Rajkot Game Zone Fire | મેં મારું બધું જ આગમાં ગુમાવી દીધું: દીકરાને ખોનાર પિતાની હૈયા વરાળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews #GujaratRain #GujaratWeather #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
    Rajkot Game Zone Fire | મેં મારું બધું જ આગમાં ગુમાવી દીધું: દીકરાને ખોનાર પિતાની હૈયા વરાળ
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir | Gujarat Weather | Gujarat Rain | Rajkot Fire | Rajkot TRP Mall | Rajkot Gaming Zone
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our TH-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

ความคิดเห็น • 298

  • @user-km2co8er7g
    @user-km2co8er7g 3 หลายเดือนก่อน +80

    વાહ બાપુ તમારી વાત 110% સાચી વાત છે ભાઈ આ હલકી કક્ષાની સરકાર આપની વેદના ક્યારે સમજશે નહીં ભગવાન તમને શક્તિ આપે 😭😩😭

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 3 หลายเดือนก่อน +81

    આ ભાઈ ની વાત બિલકુલ સાચી છે હવે જનતા ઍ સાથ સહકાર આપવા વિનંતી છે ધન્યવાદ

  • @mahadevbhaimahadevbhai4173
    @mahadevbhaimahadevbhai4173 3 หลายเดือนก่อน +160

    વાહ ભાઈ વાહ પબ્લિક જાગવું મારા તરફથી સપોર્ટ જોતા હોય તો છે

    • @gujaratiboys1240
      @gujaratiboys1240 3 หลายเดือนก่อน +6

      હું પણ મામા ની સાથે,હું પણ રાજકોટ થી છું💯👈🇮🇳

    • @PatelJeel-gh1bo
      @PatelJeel-gh1bo 3 หลายเดือนก่อน +1

      Sabash,,Right

    • @SarifaDiwan-tg6vc
      @SarifaDiwan-tg6vc 3 หลายเดือนก่อน +1

      सचीबातहे

    • @shahchintan9182
      @shahchintan9182 3 หลายเดือนก่อน

      Vat sachi bhai pn ama amuk public potanu kam karava mate same thi j paisa apta hoy che a bandh krvu joi a pehla ..public paisa apse nai to aa bhikhari adhikari ne himmat nai ave corruption krvani..
      Om shanti.

  • @vikramprajapati5934
    @vikramprajapati5934 3 หลายเดือนก่อน +29

    વાહ ભાઈ વાહ ધન્યવાદ

  • @YajuRabadiya-pd1kb
    @YajuRabadiya-pd1kb 3 หลายเดือนก่อน +59

    હૈયા વરાળ છે ....સામાન્ય માનવી ની સહન શક્તિ ની હદ 😮

  • @bharatsinhzala7667
    @bharatsinhzala7667 3 หลายเดือนก่อน +26

    એક પિતાની હૈયા વરાળ છે.
    અમે આપના દુઃખમાં આપની સાથે છીએ.
    સીટ ના સભ્ય તમારા જેવા ભોગ બનેલા માતા પિતા પણ હોવા જ જોઈએ નહિ તો નેતા અને તંત્ર ભીનું સંકેલી લેવામાં ખૂબ માહીર છે.
    🙏 Om Shanti Om 🙏

  • @user-yq9vt8xc2s
    @user-yq9vt8xc2s 3 หลายเดือนก่อน +38

    ભ્રસ્ટાચાર નો કાયદા માં જન્મટીપ ની જોગવાઈ આવી જાય એટલે 70 ટકા પ્રશ્નો સોલ્વ થયી જાય...

    • @babubhaimungara879
      @babubhaimungara879 3 หลายเดือนก่อน

      Pahela To Pure Bharat Na Tamam Sarakari Palatu Kutao Calectar ED CBI IT police Election Commission SC EC Milentree Navy Airforce RBI SRP EC Sab Ane Modi Thi Mandi Ne BJP RSS VHP Bjarngdal Duragavahini Vishav Hindu Sagathan Gourakasak Aa Badhao Pure Parivar Ne Fashi Ne Layek Che Aavato Aghari Che Bhai OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav Shivatav

    • @chetanmehta4538
      @chetanmehta4538 3 หลายเดือนก่อน +1

      Are Bhai tame janm tip ni saja ni khoti vat karo chho, Fansi Fansi Fanci thavi joiye.

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 3 หลายเดือนก่อน +14

    વાહ મરદ બરાબર છે બદલો લેવોજ જોઈએ.

