Fillings

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 145

  • @vimalbhanderi7219
    @vimalbhanderi7219 2 หลายเดือนก่อน +2

    jay.shree.krishana.

  • @shambhoo___mee...4087
    @shambhoo___mee...4087 2 หลายเดือนก่อน +1

    Khush rho Mari ben

  • @drashtidrashti1704
    @drashtidrashti1704 7 หลายเดือนก่อน +3

    Wah didi wah khub saras vat kri mne khubj gami 👍👍👍👌👌👌 great women Power ben 💯💯💯 right che

  • @ghanshyamsukhadia9053
    @ghanshyamsukhadia9053 2 หลายเดือนก่อน +1

    સંગુ બેન. ખૂબ હિમ્મત વાલા છો તમે. ભગવાન ને જે ગમ્યું તે. ઓમ શાંતી. સ્ત્રી ના ઘણા રૂપ હોય છે. અમે તમને પત્ની ના સફળ રૂપ માં જોયા. હવે અમે તમને એક માં ના રૂપ માં અને સાસુ ના રૂપ માં જોઈશું. માણસ ભૂતકાળ બની જાય પણ આપણું ભવિષ્ય માટે આપણું વર્તમાન નહિ બગાડવું. Be strong Sangita ben

  • @rambarot5741
    @rambarot5741 7 หลายเดือนก่อน +1

    Amazing so tme

  • @girishpatel2278
    @girishpatel2278 3 หลายเดือนก่อน +1

    Ben tamari.vat bilkul shachi che
    Jay Shree Krishna

  • @shanabhaipatel3072
    @shanabhaipatel3072 6 หลายเดือนก่อน +1

    Jay shree Krishna.wish you happy life.

  • @gopalgajjar3722
    @gopalgajjar3722 7 หลายเดือนก่อน +2

    🙏🏻બહુ વખત પછી તમારો વિડિઓ જોયો તમારા પતિ નું સાંભળી દુઃખ થયું એતો જેના પર વીતી હોય તેને જ ખબર પડે પણ તમે હિંમત વાળા છો હું વધારે કઈ જાણતો નથી પણ એક માનવતા નિ દ્રષ્ટિ એ તમને સાંભળી ને દુઃખ થયું.. 🙏🏻જય સ્વામિનારાયણ 🙏🏻

    • @kajalvahanka
      @kajalvahanka 7 หลายเดือนก่อน

      😢

    • @kajalvahanka
      @kajalvahanka 7 หลายเดือนก่อน

      Ben bas rovo ny mne bov dhukha lage che

  • @vijayshah7119
    @vijayshah7119 7 หลายเดือนก่อน +1

    Sanguji nice to listen you.turkey is nice place to visit .life is to move on

  • @hansakoshiya5872
    @hansakoshiya5872 7 หลายเดือนก่อน +1

    ખમ્મા મારી બેન ભગવાન કોઈ ને આવા દિવસો ના દેખાડે
    વાહ દુર્ગા દેવી આવી જ હિંમત ભગવાન તમને કાયમ આપે અને આવી જ હિંમત થી રહેજો
    રહી વાત વિધવા કહેવા વાળાની તો જે આવો બકવાસ કરતાં હોય એવા નાસ્તિકો ને ખાલી લવારો જ કરતાં હોય છે.
    જે સ્ત્રી ને પોતાના દિકરા હયાત હોય એવી સ્ત્રી કયારેય વિધવા ન કહેવાય આ હું નથી કહેતી શાસ્ત્ર પ્રમાણ છે. આવા નાસ્તિકો ની વાત ને મનમાં નો લેતા સંગીતા બેન
    તમારાં પતિને અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ગૌલોકનુ સુખ આપે એવી પ્રાર્થના 🙏🙏
    સંગીતાબેન મેં મૂર્તિઓ મા દુર્ગા દેવી ના દર્શન કર્યા છે પણ આજે મેં સાક્ષાત મા દુર્ગાના રૂપનું દર્શન કર્યુ છે. બસ આમ જ રહેવાનું ભગવાન તમારી સાથે છે છે ને છે
    🙏🙏🙏🙏🙏🙏
    કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મારાં બેન
    🙏🙏

