સવામણની ગોળી સીસમ નો રવૈયો( વર્ષાબેન)( ની લખેલછે) લાઈક શેર ને સબસ્કર્ઈ કરો બેલઆઇકન ને

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • સવા મણની ગોરીને સીસમનો રવૈયો નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
    દેવકીનો જાયો ને જશોદાનો લાલો નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
    જળ જમનાની જાળી મારા કાના ને નવડાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    વ્રજની ગોપી આવીને માખણ મિસરી લાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને સીસમનો રવૈયો નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
    નાનું એવું ગોકુળિયુ વાલે વૈકુંઠે બનાવ્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય
    ફુલડા લાવી ફાટે મારા શામળિયાને માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને રવૈયા નંદના આંગણિયે વાલે લાલ વલોણું વલોવ્યુ
    જમના પાણી આછાને વાલો એમાં નાહતા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    મહિના મટકા ફોડી અને ગોવર્ધન તોરીયા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    વ્રજની ગાયું ચારી માસી પુતના મારી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને સીસમનો રવૈયા......
    રાધા રાધા રાણી ભરે પ્રભુના પાણી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    ગોકુળને ટાયરાને મામા કંસ ને માર્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને સીસમ ના રવૈયા....
    કુંજ ગલીમાં આવ્યા ને રાસે રમાડ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    દ્વારકામાં દીવા ને રુક્ષ્મણના વિહવા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવામણની ગોરીને સીસમ નો રવાયો....
    કૃષ્ણ આવ્યા પાછા દ્વારકાના થયા રાજા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    વાલો ગીતા ઉવાંચ્યા અને પાંડવપુત્ર જીત્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને રવૈયો નંદના આંગણિયા વાલે વલોણું
    યાદવ કુળ ને મારી અને મૃત્યુલોકમાં તારી આ ઓમ નમો ભગવતે વાસુદેવાય
    ફોડી મહિનીગોળીને ગોપીઓના ચીર ચોરી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોળીને સીસમ નો રવૈયા ....
    ગોવર્ધનધારી હું પ્રેમ બંધાણી ઓમ નમો ભગવતે વાસુદેવાય
    વાસુદેવ નો આંબો વૈષ્ણવોને વાલો ઓમ નમો ભગવતે વાસુદેવાય
    હરીની લીલા ગાય છે ને વ્રજમાં વાસ થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોરીને સીસમનો રવૈયા નંદ ના આગંણીએ વાલે વલણો વલોવ્યુ
    દેવકીનો જાયો ને જશોદાનો લાલો નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ

ความคิดเห็น • 5