  • @kodarbhaipatel1002
    @kodarbhaipatel1002 3 หลายเดือนก่อน +25

    🙏વંદન.. આવું થવું જ જોઈએ... આવું કાંઈ થશે તો જનતા પાળિયા બનાવી ને પૂજશે..

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 3 หลายเดือนก่อน +19

    અમે તમારી સાથે છીએ ભાઈઓ આવા મોરબી કાંડ વડોદરા સુરત કાડકે પછી રાજકોટ આ બધા કાંડ મોટા અધિકારીઓ અને નેતાઓની હસ્તક જ થતા હોય છે અને હપ્તા લેતા હોય છે

  • @shahmdarhabibsha9052
    @shahmdarhabibsha9052 3 หลายเดือนก่อน +29

    બાપુ અમને તમારી પુરી લાગણી છે આ સરકાર અને અધિકારીઓ કોઈને સાંભળતાં જ નથી અને કોઈ ને મારવા કરતાં હવે આવી ઘટના ના બને તેના માટે કાંઈક કરસો તેજ આપણા છોકરા અને છોકરી ની આત્મા ને શાંતિ આપસે આ લોકો તો ચાર પાંચ દિવસ પછી ભૂલી જાસે તમારા મગજને શાંત રાખી વીચારો આ લોકો ને તો એટલું જ જોઈ છે આ બાપુ બીજા કોઈ સાથે આવૂ ન થાય તેના માટે કાંઈક કરસો આ કોમેન્ટ રોતા રોતા લખી છે

  • @sureshparmar7672
    @sureshparmar7672 3 หลายเดือนก่อน +16

    તમારી વાત સાચી છે આ સરકાર ને
    સબક શીખવાડવા પડશે

  • @mukeshm.b5081
    @mukeshm.b5081 3 หลายเดือนก่อน +2

    સાચી વાત કરી ભાઈ તમે
    સરકાર જ માણસ ને આવા બનવા મજબુર કરે છે હું પણ તમારા જેવા રસ્તા ઉપર જ ચાલવા માગીશ જો આવો ટાઈમ આવશે અમારી ઉપર તો 👍👍

  • @VaghelaJagdish-lp2rl
    @VaghelaJagdish-lp2rl 3 หลายเดือนก่อน +20

    જનતા એ જાગૃત થવુ જોયે આ ભાઈ ને આપનો સાથ આપો

  • @hariyaninaranverabhai6611
    @hariyaninaranverabhai6611 3 หลายเดือนก่อน +20

    Vah Bhai va tamane ful sapot aaropi cutava no joye

  • @rammakwana3906
    @rammakwana3906 3 หลายเดือนก่อน +30

    બાપ. ને. કેટલી. વેદના. છે. જહાે.દીકરા.ખાેયા.છે

  • @rNineteenthcentury
    @rNineteenthcentury 3 หลายเดือนก่อน +1

    Badha bhega thai ne 2-4 adhikario ne patavi j devana hoy.
    Bilkul aa bhai ni vaat sachi chhe. 2-4 j b maliko hoy a ne j patavi devay. Full support to you bhai.

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 3 หลายเดือนก่อน +11

    Wah bhai wah... Jabardast ❤

  • @Dr.Ravisutariya
    @Dr.Ravisutariya 3 หลายเดือนก่อน +8

    હા ભાયડા મર્દ હા 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @hareshsarola3704
    @hareshsarola3704 3 หลายเดือนก่อน +5

    🙏🙏 એક બાપ ની વેદના
    ૐ, શાન્તી,

  • @sureshparmar2647
    @sureshparmar2647 3 หลายเดือนก่อน +11

    Ek dum sachi vaat chay bhai ni

  • @huzefakutlery7379
    @huzefakutlery7379 3 หลายเดือนก่อน +1

    I support Bhai ekdum perfect

  • @jagrutichavda5610
    @jagrutichavda5610 3 หลายเดือนก่อน +8

    Sachi vat che

  • @aramanmir9406
    @aramanmir9406 3 หลายเดือนก่อน +9

    bhai aap ni upar mari sanvedana chhe. khuda aapane himmat aape

  • @gramsmith4675
    @gramsmith4675 3 หลายเดือนก่อน +6

    Ekdum sachi vat....