  • @mayuripatel2042
    @mayuripatel2042 5 หลายเดือนก่อน +1

    Enjoy your life.I am from USA

  • @R.BJadeja
    @R.BJadeja 6 หลายเดือนก่อน +1

    Jay mataji Jay Shri Krishna good morning 🌄🌅

  • @MadhvendrasinhRana
    @MadhvendrasinhRana 2 หลายเดือนก่อน +1

    🙏

  • @lionkillerIndia
    @lionkillerIndia 7 หลายเดือนก่อน +3

    You are very strong lady

  • @krishnagauswamisinger3895
    @krishnagauswamisinger3895 4 หลายเดือนก่อน +1

    Va ben va 100 salam che tamne badhu perjo ne mast reho dunya same nhi jova nu mast raho 🙏🙏

  • @hemantparmar9994
    @hemantparmar9994 7 วันที่ผ่านมา

    મન મક્કમ રાખો ,આપણાં ધ્યેય ઉપર વધુ ધ્યાન આપવું, બીજા શું બોલે છે તેને નજર અંદાજ કરો,
    તમે હકારાત્મક રહો અને તમારા માર્ગે મોજ થી વધતાં રહો. તમારી જેમ હું પણ મારી પત્ની ના કેન્સર માં પસાર થયેલો છું ,તેણી પણ હયાત નથી હવે. જીવન છે આવવા જવાનું એ તો હકીકત છે.
    વિજયભાઈ, મુંબઈ

  • @sufiyanagvan504
    @sufiyanagvan504 5 หลายเดือนก่อน +1

    Aapni Shakti ne slam che

  • @ashokvyas9931
    @ashokvyas9931 7 หลายเดือนก่อน +3

    બેન ભાઈ ના આત્માને શાંતિ આપે

  • @meetvapatel9316
    @meetvapatel9316 7 หลายเดือนก่อน +1

    Jay. Mataji

  • @ultimategaming4106
    @ultimategaming4106 6 หลายเดือนก่อน +1

    Jay umiya maa

  • @vimalbhanderi7219
    @vimalbhanderi7219 3 หลายเดือนก่อน +2

    kemsho.majamane.❤🎉

  • @iladanidharia1417
    @iladanidharia1417 6 หลายเดือนก่อน

    સિંહણ થય ને રેજો બેન ભગવાન તમોને ખુબ ખુબ શક્તિ આપે

  • @zalapradip3485
    @zalapradip3485 7 หลายเดือนก่อน +1

    Good.....

  • @MahadevvlogDaveFemilyShorts
    @MahadevvlogDaveFemilyShorts 7 หลายเดือนก่อน +1

    Mahadev bless you ❤

  • @savjibhaisabhaya1290
    @savjibhaisabhaya1290 7 หลายเดือนก่อน +1

    Jayshreekrisna

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 7 หลายเดือนก่อน +2

    જય શ્રીકૃષ્ણ દીદી હિંમત રાખજો અડગ મનના માનવી ને હિમાલય જેવડો પહાડ પણ ઓળંગવ મુશ્કેલ નથી હતો દીદી હુ પણ સેમ તમારી જેમ જ છે દુનિયા થી ડરવુ નહી રડવુ નહી પણ લડતા શીખીજવુ હિંમત તે દાદ તો મદદે ખુદા જો તમારા મા હિંમત હોય તો ખુદ ઈશ્વર ને તમારી મદદ કરવા આવવુ પડે આવવુ ને આવવુ જ પડે બસ હિંમત રાખજો આ દુખ થી આપણા શીવાય કોઈ ને ફેર પડતો નથી દીદી વ્યક્તિ દીઠ સમજાવવા ની જરૂર નથી તમને કહી ને ગયા છે જેવી છે તેવી રહેજે તો દીદી એવા જ રહેજો બાકી મસ્ત રહો સ્વસ્થ રહો ને જીવન ના બઘા સપનાને સાકાર કરવા મા વ્યસ્ત રહો જય શ્રીકૃષ્ણ ❤❤

  • @punjaodedara259
    @punjaodedara259 6 หลายเดือนก่อน +1

    સાસીવાત

  • @bbbbbbbbbbbbbbbttt
    @bbbbbbbbbbbbbbbttt 7 หลายเดือนก่อน +2

    લોકો ગમે તે બોલે, ઈગનોર કરજો, શક્તિ ના વેડફસો, તમારે કઈ સાબિત કરવાનું નથી, તમે બધુજ કર્યું છે ,જે કરવાનું હોય એ કર્યું જ જે.ઈશ્વર તમને આનંદ માં રાખે, હિંમત આપે એ જ પ્રાર્થના 🙏

  • @sonbij02
    @sonbij02 7 หลายเดือนก่อน +1

    Sangitaben,
    Please don’t justify anything to anybody. You stay strong . The world is materialistic.please take care of your self .

