Philosophy of Love in the lens of Shirin Farhad story - Ghalib| Ginan | Ismaili Waez | Kalame Mowla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024
  • ઇશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ,
    ગર ઇશ્ક સચા હો તો બંદે કો ખુદા મિલતા હૈ
    શાયરાના અંદાઝ માં મહોબત બે પ્રકાર ની માનવા માં આવી,એક ફયઝાને મહોબત અને બીજી ઈરફાને મહોબત. એક સાંસારિક હોય જ્યારે બીજી રૂહાની. પણ આ આત્મિક પ્રેમ એવો કે જેના અંદર ના તો કોઈ ડર હોય ના કોઈ લાલચ. આ તો વહેતાં ઝરણાં જેવો,કલ કલ નિનાદ કરતો પ્રેમ, ઉછળતી કૂદતી નદી જેવો અવિરત પ્રવાહ,આવા અતિ દુર્લભ પ્રેમ ની ,આપણી પ્રકાશ યાત્રા માં આપણું માર્ગદર્શન કરનારી અદ્ભુત વાતો.

ความคิดเห็น • 4

  • @pyaralikhimani7518
    @pyaralikhimani7518 2 หลายเดือนก่อน +1

    Mashallah zabardast very nice with best regards and happy happy YAALI MADAD

  • @NazmaDodhia
    @NazmaDodhia 3 หลายเดือนก่อน +2

    Very deep explanation of love and fanna fiallah.

  • @rashidarupani9519
    @rashidarupani9519 3 หลายเดือนก่อน +1

    Ya Ali madad