  • @user-fe3ks7xj3s
    @user-fe3ks7xj3s 3 หลายเดือนก่อน +5

    સરસભાઇ તમે સાચી વાત કરી

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 3 หลายเดือนก่อน +10

    તમે આવા તમે ભાઈ સાસુ બોલી રહ્યા છો અને સાસુ કહી રહ્યા છો અમે તમારી સાથે સહી આમ બધા અધિકારીઓ હોય કોઈ નેતા હોય આ બધા પછી મોરબી નો પાંડવોએ સુરત નો પાંડવો કે પછી વડોદરા નો પાંડવો અમુ કોઈ પણ અધિકારી હોય કોઈપણ નેતા હોય એને છોડવામાં ન આવે આ બધી જનતાને મારી નમ્ર વિનંતી છે ને આ ભાઈ સાસુ બોલી રહ્યા

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4ut 3 หลายเดือนก่อน +6

    VaH. VaH. Bhai.

  • @VishnuVasava-cq8jw
    @VishnuVasava-cq8jw 3 หลายเดือนก่อน +8

    Barobar

  • @hunterborn3993
    @hunterborn3993 3 หลายเดือนก่อน +5

    Sachi vaat 6e,

  • @user-nm8bm6wo3w
    @user-nm8bm6wo3w 3 หลายเดือนก่อน +10

    Pita ni vedna pitaj jane🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ambar2945
    @ambar2945 3 หลายเดือนก่อน +7

    Wah sir aa j karay

  • @jadishjambukiya3024
    @jadishjambukiya3024 3 หลายเดือนก่อน +4

    Sachi vat se.. Dar vakhte aavi ghatna thay se.. Kem dar vakhte laprvahi j karva ni. Kem koy javabdari nathi letu.. Om shanti om shanti

  • @Rahul-ht2kx
    @Rahul-ht2kx 3 หลายเดือนก่อน +6

    We are with you 🙏

  • @Miltonmill23
    @Miltonmill23 3 หลายเดือนก่อน +3

    Sav sachi vat che bhai

  • @jadejayogendrasinh666
    @jadejayogendrasinh666 3 หลายเดือนก่อน +3

    એકદમ સાચી વાત છે ભાઈ આપ નિ

  • @gautambhaiprajapati2157
    @gautambhaiprajapati2157 3 หลายเดือนก่อน +5

    સો ટકા સાચી વાત. આપણે જ એકસન લેવી પડશે 👍

  • @vijaynakum9985
    @vijaynakum9985 3 หลายเดือนก่อน +6

    આમા નેતાઓ ની મીલી ભગત હોછે 😢😢😢

  • @radhekrishnaradhekrishna5517
    @radhekrishnaradhekrishna5517 3 หลายเดือนก่อน +7

    I support

  • @makwanaparesh9583
    @makwanaparesh9583 3 หลายเดือนก่อน +6

    સાસિ વાત છે

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 3 หลายเดือนก่อน +8

    જય હો મારા ભાઈ

  • @Ram7857-s4s
    @Ram7857-s4s 3 หลายเดือนก่อน +9

    Barobar vira

    • @BhartaBhai-sc4nj
      @BhartaBhai-sc4nj 3 หลายเดือนก่อน

      Aa manas ni vedna bole se trupti mem😢😢

  • @nikunjraval511
    @nikunjraval511 3 หลายเดือนก่อน +3

    You're on right way. Because without pressure and punishment neither government nor govt employees will work. They want vote and salary. Public importance is nothing for them

  • @nagarbhaikanzariya9041
    @nagarbhaikanzariya9041 3 หลายเดือนก่อน +4

    Right way

  • @shukhdevsinhparmar9359
    @shukhdevsinhparmar9359 3 หลายเดือนก่อน +4

    વાહ ભાઈ

  • @vinodnayak8090
    @vinodnayak8090 3 หลายเดือนก่อน +6

    વાહ કિંગ

  • @bhoomimakadia7039
    @bhoomimakadia7039 3 หลายเดือนก่อน +10

    Sacha kshatriya ne shourya batavano time avi gayo 6....jay shree Ram 🙏🏻

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j 3 หลายเดือนก่อน +4

    Tamari vat sachi se

  • @user-qd1bd9uz1b
    @user-qd1bd9uz1b 3 หลายเดือนก่อน +5

    સો ટકા સાચી વાત છે

  • @ઉતરગુજરાતહવામાનસમાચાર
    @ઉતરગુજરાતહવામાનસમાચાર 3 หลายเดือนก่อน +3

    Right 👍

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 3 หลายเดือนก่อน +4

    ગુડ ભાઈ.😢😢😢સુરત મોરબી વડોદરા અમદાવાદ સુટી ગયા છે

  • @rajjganganii-yh1cs
    @rajjganganii-yh1cs 3 หลายเดือนก่อน

    Sachi vat che.....