  • @ArvinadbhaiVaghashiya-ni2xe
    @ArvinadbhaiVaghashiya-ni2xe 7 หลายเดือนก่อน +1

    Jay Shri Krishna

  • @nimasavani9689
    @nimasavani9689 4 หลายเดือนก่อน

    Jai mataji

  • @mayuripatel2042
    @mayuripatel2042 5 หลายเดือนก่อน +1

    You are right dear.

  • @rajpatel-zk8ug
    @rajpatel-zk8ug 7 หลายเดือนก่อน +1

    Jay shree Krishna Sister

  • @kiransheth1027
    @kiransheth1027 7 หลายเดือนก่อน +1

    ADARNIY BENA
    JAYSHREEKIRSHANA

  • @rameshhingna3640
    @rameshhingna3640 6 หลายเดือนก่อน

    🙏 Om Shanti 🙏

  • @J.D.Ahir....1510
    @J.D.Ahir....1510 7 หลายเดือนก่อน +2

    Sav sachu che apde samaj ne potana jy avo Vakhat ave tyare Khber pde sachi...mara babo 9 years no blood cancer same fight kri ne Hari gyo..Ben..mare mami papa y nthi.ne pchi dikro..y..vyo gyo 1 vastu pakki samjani k samaj bas vatu krva ma ne jaj bnva ma j teko dye..👍

  • @jimmythakkar3446
    @jimmythakkar3446 7 หลายเดือนก่อน +1

    Jordar....proud of u...sanguben

  • @_mere__mahadev_
    @_mere__mahadev_ 7 หลายเดือนก่อน +1

    Ben tme bov clever che bov smart che tme himat rakho mari ben i love you so much mahadev bhai ne aatma ne shanti aape 🙏🏻♥️

  • @pritdudhat1057
    @pritdudhat1057 7 หลายเดือนก่อน +1

    Sangu Ben tmari sachi vat che jindgi Bahu lambi che sari rite vatthij jivay toj tmara pati ne Shanti malshe.

  • @vinayakdave2535
    @vinayakdave2535 6 หลายเดือนก่อน +1

    Nice ❤

  • @sureshkankotiya3538
    @sureshkankotiya3538 7 หลายเดือนก่อน +1

    God bless you

  • @hareshkumarjoshi6799
    @hareshkumarjoshi6799 7 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ

  • @swatiparekh1336
    @swatiparekh1336 7 หลายเดือนก่อน +1

    બેન તમારો વિડિઓ જોઈને સાંભળી ને મને બઉ રડુ આવે છે તમે બઉ મજબૂત છો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshkankotiya3538
    @sureshkankotiya3538 7 หลายเดือนก่อน +1

    I'm proud of you ben

  • @pratimashah328
    @pratimashah328 7 หลายเดือนก่อน +1

    Take care of yourself

  • @vijayshah7119
    @vijayshah7119 6 หลายเดือนก่อน

    True spirit and what you say about hospital and dpctors its a unbrable experiance .

  • @hetalvajariya8592
    @hetalvajariya8592 7 หลายเดือนก่อน +1

    Saras sangu Ben... Aapda upr su viti hoi e aapne j khbr hoi gaamne to bas vaato j karvi chhe badha ne bijana Ghar ni padi chhe potana Ghar nu nathi jotaa.. saras jawab aapiyo Ben bhagwan tamne sada khush rakhe

  • @NailsAndPhDTales
    @NailsAndPhDTales 7 หลายเดือนก่อน +1

    Stay strong Sangu ben..

  • @PoonambaVaghela-dz2or
    @PoonambaVaghela-dz2or 7 หลายเดือนก่อน +2

    Ek stree biji stree ni vedna n samji shake to ena ma mansayi Mari gayi che🙏

  • @jayantilalmalaviya
    @jayantilalmalaviya 6 หลายเดือนก่อน +1

    Mahan aatma lagoco

  • @bbbbbbbbbbbbbbbttt
    @bbbbbbbbbbbbbbbttt 7 หลายเดือนก่อน +1

    બેન, તમારી હિમ્મત ને સલામ છે... 😢🙏🙏🙏

  • @vimalbhanderi7219
    @vimalbhanderi7219 4 หลายเดือนก่อน

    jaishree.krushan.

