลายเดือนก่อน

    કેમમરિગયા

  • @maheshacharya1144
    @maheshacharya1144 3 หลายเดือนก่อน

    ઓમ્ શાંતિ......

  • @anakdesai6077
    @anakdesai6077 3 หลายเดือนก่อน

    Om shanti shanti

  • @BgIndian-m3c
    @BgIndian-m3c 3 หลายเดือนก่อน

    भयावह भयानक अती अतीशय दुखद

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ 🙏હૃદયદ્રાવક

  • @manjupatariya5360
    @manjupatariya5360 3 หลายเดือนก่อน

    😢😢🙏🏻🙏🏻🙏🏻om Shanti

  • @JagdishVaghela-ux6rd
    @JagdishVaghela-ux6rd 3 หลายเดือนก่อน

    Shradhanjali Rajkot parivar

  • @innocentboii5583
    @innocentboii5583 3 หลายเดือนก่อน

    Bhagvan dwarkadhish emna aatma ne shanti aape tevi prathna 😢😢😢❤

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 3 หลายเดือนก่อน

    😥😥🙏🌹 Om Shanti🙏

  • @deepaksheth2977
    @deepaksheth2977 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻😢

  • @PmPm-n3m
    @PmPm-n3m 3 หลายเดือนก่อน

    Bhagvan badha ni aatma ne santi 🙏🙏😢

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu 3 หลายเดือนก่อน

    Om Shanti 🙏 ram ram 🙏

  • @user-vy6oo9el9j
    @user-vy6oo9el9j 3 หลายเดือนก่อน

    😢😢😢😢😢હોમ શાન્તિ

  • @hare809
    @hare809 3 หลายเดือนก่อน

    😭બીજેપી દોબા ઓ ને ફસી આપો😭

  • @harshidagusai1662
    @harshidagusai1662 3 หลายเดือนก่อน

    ઓમ શાંતિ શાંતિ 🙏🙏🌹🌹🌹

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv 3 หลายเดือนก่อน

    समय कह कर नहीं आता एक पल भे क्या हो जय हसते खेलते बच्चो का बहुत दुख होता है

  • @bebokubavat4975
    @bebokubavat4975 3 หลายเดือนก่อน

    Ben tame.thoda divas pachhi emna ghare gaya hot to.plz atyare kya bichara e boli shake evi sthitima.