  • @user-pv9em3ps9d
    @user-pv9em3ps9d 3 หลายเดือนก่อน +6

    હા ગુજરાતની જનતાને કે જાગો બલુ જાગો આ ભાઈની આ ભાઈની એક વાત સાંભળો અને એની સાથે રહો કેમ કે આવી રીતે તમારા બાળકો અને તમારી સાથે પણ થઈ શકે છે એટલે એટલે આમાં કોઈને તો હોય કોઈ પણ કે કોઈ પણ સરકારી અધિકારી હોય હપ્તા લેતો હોય એને છોડવામાં ન આવે એને મૃત્યુ અને એને મોતની સજા થવી જોઈએ સરકાર ચોરી માં આપણે છોડવાના થતા નથી

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 3 หลายเดือนก่อน +5

    રામભાઈ મોકરિયા આ ભાઈ ની વેદના સાંભળીને આ ભાઈ ને સાથ આપવાની વાત કરી છે અને આ ભાઈ ને શાંત પાડ્યા છે

  • @AbhiSingh-pd9lb
    @AbhiSingh-pd9lb 3 หลายเดือนก่อน +3

    Sahi he

  • @rajjganganii-yh1cs
    @rajjganganii-yh1cs 3 หลายเดือนก่อน

    Wah..... bhai...

  • @sangada__0023
    @sangada__0023 3 หลายเดือนก่อน +1

    Wahhh
    Aavu j karvu joiye

  • @PARTHPARMAR-lv3qk
    @PARTHPARMAR-lv3qk 3 หลายเดือนก่อน +14

    ભાઈ અમે તમારા ભેગા છે જે નિર્યણ લેવો હોય

  • @rathodmansag2421
    @rathodmansag2421 3 หลายเดือนก่อน

    સાબાસ ભાઈ જોરદાર

  • @HardikPatel-rr8nn
    @HardikPatel-rr8nn 3 หลายเดือนก่อน

    Barobar se Bhai

  • @davendrapanchal9294
    @davendrapanchal9294 3 หลายเดือนก่อน

    અમે સાથે છીએ. જનતા એ બાપુ ને સાથ આપવો જ જોઈએ. જય શ્રી રામ.

  • @mulrajsinhjiraj6482
    @mulrajsinhjiraj6482 3 หลายเดือนก่อน

    Absolutely you are Right

  • @avadamodhwadiya9449
    @avadamodhwadiya9449 3 หลายเดือนก่อน +1

    💪💪💪💯👍👍👍

  • @devaldesai2472
    @devaldesai2472 3 หลายเดือนก่อน

    Bhai barobar che 😊

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 3 หลายเดือนก่อน +6

    🤚 तथास्तु ।🤚

  • @mihir4612
    @mihir4612 3 หลายเดือนก่อน +5

    It's really sad and heartbreaking to see such incidences and we can imagine the pain you must be feeling. However this don't give you a free hand to do whatever you want, you need to abide the law of the land and keep trust in judicary. Also this incident is an accident where no one could be treated as completely guilty.

  • @upendraprajapati2060
    @upendraprajapati2060 3 หลายเดือนก่อน +1

    Bapu 100 % sapot

  • @krishn_jeeadv
    @krishn_jeeadv 3 หลายเดือนก่อน +11

    Brbr 6 sir hu tamari sathe 6u

  • @kminat9802
    @kminat9802 3 หลายเดือนก่อน

    ભાઇને સાચી વાત છે

  • @teachingwithaspirant
    @teachingwithaspirant 3 หลายเดือนก่อน +1

    વાહ હું તમારી સાથે છુ🎉❤

  • @Surpalsinhदेशप्रेमी
    @Surpalsinhदेशप्रेमी 3 หลายเดือนก่อน +6

    હવે આવા જવાબ ની જ જરૂર છે સરકાર ને

  • @kantibhaipadhiyar4748
    @kantibhaipadhiyar4748 3 หลายเดือนก่อน +3

    બિલકુલ સાચી વાત છે

  • @ammarsidhpuri9333
    @ammarsidhpuri9333 3 หลายเดือนก่อน +2

    Helpful

  • @KhumabhaiPatel-rh2jy
    @KhumabhaiPatel-rh2jy 3 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤

  • @narendraparmar151
    @narendraparmar151 3 หลายเดือนก่อน +6

    Ane kevai himat ane a bhai kaik karine batav se e pakku

  • @user-st5wf9ix1e
    @user-st5wf9ix1e 3 หลายเดือนก่อน

    Saras

  • @sciencefact7530
    @sciencefact7530 3 หลายเดือนก่อน

    || 🇮🇳🇮🇳વંદે માતરમ્ 🇮🇳🇮🇳 ||
    || 🇮🇳🇮🇳ભારત માતા કી જય🇮🇳🇮🇳 ||
    || 🇮🇳🇮🇳સદૈવ રાષ્ટ્ર પ્રથમ🇮🇳🇮🇳||
    વિકાસ over speed માં છે, દરેક નાગરિકોએ પોતાની રીતે જાગૃત રહેવું અને પોતે અને પોતાના તમામ સ્વજનો અને દેશના અન્ય નાગરિકોને સુરક્ષિત રાખવા પ્રયાસ કરવો......