  • @spkhimani7190
    @spkhimani7190 7 หลายเดือนก่อน +1

    Saras amaj hovu joi ben

  • @chandrikafaldu9586
    @chandrikafaldu9586 7 หลายเดือนก่อน +1

    Jay shree Krishna ben

  • @VijayPawara-ye5yf
    @VijayPawara-ye5yf 6 หลายเดือนก่อน +1

    ❤vijay

  • @no.1gamingkerala780
    @no.1gamingkerala780 5 หลายเดือนก่อน +1

    હાઈ

  • @aryansongbade8367
    @aryansongbade8367 7 หลายเดือนก่อน +1

    Sachi vaat che dii tamari

  • @chandrakant.shah.4986
    @chandrakant.shah.4986 6 หลายเดือนก่อน

    Hii Good Night ji Jai shree krishna

  • @gaurinakrani1771
    @gaurinakrani1771 7 หลายเดือนก่อน +1

    Well done di proud of di

  • @lakshjani203
    @lakshjani203 7 หลายเดือนก่อน +2

    Ben tme bav strong cho Tme aek Dum sachi vat Kari che

  • @snehavaghani9540
    @snehavaghani9540 7 หลายเดือนก่อน +1

    Didi tame bov j himmat vala cho

  • @chandrakant.shah.4986
    @chandrakant.shah.4986 6 หลายเดือนก่อน

    Don't cry Get courage

  • @bepositivewithdhuty
    @bepositivewithdhuty 7 หลายเดือนก่อน +1

    આજે તમારો વિડિઓ પહેલી વાર જ જોયો તમારી વાત સાચી છે અને આ એક અનુભવ ઘણું શીખવી જાય છે એ મારો અનુભવ છે મેં પણ હકારાત્મક વલણ અપનાવી જીવન ને આગળ ધપાવ્યું છે .તમે મક્કમ રહી જીવન ને આગળ વધારો કોઈ ની ચિંતા કરશો નહિ

  • @monamistry2733
    @monamistry2733 7 หลายเดือนก่อน +1

    Jay shree krishna didi

  • @ysysghall8482
    @ysysghall8482 6 หลายเดือนก่อน

    BARO BAR 6

  • @PravinHirapara-uo1fd
    @PravinHirapara-uo1fd 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤

  • @khushi-ve8kh
    @khushi-ve8kh 7 หลายเดือนก่อน +1

    😊😊happy

  • @jigishaparmar7776
    @jigishaparmar7776 7 หลายเดือนก่อน +1

    Ben amne kbr che mara Jeth nee che mouth nu 2var operation kriyu civil ma kryu

  • @surapura-shreepremjidada
    @surapura-shreepremjidada 7 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @VarshaGabani-b3h
    @VarshaGabani-b3h 7 หลายเดือนก่อน +2

    I am proud of you sangu didi 😢

  • @meenajani5796
    @meenajani5796 7 หลายเดือนก่อน +1

    સગું બેટા આ દુનિયા છે
    મને પણ બ્લડ કેન્સર છે હું પણ ફાઇટ કરી ટકી રહી છું

  • @tarunapatel8485
    @tarunapatel8485 7 หลายเดือนก่อน +1

    Great

    • @tarunapatel8485
      @tarunapatel8485 7 หลายเดือนก่อน

      Jena jeva vichar didi ,

  • @sindhavdhanabhai1543
    @sindhavdhanabhai1543 6 หลายเดือนก่อน

    ઓકે

  • @khushalrathod5454
    @khushalrathod5454 6 หลายเดือนก่อน +1

    બોવ સારો વીડિયો બનાય વોહો 😢😢

  • @vijaylundwani6119
    @vijaylundwani6119 7 หลายเดือนก่อน +2

    Humse jalnewale to jalte rahenge
    Yuhi tukdo pr palte rahenge
    Hum to musafir hai chalte rahenge
    Ye apke liye
    be strong
    You r very very strong

  • @maheshmakwana536
    @maheshmakwana536 5 หลายเดือนก่อน +1

    Bhagvan koy ne aavi paristhiti no aapta

  • @jayshreetrada
    @jayshreetrada 7 หลายเดือนก่อน +1

    Good

  • @VijayPawara-ye5yf
    @VijayPawara-ye5yf 6 หลายเดือนก่อน +1

    Vijay❤

  • @meenamakwanameenamakwana7768
    @meenamakwanameenamakwana7768 7 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રિષ્ના