  • @BatukVora-b7u
    @BatukVora-b7u 3 หลายเดือนก่อน

    Sacho bhaido bhai....

  • @mahavirsinhofficial2414
    @mahavirsinhofficial2414 3 หลายเดือนก่อน +2

  • @irantadvi9663
    @irantadvi9663 3 หลายเดือนก่อน

    Om Shanti 🙏🙏🙏

  • @gramsmith4675
    @gramsmith4675 3 หลายเดือนก่อน +3

    Government is sleeping.....

  • @kampilya462
    @kampilya462 3 หลายเดือนก่อน +2

    Proud you

  • @shaileshpandor7628
    @shaileshpandor7628 3 หลายเดือนก่อน

    Very good

  • @irfansheikh3264
    @irfansheikh3264 3 หลายเดือนก่อน +3

    Bhai ne vaat sachi che

  • @nilnit1246
    @nilnit1246 3 หลายเดือนก่อน +1

    Ek baap ni vedna 🙏🙏🙏

  • @BaraiyaSanjay.G
    @BaraiyaSanjay.G 3 หลายเดือนก่อน

    Super ❤❤❤

  • @Jaygogastdudio
    @Jaygogastdudio 3 หลายเดือนก่อน

    વાહ હાવજ વા

  • @Rulvr
    @Rulvr 3 หลายเดือนก่อน

    Wah bapu ,

  • @rathodbharat9777
    @rathodbharat9777 3 หลายเดือนก่อน

    Sabas javan ♨️ 2:12

  • @Miltonmill23
    @Miltonmill23 3 หลายเดือนก่อน +1

    Sachi vat che mari nakho bhai marij nakho

  • @CricklovePodcast
    @CricklovePodcast 3 หลายเดือนก่อน

    બાપ ના જીવતા બાળકો મૃત્યુ પામે અને એ પણ જીવતા આગ માં તો દરેક બાપ ના શબ્દો આ જ હોઈ શકે,
    સામી છાતીએ બોલનાર આ ભાઈ ને હજારો સલામ

  • @PinkeshMakvana-hv8jx
    @PinkeshMakvana-hv8jx 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @harkishanpatel1767
    @harkishanpatel1767 3 หลายเดือนก่อน

    Good 👍

  • @Kamelshthakor-hy9kl
    @Kamelshthakor-hy9kl 3 หลายเดือนก่อน +1

    💯💯👍👍

  • @PinkeshMakvana-hv8jx
    @PinkeshMakvana-hv8jx 3 หลายเดือนก่อน +2

    Sachi vaat chhe Police ni kya shudhi raah jovay Police kashu kari shakti nathi to Police pan ek criminal j chhe to pachhi Police no Kanoon nahi aapni Janta no Kanoon j kaam aavshe... Jai hind

  • @gramsmith4675
    @gramsmith4675 3 หลายเดือนก่อน +3

    Too much crime and corruption....

  • @JaswantRajawat-n3r
    @JaswantRajawat-n3r 3 หลายเดือนก่อน +1

    aa bhai no SIT ma samavesh karo , fatafat result avshe , ane kai khotu pan nahi thai . aamna support ma ubhu rehvanu che 🙏🏼🙏🏼

    • @JaswantRajawat-n3r
      @JaswantRajawat-n3r 3 หลายเดือนก่อน

      mataji aamne aava samay mathi bahar avani takat aape 🙏🏼

  • @karanchaudhari612
    @karanchaudhari612 3 หลายเดือนก่อน +1

    👍

  • @pareshmathukiya3406
    @pareshmathukiya3406 3 หลายเดือนก่อน +1

    સ્કુલ રીક્ષામાં અને વાન મા પણ પરમીશન કરતા ઘણા વધારે બાળકો ને બેસાડે છે કઈક અજુકતુ બને તે પહેલા સરકારે જાગવું જોઈએ બનાવો બને પછી નિયમો નો કડક અમલ કરે તેનો કોઈ મતલબ નથી.

  • @KokilabenGajjar
    @KokilabenGajjar 3 หลายเดือนก่อน +1

    👌🙏🙏