  • @aratidungarani3387
    @aratidungarani3387 7 หลายเดือนก่อน +1

    Hii.. hu hamna contact ma aavi tamara vlog ma.. aagal thi joish tamne..pan first time ma ek dam connect thayi javayu..want to be your sister ..and hug u with warm feeling. Be strong and bhai ne jem gamta hata teva j rahejo ..kala kapda paherva thi j dukh thatu hoi evu jaray nathi...🤗

  • @bhavin1557
    @bhavin1557 7 หลายเดือนก่อน +1

    Tame koi nu na juo. Be strong

  • @RanjanKasvala-r6m
    @RanjanKasvala-r6m 6 หลายเดือนก่อน

    Didi hu pan sem to chu 31 varshe bhagvan apane વજર na બનાવે છે

  • @jayendrasinhgohil3619
    @jayendrasinhgohil3619 7 หลายเดือนก่อน +1

    Tamri himet ne dad devi pade ben ba
    Jay mataji

    • @kanchangodhani8512
      @kanchangodhani8512 6 หลายเดือนก่อน

      Tame bija ne pan sari salah aapo cho

  • @ChiragDobariya-h1b
    @ChiragDobariya-h1b 7 หลายเดือนก่อน +1

    Ben duniya gandhi 6

  • @jerambhaidudhagara8016
    @jerambhaidudhagara8016 7 หลายเดือนก่อน +1

    Hai

  • @BhartiMakwana-of2ik
    @BhartiMakwana-of2ik 7 หลายเดือนก่อน +1

    👍

  • @જયમેલડીચેહરધામભલાસરાફાર્મહાઉસપ

    જય મેલડી ચેહર માં

  • @dhrutimistry3907
    @dhrutimistry3907 7 หลายเดือนก่อน +1

    Sangeeta Ben bau himat vada chho tame khare khar darek stri Tamara jevi thai jay to aa khota riti rivajo bandh thai jay, bolnara kharab pan bolse ne saru pan bolse pan Jeni goddi Jay aene tadh vay baki bolnara bolya kare aapde aapdi moj ma jivvanu, jay shree swaminarayan 🙏

  • @kiranpatel1108
    @kiranpatel1108 7 หลายเดือนก่อน +1

    Be strong sister 😢

  • @tadvidivya7924
    @tadvidivya7924 5 หลายเดือนก่อน +1

    Ben nida karvani to tevaj 6 bdha ne Bolva Vara boliya kare 🦣hathi na jem rakhvanu 🐕kutra to bhasiya kare apde to haliyu jvanu

  • @KhodubhaharibhaPalaniya
    @KhodubhaharibhaPalaniya 5 หลายเดือนก่อน +1

    બધા કરતા સુંદર લાગો છો

  • @patelrita1927
    @patelrita1927 7 หลายเดือนก่อน +1

    Ben badhu j Paheray. Jindgi ma tamaro dikro chhe. Ben mari mummy ne ame kahiye chhe ke tu tari jevi chhe evi jiv koi ni chinta karvi nai.

  • @renukakambodi4612
    @renukakambodi4612 7 หลายเดือนก่อน +1

    Sav sachi vat 6 ben koi na bap thi nai bivanu

  • @ranchhodbhaisanepara5655
    @ranchhodbhaisanepara5655 7 หลายเดือนก่อน +1

    હાય બેના

  • @Anitarajgor-jq6km
    @Anitarajgor-jq6km 7 หลายเดือนก่อน +1

    Tamne to gan gan salyut che❤

  • @preetidevani6795
    @preetidevani6795 7 หลายเดือนก่อน +1

    Sanguine bhai ne Kyre Thakur?

  • @haribhaipatel2053
    @haribhaipatel2053 6 หลายเดือนก่อน +1

    Me Sadi karne ki Hai

  • @no.1gamingkerala780
    @no.1gamingkerala780 5 หลายเดือนก่อน +1

    હાય કેમ છો મજામાં છો મને કંઈક જવાબ તો આપો

  • @Junuroosh
    @Junuroosh 7 หลายเดือนก่อน +1

  • @jadejasanjaysinh4405
    @jadejasanjaysinh4405 7 หลายเดือนก่อน +1

    Hi